રાત્રે સૂતા પહેલા પાર્ટનર સાથે કરો આ કામ,સબંધ માં આવશે મીઠાશ.

આજકાલ,ના સમય માં સબંધો માં જેટલા સરળતાથી બંને છે,એટલીજ સરળતાથી તૂટી પણ જાય છે. બ્રેકઅપ થવું આજકાલ ખુબજ સરળ થઈ ગયું છે. અને એનું કારણ સ્માર્ટ ફોન છે. જી હા તમને ભલે આ વાત ની ખબર ના પડતી હોય,પરંતુ ક્યાંક ને ક્યાંક ફોન તમારા સબંધો ને ખરાબ કરી રહ્યા છે. કપલ્સ ને એક બીજાના સાથ ની જરૂર હોય છે.

Advertisement

અને આ સાથ એવો હોવો જોઈએ જેમાં વીતી ગયેલા સાથ ને તમે યાદ કરી ને પણ હસી શકો.તમને બતાવી છે થોડાક સારી આદતો વિશે જેને અપનાવીને તમે તમારા પતિ કે પાર્ટનર ની સાથે સબંધ સારા કરી શકો છો.

એક સાથે ખાવાનું બનાવવું.

આજકાલ નો એવો સમય છે જ્યાં છોકરાઓ છોકરીઓ કરતા પણ સારું જમવાનું બનાવે છે. આવી પરિસ્થિતિમાં,તમે તમારા પતિને તમારી સાથે ખાવાનું બનાવ માટે કહી શકો છો. આવા માં સાથે ખાવાનું બનાવતી વખતે તમારામાં કેટલીક વાતો પણ થઈ જશે,અને આ તમારા માટે બહુ રોમેન્ટિ પણ હોય શકે છે. આ સમય દરમિયાન,તમે બન્ને માંથી કોઈપણ ફોનનો ઉપયોગ કરી શકતા નથી. આ રીતે તમે એક સાથે એક સારી યાદગાર ક્ષણ વિતાવી શકશો. 

સૂતાં પહેલા કરો વાત.ઘણીવાર લોકોની સુવા નો નિયમ અલગ હોય છે. ઉદાહરણ તરીકે,કેટલાક લોકો નોવેલ વાંચી ને સુવે છે. તો કેટલાક ગીત સાંભળીને. આ કિસ્સા માં તમે તમારા પતિ કે પાર્ટનર ની સાથે સુતા પહેલા વાત કરવાનું ચાલુ કરીદો. મોટાભાગે બન્ને વર્કિંગ કપલ હોવાના કારણે લોકો ના વચ્ચે વાતચીત એકદમ બંધ થઈ જાય છે. આવામાં રાત્રે સુતા પહેલા નો જે સમય હોય છે એ બહુ આરામદાયક હોય છે. અને એ દરમિયાન તમે રોમેન્ટિક વાતો પણ કરી શકો છો. 

એકબીજા માટે ગુંનગુનાઓ.ગીત એક એવી વસ્તુ છે જે કોઈ પણ સમયે ને કોઈપણ ક્ષણે રોમેન્ટિક બનાવી દે છે. રાત ના વાતાવરણ માં જો તમે તમારા પાર્ટનર માટે કાંઈક ગાવો છો તો એ તેને ઘણું સારું લાગશે. જો તમને લાગે કે તમારો અવાજ સારો નથી તો તમે કોઈ રોમેન્ટિક ગીત વગાડીને તમારા દિલ નો હાલ બતાવી શકો છો. આવામાં એ તમે બન્ને માટે ખૂબ રોમેન્ટિક થઈ જશે. 

એકજ સમય એ સુઈ જાઓ.તમને ભલે જેટલો સમય તમારુ કામ પૂરું કરવામાં લાગે,પરંતુ એકજ સમય પર સૂવું તમારાં માટે સારું રહેશે. સાથે જ એ વાતનું ધ્યાન રાખો કે જ્યારે પણ તમે સુવા જાવ તો ધ્યાન ભટકાવે તેવી બધી વસ્તુઓ ને તમારા બેડ થી દુર કરી દો. સાથેજ એક સાથે પુસ્તક વાંચો અથવા કોઈ ગીત સાંભળો તો એક સાથે સાંભળો. જ્યારે તમે તમારા પાર્ટનર ને કોઈ વાત ને તમારી સાથે લેશો તો તેને પણ મહેસુસ થશે કે તમે તેમની કેટલી કાળજી રાખો છો. 

રાત્રે ઝઘડો ના કરો.જોકે ઝઘડો કોઈ પણ સમયે કરવો જોઈએ નહીં,પરંતુ સુવાના સમયે તમે બન્ને ઝઘડવા લાગશો તો તમે રાત ભર સુઈ નહીં શકો. સાથે જ તમારો અગલો દિવસ પણ ખરાબ થઈ જશે.તમારા પાર્ટનર ને કોઈ પણ વાત રાત્રે શાંતિ થી બતાવો,આનાથી એ તમારી વાત સમજશે. રાત ના સમયે તમારા પાર્ટનર સાથે મીઠી વાતો કરો જેનાથી તમારો આવવા વાળો દિવસ પણ સારો રહશે.

 

Advertisement