સાપ્તાહિક રાશિફળ,આ અઠવાડિયે આ 5 રાશિઓનું ચમકવાનું છે કિસ્મત,જાણો તમારી રાશિ તો નથી ને એમાં..

તમારી રાશિ તમારા જીવન પર ખૂબ પ્રભાવ પાડે છે રાશિફળ દ્વારા જીવન માં થનારી ઘટનાઓ વિસે ની માહિતી મળી શકે છે.ઘણા લોકો ના મન માં એવો સવાલ હસે કે આવનારું અઠવાડિયું આપના માટે કેવું હશે.આ અઠવાડિએ આપણા સિતારાઓ સુ કહે છે.આજે અમે તમને આગળ ના અઠવાડિયા નું રાશિફળ કહી રહ્યા છે.આ સાપ્તાહિક રાશિફળ માં તમારા જીવનમાં થનારી એક અઠવાડિયા ની ઘટના વિસે ની માહિતી મળશે.તો જાણવા માટે વાંચો સાપ્તાહિક રાશિફળ 9 ડિસેમ્બર થી 15 ડિસેમ્બર સુધી.

Advertisement

મેષ રાશિ.

આ અઠવાડિયે ખર્ચ વધારે થશે અને હેરાન રહેશો,થોડા દિવસો પછી સકારાત્મક ફળ મળી શકે છે,કોઈ વાત ને પૂર્ણ કરવા માટે તમારે વધારે પ્રયાસ કરવા પડશે બોસ જોડે વાદ વિવાદ થઈ શકે છે, ભાગ્યોદયની તક મળી શકે છે. વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે છે. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું બની રહે. લગ્નજીવન સુખમય રહે. આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. વડીલાેનું માર્ગદર્શન કાર્યક્ષેત્રે ઉપયોગી સાબિત થાય. સટ્ટાકીય બાબતોમાં કાળજી રાખવી. વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે છે.

વૃષભ રાશિ.

તમારી મહેનત અને નિષ્ઠા તમારો સાથ આપશે અને બીજાઓ નો વિશ્વાસ અને સહયોગ મળશે,તમને ભાગ્ય નો સાથ અને સહયોગ મળશે,મહત્વપૂર્ણ કાર્યો માં સમય વધારે પસાર થઈ શકે છે, રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. આવકના સ્ત્રોતમાં વધારો થઈ શકે છે. કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. નાણાભીડ દૂર થતી જણાય. આકસ્મિક ધનલાભ થઈ શકે છે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીઓનું માર્ગદર્શન મળી રહે. વાહન-મકાન-જમીનની ખરીદી થઈ શકે છે. કાર્યક્ષેત્રે સમય પ્રગતિદાયક બની રહે. આ અઠવાડિયામાં તમે આપ્તજનો સાથે ઘણો વાર્તાલાપ કરશો અને વિચાર વિનિમયના આ પ્રસંગો તમને ફાયદાકારક બની રહે.

મિથુન રાશિ.

આ અઠવાડિયે તમે બહાર ફરવા જઇ શકો છો,અને સારા મિત્રો બનાવી શકો છો,વિચાર્યા વગર નિર્ણય ન લો,એવું કરવા થી તમને નુકસાન થઈ શકે છે,જુનિયર તમારી મદદ કરી શકે છે,આ અઠવાડિયામાં તમને સફળતા જરૂર મળશે,તમે સહયોગીઓ પર ભરોસો રાખો,પોતાના કાર્ય માં સન્માન અને રોજગાર ના નવા અવસર પ્રાપ્ત થઈ શકે છે,લવ લાઈફ માટે સમય સારો છે પાર્ટનર થી સુખ મળશે,યુવાનો ને સરકારી નોકરી મળી શકે છે,સાવસ્થ્ય માં સાવધાની રાખો.

કર્ક રાશિ.

આ અઠવાડિયામાં તમે તમારા માટે નવા ગોલ નિર્ધારિત કરશે,તમે કોઇ ટિમ નું નિર્માણ કરી શકો છો,મનોરંજન પર વધારે ખર્ચ ન કરો,હાલત ને કાબુ રાખવા માટે ભાઈ ની મદદ લો,સરકરી વિષયો માં મુશ્કેલી આવી શકે છે,તમે તમારી મહેનત કરતા રહો,આ અઠવાડિયયે તમે તમારું કાર્ય મન લગાવી ને કરશો,જેમાં તમને ફાયદો થશે,પાર્ટનર માટે તમારો સ્વભાવ બદલાઈ શકે છે,લવ લાઈફ માં ઉતાર ચડાવ આવી શકે છે,કારોબારી માં વિસ્તાર થશે,નોકરી માં સફળતા મળશે,તમારા સાવસ્થ્ય પર ધ્યાન આપો,શારીરિક મુશ્કેલી આવી શકે છે.

સિંહ રાશિ.

લવ લાઈફ ને સમજો અને કોઇ વાત નું શાંતિ થી સમાધાન કરો,આર્થિક મુશ્કેલી રહેશે પણ મોટા અધિકારીઓ તમારા થી ખુશ રહેશે,ખાવા પીવા પર ધ્યાન રાખો,નહીં તો સાવસ્થ્ય બગડી શકે છે. વડીલોનું માર્ગદર્શન કાર્યક્ષેત્રે ઉપયોગી સાબિત થાય. આપનો આ સમયગાળો આનંદ અને ખુશીઓની ભરતી લઈને આવ્યો છે. આપ વ્યૂહાત્મક આયોજન સાથેનું નવું સાહસ હાથ ધરવા જઈ રહ્યા છો જે આપનું સારું એવું ધ્યાન માગી લેશે. ઘર-પરિવારમાં પ્રેમ અને ઉલ્લાસનું વાતાવરણ ઊભું થાય. આપને અહંકાર અને ગુસ્સા પર કાબૂ રાખવાની સલાહ છે, કારણ કે એવી પણ શક્યતા છે કે આપ અત્યાર સુધી જે કંઈ મેળવ્યું છે તે ગુમાવવાનો વખત આવે.

કન્યા રાશિ.

મહત્વ નો નિર્ણય લેવા માં તમારા માતા પિતા નો સહયોગ મળી શકે છે,થોડા લોકો ને લાંબો સફર કરવો પડી શકે છે જે ખૂબ ભાગ દોડ વારો હશે પણ ફાયદાકારક પણ રહેશે,કાર્યસ્થળ પર વાતાવરણ સારું રહેશે,આપની લોકપ્રિયતા અને ઉત્પાદકતામાં વધારો થાય. મીડિયા અને પ્રચાર પ્રસારને લગતાં ક્ષેત્રોમાં કામ કરતા લોકોને તેમની આવડત અને કુશળતા સાબિત કરવાનો મોકો મળશે તથા આ સમયગાળામાં તેઓ નોંધપાત્ર લાભ મેળવશે.આપ આપની સ્વાભાવિક શૈલી અને મોહકતાનો પરિચય આ સમયગાળા દરમ્યાન આપશો અને તેનો ભરપૂર ફાયદો ઉઠાવશો તથા આપની કાબેલિયત વિકસાવવામાં તેનો ઉપયોગ કરશો. આપની સર્જનાત્મક બુદ્ધિ વધુ તેજસ્વી બનશે.

તુલા રાશિ.

તમે કોઈ ના કહેવા પર કાર્ય ન કરો નહિ તો વાત બગડી શકે છે, જરૂરી નિર્ણય સમજી વિચારી ને કરો, મોટા અધિકારીઓ નો સહયોગ તમારા પ્રોત્સાહન માં વધારો કરશે, તમે ગુસ્સા પર સંયમ રાખો, નહીં તો મુશ્કેલી માં મુકાઈ શકો છો, પરિવાર માં કોઈ મુશ્કેલી આવી શકે છે, એને સમજવાનો પ્રયાસ કરો, તમારા વિચારો માં વધારો થઈ શકે છે, પાર્ટનર થી ફાયદો થઈ શકે છે, લવ લાઈફ માટે સમય સારો છે, નોકરીમાં બળતી થશે, વિદ્યાર્થીઓ ને સફળતા મળી શકે છે, સાવસ્થ્ય માં ઉતાર ચડાવ આવી શકે છે.

વૃશ્ચિક રાશિ.

તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થતો જણાય. નોકરિયાત વર્ગ માટે આ સપ્તાહમાં બદલી-બઢતીની શક્યતાઓ રહેલી છે. બિઝનેસ-કારોબારમાં નવાં રોકાણ થઈ શકે છે. તમે કરેલા વેપાર અર્થેના પ્રવાસ લાભદાયી થઈ શકે છે. એકંદરે સમય આપના માટે સાનુકૂળ રહેશે તથા આકસ્મિક ધનલાભ થઈ શકે છે. પોતાની કે પરિવારના સભ્યની બીમારીને લઇને મન પરેશાન રહેશે. મહિનાઓથી ચાલી આવતી કેટલીક સમસ્યાઓનું સમાધાન મળે. નાણાકીય પ્રવૃત્તિઓ વધે.

ધન રાશિ.

આ અઠવાડિયે તમારે સાવધાન રહેવાની જરૂર છે, પારિવારિક ચિંતા બની રહેશે, વિવાદ ને લાંબો ન કરો, સંપત્તિ માં રોકાણ કરવું સારું રહેશે,આસપાસ ના લોકો પર નજર રાખો,આ સમય તમારા માટે સારો રહેશે, મુશ્કેલી અને વિવાદ દૂર થઈ શકે છે, તમે કારોબાર ની શરૂઆત કરી શકો છો, કપલ એકબીજા ને સમય આપી શકે છે, કોઈ ને પ્રપોઝ કરવા માટે સમય સારો છે, આર્થિક લિહાજ માટે આ અઠવાડિયુ અનુકૂળ રહેશે, સાવસ્થ્યનું ધ્યાન રાખો, સરીર માં દર્દ થઈ શકે છે.

મકર રાશિ.

આ અઠવાડિયામાં તમને શુભ સમાચાર મળશે, ઘર પરિવાર માં સંબંધીઓનું આગમન થશે, આવક વધસે, આત્મવિશ્વાસ માં વધારો થશે, કોઇ ને પણ ધન ઉધાર ન આપો,નહિ તો તમને નુકસાન થઈ શકે છે, સાવસ્થ્ય પાસે ધન ખર્ચ થઈ શકે છે, કોઇ નવા વ્યક્તિ નો સંપર્ક થઈ શકે છે, રોકાયેલું ધન પાછું આવી શકે છે, કાર્યશેત્રમાં તમે સફળ થશો, યોજનાઓ તમને સફળતા અપાવશે, તમે મહેસુસ કરશો કે જીવનસાથીનો સાથ કેટલો જરૂરી છે. નોકરી માં મન ઓછું લાગશે, વિદ્યાર્થીઓ માટે સમય સારો છે, તમને કોઈ જગ્યાએ ઘા વાગી શકે છે.

કુંભ રાશિ.

આ અઠવાડિયે તમને પરિવાર નો સાથ મળશે, પરંતુ તમારે નકારાત્મક લોકોથી દુર રહેવું પડશે, ખર્ચામાં વધારો તમારા માટે મુશ્કેલી સાબિત થઇ શકે છે, તમારો સ્વભાવ તમને જીત અપાવવા માં હયોગ આપશે, તમારા અધૂરા કાર્ય પૂર્ણ થશે, વ્યવસાય શેત્રે કર્મચારીઓ નો સહયોગ મળશે, માતા પિતા સાથે તમારી ખુશીઓ જાહેર કરો, પ્રેમ પ્રસંગેમાં સફળતા મળશે, ધન પ્રાપ્તિ મસ અવરોધ દૂર થશે, કોર્ટ કચેરી માં સફળતા મળશે, સાવસ્થ્ય માટે આ અઠવાડિયુ સારું રહેશે, જૂની મુશ્કેલીઓ દૂર થઈ શકે છે.

મીન રાશિ.

આ અઠવાડિયામાં મિત્રો સાથે બહાર જઇ શકો છો, વિવાદ દૂર કરવા નો સમય છે, એક નાનો કિસ્સો સમય પર હલ ન કરવા થી એ કિસ્સો મોટો થઈ શકે છે, વિવાદ નો સારી રીતે ઉકેલ લાવો, કામ માં સફળતા ન મળવા ને કારણે આર્થિક મુશ્કેલી ની ચિંતા રહેશે, જીવનસાથી સાથે તાલ મેલ સારો રહેશે,કોઈ વાત નો સારી રીતે નિકાલ થઈ શકે છે, નોકરી માં કામ અને બિઝનેસ ના કોઈ વિષય ને લઇ ને મુશ્કેલી વધી શકે છે. સાવસ્થ્ય માં રુકાવટ આવી શકે છે.કોઇ નાની મુશ્કેલી આવી શકે છે.

Advertisement