પ્રેમજાળ માં ફસાવી વારંવાર હવસખોરે બાંધી લીધા શારીરિક સંબંધ, અને પછી કામ પતિ ગયું એટલે સોંપી દીધી મિત્રોને….

0
131

નમસ્કાર મિત્રો અમારા આ લેલહમાં આપ સૌનું સ્વાગત છે હરિયાણાના જીંદ જિલ્લામાં પોલીસે મહિલા સાથે પ્રેમ સંબંધમાં લગ્ન અને ત્રાસ આપવાના આરોપમાં તેના પતિ સહિત ત્રણ લોકો સામે બળાત્કારનો કેસ નોંધ્યો છે. લક્ષ્મી નગરની રહેવાસી 20 વર્ષીય યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે તે કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે અનુપગ ગામમાં રહેતી હરદીપે તેને પ્રેમના લાલચ આપી અને તેનું અપહરણ કર્યું હતું પછી તેની સાથે લગ્ન કર્યાં.

ફરિયાદ અનુસાર તેની માનસિક અને શારીરિક શોષણ આ પછીથી શરૂ થઈ હતી તેની પાસેથી દહેજ માંગવામાં આવી હતી મહિલાનો આરોપ છે કે ચંદીગઢમાં તેને માદક દ્રવ્યો ખવડાવ્યા બાદ હરદીપે તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો પીડિતાએ જણાવ્યું કે આ પછી હરદીપ તેને અનુપગ લઈ આવ્યો જ્યાં જગપાલ અને ભગતસિંહે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

વિરોધ કરવા બદલ તેને માર મારવામાં આવ્યો હતો. અપહરણ દહેજની સતામણી માદક દ્રવ્યો દુષ્કર્મ, એસસી એસટી એક્ટ સહિતની વિવિધ ફરિયાદો ઉપર મહિલા પોલીસ મથકે હરદીપ જગપાલ ભગતસિંહ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે મહિલા પોલીસ સ્ટેશનના પ્રભારી શીલાએ જણાવ્યું હતું કે યુવતી હરદીપ સહિત ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ ત્રણેય સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

બીજી એક એવી જ ઘટના સામે આવી છે ચાલો આપણે જાણીએ સમગ્ર મામલો હાલમાં અવારનવાર કિસ્સાઓ સામે આવતા હોય છે.આજના સમયમાં મહિલાઓ સુરક્ષિત હોતી નથી સરકાર પણ નવા નવા કાયદાઓ બનાવી રહી છે અને આરોપીને સખ્ત સજા મળે તેવા પ્રયાસો કરી રહી છે પરંતુ આરોપીઓ આવી હરકતો કરી રહ્યા છે અને ભારતમાં બળાત્કાર, ખૂન ચોરી વગેરે જેવા મામલાઓ ખૂબ વધી રહ્યા છે અમે તમને આ લેખમાં જણાવવા જઈ રહ્યા છે કે જેમાં એક મહિલાને તેના પૂર્વ પતિ અને ચાર મિત્રો ભેગા મળીને ત્યાંથી નજીકના ખેતરમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું અને પ્રાઇવેટ પાર્ટ માં લાકડું નાખ્યું હોવાની ઘટના સામે આવી છે.

મિત્રો આ ઘટના ઝારખંડના જમતાડા જિલ્લાની છે જેમાં એક યુવતી પર ગેંગરેપ કરી પ્રાઇવેટ પાર્ટ માં લાકડું નાખ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં આ યુવતીનો પૂર્વ પતિ અને તેના ચાર મિત્રો સાથે મળીને ખેતરમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. મિત્રો તમને જણાવી દઈએ કે આ બંને લગ્ન થયા હતા પરંતુ કોઈ કારણવશ બંનેના છૂટા છેડા થઈ ગયા હતા. જેમાં આ યુવક તેનો પૂર્વ પતિ ગણાય.ઝારખંડના જમતાડા જીલ્લાથી રૂવાંટા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક પૂર્વ હેવાન પતિએ પોતાના મિત્રો સાથે મળી પોતાની જ પૂર્વ પત્ની પર સામુહિક બળાત્કાર ગુજાર્યો. ત્યારબાદ હેવાનોએ મહિલાના નાજુક પાર્ટમાં લાકડી નાખી હેવાનીયતની તમામ હદ પાર કરી દીધી.

મિત્રો તમને જણાવી દઇએ કે આ મહિલા એક ગામમાં પૂજાની વિધિ હતી જે રાત્રીના સમયમાં હતી ત્યાર આ મહિલા ત્યાં ગઈ હતી આ દરમિયાન પૂજા પૂરી કરી પાછા ફરતી વખતે તેના પૂર્વ પતિ અને ચાર મિત્રો ભેગા મળીને ત્યાંથી નજીકના ખેતરમાં લઈ જઈને દુષ્કર્મ આચરી પ્રાઇવેટ પાર્ટ માં લાકડું નાખ્યું હતું.જેથી તે બૂમાબૂમ કરવા લાગી. આ ઘટના બાદ સ્થાનિકોએ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરી હતી. અહીં સારવાર દરમ્યાન યુવતીનું મોત થયું છે. પોલીસે મહિલાના પૂર્વ પતિને ધરપકડ કરી લીધી છે, અને બાકી બે અન્ય આરોપીઓની શોધ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, કાળી પૂજાના અવસર પર મહિલા નજીકના વિસ્તારમાં નાટક જોવા ગઈ હતી. આ સમયે તેના પૂર્વ પતિ અને બે મિત્રો તેને ખેંચી જબરદસ્તી નજીકના ખેતરમાં લઈ ગયા. અહીં આરોપીઓએ મહિલા સાથે ગેંગરેપ કર્યો અને પછી તેના પ્રાઈવેટ પાર્ટમાં લાકડી નાખી દીધી.મહિલાની ચીસ સાંભળી ઘટના સ્થળ પર પહોંચેલા ગ્રામજનોએ તેને નારાયણપુર કસ્બાની એક હોસ્પિટલમાં દાખલ કરાવી. કેસ ગંભીર હોવાથી ડોક્ટરોએ મહિલાને જમતાડાની હોસ્પિટલમાં મોકલી દીધી, અહીં ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.સંતાન સુખ માટે બીજી પત્ની પર પતિ તથા તેનાં મિત્રએ બળાત્કાર ગુજારીને ગર્ભવતી બનાવ્યા બાદ તેણીને કાઢી મૂકવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં કપડવંજના રતનપુરમાં રહેતા પતિએ મિત્રતાનું અહેસાન ઉતરવા માટે એક કાવતરૂ રચ્યું હતું. કાલેતરમાં બીજી પત્નીને લઇ જઇને પતિ તથા તેનાં મિત્રએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે ભોગ બનનાર પરિણીતાની ફરિયાદના આધારે કઠલાલ પોલીસે પતિ તથા તેનાં મિત્ર વિરૂધ્ધ ગુના નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, પ્રથમ પત્નીને સંતાન નહીં થતાં તેની હયાતીમાં કપડવંજ તાલુકાના રતનપુરમાં રહેતા ભગવાન કલાજી પરમારે દહેગામની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન કર્યા બાદ યુવતી રતનપુર પતિ સાથે રહેવા માટે આવી હતી. પતિ ભગવાન પરમારે મિત્ર રવિન્દ્ર ઉર્ફે રવિ દલપતસિંહ ઝાલનું અહેસાન ઉતારવા તેમજ સંતાન સુખના ઇરાદા માટે એક કાવતરૂ રચ્યું હતું.

પતિ પોતાની બીજી પત્નીને બપોરના સમારે કાલેતરમાં રહેતા મિત્ર રવિન્દ્ર ઝાલાને ત્યાં ગયા હતા. ત્યાં પતિ અને મિત્રએ પરિણીતાને મારઝુડ કરી હતી. ત્યારબાદ આ પરિણીતા ઉપર પતિ તથા તેના મિત્ર રવિન્દ્ર ઝાલાએ વારંવાર બળાત્કાર ગુર્જાયો હતો અને પરિણીતાને ગર્ભવતી બનાવી હતી. પતિ ભગવાન પરમારે ગર્ભવતી બનેલી પત્નીને કાઢી મૂકી હતી. આ બનાવ સંદર્ભે પરિણીતાની ફરિયાદના આધારે કઠલાલ પોલીસે પતિ ભગવાન કલાજી પરમાર અને મિત્ર રવિન્દ્ર ઉર્ફે દલપતસિંહ ઝાલા વિરૂધ્ધ બળાત્કાર ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

બંને આરોપીને ઝડપી પાડી કાર્યવાહી કઠલાલ પોલીસે બળાત્કારના કેસના આરોપી ભગવાન પરમાર અને રવિન્દ્ર ઝાલાને ઝડપી પાડયા હતા. બંને આરોપીઓનું કઠલાલ સરકારી હોસ્પિટલમાં મેડિકલ ચેકએપ કરાયું હતું. આ બાબતની હજુ તપાસ ચાલી રહી છે. શુક્રવારે બંને આરોપીઓને કઠલાલની કોર્ટમાં હાજર કરવામાં આવશે.