પ્રેમીના કહેવાથી પત્નીએ લીધા તેના પતિ સાથે છુટાછેડા અને પછી પ્રેમી એ કર્યુ એવુ કામ જાણીને તમે પણ ચોકી જશો….

0
26

મિત્રો આજકાલ જો જોવા જઈએ તો ઘણાબધા કિસ્સાઓ સામે આવે છે જે આપણા સમાજ ઉપર ખરાબ પ્રભાવ પાડે છે પરંતુ મિત્રો આવા કિસ્સામા રોક લગાવી નથી શકતા અને દરરોજ આવા કિસ્સાઓ બનતા જ હોય છે અને તે આપણા માટે ખુબજ આઘાતજનક સાબિત થાય છે તેમજ આવા ઘણાબધા કિસ્સાઓ છે જેવા કે ગેંગરેપ બળાત્કાર અપહરણ,મર્ડર, કોઇને પૈસા માટે કોઈની ઉપર અત્યાચાર કરવો અને આવા ઘણા બધા કિસ્સાઓ ખુબજ મોટા પ્રમાણમા વધવા લાગ્યા છે અને આપણે ઘણીવાર આવા કિસ્સા ઓ વિશે સાંભળવા મળે છે અને આજે તમને એક એવો જ કિસ્સો જણાવવા જઇ રહ્યા છે તમે જાણીને આશ્ચર્ય થઈ જશો.

મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ કે એક યુવકના પ્રેમમાં પડેલી પરિણીતાએ યુવકના કહેવાથી તેના પતિ સાથે છુટાછેડા લીધા હતા જોકે યુવકે તેની સાથે લગ્ન કરવાનો વિશ્વાસ અપાવી અવાર નવાર શારીરિક સંબંધો બાંધ્યા બાદ લગન કરવાની ના પાડી તરછોડી દીધી હતી અને તેના છોકરાઓ અને તેને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી અને આખરે પરિણીતાએ તેના પ્રેમી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મિત્રો મળતી માહિતી મુજબ રિંગરોડ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય મહિલાના લગન ૨૦૦૬માં રિંગરોડ વિસ્તામાં રહેતા એક યુવાન સાથે થયા હતા અને યુવાન પણ મહિલા ના જ ઘરે રહેતો હતો અને દામ્પત્યજીવનમાં હિરલ ને સંતાનમાં 8 વર્ષનો પુત્ર અને 6વર્ષની પુત્રી હતી અને આ દરમિયાન 2017 માં મહિલા પરિવાર સાથે જહાંગીરપુરા વિસ્તારમાં ભાડેથી ફ્લેટ રાખી રહેવા માટે ગયા હતા અને ઍક દિવસ મહિલા મોબાઈલ ખરીદવા માટે રિંગરોડ રીલાયન્સ મોલની બાજુમાં નોકિઆના શો રૂમમાં ગઈ હતી, ત્યાં યુવાન સાથે મુલાકાત થઈ હતી.

અને આ દુકાનમાં મહિલાને જે સેમસંગનો મોબાઈલ જાઈતો હતો તે મોબાઈલ ન હતો જેથી દુકાનદાર યુવાને બે દિવસમાં લાવી આપવાનુ કહી મોબાઈલ નંબર મેળવી બીજી દુકાનમાંથી મોબાઈલ લઈને આપ્યો હતો અને ત્યારબાદ યુવાન ફોન કરવાની સાથે મહિલાના ઘર પાસે ઉભો રહેતો હતો અને ધીરે ધીરે પરિણીત મહિલા અને દુકાનદાર યુવાન વચ્ચે પ્રેમસંબંધ બંધાઈ ગયો હતો અને મિત્રો આ પ્રેમી મહિલા ના ઘરે તેના પતિની ગેરહાજરીમાં જતો હતો અને શારીરીક સંબંધો બાંધતો હતો.

અને આ દરમિયાન એક દિવસે મહિલાનો મોબાઈલ પતિના હાથમાં આવી ગયો, વોટ્સઅપ ચેટીંગ પતિઍ જોઈ જતા ઝઘડો થયો હતો આ મહિલાએ ઝઘડા અંગે પ્રેમી યુવાનને વાત કરતા તેણે પતિને છુટાછેડા આપી દેવાનુ કહી પોતે લગન કરી લેશે અને છોકરાઓને પણ સાચવશે તેવો વિશ્વાસ અપાયો હતો અને પરિણીતા પ્રેમી યુવાનની વાતોમાં આવી ગઈ અને પતિ સાથે છુટાછેડા લઈ લીધા હતા અને રિંગરોડ તેની માતાના ઘરે રહેવા આવી જતી રહી, ત્યાં પણ યુવાન તેની માતની ગેરહાજરીમાં આવી શારીરીક સંબંધો બાંધ્યા હતા.

આ દરમિયાન સમાજના લોકોએ વચ્ચે પડી પતિ સાથે સમાધાન કરાવતા ફરી બંને જણા સાથ રહેવા લાગ્યા હતા જેથી મહિલાએ યુવાનને મળવાનુ બંધ કરી દીધુ હતુ જો કે એક દિવસે યુવાને તેના મિત્રના મોબાઈલ પરથી મેસેજ કરી મળવા નહી આવે તો મરી જઈશ હોવાનુ કહેતા પરિણીતા પ્રેમીને મળવા બોટિનિકલ ગાર્ડન ગઈ હતી અને ફરી બંને વચ્ચે પ્રેમસંબંધ થયો હતો. મહિલાઍ તેના દીકરાની બર્થડે કેક યુવાનને મોકલાવી હોવાની જાણ પતિને થતા ઝઘડો કરી પત્ની ને ઘરમાથી કાઢી મુકી હતી.

અને ત્યારબાદ મહિલાએ યુવાનને અવારનવાર લગ્ન કરવાની વાત કરતા યુવાન કોઈના કોઈ બહાનુ કરી લગન કરવાની ના પાડતો હતો અને એકવાર યુવાન ઉશ્કેરાઈને લગ્ન કરવાની તો ના પાડી દીધી સાથે છોકરાને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી અને આ બનાવ અંગે પોલીસે મહિલાની ફરિયાદને આધારે યુવાન સામે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

જ્યારે મિત્રો આવો જ એક બીજો કિસ્સો બાગપત પોલીસે એક મહિલા અને બે હત્યારા ઓની ધરપકડ કરી એક સનસનાટીભર્યા ઘટના સામે આવી છે અને પોલીસનો દાવો છે કે આ મહિલાએ 2 લાખની સોપારી આપીને આ શૂટર્સ સાથે તેના પતિની હત્યા કરી હતી અને પોલીસે હત્યામાં વપરાયેલ હથિયારો અને 2 લાખની રોકડ પણ મળી આવી છે અને હત્યારા ની પત્ની અને બન્ને હત્યારાઓને પોલીસે તેમની ધરપકડ કર્યા પછી જેલમાં મોકલી દીધા છે.

મિત્રો કોતવાલી બારોટ વિસ્તારના બરોલી ગામમાં અમિત નામના વ્યક્તિની બાઇક પર સવાર અજાણ્યા ત્રાસવાદીઓ દ્વારા મોત નીપજ્યું હતું અને આ ઘટના સરેઆમ માં બની હતી જેથી પોલીસ વિભાગમાં પણ હંગામો મચાવ્યો હતો અને એસપી અને એએસપીએ જાતે જ સ્થળ પર મુલાકાત લીધી હતી અને બારોટ કોટવાલી પોલીસે મૃતકની પહેલી પત્નીની ધરપકડ કરી આ બનાવનો ખુલાસો કર્યો હતો અને પોલીસના જણાવ્યા અનુસાર મૃતક અમિત તેની પત્ની લતા સાથે વિવાદ ચાલી રહ્યો હતો

જેના આધારે પોલીસે લત્તાની કસ્ટડીમાં પુછપરછ કરતાં હત્યાની ઘટના સામે આવી છે. પોલીસ પૂછપરછમાં અમિતની હત્યા તેની પત્ની લતા એ કરી હતી તેવુ સામે આવ્યુ હતુ જ્યા મિત્રો તપાસમાં બહાર આવ્યું છે કે અમિતના લગ્ન અન્ય બે મહિલાઓ સાથે પણ થયા હતા અને લત્તા ને શંકા હતી કે અમિત તેની સોતનના નામે તેની સંપત્તિ કરી દેશે અને આને કારણે તેણે તેના પતિ અમિતના મિત્ર વિક્રમ સાથે મળીને દિલ્હીમાં તેની હત્યા કરવાની યોજના બનાવી હતી.

અને અમિત ની હત્યા કરવા માટે 2 લાખ ની સોપારી આપી હતી જેના માટે વિક્રમે બે શૂટરો ભાડે રાખ્યા હતા અને સાંજે અમિત તેના ઘરે હતો ત્યારે દુષ્કર્મ કરનારાઓએ તેની હત્યા કરી હતી અને હાલમાં પોલીસે આરોપી પત્ની અને શૂટર્સની ધરપકડ કરી હતી અને ઘટનાનો ખુલાસો કર્યો હતો એસપી અજયકુમારે પોલીસ ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ કરીને આ ઘટનાનો ખુલાસો કર્યો હતો અને તેમણે જણાવ્યું કે આ સમગ્ર ઘટના મૃતકની પત્નીએ સંપત્તિના લોભમાં કરી હતી અને શૂટર્સ સાથે તેની ધરપકડ પણ કરવામાં આવી હતી.