રાત્રે સૂતા પહેલાં કરીલો આ જાપ તો જીવનની દરેક તકલીફ થઈ જાય છે દૂર……..

0
136

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે આજે અમે તમને હનુમાન કવચ વિષે જણાવીશું કે તેના જાપથી દૂર થઇ જશે બધી તકલીફો. માનવામા આવે છે કે જે લોકો સાચા દિલથી હનુમાન કવચનું જાપ કરે છે.

Advertisement

મિત્રો એવી માન્યતા છે કે કળીયુગમાં એક માત્ર જ જીવિત દેવતા છે અને તે છે હનુમાનજી. જે પોતાના ભક્તો અને સાધકો પર હંમેશા કૃપા વરસાવતા જ હોય છે અને તેમની દરેક ઈચ્છાને પૂરી કરે છે. હનુમાનજીની કૃપાથી જ તુલસીદાસજીને ભગવાન રામ મળ્યા હતા. હનુમાનજી વિશે એવી પણ માન્યતા છે કે જ્યાં પણ ભગવાન રામની કથા હોય છે ત્યાં કોઈને કોઈ સ્વરૂપે હનુમાનજી ઉપસ્થિત હોય છે.

પ્રભુ હનુમાનજી ને સંકટો ના હરનાર તરીકે પણ ઓળખવા મા આવે છે. એવુ કહેવાય છે કે જે કોઈ ભક્ત સાચા હૃદય થી હનુમાન કવચ નુ મંત્રોચ્ચારણ કરે છે, તેના ઉપર થી બધા જ પ્રકાર ના દર્દ અને સમસ્યાઓ નુ નિવારણ થઇ જાય છે, અને ઘર મા સકારાત્મક વાતાવરણ નુ સર્જન થાય છે. આ ઉપરાંત પંચમુખી હનુમાનજી ની છબ્બી જો ઘર ના મુખ્ય દ્વાર ઉપર લગાવવા મા આવે તો ઘણુ ફાયદાકારક સાબિત થાય છે.

તેમના પરથી બધી તકલીફો દૂર થઇ જાય છે. ઘરમાં ખુશીઓનો વાસ થઇ જાય છે. જો ઘરના દરવાજા સામે હનુમાન દાદાનો પંચમુખી ફોટો લગાવવો ખુબજ શુભ માનવામાં આવે છે.

હિન્દૂ ધર્મમાં એવા ઘણા કવચ બનાવવામાં આવ્યા છે કે જેનો ઉપયોગ કરીને સુરક્ષા પ્રાપ્ત કરી શકાય છે અને તમારા જીવનની સ્થિતિને બદલી શકો છો, તેમાંથી હનુમાન કવચ એક છે કહેવામા આવે છે કે હનુમાન દાદા કોઈને કોઈ રીતે આજે પણ આ ધરતી પર બિરાજમાન છે. હનુમાન કવચ શ્રી રામ દ્વાર રચેલું એક કવચ છે. હનુમાન કવચ તંત્ર- મંત્ર, ટોના ટોટકા અને બીજી ગણી બીમારીઓથી પણ છૂટકળો મળે છે.

હનુમાન કવચનો જાપ કરવાથી જીવનના બધાજ દુઃખો દૂર થયા છે. ૐ હનુમંતાએ નમઃ રુદ્રાવતાર સર્વશત્રૂ સંહારાય સર્વ રોગ હરાય સર્વ વશીકરનાય રામદૂતાય સ્વાહા. હનુમાન કવચના આ મંત્રના જાપથી તમામ દુઃખ દૂર થયા છે આ મંત્ર દુશ્મનોથી આપણું રક્ષણ કરે છે. આ મંત્રનો જાપ કરવા માટે હનુમાન દાદાના ફોટા આગળ બેસવું અને પછી હનુમાન દાદાને જનોઈ અને સિંદૂર ચઢાવો.

ૐ શ્રી હનુમંતે નમમિત્રો જે ભક્ત સાચા હૃદયથી અને મનથી ભગવાન હનુમાન ની રુદ્રાક્ષ ની એક માળા દ્વારા ભગવાન હનુમાન ના આ મંત્રનો જાપ કરે છે તેની આસપાસ 24 કલાક માટે હનુમાનજી નું સુરક્ષાકવચ બની જાય છે. જે વ્યક્તિ આ મંત્રનો જાપ એક કરતા વધારે વખત કરે છે તેના જીવનમાં ક્યારે કોઈ સંકટ આવતું નથી.

મંત્ર – ૐ નમો હનુમંતે આવેશાય આવેશાય સ્વાહા દરેક ભક્તોએ હનુમાનજીના આ મંત્રનો જાપ દિવસમાં ઓછામાં ઓછા એક વખત જરૂર કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી તમારા જીવનમાં આવી પડેલી દરેક મુશ્કેલીઓ દૂર થાય છે. તમને આમંત્રણ નું રિઝલ્ટ 24 દિવસમાં દેખાવા લાગશે. તમારી આર્થિક પરિસ્થિતિ મા સુધારો આવશે.

મંત્ર – ૐ નમ : હનુમંતે રુદ્રાવતારાય સર્વ શત્રુ સંહારાય, સર્વ રોગ હરાય, સર્વ વશીકરાનાય, રામ દૂતાય સ્વાહા!!
ઘણી વખત વ્યક્તિને એવું લાગતું હોય છે કે તેના ઉપર ટૂંક સમયમાં કોઈ મુસીબત આવવાની છે. તો આ મંત્ર જાપ કરવાથી તને ઘણો બધો ફાયદો થશે. આ મંત્રના જાપ દ્વારા ખુદ હનુમાનજી તમારા દુશ્મનથી તમારું રક્ષણ કરશે. આ ઉપરાંત તમારે દરેક મુશ્કેલીમાં તમારો પડછાયો બનીને હનુમાનજી ઉભા રહેશે.

મંત્ર – મહાબલાય વિરાય ચિરંજીવીન ઉદ્દતે, હારીણે વજ્ર દેહાય, ચોલંગ્દ્ધિમહાવ્યયે જે વ્યક્તિના મનમાં વસ્તુને પ્રાપ્ત કરવાની પ્રબળ ઈચ્છા હોય તો આવા લોકોએ આ મંત્રનો જાપ ઓછામાં ઓછો એક માળા રોજ કરવી જોઈએ. આમ કરવાથી તમારી પ્રબળ ઈચ્છા પૂરી થાય છે.

હનુમાન ચાલીસાનો પાઠ આર્થિક સમસ્યાઓથી પણ છુટકારો મેળવવામાં મદદ કરે છે. જ્યારે પણ તમારા પર કોઈ આર્થિક સંકટ આવે ત્યારે તમારે મનમાં હનુમાનજીનું ધ્યાન ધરતા હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરી દેવો જોઈએ. આવું રોજે કરવાથી થોડાક અઠવાડિયામાં જ તમને તેનું પરિણામ જોવા મળશે અને આર્થિક સમસ્યાનું નિવારણ થઇ જશે.

જ્યારે તમને કોઈ અજાણ કે તમારો કાલ્પનિક ડર તમને સતાવે તો પણ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાન ચાલીસમાં કહેવાયું છે કે “ભૂત પિસાચ નિકટ નહિ આવે, મહાવીર જબ નામ સુનાવે” તેનો મતલબ છે કે હનુમાન ચાલીસાનો પાઠ જે પણ કરે છે તેની આસપાસ કોઈ ભૂત આત્મા કે કોઈ અન્ય નકારાત્મક શક્તિઓ નથી આવતી. તેમજ તે વ્યક્તિનું મનોબળ એટલું વધી જાય છે કે તેનો ડર ખતમ થઇ જાય છે. જ્યારે કોઈ ડર સતાવે તો તે વ્યક્તિએ રાત્રે સુતા પહેલા હાથ પગ ધોઈને હનુમાન ચાલીસાનો પાઠ કરી પછી સુવું જોઈએ.

એવું કહેવામાં આવે છે કે આધ્યાત્મિક બળ આધ્યાત્મિક શક્તિ આપે છે અને ફક્ત આધ્યાત્મિક શક્તિ દ્વારા જ આપણે શારીરિક શક્તિ મેળવી શકીએ છીએ અને તેનાથી જ દરેક પ્રકારના રોગ સામે લડી શકીએ છીએ અને તેના પર કાબૂ મેળવી શકીએ છીએ. દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરવાથી મનને આધ્યાત્મિક શક્તિ મળે છે.હનુમાનજીને શક્તિ, બુદ્ધિ અને વિદ્યાના દાતા કહેવામાં આવે છે, તેથી હનુમાન ચાલીસાના દરરોજ પાઠ કરવાથી તમારી યાદશક્તિ અને બુદ્ધી પણ વધે છે. તે જ રીતે તેનાથી આધ્યાત્મિક શક્તિ પણ મળે છે.સતત હનુમાન ચાલીસાના વાંચન દ્વારા પવિત્રતાની ભાવના વિકસિત થાય છે, આપણું મનોબળ વધે છે. જો મનોબળ વધારે હશે તો તમે દરેક સમસ્યા સામે લડી શકો છો.

મિત્રો હનુમાનજીના ઉપરોક્ત મંત્રના ફાયદો મેળવવા માટે તમારે નિયમોનુસાર વિધિપૂર્વક આ મંત્રનો જાપ કરવો પડશે. આ માટે તમારે સવારે ઉઠીને સ્નાન કરીને હનુમાનજીની મૂર્તિ સામે આસન પાથરીને બેસીને દીવો કરવાનો રહેશે. ત્યારબાદ હનુમાનજીની પૂજા કરવાની રહેશે. પૂજા કરતી વખતે હનુમાનજીનું નામ લઈને તેની સાથે સાથે ભગવાન શ્રી રામ નું પણ સ્મરણ કરવાનું રહેશે. ત્યારબાદ હનુમાનજીને ચૌલા સિંદુર લગાવેલ જનોઈ હનુમાનજીને અર્પણ કરવી. આટલું કર્યા પછી તમારે આ મંત્રનો જાપ શરૂ કરવાનો રહેશે. જો તમે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મંત્રોનો જાપ કરશો તો તમને આ મંત્રજાપનું પરિણામ જલદ્દી જ જોવા મળશે.

હનુમાન કવચ એ પ્રભુ શ્રી રામજી દ્વારા રચિત એક સુરક્ષા કવચ છે, જેના નિયમિત મંત્રોચ્ચારણ થી અન્યાય ઉપર ન્યાય ની જીત મેળવી શકાય છે, અને નકારાત્મક શક્તિઓ ની પ્રભાવ થી બચી શકાય છે. હનુમાન કવચ દરેક પ્રકાર ની અસૂરી મંત્રવિદ્યા અને સંકટો થી આપણું રક્ષણ કરે છે એટલા માટે આ અસૂરી મંત્રવિદ્યા ને પણ હનુમાન કવચ થી સરળતા થી હરાવી શકાય છે.

હનુમાન કવચથી થતા ફાયદા : જો તમે કોઈ પણ પ્રકાર ની ઇચ્છાઓ પૂરી કરવા માંગો છો, તો હનુમાન કવચ એટલે પંચમુખી હનુમાન કવચ ના મંત્રોચ્ચારણ અવશ્ય કરો. તેના થી સ્વયં પ્રભુ શ્રી રામ રાજી થાય છે અને ભક્તો ની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. હનુમાન કવચ ના નિયમિત રીતે મંત્રોચ્ચારણ કરવા થી દરેક પ્રકાર ની સમસ્યાઓ અને સંકટો ઉપર વિજય પ્રાપ્ત કરી શકાય છે. તેનાથી શરીર રોગ મુક્ત બને છે.

ॐनमोहनुमतेरुद्रावतारायसर्व-शत्रु-संहारणाय, सर्व-रोग-हराय, सर्व-वशीकरणाय, राम-दूतायस्वाहा” હનુમાન કવચના આ મંત્રના મંત્રોચ્ચારણ થી આપણા બધા જ સંકટો દુર થાય છે, અને સાથે જ તે મંત્ર આપણું દુશ્મનોથી રક્ષણ કરે છે.

હનુમાન કવચ જાપ વિધિ : હનુમાન કવચ મંત્રો ના સિધ્ધીકરણ માટે વ્યક્તિ એ પરોઢે ઉઠી ને સ્નાન કરી શરીર નુ શુધ્ધિકરણ કરવુ જોઈએ. ત્યાર બાદ આસન પાથરી ને હનુમાનજી ની પ્રતિમા કે છબ્બી ની સામે બેસી જાવ અને પ્રભુ હનુમાનજી ના આશીર્વાદ લો. હવે તમે તેમને સિંદુર અને જનોઈ અર્પણ કરો અને આ મૂળ મંત્ર નુ મંત્રૌચ્ચારણ કરો “ॐश्रीहनुमतेनम:”. ધ્યાન રાખશો કે તમારે આ મંત્ર નુ મંત્રોચ્ચારણ માળા ના એક-એક મણકે એટલે કે ૧૦૮ વખત કરવુ પડશે. આ મંત્ર ૨૪ કલાક એક સુરક્ષા કવચની જેમ તમારુ રક્ષણ કરશે.

Advertisement