સગીરા ને નોકરીની લાલચ આપીને સુરતની યુવતિ બ્યુટી પાર્લરમાં ગ્રાહકો સાથે કરાવતી હતી આ શર્મનાક કામ, જાણીને તમે પણ ચોકી જશો….

0
279

મિત્રો આજના આ લેખમા આપણે જાનિશુ કે સમાજમા કેવા કેવા ખરાબ કિસ્સા બનવા લાગ્યા છે અને તેનાથી લોકોનો એકબીજા ઉપર વિશ્વાસ ઓછો થતો જાય છે કારણ કે આ કિસ્સાઓ એટલા આઘાતજનક હોય છે જેના કારણે લોકોમા તેનો ભય રહેલો હોય છે અને આ કિસ્સામા એટલા આઘાતજનક હોય છે કે હણા ઉપર વિશ્વાસ કરવો ખુબજ મુશ્કેલ બની જતો હોય છે મિત્રો આવો જ એક કિસ્સો સુરતમા બંન્યો છે જેના વિશે આજે હુ તમને જણાવા જઇ રહ્યો છો મિત્રો આ કિસ્સા વિશે જાણીને તમે પણ કોઇના ઉપર વિશ્વાસ કરતા સો વાર વિચાર કરશો તો આવો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો બ્નયુ છે એવુ કે સુરતની યુવતી કરજણની સગીરાને નોકરીની લાલચ આપીને સુરત લઈ આવી હતી અને સુરતમાં આ યુવતીએ સગીરાને સ્પા એન્ડ મસાજ પાર્લરમાં નોકરી અપાવી હતી પરંતુ ચોકાવનારી તો એ વાત હતી કે આ સ્પામાં આવતા ગ્રાહકો સગીરા પર બળાત્કાર ગુજારીને શારીરિક સંબંધો બાંધતા હતા અને ફક્ત આતુ જ નહી.

પરંતુ સુરતની આ યુવતી સગીરાને બીજા સ્પામાં પણ લઈ જઈને ત્યાં પણ ગ્રાહકો સાથે શારીરિક સંબંધો બાંધવાની ફરજ પાડતી હતી અને તે લોકો પાસેથી જે પૈસા મળતા હતા તે પૈસા પોતે લઈ લેતી હતી અને આ અત્યાચાર અને બળાત્કારથી ત્રાસેલી સગીરા રવિવારે ત્યાથી ભાગી છૂટી હતી અને આ સગીરા વેસુમાં ગોએન્કા સ્કૂલ પાસે રડતી હાલતમાં મળી આવી હતી.

મિત્રો ત્યાથી ગુજરી રહેલા એક નાગરિકે તે છોકરીને ત્યા રળતી જોઇને તેણે નજીકમા પોલિસ સ્ટેશનમા કોલ કરીને આ વાતની જાણ કરી હતી મિત્રો એક જાગૃત નાગરિકના કોલ આવ્યા બાદ હરકતમાં આવેલી પોલીસે કરેલી પૂછપરછમાં સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો તેમજ ઉમરા પોલીસે ગુનો નોંધી રેકેટના મૂળ સુધી પહોંચવા કવાયત હાથ ધરી હતી અને મુસ્કાન શેખ નામની યુવતીની ધરપકડ કરી છે

મિત્રો પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે થોડાક સમય પહેલા વેસુમાં ગોએન્કા સ્કૂલ પાસે એક સગીરા રડી રહી હતી અને રડતી સગીરાને જોઇ એક જાગૃત નાગરિકે 100 નંબર પર કંટ્રોલમાં કોલ કર્યો હતો અને કંટ્રોલના મેસેજના આધારે ઉમરા પોલીસે તુરંત સ્થળ પર ધસી જઇ મહિલા હેલ્પલાઇનની ટીમને બોલાવી સગીરાની પૂછપરછ કરી હતી.

જ્યા સગીરાએ પોતે વડોદરાના કરજણની રહેવાસી હોવાનું પોલીસને જણાવ્યું હતું અને તેનો પરિવાર મૂળ બિહારનો છે અને પિતા કરજણમાં મજૂરી કામ કરે છે અને આ માહિતીના આધારે ઉમરા પોલીસે કોલ કરી તેના માતા પિતાને કરજણથી સુરત બોલાવી લીધા હતા અને સગીરાની પરિવારજનોની હાજરીમાં ઉમરા પી આઇ સાળુંકેએ કરેલી પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો.

તે છોકરીએ જણાવ્યું કે થોડાક દિવસ પહેલા તે ઘરેથી શેમ્પુ લેવા ગઇ હતી ત્યારે સુરતના ભટાર આઝાદનગર ખાતે રહેતી પરિચિત મહિલા મુસ્કાન મોહંમદ શેખ મળી હતી અને મુસ્કાન નોકરીની લાલચ આપી ઝરીનને સુરત લઇ આવી હતી અને એક દિવસ મુસ્કાને સગીરા ઝરીનને પોતાના ઘરે રાખી હતી અને બાદમાં બીજા દિવસે વેસુમાં આવેલી મની આર્કેડ શોપિંગ સેન્ટરના તમન્ના મસાજ પાર્લરમાં લઇ ગઇ હતી. અહીં સ્પાના માલિકો સાથે નોકરીની વાત કરી મુસ્કાન ઝરીનને મૂકી ચાલી ગઇ હતી.

દરમિયાન સ્પામાં આખો દિવસ અલગ અલગ પુરૂષો તેની સાથે બળજબરી કરી બળાત્કાર ગુજારતા હતા અને જ્યારે સગીરા તેનો વિરોધ કરે તો કાઉન્ટર પર વાત થઇ ગઇ છે, પૈસા આપી દીધા છે એવું કહી તેને બળજબરીથી તેની સાથે બળાત્કાર ગુજારતા હતા અને આ રીતે મુસ્કાને સગીરાને અલગ-અલગ સ્પામાં મોકલી દેહવેપાર કરાવ્યો હતો આનાથી કંટાળેલી સગીરા તક મળતાં સ્પામાંથી ભાગી છૂટી હતી અને બાદમાં ગોએન્કા સ્કૂલ પાસે રડતી મળી આવી હતી.

મિત્રો તમને જણાવી દઇએ કે સગીરાને ઉપાડી લાવી દેહવિક્રયના વેપલામાં ધકેલવાના આ રેકેટમાં ઉમરા પોલીસે મુસ્કાન મોહંમદ દાઢી શેખ જે શિવશક્તિ સોસાયટી, રામજીની ચાલ, આઝાદનગર, ભટારમા રહેતી હતી તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જ્યારે મિત્રો આવો જ એક કિસ્સો વડોદરામા બન્યો હતો જેમા મિત્રો ખુદ સગા કાકાએ પૈસાની લાલચમાં પોતાની સગીર ભત્રીજીને વારંવાર જુદા જુદા માણસો સાથે શરીર સંબંધ બાંધવા મજબૂર કરી હોવાની ઘટના ચર્ચામાં આવી છે.

એક સગીરાને તેના કાકાાએ અન્ય લોકો સાથે શરીર સંબંધ બાંધવા મજબૂર કરતાં તે સગર્ભા બની હતી અને આખરે સગીરાએ પોતાની પાસે અનૈતિક કામ કરાવનાર કાકા સામે જ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને સગીરાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે છેલ્લા છ માસથી તેના કાકા ધાક નોકરીની લાલચ આપી તેની પાસે આ અનૈતિક ધંધો કરાવતા હતા અને તેના કાકા પૈસા મેળવવા માટે જુદા જુદા લોકો સાથે શરીર સંબંધ બાંધવા માટે તેને મજબૂર કરતા હતાં.

જુદા જુદા લોકો સાથે વારંવાર આ રીતે શરીર સંબંધ બાંધવાથી સગીરા ગર્ભવતી બની હતી જેના કારણે આખરે સગીરાએ નજીકના પોલીસ મથકે દોડી જઇ તેના કાકા સામે ફરિયાદ નોંધાવી હતી વડોદરા પોલીસે હાલમાં આ સગીરાને અમરેલીના મહિલા વિકાસ ગૃહમાં મોકલી આપી છે જ્યા પોલીસે સગીરાના કાકા સામે આઈ.પી.સી. કલમ 376, 372, 114 ઉપરાંત પોક્સોની વિવિધ કલમો અને અનૈતિક વેપાર અટકાવવાના ધારાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.