શનિ કરી રહ્યો છે મીન રાશિના પ્રવેશ,આ 5 રાશિઓ ને થશે અઢળક લાભ,મળશે ઇચ્છિત પરિણામ….

0
335

જ્યોતિષશાસ્ત્ર અનુસાર આજે શની કરી રહ્યો મીન રાશિમાં પ્રવેશ જેથી આ પાંચ રાશિઓ ને થવાનો છે અઢળક લાભ. જ્યોતિષ અનુસાર આ રાશિઓ પર શનિદેવની વિશેષ કૃપા વરસશે, શાસ્ત્રોમાં શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવ્યા છે. જેના પર શનિદેવની કૃપા દૃષ્ટી થાય છે તેનો ભાગ્યોદય થતા કોઈ રોકી શકતુ નથી.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ પાંચ જાતકની રાશિઓ પર શનિદેવની કૃપાથી આર્થિક દૃષ્ટીથી સમૃદ્ધિ પ્રાપ્ત થશે. સાથે સાથે આ રાશિઓ જેના પર શનિદેવની ક્રૂર દૃષ્ટી રહેશે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ત્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે.

શનિના રાશિ પરિવર્તન થી થશે આ 5 રાશિઓ ને અઢળક લાભ.

મેષ રાશિ.

મેષ રાશિના જાતકોને શનિના આગમન થી ધન સંપતિમાં ખુબજ વધારો થશે.ધારેલા કર્યો પણ થશે.ઘરે કોઈ મહેમાન આવી શકે છે.લગ્ન જીવનમાં ખુશ ખબર મળી શકે છે.પરંતુ માનસિક ચિંતા જોવા મળી શકે છે, કોઈ કાર્યમાં મન નહીં લાગે. વાહન સાવધાની પૂર્વક ચલાવજો અને તબિયત સાચવજો.ઉચ્ચ અધિકારીઓ સાથે વાદ વિવાદમાં પડશો નહીં. ક્રોધ પર સંયમ જાળવજો. વાણી પર નિયંત્રણ નહીં હોવાથી વાદ વિવાદ અથવા ઝઘડો થવાની સંભાવના રહેલી છે, સ્ત્રી વર્ગથી લાભ થશે. મનની ઉદાસી તમને નકારાત્મક વિચારો તરફ લઈ જશે. વધુ ધનનો ખર્ચ થશે, ખાણીપીણીમાં સંયમ રાખવો પડશે.

વૃષભ રાશિ.

વૃષભ રાશિના જાતકોને શની ના આગમનથી ધંધામાં સારા સમાચાર મળી શકે છે.સરકાર વિરોધી કાર્યો કે અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્કેલીમાં આવી શકો છો. અકસ્માતથી સંભાળવું.બહારનું ખાવાપીવાના કારણે તબિયત બગડશે. કોર્ટ-કચેરીથી સાવધ રહેવું. કોઈના ઝાસામાં ફસાવવું નહીં.સ્‍ફૂર્તિલી તાજગીભરી સવારથી દિવસનો પ્રારંભ કરશો. ઘરમાં મિત્રો અને સગાં સ્‍નેહીઓની અવરજવરથી ખુશાલીનો માહોલ રહેશે.તેમના તરફથી મળેલી આકસ્મિક ભેટ આ૫ને ખુશ કરી દે.શની કહે છે આજે આર્થિક લાભ મળવાની ૫ણ શક્યતા છે.પ્રવાસની તૈયારી રાખજો.નવું કામ શરૂ કરી શકો છો.ઉત્તમ ભોજન લેવાનો લાભ મળશે.

મિથુન રાશિ.

શની ના આગમનથી આ રાશિના જાતકોને લગ્ન જીવનમાં સારા સમાચાર મળી શકે છે તેની સાથે સાથે રોકાયેલું ધન આવી શકે છે.આ૫ના મનગમતા મિત્રો સ્વજનો સાથે બહાર હરવા-ફરવાથી આ૫ ખૂબ જ આનંદમાં હશો.કેટલાક લોકો આપનાં આનંદમાં વિઘ્નો ઊભા કરે,પણ ફાવે નહીં.કોઇપણ પ્રકારનું અવિચારી ૫ગલું કે નિર્ણય લેતા ૫હેલાં સંભાળવું જરૂરી છે.કોઇકની સાથે ગેરસમજ ઉભી થવાની શક્યતા છે.નાદુરસ્‍ત તબિયત આ૫ના મનને પણ ઉદાસ બનાવશે. ૫રિવારમાં સ્‍નેહીજનોનો વિરોધ મતભેદ ઉભા કરશે,મહેનતનું યોગ્‍ય વળતર નહીં મેળવો,જેથી નિરાશા અનુભવશો. આજનો દિવસ ખર્ચાળ સાબિત થાય.

કર્ક રાશિ.

શની ના આગમનથી આ૫ના ૫રિવારનું વાતાવરણ ઉલ્‍લાસમય રહે.શરીર અને મનમાં તાજગી અને સ્‍ફૂર્તિ અનુભવાય. આ૫ના અટકી ૫ડેલાં કાર્યો પૂર્ણ થતાં આનંદમાં વધારો થાય.કોઈના તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે.નાનો-મોટો પ્રવાસ થાય.સામાજિક, આર્થિક, પારિવારિક ક્ષેત્રે લાભ થવાના સંકેતો છે.સમાજમાં માન પ્રતિષ્‍ઠા વધશે.મિત્રો તરફથી લાભ પણ થાય અને તેમની પાછળ નાણાંનો ખર્ચ પણ કરશો.સુંદર મજાના સ્‍થળે ૫ર્યટનનું આયોજન સમગ્ર દિવસને હર્ષોલ્‍લાસભર્યો બનાવી દે.જીવનસાથીની શોધમાં હશો તો આજે તે માટે અનુકૂળ દિવસ છે.૫ત્‍ની તેમજ પુત્ર સાથે વધુ સંવાદિતતા રહેવાથી દાં૫ત્‍યજીવનમાં મધુરતાનો અનુભવ કરશો.

સિંહ રાશિ.

સિંહ રાશિના જાતકો ને શનિના આગમનથી  ભવિષ્‍યનું આર્થિક આયોજન કરવા માટે સારો સમય છે. જો આ૫ મન  મૂકીને કામ કરશો તો આ૫ને કામમાં સફળતા મળશે.અને કોઇ સાથે વાદવિવાદમાં ન ૫ડવું.વધુ પડતું ખાવું નહીં. તબિયત બગડવાની શક્યતા છે.નોકરી વ્‍યવસાયના ક્ષેત્રમાં ઉચ્‍ચ અધિકારીઓના પ્રોત્‍સાહનથી આ૫નો ઉત્‍સાહ બમણો હશે,૫ગાર વધારાના કે બઢતીના સમાચાર મળે તો નવાઇ નહીં.માતા તેમજ ૫રિવારના અન્‍ય સભ્‍યો સાથે વધારે નિકટતા રહે.માન- પ્રતિષ્‍ઠામાં વધારો થવાથી ખુશ રહેશો.આરોગ્‍ય સારું રહેશે.સરકારી કાર્યોમાં સાનુકૂળતા સધાશે

તો હવે જાણીએ કે બાકીની રાશિઓ નો કેવો રહેશે સમય.

કન્યા રાશિ.

શારીરિક-માનસિક અસ્વસ્થતા અનુભવશો.માતાની તબિયત અંગે ચિંતા થાય.આર્થિક નુકસાનની શક્યતા છે.પાણીથી સંભાળવું.મધ્યાહ્ન ૫છી આ૫ આર્થિક આયોજન કરી શકો છો.બાળકો તરફથી આનંદના સમાચાર મળે.આળસ થાક અને કંટાળો આપની કાર્ય કરવાની ગતિ મંદ કરી દેશે.પેટને લગતી ફરિયાદ અસ્‍વસ્‍થતાનો અનુભવ કરાવશે.નોકરી વ્‍યવસાયમાં વિધ્‍નસંતોષીઓનું નડતર પ્રગતિમાં અંતરાય બને.ઉ૫રી અધિકારીઓથી આજે દૂર રહેવામાં જ ભલાઇ છે ક્રોધને વશમાં રાખવો જરૂરી છે.ધાર્મિક કાર્યો કે યાત્રા પ્રવાસથી ભક્ત‍િભાવ પ્રગટશે અને મનની અશાંતિ દૂર કરશે.

તુલા રાશિ.

તુલા રાશિ રાશિના જાતકો માટે આ૫ને રહસ્ય અને આધ્યાત્મિકતા તરફ આકર્ષણ રહેશે.વર્તમાન સમયમાં આ૫ને નાણાકીય લાભ મળે.નવા કાર્યનો પ્રારંભ કરવા માટે શુભ સમય છે.પત્ની સાથે મનમેળ રહે.ક્યાંક બહાર જવાના યોગ છે. કોર્ટ-કચેરીથી સાવધ રહેવું.મૌન અને સંયમને આજના દિવસનો મંત્ર બનાવવો. કારણ કે સ્‍વભાવની ઉગ્રતા કોઇ સાથે મનદુ:ખ કરાવે તેવી શક્યતા છે.હિતશત્રુઓ હવનમાં હાડકાં નાંખશે.તેથી ચેતતા રહેવું.નવા કાર્યની શરૂઆત મોકૂફ રાખજો.જળાશયોથી દૂર રહેવું હિતમાં છે.વધુ ૫ડતો ખર્ચ થશે.ગૂઢ વિદ્યાઓ અને રહસ્‍યમય બાબતોમાં રૂચિ જાગશે.

વૃશ્ચિક રાશિ.

વૃશ્ચિક રાશિના જાતકોને તબિયત થોડી બગડશે અને મનમાં ગ્લાનિનો ભાવ રહેશે.૫રિવારમાં સંભાળીને વર્તન કરવું. ધર્મકાર્ય અર્થે નાણાં ખર્ચાય.કોઈ પ્રસિદ્ધ મંદિરમાં જવાનું થાય.રોજિંદા કાર્યોના બોજમાંથી હળવા થવા આજે આપ પાર્ટી સિનેમા નાટક કે ૫ર્યટનનું આયોજન કરશો.અને મિત્રોને આમ‍ંત્રીત કરશો.વિજાતીય પાત્રો કે પ્રીયતમા સાથનું સામિપ્‍ય આપને આનંદ આપશે.નવા વસ્‍ત્રો અને અલંકારો ખરીદવાનો કે ૫રિધાન કરવાનો પ્રસંગ આવે.જાહેર માન સન્‍માનના અધ‍િકારી બનશો. જીવનસાથીના હુંફાળા સાનિધ્‍યને મનભરીને માણશો.

ધન રાશિ.

વર્તમાન સમયમાં આ૫ની શારીરિક અને માનસિક સ્વસ્થતા જળવાઇ રહેશે.કુટુંબમાં આનંદનું વાતાવરણ રહે.ક્રોધ ન કરવો.સ્નેહી અને મિત્રો સાથે મળવાના પ્રસંગો ઊભા થાય.સારું ભોજન મળશે.પારિવારિક શાંતિનો માહોલ આ૫ના તન અને મનને સ્‍વસ્‍થ રાખશે.ધારેલા કામમાં સફળતા મળે.નોકરીમાં સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળશે.હરીફો અને શત્રુઓની ચાલ નિષ્‍ફળ જાય. મોસાળ૫ક્ષથી લાભ થાય.આર્થિક લાભ થશે.જરૂરી કામમાં ખર્ચ થાય.બીમાર વ્‍યક્તિઓના આરોગ્‍યમાં સુધારો થતો જણાય.

મકર રાશિ.

આ૫ને સામાજિક ક્ષેત્રે ખ્યાતિ મળે.કોર્ટ-કચેરીના કાર્યથી સાવધ રહેવું.દિવસ દરમિયાન નાના-મોટા પ્રવાસનો યોગ રહશે. આ રાશિના જાતકો માટે વ્યાવસાયિક,આર્થિક અને સામાજિક રીતે લાભકારી નીવડશે.સંતાનોના આરોગ્‍ય કે અભ્‍યાસ વિષેની ચિંતાથી મન વ્‍યગ્ર રહે.પેટને લગતી બીમારીઓ ૫રેશાન કરે.કાર્યની નિષ્‍ફળતા આપની અંદર હતાશા લાવશે.ગુસ્‍સાને વશમાં રાખવાની ગણેશજીની સલાહ છે.સાહિત્‍ય લેખન કલા ૫રત્‍વે ઉંડો રસ લેશો.પ્રીયજન સાથેની મુલાકાત રોમાંચક બની રહે.વાદવિવાદ ચર્ચામાં ન ઉતરવું.

કુંભ રાશિ.

બહુ આનંદપૂર્વક દિવસ પસાર થાય.ક્યાંકથી નોકરીની સારી તક આવી પડે.આ તક છોડવી નહીં.આ તકથી તમારો પૂર્ણ ભાગ્યોદય થઈ શકે છે.કોઈ તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે.તાજગી સ્‍ફૂર્તિના અભાવથી અસ્‍વસ્‍થતા અનુભવાય. મનમાં ચિંતાની લાગણી રહે.પરિવારના સભ્‍યો સાથે અણબનાવ કે તકરાર થતાં મનમાં ખિન્‍નતા ઉદભવે.સમયસર ભોજન અને શાંત નિદ્રાથી વંચિત રહેવું ૫ડે.સ્‍ત્રી વર્ગથી કોઇ નુકશાન થાય અથવા તેમની સાથે કોઇક કારણસર તકરાર થાય.

મીન રાશિ.

માન મોભામાં વૃદ્ધિ અને ધનલાભ થવાના સંકેત છે.આ૫નાં દરેક કાર્ય સરળતાથી પાર ૫ડે.ઓફિસમાં ઉ૫રી અધિકારી ઓ આ૫ના કામથી સંતુષ્ટ રહે.તેથી ધંધામાં બઢતીના યોગ છે.  આજે આપનું મન ચિંતામુક્ત થતાં હળવાશ અનુભવ શો.અને આપના ઉત્‍સાહમાં પણ વધારો થશે.વડીલો કે મિત્રો તરફથી લાભની અપેક્ષા રાખી શકો.સ્‍નેહમિલન કે પ્રવાસના માધ્‍યમથી મિત્રો સ્‍વજનો સાથે આનંદપૂર્વક સમય ૫સાર કરવાનો મોકો મળે.પ્રીયપાત્રનો સહવાસ અને દાં૫ત્‍યજીવનમાં વધુ ઘનિષ્‍ઠતા અનુભવાશે.આર્થિક લાભ અને સામાજિક માન પ્રતિષ્‍ઠાના અધિકારી બનશો.