રાત્રે સૂતા સમયે મારી અંડરવિયર ભીની થઈ જાય છે, શું રાત્રે કસું થતું હશે, આ કોઈ બીમારી છે…..

0
176

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે સવાલ  મારી ઉંમર 23 વર્ષ છે. તાજેતરમાં, સૂતી વખતે, મને મારા અન્ડરવેરમાં થોડું ભીની લાગ્યું. તેમાંથી થોડો સ્ટીકી લિક્વિડ નીકળતો હતો. જેની સુગંધ આવતી હતી. હું ખૂબ જ અસ્વસ્થ છું. મારી સાથે કંઈ ખોટું છે માસ્ટરબેશન કરવું ફરજિયાત છે
જવાબ યોગ્ય સ્વચ્છતા જાળવવી જરૂરી છે.

Advertisement

આરામદાયક, સ્વચ્છ સુતરાઉ અન્ડરવેર પહેરો. સુનિશ્ચિત કરો કે જનન વિસ્તાર હંમેશાં સ્વચ્છ રાખવામાં આવે છે કારણ કે બાહ્ય વિસ્તારનો કોઈપણ ચેપ અંદર જાય ત્યારે ચેપ લાવી શકે છે મારી ઉંમર ૩૨ વર્ષની છે. લગ્નને બાર વર્ષ થયાં છે. થોડાક સમયથી મને અપૂરતા ઉત્થાનની તકલીફ છે. ઉકેલ: આપના પત્રમાં વિગતો ખૂબ જ ઓછી છે, જેમ કે કેટલાં બાળકો છે.

તમાકુ  દારૂ માંસાહારનું વ્યસન છે કે નહીં, ડાયાબિટીસ, બ્લડપ્રેશરની દવાઓ લો છો કે નહીં વગેરે માટે જો સચોટ નિદાન કરવામાં આવે અને પછી દવા લેવામાં આવે તો ચોક્કસ આજની તારીખમાં નપુંસકતા દૂર કરી શકાય છે કેમ કે નપુંસકતા માટે અનેક પ્રકારની સારવારો ઉપલબ્ધ છે. ગોળીઓ, ઇન્દ્રિયમાં મૂકવાનાં ઇન્જેકશનો, મૂત્ર માર્ગમાં મૂકવાની દવા, બિહેવ થેરપી, વેકયૂમ પંપ, કૃત્રિમ ઇન્દ્રિય વગેરે પ્રકારની સારવાર પદ્ધતિઓમાં આપને માટે કઈ અનુકૂળ આવે છે એ પૂરતી વિગતો જાણ્યા પછી અને અમુક લેબોરેટરી તપાસ બાદ જ ખબર પડી શકે.

સમસ્યા: મારી ઉંમર ૨૪ વર્ષની છે બે મહિના પહેલાં મારાં લગ્ન થયાં છે. મારે એ જાણવું છે કે એક વારના સમાગમ પછી કેટલા સમય બાદ બીજી વાર સમાગમ કરી શકાય? ઉકેલ: આમાં કોઈ ચોક્કસ નિયમ નથી જે દરેકને લાગુ પડી શકે. ઉત્તેજના અને ઉત્થાન માટે અનેક પરિબળો કામ કરતાં હોય છે. જેમ કે વાતાવરણ, સાથી તરફથી પ્રોત્સાહન ઉંમર જગ્યા વગેરે. આ સમયગાળો વ્યક્તિએ વ્યક્તિએ, ઉંમરે ઉંમરે અને સંજોગે સંજોગે બદલાતો રહેતો હોય છે.

એકવારના વીર્ય સ્ખલન બાદ પુરુષમાં શિથિલતા આવી જાય છે અને ફરીવાર ઉત્તેજના આવતાં વાર લાગે છે, જે કેટલીક મિનિટોથી માંડી કેટલાક કલાકો સુધી હોઈ શકે. તે નોર્મલ વાત છે. નાની ઉંમર અને નવપરિણીતોમાં આ ગાળો ટૂંકો હોય છે. જેમ જેમ ઉંમર વધે તેમ આ સમય ગાળો પણ લંબાતો જાય છે. તાત્કાલિક બીજી વાર સમાગમ કરવો જરૂરી નથી. કેટલીવાર સમાગમ કરો છો તે નહીં.

પરંતુ કેવી રીતે કરો છો તે મહત્વનું છે કેમ કે કામાનંદ સંખ્યા નહીં, પણ ગુણવત્તા પર નિર્ભર હોય છે. સમસ્યા: મારી ઉંમર એકતાલીસ વર્ષ છે. ૩ મહિના પહેલાં ડાયાબિટીસનું નિદાન થયું છે. અત્યારે દવાથી બિલકુલ કાબૂમાં છે, પરંતુ મેં સાંભળ્યું છે કે ડાયાબિટીસના દર્દીઓ નપુંસક થઈ જાય છે. અત્યારે તો જાતીય જીવનમાં કોઈ જ તકલીફ નથી, પરંતુ ભવિષ્યમાં તકલીફ ના થાય તે માટે શું કરવું જોઈએ? ઉકેલ: ડાયાબિટીસનો દરેક દર્દી નપુંસક નથી બની જતો.

પરંતુ જો ડાયાબિટીસ કાબૂમાં ન રાખો તો પચાસ વર્ષની ઉંમર બાદ દર બીજા પુરુષમાં નપુંસકતા અનુભવાતી જોવા મળે છે. એ સત્ય હકીકત છે. માટે ડાયાબિટીસ કાબૂમાં રાખવો સૌથી અગત્યનું છે. એના માટે ખાસ કાંઈ કરવાનું નથી. નિયમિત દવાઓ લેવી, કસરત કરવી, ખાસ તો દરરોજ અડધોથી પોણો કલાક ચાલવાનું અને ખાવામાં અમુક વસ્તુઓની પરેજી રાખવી. જો આટલું કરશો તો કોઈ જ વાંધો નહીં આવે. બીજું, ડાયાબિટીસથી સેક્સ લાઇફ ખલાસ થઈ જશે એવો ખોટો ગભરાટ ન રાખશો અને ખરેખર ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ થાય તો ડોક્ટરને બતાવવામાં સંકોચ પણ દાખવશો નહીં.

ડાયાબિટીસના દર્દીઓ માટે ઇન્દ્રિયની ચોખ્ખાઈ ખૂબ જ મહત્વની છે. કેમકે ડાયાબિટીસમાં ચેપ ઝડપથી લાગી શકે છે, માટે જ્યારે પણ નાહવા જાવ ત્યારે ઇન્દ્રિયની અગ્રત્વચા નીચે ઉતારી સાબુ અને પાણી દ્વારા સાફ કરવાની ટેવ પાડવી જોઈએ. ઘણીવાર જ્યારે ડાયાબિટીસ વધી જાય ત્યારે ઇન્દ્રિયની અગ્રત્વચા જાડી થઈ જાય છે અને ચામડી નીચે ઊતરવામાં તકલીફ થાય છે. ઘણીવાર આગળનો આખો ભાગ બિલકુલ ઢંકાઈ જાય છે અને પેશાબ કરવામાં તકલીફ અનુભવાય છે.

આ વખતે સમય બગાડ્યા વગર ડોક્ટરની મુલાકાત આવશ્યક થઈ જાય છે. જો આમ વારંવાર થાય તો સુન્નતનું ઓપરેશન કરાવી લેવું જોઈએ. બાકી ડાયાબિટીસ કાબૂમાં રાખશો તો બહુ મોટી સમસ્યા નડશે નહીં. સમસ્યા: હું એક પરિણીત પુરુષ છું. મારી સમસ્યા એ છે કે મારા શુક્રપિંડમાંથી એક શુક્રપિંડની સાઇઝ મોટી છે અને બીજાની નાની. ઘણી વખત દુખાવો પણ થાય છે. હું મધ્યમ વર્ગનો હોવાથી મનમાં મૂંઝાઉં છું. ઓપરેશન કરવું પડે તો તેનો આશરે કેટલો ખર્ચ થાય તે પણ જણાવવા વિનંતી.

ઉકેલ:  મોટાભાગના પુરુષોમાં અંડકોષની સાઇઝ નાની-મોટી જ હોય છે. એક ઉપર અને બીજી નીચે પણ હોઈ શકે છે, પરંતુ જો તેમાં દુખાવો થતો હોય તો ડોક્ટર પાસે ચેકઅપ કરાવવું જરૂરી છે. ઘણીવાર વેરિકોસીલની બીમારીમાં આવો દુખાવો અનુભવાતો હોય છે. આ દુખાવો સામાન્ય રીતે ઉત્તેજિત અવસ્થા બાદ જો વીર્યસ્ખલન ન થયું હોય ત્યારે ખાસ થાય છે. હાઇડ્રોસિલ નામની બીજી બીમારીમાં વૃષણ કોથળીમાં પાણી ભરાઈ જાય છે. જેથી પણ અંડકોષો મોટા થયેલા લાગે છે.

કોઈવાર હનિયા (સારણગાંઠ)ની તકલીફ વખતે પણ અંડાશય મોટું થયેલું છે તેવો અહેસાસ થાય છે. માટે ડોક્ટરી તપાસ અનિવાર્ય છે. આપના શહેરની સરકારી હોસ્પિટલમાં તપાસ કરાવી સચોટ નિદાન બાદ યોગ્ય સારવાર કરાવી શકો છો. સરકારી હોસ્પિટલમાં તપાસ ફ્રીમાં થઈ શકે છે. સમસ્યા: મારી ઉંમર ૬૫ વર્ષની છે. મને ઉત્થાનની તકલીફ છે. સાંભળ્યું છે કે બીટા બ્લોકર્સ, ડાઇયુરેટિકલ અને થાયેઝાઇડ ગ્રૂપની દવાઓ તેના માટે કારણભૂત છે. હું નિયમિત રીતે બ્લડપ્રેશર માટે ઉપરના ગ્રૂપની દવા લઉં છું. સાથે ઊંઘ માટે પણ દવાનું સેવન કરું છું.

તો શું આના કારણે મને નપુંસકતા આવી હશે? ઉકેલ: અમુક વખતે શરીર માટે સારી દવાઓ સેક્સ માટે નુકસાનકર્તા હોય છે. આમાંની સૌથી કોમન દવા બ્લડપ્રેશર માટે લેવાતી દવા બિટાબ્લોકર્સ ગ્રૂપની છે. આ દવાઓથી બ્લડપ્રેશર તો કાબૂમાં રહે છે, પરંતુ આની આડઅસર સ્વરૂપે ઉત્થાનની તકલીફ અનુભવાતી હોય છે. આના માટે આપે ડોક્ટરને મળી બ્લડપ્રેશર માટે બીજા ગ્રૂપની દવા લખાવી લેવી જોઈએ. સાથસાથ આ ઉંમરે નપુંસકતા આવવા માટે બીજાં કારણોની જેવા કે હોર્મોન્સ, પ્રોસ્ટેટ વગેરેની પણ તપાસ કરવી જોઈએ.‘ નપુંસકતાનો કાયમી ઇલાજ હવે શક્ય છે.

પતિ-પત્ની પરસ્પરને એકબીજાની જાતીય કલ્પનાઓ પૂછે અને એને જાતીય જીવનમાં ભજવે એ એક સરસ કામરમત છે. આશરે ત્રીસ ટકા યુગલો લગ્નના એક વર્ષ સુધી જાતીય જીવન શરૂ કરી શકતાં નથી, જે માત્ર થોડાક દિવસની સારવારથી શક્ય બને છે. અમુક અપવાદો બાદ કરતાં, સર્ગભાવસ્થામાં જાતીય સમાગમનો આનંદ માણી શકાય છે. મોટાભાગના અપરિણીત યુવાનો અઠવાડિયામાં બેથી ચાર વાર હસ્તમૈથુન કરતા હોય છે,

પણ એવો કોઈ નિયમ નથી. કેટલાક રોજ પણ કરે છે અને આ બધા યુવાનો લગ્ન બાદ કોઈ જ તકલીફ વગર જાતીય જીવન પણ માણતા જ હોય છે ડૉક્ટર મુજબ કોશિરાવસ્થા એટલે કે 18 વર્ષથી નાની ઉંમરે સેક્સ કરવું યોગ્ય નથી. આ ઉંમરમાં તમારું શરીર પહેલા સેક્સ માટે તૈયાર નથી રહેતું. આ ઉંમરમાં સેક્સ કરનાર ટીનેજર્સમાં સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ફંક્શન થવાનો ખતરો બહુ વધી જાય છે. આ સંક્રમણને પગલે જ અનેક પ્રકારની બીમારીઓ જન્મ લે છે જે આપણા માટે ઘણી નુકસાનકારક હોય છે.

એક રિસર્ચ રિપોર્ટ મુજબ ધોરણ 7થી લઈ 12 સુધી સેક્સ કરનાર કિશો-કિશોરીઓ એસટીઆઈ થી પ્રભાવિત થયા છે. ભારતમાં ભલે લગ્ન માટે છોકરીની ઉંમર 18 અને છોકરાની 21 વર્ષ નક્કી કરવામાં આવી છે. પરંતુ રિસર્ચ મુજબ 23 વર્ષની ઉંમરમાં સેક્સ કરવું યોગ્ય હોય છે. જો કે અગાઉ સેક્સ કરવાની સાચી ઉંમર 24-25 વર્ષ જણાવવામાં આવી હતી પરંતુ હવે તેને ઘટાડી 23 વર્ષ કરી દેવામાં આવી છે. બધી જ જાણકારી હોવા છતાં પણ એકવાર ડૉક્ટરની સલાહ જરૂર લેવી.

ઘણા લોકો પોતાની સેક્સ લાઈફ અને જીવનમાં સેક્સની કમીને લઈ ઘણા પરેશાન રહે છે પરંતુ પોતાની અસંતુષ્ટિ માટે જે પગલાં ઉઠાવવા જોઈએ તે પ્રત્યે ઉદાસીન વલણ અપનાવી રાખે છે. ડૉક્ટરની સલાહ લેવાને બદલે આ લોકો પોતાનો જવાબ શોધવા માટે જ્યાં ત્યાં ફાંફાં મારતા હોય ચે. એવામાં કેટલીકવાર ઓનલાઈન પોર્નના ચક્કરમાં પણ ફસાઈ જાય છે. હકીકત એ છે કે મોટાભાગના લોકો પોતાની ઉંમરને લઈને પણ ચિંતિત રહે છે. એવામાં તેઓને કોઈપણ પ્રકારની સમસ્યા ના હોવા છતાં સેક્સૉલૉજિસ્ટ પાસે જતા હોય છે.

Advertisement