પોતાનાં કરતાં મોટાં વ્યક્તિ સાથે બોલ્ડ શીન આપી રાતોરાત ચર્ચામાં આવી ગઈ હતી વિદ્યા બાલન, જુઓ તસવીરો

0
171

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે મુંબઈમાં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

આ કિસ્સામા સુનિતા અને તેની યુવાન દિકરી રીના વિશે છે જેઓ મા દિકરી શાક માર્કેટમાં એક શાકની દુકાન ચલાવતા હતા અને સુનિતાનો પતિ તેની બીજી પત્નિના મૃત્યુની સજા ભોગવી રહ્યો હતો પરંતુ એક દિવસ સુનિતા થોડા દિવસ માટે પિયર ગઈ હતી અને ત્યાં પણ તેનો જીવ ઉચાટમાં જ હતો કારણ કે જુવાન જોધ રીના એકલી ઘરે હતી એ વાતે તેનો જીવ ઊંચો રહેતો હતો. પણ શું કરે મા માંદી હતી એટલે આવ્યા વિના છૂટકો જ નહોતો અને માને જરા સારું થતા જ સુનિતા ઘરે જવા નીકળી પડી અને તેનું ઘર બસ સ્ટેન્ડ નજીક આવેલા બજારમાં શાકની તેની નાનકડી દુકાન હતી અને આમ તો મા-બેટી આ દુકાન ચલાવતા હતા પરંતુ તે તેને પિયર જતી ત્યારે રીના દુકાનનું ધ્યાન રાખતી હતી.

અને સુનિતાનો પતિ રાજેશ છેલ્લા એકાદ વર્ષથી જેલની હવા ખાઈ રહ્યો હતો રીના એકલી જ દુકાનમાં હશે અને અત્યારે ગરદીનો સમય છે એવુ વિચારી ને સુનિતા તેને મદદ કરવા તે સીધી દુકાને જ ગઈ દુકાન બંધ જોતા જ સુનિતાને નવાઈ લાગી અને તેના મનમાં જાત જાતના વિચારો ઉત્પન્ન થવા લાગ્યાં તે ગભરાતી ગભરાતી તે ઘરે ગઈ પરંતુ ઘરને પણ તાળું લટકતું હતું અને રીના ક્યાંયે જોવા મળી નહીં. રીના ક્યાંક ગઈ હશે અને થોડીવારમાં પાછી આવશે એમ માની તે તેની રાહ જોવા લાગી પરંતુ તેમની પાસે રહેતા મધુબહેનના ચહેરા પર રમી રહેલા અણગમાના ભાવ જોઈને સુનિતાની શંકા વધુ દ્રઢ બની હતી અને સાંજ ઢળી ગઈ અને અંધારાના ઓળા ઊતરી આવ્યા છતાં પણ રીનાનો પત્તો નહોતો અને સુનિતા રીનાની રાહ જોતી બેસી રહી હતી અને તેની ઉંઘ હરામ થઈ ગઈ હતી સવાર થતા જ સુનિતાની સઘળી આશા પર પાણી ફરી વળ્યું અને કંઈ અજુગતુ થયું હોવાની તેની શંકા વધુ દ્રઢ બની હતી અને રીનાની ચાલચલગતને કારણે સુનિતાની ચિંતા વધવા લાગી હતી અને દસ વાગ્યે સુનિતા તેના ઘર નજીક આવેલી પોલીસ ચોકી પહોંચી ગઈ. પોલીસ ચોકીના સિનિયર અધિકારી મહેન્દ્રભાઈએ સુનિતાની ફરિયાદ નોંધ્યા બાદ પૂછપરછ શરૂ કરી શું બહેન તમને કોઈના પર શંકા છે થોડાં ખચકાટ બાદ સુનિતાએ જવાબ આપ્યો હા સાહેબ અમારી દુકાનની બાજુમાં સંજય અને મહેશની દુકાન છે અને આ બંનેએ જ રીનાનું અપહરણ કર્યું હશે.

આમ માનવાનું કંઈ કારણ સાહેબ ગયે મહિને હું જ્યારે મારે પિયર ગઈ હતી ત્યારે આ બંને ફોસલાવીને રીનાને તેમની સાથે બહાર લઈ ગયા હતા અને તે સમયે તેઓ પાંચ દિવસ બાદ રીના સાથે પાછા ફર્યા હતા અને મેં જ્યારે એ લોકોને ધમકાવ્યા ત્યારે તેમણે મારી માફી માગી હતી આથી મેં વાત આગળ ન વધારતા ત્યાં જ બંધ કરી દીધી હતી સુનિતાને બીજા કેટલાક પ્રશ્નો પૂછી કાનૂની કાર્યવાહી બાદ મહેન્દ્રભાઈએ પોલીસ સાથે લઈ સંજય ના ઘરે પહોંચી ગયા અને સંજયની ધરપકડ કરી હતી પોલીસ ચોકીમાં કરાયેલી પૂછપરછ બાદ સંજયે તેણે અને મહેશે રીના સાથે જાતીય સુખ માણ્યું હોવાની કબૂલાત કરી હતી પરંતુ હમણા રીના ક્યાં છે તેની તેને ખબર ન હોવાનું ભારપૂર્વક જણાવતા ઉમેર્યું સાહેબ, તમે અમારા પર ખોટી શંકા કરો છો અમે છેલ્લા કેટલાક દિવસથી રીનાને મળ્યા જ નથી પરંતુ સંજયની આંખોમાં બીકના દ્રશ્યો મહેન્દ્રભાની આખો માંથી છટકી શક્યા નહી અને દાળમાં કંઈક કાળું જરૂર છે.

અને સંજય સત્ય છુપાવી રહ્યો છે એ વાત તેઓ જાણી ગયા આ ઉપરાંત મહેન્દ્રભાઈએ કરેલી તપાસ દરમિયાન સંજય નું ચરિત્ર શંકાસ્પદ હોવાનું જાણવા મળતા જ તેમનો શક વધુ મજબૂત બન્યો હતો અને તેમને જાણવા મળ્યા મુજબ સંજય ગામની યુવતીઓને ભોળવીને તેમનું જાતીય શોષણ કર્યા પછી તેમને કુટણખાને વેચી મારતો હતો અને થોડાં સમય પહેલા જ ઓલપાડની એક યુવતીને વેચી મારવાના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી હતી શંકાસ્પદ આરોપીને માનસિક દબાણ આપી મહેન્દ્રભાઈએ હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સંજય પોતાના બયાન માથી એકમો બે ન થયો અને છેવટે મહેન્દ્રભાઈએ થર્ડ ડીગ્રીનો ઉપયોગ કર્યો અને ભાંગી પડેલા સંજયે સત્ય કહી દીધું મહેશ ક્યાં છે કદાચ તેના ઘરમાં જ હશે સારું એને અમે સવારે જોઈ લઈશું પરંતુ અત્યારે તું કહે કે રીનાને તમે ક્યાં રાખી છે આ સાંભળી સંજય ગભરાઈ ગયો.

અને તેના ચહેરા પર ભયના ઓળા ઊતરી આવ્યા હતા તે પોક મૂકીને રડવા લાગ્યો અને થોડીવાર પછી તે શાંત થઈ ગયો હતો અને મૌન રહેવાથી કંઈ વળશે નહીં આને કારણે તું વધુ મુસીબતમાં આવી પડશે અને તે હમણા જ કબૂલ કર્યું કે તમે બંને રીનાને લઈ આવ્યા હતા તો હવે નાટક કર્યા વિના કહી દે કે તમે તેને ક્યાં છૂપાવી છે અને સીધેસીધું કહી દે કે તેને ક્યાં રાખી છે શું તેને વેચી મારી છે ના સાહેબ સંજય પાછો રડવા લાગ્યો.અને ડુસકાં ભરતાં ભરતાં તે બોલ્યો રીના મરી ગઈ છે સંજયનું આ વાક્ય સાંભળતા જ સુનિતાને આઘાત લાગ્યો હોવાનો અનુભવ થયોઓ મારા ભગવાન આ શું કહે છે તેણે રીનાને મારી નાખી છે તેણે તારું શું બગાડયું હતું પોતાના મનનો આક્રોશ વ્યક્ત કરતા કરતા સુનિતાએ ઝડપથી સંજય નું ગળું પકડી દબાવવાનો પ્રયાસ કર્યો પરંતુ મહેન્દ્રભાઈએ વચ્ચે પડી સંજયને સુનિતાની પકડમાંથી છોડાવ્યો અને સુનિતાને કહ્યું બહેન તમે શાંતિ રાખો કાયદાને હાથમાં ના લો કાયદો ગુનેગારને તેના ગુનાની સજા આપશે.

તમારા હાથ ગંદા કરો નહી પોતાના ગુનાનો એકરાર કરતા સંજયે બયાન આપ્યું કે તેણે અને મહેશે રીનાની હત્યા કરી તેને વિરાન જગ્યાએ દાટી દીધી હતી સંજયે આ એકરાર કર્યો ત્યારે મધરાત થઈ ગઈ હતી પરંતુ અત્યારે જ મૃતદેહને કબજે કરવો જરૂરી છે એમ વિચારી મહેંન્દ્રભાઈ તેમના વરિષ્ઠ અધિકારીઓને વાયરલેસ પર જાણ કર્યા પછી સંજય અને સુનિતા તેમ જ તેમની પોલીસ ટુકડીને લઈને નીકળી પડયા અને થોડાં જ સમયમાં તેઓ રીનાને દાટી હતી તે સ્થાન પર પહોંચી ગયા હતા અને પાંચ ફૂટ ઊંડે ખોદકામ પછી મૃતદેહ મળી આવ્યો અને આ મૃતદેહ કોહવાઈ ગયો હતો અને ઓળખાય તેવી પરિસ્થિતિમાં હતો નહીં પરંતુ કપડા.અને વાળ જેવી નિશાનીઓ પરથી સુનિતાએ મૃતદેહ ઓળખી કાઢ્યો અને તરત જ પોલીસે પંચનામું કર્યું અને મૃતદેહને તાબામાં લઈ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલાવી દીધો હતો અને આ કાર્ય પૂરું થયું ત્યારે સવાર પડી ગઈ હતી.

અને જ્યારે પાછા ફર્યા પછી તરત જ મહેશના ઘરે છાપો મારી તેની પણ અટક કરવામાં આવી હતી અને સંજય અને મહેશ પર ખૂનના આરોપસર કેસ નોંધવામાં આવ્યો.પોસ્ટમોર્ટમના રિપોર્ટ પરથી એક વધુ ચોંકાવનારી વાત બહાર આવી. અપરિણિત રીનાના ઉદરમાં ચાર મહિનાનો ગર્ભ હતો અને અહેવાલમાં એ પણ જાણવા મળ્યું કે મૃત્યુ પૂર્વે પહેલા તેને સાઈનાઈડની ગોળી આપવામાં આવી હતી ત્યાર પછી બેભાનાવસ્થામાં તેને ગળુ ટૂંપી મારી નાખવામાં આવી હતી તપાસ દરમિયાન નીચે રજૂ કરેલી હકીકત જાણવા મળી હતી સુનિતાનો પતિ રાજેશ જાતે કાછિયો હતો અને તેની શાકની નાનકડી દુકાન હતી અને રીના તેની એકમાત્ર પુત્રી હતી અને લગ્નજીવનના વીસ વર્ષો દરમિયાન સુનિતા એ માત્ર એક જ પુત્રીને જન્મ આપ્યો હતો રાજેશ ને પુત્રની ઈચ્છા હતી પરંતુ સુનિતા તેને પુત્ર આપી શકી નહીં અને છેવટે કંટાળીને સુનિતાએ તેના પતિને બીજા લગ્ન કરવાની મંજુરી આપી.

અને રાજેશે બીજા લગ્ન કર્યા પરંતુ તેની બંને નવી પત્નીઓ પણ રાજેશને પુત્ર આપી શકી નહીં અને એટલું જ નહીં પણ તેની ત્રીજી પત્નીને જીવતી સળગી મૂકી હતી અને આ કારણે રાજેશને બે વર્ષની સજા થઈ. રાજેશની ગેરહાજરી દરમિયાન સુનિતા અને વીસ વર્ષની રીમાએ શાકની દુકાન સંભાળી લીધી હતી અને સુનિતા ને કશે જવાનું થતું તો રીના દુકાનમાં બેસતી રીનાના યૌવન પર વસંત બેઠી હતી અને તેની સુડોળ કાયા પર ભલભલા મોહી ઉઠતા હતા રીના શ્યામળી પણ કામણગારી હતી અને રીના ચંચળ મિજાજની હતી અને જિંદગી માં તેને એશોઆરામની ઈચ્છા હતી અને તે મન મૂકીને જિંદગી માણવા ઈચ્છતી હતી અને તેના પિતાની આસપાસ કેટલીક શાકની દુકાનો હતી. આ દુકાનો યુવાનો ચલાવતા હતા અને પિતાના જેલવાસ દરમિયાન તેને છૂટોદોર મળી ગયો હતો અને હવે તેના પર રોકટોક રાખનાર કોઈ હતું નહીં તેથી આ યુવાનો ઉપરાંત બીજા કેટલાક યુવાનોપણ તેની આસપાસ પતંગિયાની જેમ ભમતા હતા.

અને આ કારણે રીના પોતાની જાતને કંઈક સમજવા લાગી હતી અને તે તેના ચાહકોને લલચાવવા જાતજાતના લટકા-મટકા કરતી અને દિવસેને દિવસે તે સ્વચ્છંદી બનતી ગઈ હતી અને તેના વિસ્તારમાં રહેતા પાંચ યુવકો સાથે તેણે શરીર સુખ પણ માણ્યું હતુ અને આ કારણે તેની વાસના વધુ પ્રજવલિત થઈ ગઈ હતી અને એક પુરુષથી તેને સંતોષ થતો નહીં અને સાથેસાથે તેના હલકા ચારિત્રને કારણે કોઈ પણ યુવક તેની સાથે પરણવા તૈયાર થતો નહીં તેમને તો બસ રીનાનું શરીર ચૂંથવું હતું સુનિતા રીનાને કાબુમાં રાખવા નિષ્ફળ ગઈ હતી ત્યાર પછી રીનાના જીવનમાં સંજય અને મહેશનો પ્રવેશ થયો હતો અને તેને નોકરી અપાવવાને બહાને તેમણે રિના સાથેનો સંબંધ વધાર્યો હતો અને તેઓ તેની જરૂરિયાતોનું ખૂબ જ ધ્યાન રાખતા હતા તેમ જ વારતહેવારે તેને ભેટસોગાદો આપતા હતા અને આથી રીના આ બંને તરફ વધુ આકર્ષાઈ હતી સુનિતાની ગેરહાજરીમાં રીના આ બંને સાથે બહારગામ જતી અને હોટલના એક રૂમમાં રહી આ ત્રણે ભરપૂર જાતીય સુખ માણતા અને વાસનાની ગુલામ બની ગયેલી રીનાને પુરુષ વગર ચાલતું નહી.

અને આમાંને આમાં રીના ગર્ભવતી બની હતી આ વાત સુનિતાથી છૂપી રહી શકી નહીં. કેટલાક પડોશીઓને પણ રીનાની આ સ્થિતિની ખબર પડી ગઈ હતી રિનાની આવી કરતૂતો જોતા તેના પેટમાં કોનું બાળક છે એ જાણવું ખૂબ જ મુશ્કેલ હતું પરંતુ સંજય અને મહેશ સાથેના સંબંધો શરૂ થયા પછી રીનાએ અન્ય યુવકોને મળવાનું બંધ કરી દીધું હોવાથી આ બાળક બંનેમાંથી એકનું જ હશે એની સુનિતાને ખાતરી હતી અને આથી આ બંનેને સુનિતાએ બંનેમાંથી એકે રીના સાથે લગ્ન જરૂર કરવા પડશે એવું દબાણ કર્યું હતુ અને શરૂઆતમાં આ બંનેએ જવાબદારીમાંથી છટકી જવાના પ્રયાસ કર્યા પરંતુ રીના ના હલકા ચરિત્રની હોવાથી આ સંતાનના પિતા અન્ય કોઈ હોઈ શકે છે એવી તેમણે દલીલ પણ કરી પરંતુ પોલીસને ફરિયાદ કરવાની ધમકી આપી તેણે આ બંનેને ચૂપ કરી દીધા હવે સંજય અને મહેશ મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા અને તેઓ જાણવા હતા કે સુનિતાની ધમકીઓ પોકળ નહોતી આથી તેઓ હવે આ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ ખોળવા લાગ્યા હતા.

અને આ બંનેમાંથી કોઈ રીનાને પોતાની પત્ની બનાવવા માંગતા નહોતા આથી શ્રેષ્ઠ માર્ગ રીના નામના ખૂબસૂરત કાંટાને તેમના માર્ગમાંથી દૂર કરવાનો જ હતો. છેવટે તેમણે એક પ્લાન બનાવ્યો પરંતુ તે સમયે તેમને સપને પણ ખ્યાલ હતો નહીં કે આ પ્લાન તેમને માટે મોટી મુસીબત ઊભી કરશે અને તેમને અપહરણ, બળાત્કાર અને હત્યાના આરોપસર જેલની હવા ખાવી પડશે યોજના મુજબ નક્કી કરેલા દિવસે તેઓ રીનાની દુકાનમાં આવ્યા અને આ સમયે રિના તેની દુકાનમાં એકલી હતી.અને તેની મમ્મી હંમેશની જેમ તેને મૂકીને પિયર ગઈ હતી તેથી તેની મમ્મી હંમેશની જેમ તેને પિયર ગઈ હતી ત્યારે સંજય અને મહેશે રિનાને તેમની સાથે પુના આવવાનું આમંત્રણ આપ્યું અને ત્યાં શાંતિથી બેસીને તેઓ આ મુદ્દાનું સમાધાન લાવશે અને લગ્નની તારીખ નક્કી કરશે એવી રીનાને બાંયધરી આપવામાં આવી હતી લગ્નની વાત સાંભળી રીના ખુશ થઈ ગઈ અને તરત જ તે આ બંને સાથે પુના જવા તૈયાર થઈ ગઈ.

અને પુના પહોંચ્યા પછી તેઓ ભોજન લઈ એક થિયેટરમાં સિનેમા જોવા ગયા અને સિનેમા જોઈ રાત્રે નવ વાગ્યે તેઓ એક પાર્કમાં ગયા અને સામે આવેલા ટી સ્ટોલમાં સંજય ચા લેવા ગયો અને પોતાની ચા પી લીધા પછી સંજયે બે કપ ચા લીધી. રસ્તામાં એક ગોળી કાઢી તેણે એક કપમાં નાખી દીધી અને પાર્કમાં પહોંચ્યા પછી તેણે એ કપ રીનાને આપી દીધો ચા પીધા પછી રીનાને ચક્કર આવવા લાગ્યા સંજય મને બહુ ચક્કર આવે છે રીના એ કહ્યુ કદાચ તું થાકી ગઈ હશે થોડી જ વારમાં આપણે હોટલમાં જઈશું ત્યાં તું આરામ કરજે પછી તને સારું થઈ જશે સંજયે કહ્યું. ત્યાર પછી રિક્શા કરી તેઓ શહેરની બહાર ગયા અને રિક્શામાંથી ઊતરી તેઓ ચાલવા લાગ્યા રીનાને ચક્કર આવવા લાગ્યા અને આથી આ બંને તેનો હાથ પકડી ચાલવા લાગ્યા હતા અને આખો રસ્તો સુમસામ હતો અને તેઓ તેને એકદમ એકાંત સ્થળે લઈ ગયા. અને ત્યાં બંનેએ વારાફરતી તેના પર બળાત્કાર કર્યો.

બેભાન રીનાને તેના શરીરના ભૂખ્યાં ચૂંથી રહ્યાં છે એ વાતનો જરા પણ ખ્યાલ આવ્યો નહીં. પોતાની વાસના શાંત કર્યા પછી તેમણે રીના માટે કબર ખોદવાની શરૂ કરી અને મહેશે રિનાની ઓઢણી લઈન રિનાનું ગળું દબાવીને તેને મારી નાખી ત્યાર પછી ખાડામાં રીનાનો મૃતદેહ નાખી તેમણે તેની ઉપર માટી નાખી દીધી આજે થોડાં જ સમયમાં તેઓ શહેરમાં આવ્યા અને ત્યાંથી બસ પકડી ઘરે આવી ગયા પરંતુ આ બંનેના પાપનો ઘડો છેવટે ફૂટી ગયો અને તેઓ અત્યારે જેલની હવા ખાય છે. પોતાનાં કરતાં મોટાં વ્યક્તિ સાથે બોલ્ડ શીન આપી રાતોરાત ચર્ચામાં આવી ગઈ હતી વિદ્યા બાલન, જુઓ તસવીરો બોલિવૂડની જાણીતી હોટ અને બોલ્ડ અભિનેત્રી વિદ્યા બાલન સુંદર વાકેફ છે. જ્યારે પણ વિદ્યા સ્ક્રીન પર બોલ્ડ સીન કરતી જોવા મળે છે ત્યારે દરેકની આંખો પહોળી હોય છે. વિદ્યાએ દરેક પાત્રને સારી રીતે ભજવ્યું છે અને તેણીએ જ ઇન્ડસ્ટ્રીમાં નામ કમાવ્યું છે. 2011 માં જ્યારે વિદ્યાએ નસીરુદ્દીન શાહ સાથે ફિલ્મ ડર્ટી પિક્ચરમાં બોલ્ડ સીન્સ આપ્યા ત્યારે બધા સ્તબ્ધ થઈ ગયા હતા. જોકે આ ફિલ્મ વિદ્યાની કારકિર્દીનો વળાંક સાબિત થઈ હતી. પરંતુ ત્યાં ઘણો હંગામો થયો હતો કારણ કે વિદ્યાએ તેની ઉમર કરતાં મોટા અભિનેતા સાથે બોલ્ડ સીન્સ આપ્યા હતા અને તેના પિતાની પ્રતિક્રિયા પણ ખૂબ આઘાતજનક હતી.

બોલીવુડની ટોચની અભિનેત્રી વિદ્યા બાલન તેના ભરાવદાર શરીરના કારણે લોકપ્રિય મનાય છે. નેશનલ એવોર્ડ-વિજેતા વિદ્યા બાલન કહે છે, કોઈ મારા શરીર વિશે ટકોર કરે કે એલફેલ બોલે તે મને ગમતું નથી. બાકી જાડી શબ્દને હું ગાળ સમજતી નથી.હાલમાં ઐશ્વર્યા રાય બચ્ચન, અનિલ કપૂરને ચમકાવતી ફિલ્મ ‘ફન્ને ખાન’માં સ્થૂળ કાયા ધરાવતી ટીનેજર પીહુ સાંડની અત્યારથી ટીકા થઈ રહી છે તે સંદર્ભમાં વિદ્યા બાલને આ જવાબ આપ્યો છે. પીહુ આ ફિલ્મમાં દિવ્યા દત્તા અને અનિલ કપૂરની દીકરીનો રોલ કરે છે. ફિલ્મમાં તે 98 કિલો વજન ધરાવતી ટીનેજર છે. ‘દમ લગા કે હઈસા’માં જાડી પત્નીની ભૂમિકા કરનારી ભૂમિ પેડણેકર કહે છેે, મારી પહેલી જ ફિલ્મ પછી મારા વિશે પણ આવી અભદ્ર ટકોર થઈ હતી, પરંતુ મેં તે અંગે ધ્યાન આપ્યું નહોતું.

હિંમતની મર્યાદાથી આગળ ફિલ્મમાં વિદ્યાએ આવા દ્રશ્યો આપ્યા હતા જેમાં બોલ્ડનેસની તમામ મર્યાદા ઓળંગી ગઈ હતી. આ ફિલ્મનું દિગ્દર્શન મિલન લુથ્રાએ કર્યું હતું, વિદ્યા સિલ્ક સ્મિતાની ભૂમિકામાં જોવા મળી હતી.ફિલ્મમાં વિદ્યાના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અને તેને નેશનલ એવોર્ડથી નવાજવામાં આવી હતી. પરંતુ પુત્રીને આ રીતે જોયા પછી પિતાની પ્રતિક્રિયા ખૂબ જ આઘાતજનક હતી વજન વધારવું પડ્યું ખરેખર આ ફિલ્મમાં વિદ્યાએ સિલ્ક સ્મિતાની ભૂમિકા નિભાવવા માટે તેનું વજન વધારવું પડ્યું હતું. વિદ્યાએ ફિલ્મ વિશે એક ઇન્ટરવ્યુ આપ્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે તે પરિવારની સંમતિ પછી જ ગંદા ચિત્ર સાથે સંમત થયા છે અને જ્યારે મને ફિલ્મના બોલ્ડ સીન્સ વિશે ખબર પડી છે.તેથી સૌ પ્રથમ, મેં મારા પિતાને કહ્યું કે આ ફિલ્મ બોલ્ડ છે અને મારે મારી ત્વચા બતાવવાની છે ફિલ્મની રજૂઆત બાદ પિતાની પ્રતિક્રિયા ખુદ અભિનેત્રી દ્વારા જાહેર કરવામાં આવી હતી.

વિદ્યા બાલન.બોલીવુડની આ અભિનેત્રી તેની અન્ય સાથી અભિનેત્રીઓ કરતાં ઘણી અલગ પડે છે.કેટરીના કૈફ, પ્રિયંકા ચોપરા, દીપિકા પાદૂકોણ, સોનમ કપૂર, સોનાક્ષી સિંહા આલીયા ભટ્ટ અને કંગના રણૌતની ફિલ્મોમાં ભારોભાર મનોરંજનનું તત્વ હોય છે આ બધી એક્ટ્રેસની ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર મોટો નફો કરે છે.વળી,આ બધી અભિનેત્રીઓ રૂપકડી અને ફેશનેબલ પણ ગણાય છે પડદા પર પણ અચ્છા ડાન્સ કરે છે બીજીબાજુ વિદ્યા બાલન સામાન્ય નથી રૂપકડી,નથી અચ્છી ડાન્સર કે નથી ફેશનેબલ. વળી,વિદ્યા બાલને બોલીવુડના સ્ટાર ગણાતા સલમાન ખાન,શાહરૂખ ખાન,આમિરખાન,અક્ષય કુમાર અને રિતિક રોશન સાથે પણ નથી કામ કર્યું કે નથી જોડી બનાવી. પડદા પર તે એક સામાન્ય પરિવારની અને સીધી સરળ યુવતી હોય તેવું લાગે.આમ છતાં વિદ્યા બાલનનો અભિનય તેને આ બધી અભિનેત્રીઓથી છેક અલગ પાડે છે.કહેવાનો અર્થ એ છે કે વિદ્યા બાલન બોલીવુડની અચ્છી અને મજેદાર અભિનેત્રી છે.કારકિર્દીનાં બહુ થોડાં વરસોમાં વિદ્યાએ અલગ,વિશિષ્ટ અને પડકારરૂપ ભૂમિકાઓ ભજવી છે.

ભૂતકાળમાં જયા ભાદૂરી બચ્ચનની સાદગી,કાળા-લાંબા વાળ,સાડી પહેરવાની અને અન્ય શૃંગાર પહેરવાનીપદ્ધતિ દેશભરમાં એક ફેશન બની ગઇ હતી.અનેક કોલેજીયન યુવતીઓએ જયાની તે સ્ટાઇલની ફેશન અપનાવી હતી આજે કંઇક આવી જ ફેશન વિદ્યા બાલનના નામે પણ શરૂ થઇ છે.આમ તો વિદ્યા બાલને કોઇ આકર્ષક કે વિદેશી ફેશનની શરૂઆત નથી કરી છતાં તેની સાડી,ઝૂમખા અને મેક અપ વગેરેની ફેશન બહુ લોકપ્રિય બની છે.હમ પાંચ ટીવી સિરિયલથી અભિનયની શરૂઆત કરનારી વિદ્યાએ પરિણીતા,ભૂલભૂલૈયા,હે બેબી, કહાની,કહાની-૨,ડર્ટી પિક્ચર,પા અને નો વન કિલ્ડ જેસીકા વગેરે જેવી માણવાલાયક ફિલ્મોમાં વિવિધતાસભર અને પડકારરૂપ ભૂમિકાઓ ભજવી છે શ્રેષ્ઠ અભિનય માટે વિદ્યા બાલનને નેશનલ એવોર્ડ્ઝ પણ મેળવનારી વિદ્યા બાલન કહે છે,ખરૂં કહું તો મેં કોઇ અનોખી કે વિશિષ્ટ એવી ફેશન શરૂ નથી કરી. વળી,મને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતી ફેશન વિશે પણ બહુ ખબર નથી હોતી.હા,હું રોજબરોજના જીવનમાં અને મારા પાત્રની જરૂરિયાત મુજબ ડ્રેસ અને અન્ય શણગારનો ઉપયોગ કરૂં છું.ઉદાહરણરૂપે મેં પા ફિલ્મમાં થ્રી ક્વાટ સ્લિવ્ઝ પહેર્યું હતું.મેં લો બેકસ સાથે મોટા કદના ઝૂમખા પણ પહેર્યા હતા.આ બધું મને ગમે છે.જોકે હું ફિલ્મમાં પણ બહુ ઓછો અને છતાં ગમે એવો મેક અપ કરૂં છું.

નારીપ્રધાન ફિલ્મોમાં મજેદાર ભૂમિકાઓ ભજવનારી વિદ્યા કહે છે, હાલ હું એક તેલુગુ ફિલ્મમાં એન.ટી.આર.ની પત્ની બાસવતરકમની ભૂમિકા ભજવું છું.હવે તે સ્ત્રી નાકમાં નથણી પહેરતી નહોતી એટલે મેં પણ નથી પહેરી.એમ કહો કે હું સમય અને મારા પાત્રને અનુરૂપ વસ્ત્રો પહેરૂં છું અને અન્ય શણગાર કરૂં છું ફિલ્મ ભૂલભૂલૈયામાં મૃત્યુ પામેલી બીજી નૃત્યાંગના સ્ત્રીને મનોમન પ્રેમ કરતી અને તેની નકલ કરતી માનસિક રોગી સ્ત્રીની,પા ફિલ્મમાં બાળપણથી જ મગજના ગંભીર રોગનો ભોગ બનેલા પોતાના દીકરાને પતિના સહારા વગર હિંમતભેર ઉછેર કરતી માતાની અને કહાની-કહાની-૨ ફિલ્મોમાં પણ રહસ્યમય નારીનું પાત્ર ભજવનારી વિદ્યા બાલન કહે છે, હું ફિલ્મની પસંદગીમાં મારી ભૂમિકા સહિત મહત્વનાં પાસાંનું ખાસ ધ્યાન રાખું છું.

દરેક ફિલ્મમાં એક નવી,અલગ ભાત પાડતી અને પોતાની આંતરિક શક્તિને બરાબર સમજતી મજબૂત મનોબળ ધરાવતી નારીને પડદા પર લાવવાનો પ્રયાસ કરૂં છું.ખરેખર તો આમ કરીને હું મારી અભિનય પ્રતિભાને બહાર લાવવાનો પ્રયત્ન કરૂં છું. વળી, હું ફિલ્મોની પસંદગીમાં કોઇ ગણતરીપૂર્વકનું જોખમ નથી લેતી પણ મને આવી તક મળે છે ત્યારે તેનો સંપૂર્ણ ઉપયોગ કરૂં છું વિદ્યા બાલને ૩૩ વરસની પ્રમાણમાં મોટી કહેવાય તેવી ઉંમરે સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યાં છે.સિદ્ધાર્થ રોય કપૂર ફિલ્મ નિર્માણ કંપનીમાં મહત્વની કામગીરી બજાવે છે.વિદ્યા કહે છે,લગ્નનો નિર્ણય ખરેખર બહુ ગંભીર અને મહત્વનો હોય છે.એટલે જ મેં મોટી વયે મને યોગ્ય લાગી તે વ્યક્તિ સાથે જીવન આખું વિતાવવાનો નિર્ણય કર્યો છે.

પાંચ વરસના લગ્ન જીવન બાદ મને એવો ભરોસો થયો છે કે અમે બંને સાથે જીવી શકીએ તેમ છીએ.સિદ્ધાર્થ ખુલ્લાં મન-હૃદયવાળો અને પ્રેમાળ પતિ છે.વળી,અમે બંને ફિલ્મ ઉદ્યોગમાં હોવાથી એકબીજાના કાર્ય પ્રત્યે પણ સન્માન રાખીએ છીએ.એકબીજાના વ્યક્તિત્વનો સ્વીકાર કરીએ છીએ.હું બહુ સ્પષ્ટપણે એમ માનું છું કે પતિ પત્નીને અરસપરસ સન્માન હશે તો જ તેમાંથી પ્રેમનું ઝરણું વહેશે રહી વાત સંતાનની. વિદ્યા બાલન સ્પષ્ટતા કરતાં કહે છે,જુઓ,હું આજના નવા વિજ્ઞાાન યુગની પરિણીત અને અભિનયના ક્ષેત્રની નારી છું.મારા પતિ પણ ફિલ્મ ઉદ્યાગમાં જ છે.પતિ પત્ની બંનેને માતાપિતા બનવાની સંપૂર્ણ જવાબદારીનું ભાન થાય ત્યારે જ સંતાનને જન્મ આપવો જોઇએ.આજની મોટાભાગની સ્ત્રીઓ આવો વિચાર ધરાવે છે.અગાઉ સ્ત્રી પાસે આવી કોઇ સ્વતંત્રતા કે મક્કમ વિચાર નહોતો.મારી વાત કરૂં તો હાલના તબક્કે અમે બંને એકબીજાને ભરપૂર પ્રેમ સ્નેહ અને વિશ્વાસ આપવા ઇચ્છફિલ્મ જોયા પછી પિતાની પ્રતિક્રિયા,પરિવારની સંમતિ પછી, જ્યારે ફિલ્મ રજૂ થઈ ત્યારે પરિવારે પણ જોયું. પુત્રીનો બોલ્ડ અવતાર જોયા બાદ અભિનેત્રીના પિતાએ કહ્યું કે, જ્યારે મેં આ ફિલ્મ જોઇ હતી,મને બિલકુલ ખરાબ કે શરમ નથી લાગતી. મને પિતા તરીકે મારી પુત્રી પર ગર્વ છે. તે હિટ ફિલ્મ હતી અને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં નસીરુદ્દીન શાહ વિદ્યા બાલન સાથે મુખ્ય ભૂમિકામાં હતો અને તેની સાથે વિદ્યાએ બોલ્ડ સીન્સ આપ્યા હતા વિદ્યા મુજબ મેં અગાઉ નસિરુદ્દીન સાથે પણ કામ કર્યું છે તેથી બોલ્ડ સીન્સ કરવામાં કોઈ અસ્વસ્થતા ન હતી.