રાત્રે સૂતા પહેલા ક્યારેય ન કરો આ કામ, નહીં તો દુઃખો નો પહાડ તૂટી પડશે, સ્ત્રીઓ એ અવશ્ય ધ્યાન રાખવું જોઈએ….

મિત્રો આજના અમારા આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે.આજે અમે તમારા માટે આ લેખમાં જણાવવા જઈ રહ્યા છે કે મહિલાઓએ રાત્રે સુતા સમયે ક્યારેય પણ આ કામ ન કરવા જોઈએ. ભારતીય સંસ્કૃતિ અનુસાર, એવું માનવામાં આવે છે કે સ્ત્રી ઘરની લક્ષ્મી છે. જો લક્ષ્મી ખુશ છે તો ભગવાન પણ તે ઘરથી પ્રસન્ન થાય છે અને તેઓ પરિવારને આશીર્વાદ આપે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ એવું માનવામાં આવે છે કે જો ઘરમાં કોઈ સમસ્યા હોય તો ઘરની સ્ત્રી તેના માટે ઉપાય લે તો તે સફળ થાય છે. તેથી, જો તમને પણ સમસ્યાઓનો ભોગ બન્યો છે, તો પછી તમે ઘરની લક્ષ્મી અથવા ઘરની મહિલા પાસેથી કેટલાક એવા કામ છે જે રાત્રે સૂતા પહેલા ન કરવા જોઈએ.

Advertisement

વધુમા વધુ ધન મેળવવા માટે લોકો રાત-દિવસ ખુબજ પરિશ્રમ કરતા હોય છે પરંતુ, તેમછતા અથાગ પરિશ્રમ બાદ પણ ઘણીવાર ઘરમા ગરીબી આટો લઇ જાતી હોય છે, જો તમારી સાથે પણ આવુ થઇ રહ્યુ છે તો સમજી લો કે ક્યાક આ પાછળ તમારુ ભાગ્ય તો જવાબદાર નથી ને? ઘણીવાર અપશુકન થવાથી ખરાબ સમયનો સાથ આવી પડે. જો તમારે તમારા દુર્ભાગ્યથી પીછો છોડાવવો છે તો આજે આ લેખમા દર્શાવવામા આવેલી બાબતોનુ યોગ્ય રીતે પાલન કરો.

સૂતા પહેલા અચૂક કરો આ કામ, સંધ્યાકાળે કચરો વાળી લો. ન વાળી શક્યા હોય તો ઘરમાંથી ઘચરો વાળીને સુપડીમાં ભરી લો.ઘરમાં વૈભવ , સંપન્નતા અને ખુશહાલી માટે રાત્રે સૂતા પહેલા વાસણ ધોઈને રસોડાને સાફ કરીને સૂવુ જોઈએ.ઘરના મુખ્ય દ્વાર પર કચરાની ડોલ રાખવાથી લક્ષ્મીજી ઘરમાં પ્રવેશતા નથી. તેથી કચરાની ડોલ એવી જગ્યાએ રાખો કે સામે મુખ્ય દ્વાર ન હોય. કચરાની ડોલ તમે બાલ્કનીમાં, વાડામાં કે કમ્પાઉન્ડમાં રાખી શકો છો.

સૂર્યાસ્ત સમયે જો કોઈ બહારનો માણસ તમારી પાસે દૂધ કે દહીં માગે તો ન આપવું જોઈએ, આ એક ટુચકો છે જેનાથી તમારા ઘરની સંપતિ ઘરમાંથી જતી રહે છે. સાવરણીને દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખો. ઘરના દરવાજાની સામે ક્યારેય સાવરણી ન રાખો.ખૂલ્લા વાળ રાખીને ક્યારેય ન સૂઇ જાઓ.રાત્રે એઠા વાસણ ન રાખો, રસોડું અને ચોખ્ખુ રાખો.ક્યારેય પણ રાત્રે સુતા પહેલા કોઈનુ દિલ દુખે તેવી વાત ના કરશો. જો ભૂલથી ક્યારેય કોઈને દુ:ખ પહોંચાડ્યુ હોય તો આવી સ્થિતિમા તેમની માફી માગી લો કારણકે, તે તમારી પ્રગતિ અને આર્થિક સ્થિતિ માટે જોખમ ઉભુ કરી શકે છે. હમેંશા એવો પ્રયત્ન રાખવો કે, તમારા કારણે કોઈનુ દિલ દુભાય નહી.આ ઉપરાંત રાત્રે ક્યારેય પણ પૂજાઘરના દરવાજા ખુલ્લા ના રાખવા. રાત્રીના સમયે મંદિરને પડદાથી કે કોઇ સ્વચ્છ કપડાથી ઢાંકીને સુઈ જવુ કારણકે, પ્રભુ રાત્રે આરામ કરે છે અને બીજા દિવસે આપણી સંપૂર્ણ સંભાળ રાખે છે. જો તમે આ ના કરો તો રાત્રે તેમને આરામ કરવામા અવરોધો આવી શકે છે. તેથી, રાત્રે સૂતા પહેલા ભગવાનના મંદિરના દરવાજા ખુલ્લા રાખવાની ભૂલ ક્યારેય પણ ના કરાવી. આવુ કરવાથી ઘરમા દુર્ભાગ્યનુ આગમન થઇ શકે છે.

આ સિવાય રાત્રે ક્યારેય પણ એઠવાડવાળા વાસણ ના રાખવા કારણકે, આમ કરવાથી માતા લક્ષ્મી ક્રોધિત થઇ જાય છે અને આપણે આર્થિક નાણાભીડ નો સામનો કરવો પડી શકે છે. આ એઠવાડવાળા વાસણો રાત્રીના રસોઈઘરમા નકારાત્મક ઉર્જાને ફેલાવે છે અને આ નકારાત્મક ઉર્જાને કારણે માતા લક્ષ્મી ક્રોધિત થઈને આપણા ઘરમાંથી ચાલ્યા જાય છે. માતા લક્ષ્મી સકારાત્મક ઉર્જાવાળા વાતાવરણને પસંદ કરે છે. માટે રાત્રે સૂતા પહેલા બધા જ એઠા વાસણો સાફ કરો. જો તમે આ બાબતોનું ધ્યાન રાખશો તો તમારી આર્થિક સ્થિતિમાં ક્યારેય ઘટાડો થશે નહીં.

મિત્રો તમને બીજુ જણાવવા જઈ રહ્યા છે કે રાત્રે સૂતા પહેલા આ કામ કરશો તો તમારી ગરીબી દૂર થઈ જશે.શાસ્ત્રોમાં સૂર્યોદયથી લઈને બીજા સૂર્યોદય સુધીના સમયને એક દિવસ માનવામાં આવે છે. એક દિવસને અહી 8 પહરમાં વહેંચવામાં આવે છે. જેમ ચાર દિવસ અને ચાર રાતના. દિવસના પાંચમા અને છઠ્ઠા પહર કામદેવની પત્ની રતિને સમર્પિત છે. તેથી આ સમયને કદાચ રાત્રિ કહે છે.  શાત્રોમાં દરેક કામ માટે એક સમય નક્કી આવ્યો છે. શાસ્ત્ર મુજબ રાત માટે કેટલાક એવા કામ બતાવ્યા છે જેનુ બધાએ પાલન કરવુ જોઈએ. માન્યતા છે કે આ નિયમોને અપનાવવાથી ઘરમાં સદૈવ લક્ષ્મીનો વાસ રહે છે.

સૂતા પહેલા જરૂર અપનાવો આ નિયમ, રાત્રે ઘરના દક્ષિણ અને પશ્ચિમના ખૂણામાં દીવો કે બલ્બ પ્રગટાવવાથી પિતરોનો માર્ગ મોકળો થાય છે અને ઘરમાં સંપન્નતા આવે છે. પૂજા ઘર કે દેવ સ્થાનમાં રાત્રે દિવો પ્રગટાવવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. સૂતા પહેલા તમારા પગ ધોવા જોઈએ જેનાથી ઊંધ સારી આવે છે.ઊંઘ સારી આવવાથી આરોગ્ય પણ સારુ રહે છે.  સૂતા સમયે પગ ઉત્તર દિશામાં હોવા જોઈએ. તેનાથી શરીરમાં અને ઘરમાં નકારાત્મક ઉર્જા આવતી નથી.બેડરૂમમાં કપૂર પ્રગટાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે. જેનાથી પતિ-પત્નીના સંબંધ મધુર રહે છે. ઘરના વડીલો અને માતા-પિતા પછી સુવુ જોઈએ. તેનાથી ઘરમાં સારુ વાતાવરણ રહે છે.

Advertisement