રાજકોટ ના આ હવસખોરે એક યુવતીને લગ્ન ની લાલચ આપી બાંધ્યા અધધધ, આટલી વાર શારીરિક સંબંધ,અને પછી.

આજ ના સમય માં રેફ અને બળાત્કાર ના કિસ્સા ખૂબ વધી ગયા છે અને એના કારણે આજે મહિલાઓ ને ઘરે થી બહાર નીકળવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. થોડા સમય પહેલા પણ હૈદરાબાદ આવો જ એક કિસ્સો ચોંકાવનારો બહાર આવ્યો હતો.અને આજે એવો એક કિસ્સો ચોંકાવનારો બહાર આવ્યો છે જેમાં એક યુવકે એક યુવતી ને લગ્ન ની લાલચ આપી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા, તો જાણીએ આ કિસ્સા વિસે વિગતે.

Advertisement

આ કિસ્સો મૂળ રાજકોટ નો છે પોલીસે જણાવ્યું હતું કે અહીં ચિરાગ નામ ના એક યુવકે એક યુવતીને લગ્ન ની લાલચ આપી વારંવાર સંબંધ બાંધ્યા હતા. આ યુવકે પહેલા યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.અને બાદ માં આ યુવકે કોઈ બીજી યુવતી સાથે સગાઈ કરી લીધી હતી. જયારે યુવતીને આ વાત ને જાણ થઈ તો એને એની જોડે જઈને આ વિસે વાત કરી હતી ત્યારે આ યુવાને કોઈ જવાબ આપ્યો ન હતો ત્યારે યુવતીએ મંગળવારે આ અંગે પોલીસ ફરિયાદ થઈ છે. યુવકે શહેરના જામનગર રોડ પર બે વર્ષ અગાઉ પીડિતાને લગ્નનો વાયદો આપ્યા બાદ તેની સાથે શારીર સંબંધ બાંધ્યા હતા.

આ યુવાને કર્યું હતું એવું કે જ્યાં સુધી સગીરા સાથે શારીરિક સંબંધો રાખ્યા ત્યાં સુધી તેને લગ્ન કરવાનું વચન આપતો રહેતો હતો.અને જયારે લગ્ન કરવા ની વારી આવી તો એને આ નાબલિકાને છોડી દીધી હતી. જ્યારે આ યુવતી સૌથી પહેલા એના આ યુવક સાથે મુલાકાત થઈ હતી ત્યારે આ યુવાન આ યુવતીને રોજ મળતો હતો અને થોડા સમય બાદ આ યુવકે આ યુવતીને એક હોટેલ માં લઇ જઇ ને વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. અને જ્યારે આ અંગે છોકરી પીડિત સગીરાના મા બાપને જાણ થઈ ચિરાગ જેઠવાએ સગાઈ કરી લીધી છે તો તેમણે રાજકોટ મહિલા પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.અને કહ્યું હતું કે એને જલ્દી જ પકડવામાં આવે.

Advertisement