પોતાનો કન્ટ્રોલ ગુમાવી કિસ કરવા લાગી યુવતી, રોશે ભરાઈ ને યુવકે કર્યું એવું કે જાણી તમે પણ દંગ થઈ જશો….

0
183

રોમેન્ટિક ડેટ અને સાથે સુંદર હસીના. ડિનર પછી એકાંતમાં થોડો સમય મળ્યો અને છોકરીએ તે વ્યક્તિને કિસ કરી. પરંતુ આ કિસ પછી, સંબંધ વધુ મજબૂત થવાને બદલે ગળાનો.ફાંસો બન્યા. તમે આશ્ચર્યચકિત થશો કે અમે કેવી વાત કરી રહ્યા છીએ. તો તમને જણાવી દઈએ કે 30 વર્ષીય યુવતીને રોમેન્ટિક ડેટમાં આવી મુશ્કેલીમાં પડી હતી. ડેટ દરમિયાન વ્યક્તિને કિસ કરી, હવે તેના દિવસો કોર્ટમાં પસાર થઈ રહ્યા છે

ઓનલાઇન ડેટિંગ એપ્લિકેશન પર મળેલા દંપતીની એક ડેટ હતી. પરંતુ, હવે આ છોકરી તે ડેટને તેના જીવનની સૌથી મોટી ભૂલ ગણાવી રહી છે. ચાલો તમને જણાવીએ કે આખો મામલો શું છે.આ મામલો લંડનનો છે. ગયા વર્ષે, 45 વર્ષીય માર્ટિન એશ્લે કવાયની મુલાકાત એક ડેટિંગ એપ્લિકેશન પર જોવાન્ના લોવાલેસ સાથે થઇ.

બંનેએ થોડી વાતચીત કરી અને પછી ડેટ પર મળવાનું નક્કી કર્યું.માર્ટિન, જે વ્યવસાયે પર્સનલ ટ્રેનર છે, ડેટ ફાઇનલ થયા પછી તે યુવતીને મળ્યો. યુવતીની ઉંમર લગભગ 30 વર્ષની છે. બંને મળ્યા અને સાથે ડિનરની મજા માણી. પરંતુ જેવો માર્ટિન ડેટ પરથી પાછો આવ્યો, તેને શરદી અને ખાંસી થઈ.

માર્ટિનની હાલત ખરાબ થવા લાગી. તે ઘણા દિવસો સુધી પલંગ પરથી ઉભો થઈ શક્યો નહીં. તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેમને ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં રહેવું પડયું હતુંશરદી સિવાય તેને મોઢામાં અલ્સર થઈ ગઈ હતું સાથે તેને પૈનિક અટેક પણ આવવા લાગ્યા.

માંડ સારવાર બાદ માર્ટિનની સ્થિતિમાં સુધારો થયો. પરંતુ પરિસ્થિતિમાં સુધારો થતાં જ તેણે એક પગલું ભર્યું.માર્ટિને તેની ડેટ જોવન્ના પર તેને ઇન્ફેક્શન આપવા માટે 1 કરોડ 24 લાખનો દંડ ફટકાર્યો હતો. માર્ટિને કહ્યું કે છોકરીને પહેલેથી જ ફ્લૂ હતો. પરંતુ તેણે આ વાત જણાવી નહિ અને માર્ટિનને કિસ કરી, જેના કારણે તેને પણ ફ્લૂ થઈ ગયો.

માર્ટિને જોવાન્ના પર બેદરકારીનો આરોપ લગાવતા કહ્યું કે, કિસ કર્યા બાદ મહિલાએ તેને શરદીની જાણ કરી. પરંતુ માર્ટિનને ખબર ન હતી કે આ શરદી અને ફ્લૂ એટલુ જોખમી રીતે ફેલાયુ છે.માર્ટિન કહે છે કે ડોકટરોના મતે હવે તેનું શરીર ખૂબ જ નબળું પડી ગયું છે. તે સરળતાથી ફ્લૂનો શિકાર બની જશે.

તેની સારવાર હવે જીવનભર ચાલશે. આ કારણોસર, માર્ટિને હવે જોવાન્ના સામે કેસ કર્યો છે.તેની ફરિયાદમાં માર્ટિને જોવાન્ના પર 1 કરોડ 24 લાખનો દંડ ફટકાર્યો છે. પરંતુ જોવાન્ના વકીલો આ આરોપોને નકારી કાઢવામાં વ્યસ્ત છે. કેસ સુનાવણી પર છે. જો માર્ટિન જીતે છે, તો એક.ડેટ પર કરેલી કિસ જોવન્નાને ભારી પડી.જશે.