પૂર્વ વિદેશી મંત્રી સુષ્મા સ્વરાજની આવી તસવીરો પછી જોવા નહીં મળે.

0
234

વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ તેમના નરમ હૃદય, ક્રિયા અને કાર્યક્ષમતા માટે જાણીતા છે તેઓ દેશના સૌથી લોકપ્રિય નેતાઓમાંના એક છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા વર્ષ 2009 માં તેણીને સંસદમાં વિપક્ષી નેતા તરીકે ચૂંટવામાં આવી હતી આમ તેઓ ભારતની 15 મી લોકસભામાં વિપક્ષી નેતા રહી ચૂકી છે તે પહેલા પણ કેન્દ્રીય મંત્રીમંડળમાં રહી ચૂકી છે અને હાલમાં તે વિદેશ પ્રધાન તરીકે સેવા આપી રહી છે અમે વિદેશ પ્રધાન સ્વરાજની કેટલીક દુર્લભ તસવીરો તૈયાર કરી છે જે તેમના જીવનના કેટલાક અસ્પૃશ્ય પાસાઓને ઉજાગર કરે છે તમે પણ જુઓ.

સાયકલની પાછળની સીટ પર સાયકલની સીટ પાછળ બેઠેલ બાળક બીજું કોઈ નહિ સુષ્મા સ્વરાજ છે તે તેમના બાળપણનો ફોટો લાગે છે.


કૉલેઝના દિવસોમાં કોલેઝના સમય એ તેઓ કંઇક આવા દેખાતા હતા.


એનસીસી ના દિવસે એનસીસીના દિવસે તેઓ એનસીસીના લૂકમાં કઈક અલગ જ લાગે છે.


ભાષણ આપતા સમયની તસ્વીર.


રાજનીતિક યાત્રા રાજનીતિક યાત્રા ની ચર્ચા કરતાંની તસ્વીર.


લગ્ન પછીની તસ્વીર.


પતિ સ્વરાજ કૌશલની સાથેની તસ્વીર.

વાતચીત દરમિયાન.


પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખર અને ઇન્દ્રકુમાર ગુજરલ સાથેની તસ્વીર.


હિંચકાનો આનંદ હિંચકાનો આનંદ તો બધાને જ ગમે અને આ તસવીર તેમની હિંચકાનો આનંદ લેતાની છે.


એક સમ્માન સમારોહમાં.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે.


અસમની યાત્રા દરમ્યાન.


ખુશીનો માહોલ જેમાં તેઓ ડાન્સ કરી રહ્યાં છે અને ખૂબ ખુશ દેખાઇ આવે છે.


તેમની દીકરી બાંસુરી સાથેની તસ્વીર.