રવિવારે સવારે સ્નાન કરતા પહેલા ચોક્કસ આ કાર્ય, કિસ્મતમાં આવશે આ મોટો બદલાવ, થશે દરેક મનોકામનાઓ પૂર્ણ….

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં સૂર્યને ગ્રહોના રાજા કહેવામાં આવ્યા છે.

Advertisement

જન્મકુંડલીમાં સૂર્ય બળવાન હોય તો જાતકે જીવનમાં ક્યારેય અસફળતાનો સામનો નથી કરવો પડતો. તેને જીવનમાં ભરપૂર માન-સન્માન, પ્રતિષ્ઠા અને સરકારી નોકરીમાં મોટું પદ હાંસલ થાય છે. એવા વ્યક્તિઓ પોતાના સુકર્મોના બળ પર સૂર્યની સમાન ચમકે છે, પરંતુ જો કુંડલીમાં સૂર્ય નબળો હોય તો વ્યક્તિએ અનેક અડચણોનો સામનો કરવો પડે છે. તે નાનામાં નાની સફળતા મેળવવા માટે પણ તરસતો રહે છે.

ત્યારે જો તમારી કુંડલીમાં પણ સૂર્ય કમજોર હોય તો સૂર્યોદય પહેલા અહીં જણાવેલ ઉપાય કરવાથી તમારી કિસ્મત પણ ચમકી ઉઠશે. રવિવારે અજમાવો આ ત્રણ ઉપાય, થશે ધન વર્ષાજન્મકુંડલીમાં સૂર્યનો પ્રભાવસૂર્ય જો જન્મકુંડલીમાં અશુભ પ્રભાવ પાડી રહ્યો હોય. તમારા જીવનમાં પ્રગતિનો પંથ નથી દેખાઈ રહ્યો.

અન્યો માટે ઘણું બધું કરવા છતાં તમને માન-સન્માન, પદ-પ્રતિષ્ઠા હાંસલ નથી થતા તો કોઈપણ રવિવારે સૂર્યોદય સમયે નહાતી વખતે પાણીમાં લાલ ચંદન, કેસર અને થોડા ચોખા નાખવા અને ‘ॐ ધૃણિઃ સૂર્યાય નમઃ’ મંત્રનો જાપ કરતાં કરતાં સ્નાન કરવું. આ પ્રયોગ દર રવિવારે કરવો. રવિવારે અજમાવો આ ત્રણ ઉપાય, થશે ધન વર્ષા, આ લાભ મળશે જો તમે સતત આ પ્રયોગ 51 રવિવાર એટલે કે એક વર્ષ સુધી કરશો તો ક્યારેય કોઈપણ કાર્યમાં અસફળ નહીં થાઓ. નોકરીમાં પ્રગતિ થશે.

માન-સન્માનમાં કમી અનુભવી રહ્યા હોવ તો આ પ્રયોગ સતત 31 રવિવાર સુધી કરો. જેનાથી પરિવાર અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા જળવાઈ રહેશે.સૂર્ય કમજોર હોવાના કારણે નેત્ર રોગ થાય છે. જો તમને પણ કોઈ પ્રકારના નેત્ર રોગ હોય તો 27 રવિવાર સુધી આ પ્રયોગ કરવો.

આર્થિક સ્થિતિમાં મજબૂતી માટે 31 રવિવાર સુધી આ પ્રયોગ કરો અને સ્નાન બાદ તાંબાના લોટાથી સૂર્યને અર્ધ્ય આપો. રવિવારે અજમાવો આ ત્રણ ઉપાય, થશે ધન વર્ષા વાસ્તુદોષ દૂર કરવા માટે આ ટિપ્સ અપનાવો દરેક રવિવારે સૂર્ય યંત્ર પર લાલ ચંદન અર્પણ કરવાથી કુંડલીના સમસ્ત ગ્રહ દોષ સમાપ્ત થઈ જાય છે.

ઘરના પૂર્વ ભાગમાં તાંબાનુ સૂર્ય યંત્ર સ્થાપિત કરવાથી વાસ્તુદોષ સમાપ્ત થઈ જાય છે.જો કોઈ પ્રકારના ત્વચા રોગથી પરેશાન હોવ તો રવિવારે મીઠા વિનાનો ખોરાક લેવો.સૂર્યની મજબૂતી માટે સવા પંચ કેરેટનો માણિક સોનાની અંગૂઠીમાં રવિવારે ધારણ કરવી.લગ્ન ન થઈ શકતા હોય તો રવિવારે સવા કિલો ઘઉંમાં લાલ ચંદન અને તાંબાના ચોરસ ટૂકડા રાખીને ગરીબોને દાન કરો.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ જાતકની કુંડળીમાં સૂર્ય અશુભ સ્થિતિમાં હોય તો રવિવારે આ ઉપાયો તેણે કરવા જોઈએ. આમ કરવાથી સૂર્ય દોષમાંથી મુક્તિ મળે છે અને ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે. રવિવારે સવારે સૂર્યોદય પહેલા પથારીનો ત્યાગ કરી દેવો અને સ્નાનાદિ કર્મ કરી લેવા. સફેદ વસ્ત્ર ધારણ કરવા અને ઉગતાં સૂર્યના દર્શન કરી તેમને ત્રાંબાના કળશમાં જળ ભરી અર્ધ્ય અર્પણ કરવો. જળ ચઢાવતી વખતે પાણીની ધારમાંથી સૂર્યદેવના દર્શન કરવા.

પૂજા કરતી વખતે આ નિયમોનુ પાલન કરો. રોજ સૂર્યોદય પહેલા ઉઠીને નિત્ય કાર્યોથી પરવારીને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. સ્નાન કર્યા પછી સૂર્યદેવને ત્રણવાર અર્ધ્ય આપીને પ્રણામ કરો. સાંજના સમયે પણ સૂર્યદેવને અર્ધ્ય આપીને નમસ્કાર કરો.આદિત્ય હ્રદય સ્ત્રોતનો પાઠ કરો. નેત્ર રોગ, આંધળાપણું અને સ્વાસ્થ્ય લાભ માટે નેત્રોપનિષદ નો રોજ પાઠ કરો. રવિવારના દિવસે તેલ, મીઠાનું સેવન ન કરો અને એક સમય જ ભોજન કરો.

રવિવાર ના દિવસ માટે કેટલાક ઉપાયો ની જાણકરી આપવા જઈ રહ્યા છીએ. જો તમે આ ઉપાયો કરો છો તો તેનાથી સૂર્ય દેવ ની કૃપા દ્રષ્ટી તમારા ઉપર હંમેશા બની રહશે અને તમારા જીવન ની સમસ્યાઓ નું સમાધાન થશે. તો ચાલો જાણી લઈએ કે રવિવાર ના રોજ ક્યાં ક્યાં ઉપાય કરવાથી જીવનની દરેક સમસ્યા દૂર થઇ જાય છે.જો તમે રવિવારે સવારે કોઈ મહત્વ પૂર્ણ કાર્ય થી ઘરે થી નીકળતા હોય તો તે પહેલા ગાય ને રોટલી ખવડાવવી. જો સંભવ હોય તો તમે રવિ વાર ના દિવસે ગાય ની પૂજા પણ કરો. તેનાથી તમારા બધા કર્યો સફળ થશે.

રવિવાર ના દિવસે જો તમે એક પત્ર માં જળ લઈને તેમાં કુમ કુમ નાખી ને બરગદ ના વ્રુક્ષ પર અર્પિત કરો છો. તો તેનાથી તમારા જીવન ની કેટલીય સમસ્યા દૂર થાય છે. એના સિવાય રવિવાર ના દિવસે તમે ઘરે થી નીકળતા પહેલા તમારા કપાળ પર ચંદન નું તિલક લગાવો.જો તમે રવિવાર ના દિવસે માછલીઓ ને લોટની ગોળીઓ બનાવી ને ખવડાવો છો. તો તેનાથી તમને તમારા જીવન માં શુભ પરિણામ મળે છે. તેના સિવાય તમે રવિવાર ના દિવસે કીડીઓ ને ખાંડ અને લોટ ભેળવી ને ખવડાવો, તેનાથી જીવન ની દરેક સમસ્યા થી છુટકારો મળે છે.

જો તમે ઈચ્છો છો કે તમારા જીવન માં હમેશા ખુશી અને સમૃદ્ધી બની રહે તો તમે રવિવાર ના દિવસે શુદ્ધ કસ્તુરી ને ચમકતા પીળા કપડા માં નાખી ને તમારી તિજોરી માં રાખી દો. જો તમે આ ઉપાય ને તમારા સાચા મનથી કરો છો તો તેનાથી તમારા જીવન માં ચાલી રહેલી તમામ મુશ્કેલીઓ દૂર રહે છે અને તમારું જીવન ખુશહાલ બને છે.

જેમ કે તમે લોકો જાણો છો કે રવિવાર નો દિવસ સૂર્ય દેવતા ને સમર્પિત છે. જો તમે આ દિવસે વ્રત રાખો છો તો તેનાથી સૂર્ય દેવતા ની કૃપા દ્રષ્ટી તમારા પર હંમેશા બની રહેશે. જો તમે રવિવાર નું વ્રત રાખો છો તો એક સમય નું ભોજન નમક વગરનું કરવું જોઈએ.

માન્યતા અનુસાર વ્યક્તિના જીવનમાં પરેશાનીઓ આવે છે તો વ્યક્તિના જીવનમાં આ પરેશાનીઓ નું સમાધાન છુપાયેલું હોય છે, વ્યક્તિ જો કોશિશ કરે તો દરેક ખરાબ પરિસ્થિતિ ને દૂર કરી શકો છો, પરંતુ જાણકારી ના અભાવ માં વ્યક્તિ આ બધી બાબતો નથી જાણતી. આ ઉપાયો ને કરવાથી તમારા જીવનની ઘણી બધી પરેશાનીઓ નું સમાધાન થશે અને સૂર્ય દેવતાના આશીર્વાદ થી તમે તમારૂ જીવન ખુશીથી પસાર કરી શકશો.

વેદ અનુસાર, સમગ્ર વિશ્વની આત્માને સૂર્ય માનવામાં આવે છે. તે સાચું છે કે આ પૃથ્વી પર સૂર્યમાંથી જ જીવન છે અને તેના દ્વારા આખી સૃષ્ટિનું પાલન કરવામાં આવે છે. સૂર્ય એટલે બધાના પ્રેરણાદાયક, બધા પ્રકાશક, બધાના આરંભ કરનાર અને બધાના કલ્યાણ. સૂર્ય ઉપનિષદમાં, સમગ્ર વિશ્વની ઉત્પત્તિનું એક માત્ર કારણ સૂર્ય છે. પ્રાચીન કાળથી, ભારતમાં ભગવાન સૂર્યનાં ઘણાં મંદિરો બનાવવામાં આવ્યાં છે. વૈદિક સાહિત્ય ઉપરાંત સૂર્ય આયુર્વેદ, જ્યોતિષશાસ્ત્ર અને હસ્તરેખાશાસ્ત્રમાં પણ વધુ મહત્વ ધરાવે છે.

દરરોજ દરેક ભગવાનનો એક અથવા બીજો દિવસ માનવામાં આવે છે, તેવી જ રીતે, રવિવારને સૂર્ય ભગવાન માટેનો દિવસ માનવામાં આવે છે. રવિવારે સૂર્યદેવતની પૂજા કરવાથી ખ્યાતિમાં વધારો, શત્રુઓથી ભાગવું અને બધા દુષ્ટ લોકોથી છુટકારો મેળવવો જેવા અનેક ફાયદાઓ મળે છે. શાસ્ત્રો અનુસાર સૂર્ય ભગવાનની પૂજા કરવાથી કોઈનું શરીર સ્વસ્થ રહે છે અને ઘરમાં સ્વસ્થ રહે છે. સુખ-શાંતિનો વાસ રહે છે.

આપણા જીવનના અસ્તિત્વમાં સૂર્યદેવની મહત્ત્વની ભૂમિકા છે, જો તેઓ દર્શન નહીં આપે તો અમને ખોરાક મળશે કે પાણી મળશે નહીં. જો તમે જીવનમાં આવતી કોઈપણ સમસ્યાઓથી છૂટકારો મેળવવા માંગતા હો, તો આ માટે તમારે સૂર્ય ભગવાનના નીચેના 21 નામોનો આશરો લેવો પડશે અને રવિવારે આ નામોનો ઉચ્ચાર કરવો પડશે. આ નામો પવિત્ર માનવામાં આવે છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આ સૂર્યનામોનો પાઠ કરવાથી વ્યક્તિના બધા પાપ નષ્ટ થાય છે અને સુખ-સમૃદ્ધિ વધે છે.

ચાલો જાણીએ ભગવાન સૂર્યના આ 21 પ્રભાવશાળી નામ.વિરક્તન. વિવસવાન, માર્તન્ડ, ભાસ્કર, રવિ, લોક પ્રકાશક, શ્રીમાન, લોક ચક્ષુ.ગૃહરેશ્વર.લોક સાક્ષી. ત્રિલોકેશ. કર્તા. હર્તા. તમિસ્ત્રાહ. તપન. તાપન. શુચિ સપ્તાશ્વાહન. ગભસ્તીહસ્ત. બ્રહ્મા.બધા દેવ. સૂર્યને પ્રસન્ન કરવા માટે રવિવારે આ નામોને મનથી જાપ કરો અને આ દિવસે વ્રત રાખવું તમારા માટે ફાયદાકારક સાબિત થશે. ઉપવાસના દિવસે ખોરાકમાં મીઠાનો ઉપયોગ ન કરવાની એક વાત ધ્યાનમાં રાખો. સવારે સ્નાન કરી સૂર્યને નમસ્કાર કરો અને તેમની પૂજા કરો.

Advertisement