સાંધાના દુઃખાવા થી લઈને યુરીનની દરેક સમસ્યાઓ નો સચોટ ઉપાય આ વસ્તુ, જાણો એક જ ક્લિક માં…

0
142

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવીએ કે આયુર્વેદીક ઔષધીઓનો સામાન્ય પરીચય કરાવવામાં અહી કેટલીક બાબતો રજુ કરવામાં આવી છે દરેક ઔષધીઓનો ઉપાય પણ આપેલ છે દરેકને એકજ ઉપાય લાગુ પડી શકે નહીં કેમકે દરેક વ્યક્તિની પ્રકૃતી અલગ અલગ હોય છે એક ઉપાય કોઈને નીવડ્યો હોય તે ઉપાય બીજાને ન પણ નીવડે તેમ છતાં ઉપચારો કોઈ યોગ્ય વૈદ્ય, ડોકટર કે નિષ્ણાતોનું માર્ગદર્શન લઈને કરવા અહીં આ ઔષધીઓનો પરીચય તેમજ ઉપાય મુકવાનો હેતુ માત્ર માહિતીનો છે.

Advertisement

પારીજાત,જેને હિન્દીમાં હરસિંગાર કહે છે, બંગાળીમાં શીઉલી કહે છે, તે ઝાડ ઉપર નાના નાના ફૂલ આવે છે, અને ફૂલની દાંડી નારંગી રંગની હોય છે, અને તેમાં સુગંધ ખુબ આવે છે.રાત્રે ફૂલ ખીલે છે અને સવારે જમીન ઉપર પડી જાય છે. આ ઝાડના છ સાત પાંદડા તોડીને પત્થર ઉપર વાટીને ચટણી બનાવો અને એક ગ્લાસ પાણીમાં એટલું ગરમ કરો કે પાણી અડધું રહે પછી તેને ઠંડુ કરીને રોજ ખાલી પેટ પીવરાવવાનું છે જેનાથી વીસ ત્રીસ ચાલીસ વર્ષ જુનો આર્થરાયટીસ હોય કે સાંધાનો દુઃખાવો હોય. આ તે બધા માટે અમૃત જેવું કામ કરશે. તાવના દર્દનો ઉપચાર : ડેન્ગ્યું જેવા તાવમાં શરીરમાં ખુબ જ દુઃખાવો થાય છે.

તાવ મટી જાય છે પણ દુખાવી જતો નથી. આવા કેસમાં તમે પારીજાત ના પાંદડાનો ઉકાળો ઉપયોગ કરો, ૧૦-૧૫ દિવસ માં ઠીક થઇ જશે.સાંધામાં દુખાવો, તાવ, યૂરીન ઇન્ફેક્શનમાં ફાયદાકારક છે બી-ક્લોઈમાં મૂત્રમાર્ગના સંક્રમણના કારણે થનારી આ બિમારીની સારવારમાં પાંદડાનો ઉકાળો અસરકારક સાબીત થઈ શકે છે.શારીરિક વિકાસમાં તેના ફૂલોને સૂકવી પાવડર બનાવી લો અ પછી ખાંડ મેળવી ખાલી પેટે સેવન કરો.શારીરિક શક્તિનો વિકાસ થશે.તાળવાના જલનમાં,સામાન્ય રીતે મહિલાઓના તાળવામાં બળતરાની ફરીયાદ હોય છે. જો કે ફૂલ પીસી તેનો લેગ લગાવાય તો બળતરા દૂર થઈ જાય છે. ફેસ પેક તરીકે આયુર્વેદાચાર્ય કહે છે કે ફૂલને પીસીને .ફેસપેક તરીકે ઉપયોગ કરવાથી સૂકી ત્વચામાં ચમત્કારીક લાભ દેખાશે.

મગજ, ચીકનગુનિયા અથવા તો ડેન્ગ્યુ નો તાવ આવે ત્યારે પારીજાતના પાનને પીસી ગરમ પાણીમાં ઉમેરી પીવાથી તાવમા રાહત મળે છે. મગજ ને ઠંડુ રાખી શક્તિ આપવા અને મગજ ની ગરમી ઓછી કરવા પારીજાત ઉપયોગી થાય છે.ડેન્ગ્યુ થયા બાદ શરીરમા રહેતી કળતર દુર કરવા માટે પારીજાતના પાનનો ઉકાળો કરી ને પીવો. આ ઉકાળો ૮ થી ૧૦ દિવસ પીવાથી કળતર દુર થાય છે. ચિકનગુનીયામાં પણ પારિજાત ના વૃક્ષનાં પાનનો રસ પીશો તો ત્રણ દિવસ મા ઠીક થઇ જાશે.પારિજાતના 5-7 જેટલા પાન તોડીને પથ્થર વડે પીસી નાખો અને તેની ચટણી બનાવી નાખો. પછી એક ગ્લાસ પાણીમાં અડધુ પાણી રહે તે રીતે ઉકાળો ત્યાર પછી ઠંડુ કરીને પીવો. કહેવાય છે કે 20 વર્ષ જૂનો ગઠિયાનો રોગ પણ આનાથી મટી જાય છે.

પારિજાત ના બીજ ને પાણી સાથે પીસીને પીવાથી એવું માનવામાં આવે છે કે માથામાં નવા વાળ આવવાનું શરૂ થાય છે. સાંધાના દુખાવામા પારીજાતના ૬-૭ પાનને પીસી તેની ચટણી બનાવી એક ગ્લાસ પાણીમાં ઉમેરી આ મિશ્રણ અડધો ગ્લાસ બચે ત્યા સુધી ઉકાળીને રોજ સવારે ખાલી પેટે પીવો. ધાધર દુર કરવા પારીજાત ના પાન ને પીસી લગાવવાથી ફાયદો મળે છે.સાઈટીકા એ ખરેખર ગંભીર બીમારી છે. પારિજાતના પાન ને ધીમી આંચ પર ઉકાળીને તેનો ઘટ્ટ મિશ્રણ બનાવી લો. અને પછી આનું સેવન કરવાથી સાયટીકા ના દર્દીઓને રાહત મળે છે. આ સિવાય લોહી બંધ હોય તો ધમનીઓને ખોલવામાં પણ આ ઉપાય કારગર સાબિત થઈ શકે છે.

પારીજાતના પાનને પીસીને મધમા ઉમેરી સેવન કરવાથી અથવા તો ચામા મિકસ કરી ઉકાળીને પીવાથી હઠીલી ઉધરસ પણ દુર થાય જાય છે. હદય રોગ માટે પણ પારિજાતના ફુલ ના ઘણા ફાયદાઓ છે. જો આ ફુલ નો અથવા આ ફૂલમાંથી બનેલા રસનું સેવન કરવામાં આવે તો હ્રદય રોગથી બચી શકાય છે.તેલથી માલીશ કરવાથી શરીરની ચામડીમા નીખર આવે છે.પારીજાતના એક બીજનુ રોજ સેવન કરવાથી બવાસીર નામનો રોગ દુર થઈ જાય છે.પારીજાતના પાનને પાણીમા પીસી ને વાળમા લગાવવાથી વાળનો ખોળો અને વાળની સફેદી દુર કરે છે સાથે સાથે નવા વાળ પણ આવે છે.વન વિભાગની વિનંતિ છે કે ઘરમાં થોડી પણ જગ્યા હોય તો ત્યાં પારિજાત નું વૃક્ષ વાવો, ખુબજ કામ આવશે. તમારા નઈ તો તમારા પાડોશી ને કામમાં આવશે.

આજ કાલ લોકો ને સાંધાનો રોગ ખુબજ થાય છે. વૃદ્ધ માણસો ને પેશાબ સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યા છે, જેવી રીતે કે પેશાબ અટકવો, ટીપું ટીપું કરી ને પેશાબ થવો. પેશાબ કરતી વખતે બળતરા થવી જેવી તકલીફો પારિજાત ના પાન ના રસ થિ ઠીક થઈ જાય છે.પારિજાતના વૃક્ષની ઊંચાઈ 10થી 25 ફૂટ જેટલી હોય છે. આ વૃક્ષની એક ખાસ વાત એ છે કે આમાં ઘણી મોટી માત્રામાં ફૂલો આવે છે. એક દિવસમાં આના કેટલા પણ ફૂલો તોડવામાં આવે, બીજા દિવસે ફરીથી મોટા પ્રમાણમાં ફૂલો ખીલી જશે.દુનિયાભરમાં આની ફક્ત 5 પ્રજાતિયો જોવા મળે છે. કહેવામાં આવે છે કે ધનની દેવી લક્ષ્મીને પારિજાતનાં ફૂલો ઘણા જ પ્રિય છે. પૂજા-પાઠ દરમિયાન મા લક્ષ્મીને આ ફૂલ ચઢાવવાથી તેઓ પ્રસન્ન થાય છે.

શરીર નાં કેટલાય ગંભીર રોગો મા પારિજાત ના ઝાડ ના પાંદડા કામ મા આવે છે. પારિજાત નાં પાન એક ખુબજ સારી ઔષધિ છે.રાજીવ જી એ આ ઔષધિ માટે વધારે કહેતાં કહ્યુ છે કે જેમને ઘૂંટણ નાં દર્દ છે, કમર નો દુઃખાવો છે, સંધિવા જેને સામાન્ય રીતે વા કહીએ છે તેની તકલીફ ખુબ વધારે હોય તો એમનાં માટે પારિજાત ના વૃક્ષ નાં પાન કામ ની ઔષધિ છે.ઘણી વાર એવી પરિસ્થિતિ થાય છે કે વા ની તકલીફ માં શરીર હલાવવું પણ મુશ્કેલ બની જાય છે. એ જે સ્થિતી મા સૂતેલો હોય એજ સ્થિતી મા રહે છે,પડખા બદલવામાં પણ દુઃખાવો થતો હોય છે,આવી સ્થિતી જ્યારે થઇ જાય ત્યારે એક ઔષધિ કામ આવતી હોય છે અને એ છે પારિજાત વૃક્ષ નાં પત્તા. ચાલીસ વર્ષ જુનો વા મીન્સ અર્થરાઈટીસ જેવી બીમારીઓ ને પણ ઠીક કરી શકો છે.પારિજાત નાં ફુલ સફેદ હોય છે અને દંડી નારંગી હોય છે.વર્ષ મા બે થિ ત્રણ મહિના જ ફુલ આવતાં હોય છે.

જેમને પણ અર્થરાઈટીસ (વા)ની ખુબજ જૂની બીમારી હોય એમને એક ઇલાજ બતાવ્યો છે. એમણે કહ્યુ કે પારિજાત નાં 5-7 પાન તોડી અને એની ચટણી બનાવી એક ગ્લાસ પાણી મા નાખી દો. એ પાણી અડધું થઇ જાય ત્યાં સુધી તેને ગરમ કરો. હવે એ પાની ને સાઈડ મા મુકી દો. પાણી જ્યારે એક્દમ ઠંડું થય જાય ત્યાંરે એને ગાળી ને પી જાવ. આ પાણી સવારે ભૂખ્યા પેટે પીવાનું છે. રાત્રે પાણી બનાવી ને ઠંડું થાવા દો અને સવારે પી જાવ.જો તમે 4 થિ 5 દિવસ પણ પી લીધુ તો તમારો 40 વર્ષ જૂનું આર્થંરાઇટ્સ પણ 7 દિવસ મા ઠીક થય જશે. એટલાં માટે બધાને મારી વિનંતિ છે કે પારિજાત નું વૃક્ષ તમારા ઘરમાં જરૂર લગાવો.કોંઇ પણ પ્રકારના આર્થંરાઇટ્સ(વા) રોગ નાં દર્દી માટે પારિજાત નું વૃક્ષ ખુબ જ સારુ છે. અને આર્થંરાઇટ્સ(વા) રોગ ની શરૂઆત જ થઇ હોય તો 2 અથવા 3 દિવસ જ લેવું જોઈએ પણ જો વધુ જૂનો આર્થંરાઇટ્સ(વા) છે તો 15 થિ 20 દિવસ પણ લઇ શકો છો.

પારિજાત મરાઠી મા કહેવાય છે. આનું હિન્દી નામ હારર્સિંગાર છે. અને સંસ્કૃત મા પારિજતક કહે છે. પારિજાત નાં ફુલ સફેદ હોય છે અને દંડી નારંગી હોય છે. એટલાં માટે મારી વિનંતિ છે કે ઘરમાં થોડી પણ જગ્યા હોય તો ત્યાં પારિજાત નું વૃક્ષ વાવો, ખુબજ કામ આવશે. તમારા નઈ તો તમારા પાડોશી ને કામ મા આવશે. આજ કાલ લોકો ને સાંધાનો રોગ ખુબજ થાય છે. અને ચિકનગુનીયા મા પણ પારિજાત ના વૃક્ષ નાં પાન નો રસ પીશો તો ત્રણ દિવસ મા ઠીક થઇ જાશે. ડૉક્ટર પાસે જાશો તો કદાચ 6 મહિને પણ ઠીક નો થાય.

એમણે આગળ બીજા ફાયદા ગણાવતા કહ્યુ છે કે વૃદ્ધ માણસો ને પેશાબ સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યા છે, જેવી રીતે કે પેશાબ અટકવો, ટીપું ટીપું કરી ને પેશાબ થવો. પેશાબ કરતી વખતે બળતરા થવિ જેવી તકલીફો પારિજાત ના પાન ના રસ થિ ઠીક થઈ જાય છે.પારિજાત નાં પાન તોડી એની ચટણી બનાવી એક ગ્લાસ પાણીમાં નાખી દો. એ પાણી અડધું નો થઈ જાય ત્યાં સુધી ગરમ કરો. હવે એ પાણી ને સાઈડ મા રાખી દો,પાણી એક્દમ ઠંડું થઈ ગયા પછિ એને ગાળી લ્યો અને એને પી જાવ.પાન ને ચાવી ને ખાશો તો અસર થાતાં જાજા દિવસ લાગશે. એટલાં માટે પાન ને પીસી અને એની ચટણી બનાવી પાણી સાથે લેશો તો અસર જલદી થાશે.

Advertisement