સાડીમાં દેખાતી વિદ્યા બાલન થઈ ટોપલેશ, તસવીરો એટલી હોટકે પાણી પાણી થઈ જશો.

0
390

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, બોલીવુડ જગતની સફળ અભિનેતાઓની યાદીમાં શામેલ વિદ્યા બાલન વિશે વાત કરીએ તો અત્યાર સુધીમાં તેમની બોલીવુડ કારકિર્દી ખૂબ જ સફળ રહી છે.પોતાની કારકિર્દીની નાના પડદા પર શરૂઆત કરનાર વિદ્યા બાલન આજે બોલીવુડની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે.1જાન્યુઆરી, 1978 ના રોજ કેરળ માં જન્મેલ વિદ્યા બાલનની બોક્સ ઓફિસમાં આવેલી મોટાભાગની ફિલ્મો ભલે લોકો વચ્ચે કોઈ ખાસ કમાલ ના કરી શકી.આમ છતાં લોકો દ્વારા તેમના અભિનયને ખૂબ પસંદ કરવામાં આવ્યો.

Advertisement

ફિલ્મ ‘ડર્ટી પિક્ચર’ માં સિલ્ક સ્મિતાની ભૂમિકા ભજવનારી વિદ્યા બાલન આજે બોલિવૂડની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક છે. તેણીને આ ફિલ્મ માટે રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો હતો. તેણી ઘણા સમયથી સ્ત્રીલક્ષી ફિલ્મો કરી રહી છે. તેણીને બોલ્ડ અને ગ્લેમરસ અવતારમાં જોયા ઘણો સમય વીતી ચુક્યો છે. છેલ્લી વાર અમે તેને ફિલ્મ ‘કિસ્મત કનેક્શન’ માં ગ્લેમરસ અવતારમા જોઈ હતી.પરંતુ, એ વાતમાં કોઈ બેમત નથી કે તે બાકીની અભિનેત્રીઓ થી તે અલગ છે. તેને શૂન્ય સાઇઝનો ફિગર અને ટૂંકા કપડાં પહેરવામાં રસ નથી. લોકો આ મામલે તેમની મજાક પણ કરે છે પરંતુ, વિદ્યાને તેનાથી કશો જ ફરક પડતો નથી. તેના વજન અને ફેશનને કારણે તે ઘણી વખત ટ્રોલ થઈ છે પરંતુ, તે પોતાના અભિનયથી સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દે છે.

તેણી છેલ્લે વર્ષ ૨૦૧૯ ની ફિલ્મ “મિશન મંગલ” મા જોવા મળી હતી. એક સફળ અભિનેત્રી બન્યા પછી તે પણ નિર્માતા બની છે. ટૂંક સમયમાં તેની પહેલી શોર્ટ ફિલ્મ ‘નટખટ’મા જોવા મળશે. થોડા કલાકો પહેલા શોર્ટ ફિલ્મ નું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં તેણી એક ગૃહસ્થ દેશી મહિલાના પાત્રમાં જોવા મળી રહી છે. પોસ્ટર જોયા પછી ચાહકો આતુરતાથી આ શોર્ટ ફિલ્મની રાહ જોઇ રહ્યા છે. વળી, લોકો ટ્રેલર જોવા માટે પણ ઉત્સુક છે. પોસ્ટર બહાર આવ્યા બાદ વિદ્યાના ચાહકો તેમની પ્રશંસા કરતા થાકતા નથી.

આ અભિનેત્રી મોટાભાગે પરંપરાગત કપડામાં જોવા મળે છે પરંતુ, આજકાલ તેણીનો ટોપલેસ ફોટોશૂટ ખૂબ જ હેડલાઇન્સમાં આવે છે. વર્ષ ૨૦૧૧મા તેણીએ પ્રખ્યાત ફોટોગ્રાફર ડબ્બુ રત્નાની કેલેન્ડર માટે એક ટોપલેસ ફોટોશૂટ કરાવ્યું હતું. આ પછી વર્ષ ૨૦૧૫ મા તેણે ન્યૂડ ફોટોશૂટ કરાવીને સર્વત્ર ધમાલ મચાવી દીધી હતી. આવી સ્થિતિમાં હવે આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં વિદ્યા તેના શરીરને ઓશિકાથી કવરીંગ કરી રહી છે. તસવીરોમાં આ અભિનેત્રીનો એક અલગ અવતાર જોવા મળી રહ્યો છે. તસવીરોમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

ડબ્બુ રત્નાનીએ ઇન્ડસ્ટ્રીમાં ૨૫ વર્ષ પૂરા કર્યા છે અને આ પ્રસંગે તેણે આ તસવીરો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. ફોટામાં વિદ્યાની હોટ અને બોલ્ડ શૈલી ચાહકોના દિલને ચોરી રહી છે. વાયરલ થઈ રહેલી આ તસ્વીરમાં વિદ્યા પલંગ પર પડી છે. આ ફોટો ફેદ છે. વિદ્યાના ચાહકો આ તસવીર પર ટિપ્પણી કરી રહ્યા છે.એમ કહેવામાં આવે છે કે વિદ્યા બાલન પોતાની કારકિર્દીની શરૂઆત મલયાલમ ફિલ્મથી કરવાના હતા.પરંતુ આ કારણોસર તે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ શક્યું નહીં. તેની પ્રથમ મલયાલમ ફિલ્મનું શૂટિંગ પૂરું ના થયા પછી, વિદ્યા બાલનએ મલયાલમ ઇન્ડસ્ટ્રી છોડીને બોલીવુડ તરફ પ્રયાણ કર્યું.તમને જણાવીએ કે બોલીવૂડની રંગબેરંગી દુનિયામાં પગ મુક્યા પછી, તેમને સૌ પ્રથમ ટીવી સિરિયલ અને ટીવી કમર્શિયલ એડમાં કામ કરવાની તક મળી.

તમારી માહિતી માટે જણાવીએ કે વિદ્યા બાલન ભરતનાટ્યમ અને કથક નૃત્યમાં સંપૂર્ણ રીતે પારંગત છે. તેમના નૃત્યને જોઈને તમે પણ તેમના દીવાના બની જશો. તેમની પ્રથમ ફિલ્મમાં કામ કરવા માટે વિદ્યા બાલનને ઓછામાં ઓછા 40 સ્ક્રીન ટેસ્ટ આપવા પડ્યા હતા. 40 સ્ક્રીન પરીક્ષણો આપ્યા પછી તેમને તેમની પ્રથમ ફિલ્મમાં કામ કરવાની તક મળી હતી.એવું કહેવાય છે કે વિદ્યા બાલન ઓબ્લેસીવ કમ્પલસીવ ડિસઓર્ડરથી પીડાય છે.જેના કારણે તેને સ્વચ્છતા હદથી વધુ પસંદ છે.જો તેમને ધૂળના કણો પણ દેખાય તો તે તરત જ તેને સાફ કરે છે. વિદ્યા બાલન અભિનેત્રી શ્રીદેવીની મોટી ચાહક છે અને તેની સૌથી મનપસંદ ફિલ્મ કોઈ બાત નહિ નથી પરંતુ મિષ્ટર ઇન્ડિયા છે.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે આ બાબત લોકોને જાહેરમાં કહી હતી કે બોલીવુડની આ રંગબેરંગી દુનિયામાં તેમને અપશુકની માનવામાં આવે છે.અપશુકન માનવાના લીધે જ તેમને ઘણી બધી ફિલ્મોમાં કામ કરવાની ના પાડવામાં આવી. ખાવા બનવવાનો જરા પણ શોખ ના રાખતી અભિનેત્રી ને પોતાના ઘર માં ચપ્પલ પહેરી ને કોઈ વ્યક્તિનું ફરવું બિલકુલ પસંદ નથી.એવું કહેવામાં આવે છે કે શાળાના દિવસોમાં વિદ્યા બાલન ને જે છોકરા પર ક્રશ હોતો હતો તે એ છોકરાની જાસૂસ કરતી હતી.તમને જણાવીએ કે તેને હંમેશાં સાડીઓ અથવા સુટ પહેરવા ગમે છે એટલા માટે વિદ્યા બાલન હંમેશાં કોઈપણ શો માં સૂટ અથવા સાડી જ પહેરે છે. જે સમયે વિદ્યા બાલન તેના મોટાપા વિશે ચિંતિત હતી તે સમય દરમિયાન એક વ્યક્તિએ તેમને ખૂબ પાણી પીવાની સલાહ આપી.

એ પછી વિદ્યા બાલનએ આવું કરવાનું શરુ કર્યું.પરંતુ થોડા દિવસો માં તેને એ વાત ખબર પડી કે વધારે માત્રમાં પાણી પીવાથી તેમના શરીરને ખુબ વધારે નુકશાન થઇ રહ્યું છે.તે પછી તેને વધારે પાણી પીવાનું બંધ કર્યું.વિદ્યા બાલનની કારકિર્દીની વાત કરીએ તો ફિલ્મ ઉદ્યોગમાં પરિણીતા ફિલ્મથી સફળતાનો સ્વાદ ચાખ્યો હતો. વિદ્યા બાલને આ ફિલ્મમાં સૈફ અલી ખાન સાથે કામ કર્યું હતું. આ પછી વિદ્યા બાલને ક્યારેય પણ પાછું ફરીને જોયું નથી. આ પછી તેને પા, ડર્ટી પિક્ચર, દેઢ ઇશ્કિયા, પરિણીતા, ભૂલ ભુલૈયા, કહાની, નો વન કીલ્ડ જેસિકા, હમારી અધુરી કહાની, મિશન મંગલ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મોમાં તેના જબરદસ્ત અભિનય બદલ તેમને એક નેશનલ રાષ્ટ્રીય અને 6 ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યા છે. તેને ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ પણ મળ્યો છે.

વિદ્યા બાલનની આગામી ફિલ્મ શકુંતલા દેવી વિશે વાત કરીએ તો એ આ ફિલ્મમાં હ્યુમન કોમ્પ્યુટર તરીકે જાણીતી ગણિતજ્ઞ શકુંતલા દેવીનું પાત્ર ભજવતી જોવા મળશે. આ એક બાયોપિક છે.એમેઝોન પ્રાઈમ વીડિયોએ જણાવ્યું કે શકુંતલા દેવી ફિલ્મને 200 દેશો અને ક્ષેત્રોના ખાસ મેમ્બર્સ માટે ખાસ કરીને પ્રીમિયર કરવામાં આવશે. આ ફિલ્મમાં વિદ્યા બાલનની દીકરીનું પાત્ર સાન્યા મલ્હોત્રાએ ભજવ્યું છે.

આ ફિલ્મમાં વિદ્યા બાલન અને સાન્યા મલ્હોત્રા સિવાય અમિત સાધ અને જિસ્સૂ સેનગુપ્તા પણ મહત્વના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મની વાર્તા અને ડિરેક્શન અનુ મેનને કર્યું છે. આ ફિલ્મનો વિદ્યા બાલન અને સાન્યા મલ્હોત્રાનો લૂક પણ સામે આવી ચુક્યો છે. આ પહેલી વાર છે કે જયારે વિદ્યા અને સાન્યા સ્ક્રીન પર એક સાથે જોવા મળશે. જણાવવી દઈએ કે શકુંતલા દેવીને હ્યુમન કોમ્પ્યુટર પણ કહેવામાં આવે છે.વિદ્યા બાલને ડિસેમ્બર 2012માં સિદ્ધાર્થ રોય કપૂર સાથે એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કરી લીધા હતા. સિદ્ધાર્થ રોય કપૂર યુટીવી મોશન પિક્ચર્સના સીઈઓ છે. વિદ્યા બાલને ટીવી સિરિયલ હમ પાંચમાં પણ કામ કર્યું હતું અને એ પછી તેને માલ્યમ અને તમિલ ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો હતો. આ પછી તે કેટલાક મ્યુઝિક વિડિયોઝમાં પણ જોવા મળી હતી.

Advertisement