શરીરની કોઇપણ બ્લોક નસ ખોલવા માટે અપનાવી જુઓ આ ઉપાય, દવા દારૂ ની નહીં પડે જરૂર….

0
793

વાતાવરણમાં વધુ પ્રદુષણ અને ખાનપાનમાં આવેલા ફેરફારને કારણે અવારનવાર લોકો બિમાર પડતા રહે છે. એમાંથી જ એક સમસ્યા છે શરીરની નસો બ્લોક થઈ જવી. જ્યારે વ્યકિતના શરીરની નસો બ્લોક થઈ જાય છે તો તેના સબંધિત સ્થાન પર ખૂબ તકલીફનો સામનો કરવો પડે છે. સાથે, તે સ્થાન પર બળતરા, ગાંઠ જેવી સમસ્યા જન્મવા લાગે છે. જો નસોની બ્લોક થવાની સમસ્યા હ્દયથી જોડાયેલી નસોમાં થઇ જાય તો હાર્ટ એટેકની સંભાવના પણ વધી જાય છે.

આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ઘણા લોકો મોંઘી ટ્રીટમેન્ટ પણ કરાવે છે. પરંતુ ટ્રીટમેન્ટ બાદ પણ આ વાતની ગેરેંટી નથી મળતી કે આ સમસ્યાથી છૂટકારો મળશે કે નહિ. એવામાં અમે તમારા માટે એક એવો આસાન નુસ્ખો લાવ્યા છીએ જેનો ઉપયોગ કરીને તમે ઘરે હ આ સમસ્યાથી હમેંશા માટે છૂટકારો મેળવી શકો છો. સૌથી સારી વાત એ છે કે આ નુસ્ખાને તૈયાર કરવા માટે તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. તમે રસોડામાં રહેલી સામગ્રીથી જ શરીરની કોઈપણ નસ ખોલી શકો છો. તો અપનાવો આ ઉપાય ને રહો ફીટ એન્ડ ફાઇન.

નસમાં બ્લોકેજ આવવું એક એવી સ્થિતિ છે. જેમા શરીરની નસોમાં લોહી ગંઠાઇ જાય છે. અનેક આનુવંશિક સ્થિતિમાં આ બ્લોકેજ થવું ખતરો બની જાય છે. આપણે દરેક લોકો જાણીએ છીએ કે શરીરની નસોથી લોહી દરેક અંગ સુધી પહોંચે છે અને તે બાદ આ લોહી હૃદય સુધી પહોંચે છે. જો નસ બ્લોક થવાની શરૂ થઇ જાય તો આ કામમાં વિધ્ન આવે છે. મોટા ભાગે નસમાં બ્લોકેજ પગનાં ભાગમાં આવે છે. બાદમાં તે હાથમાં પહોંચે છે. અને ધીરે ધીરે તે મગજ સુધી પણ જઇ શકે છે. તેમજ તે શરીરના અન્ય ભાગમાં પણ થઇ શકે છે. જેને સારુ થવામાં થોડોક સમય લાગે છે. પરંતુ તે ઘરેલું ઉપચારથી બરાબર થઇ જાય છે.

આજે અમે તમારા માટે એક એવો નુસ્ખો લાવ્યા છીએ જે શરીરની નસોને ખોલવામાં મદદ કરશે. આ એક એવું ચૂર્ણ છે, જે રસોડામાં ઉપલબ્ધ વસ્તુઓથી બનાવવામાં આવ્યું છે. આ વસ્તુને નાના-નાના ભાગમાં સેવન કરીને શરીરની બ્લોક નસો ખોલી શકો છો. આ એક કુદરતી ઉપાય છે. જેની કોઇ સાઇડ ઇફેક્ટ નથી થતી. આવો જોઇએ કેવી રીતે બનાવાય આ ચૂર્ણ.સામગ્રી- 1 ગ્રામ તજ, 10 ગ્રામ કાળા મરી, 10 ગ્રામ તમાલપત્ર, 10 ગ્રામ મગજ, 10 ગ્રામ સાકર(આખી), 10 ગ્રામ અખરોટ, 10 ગ્રામ અળસી, કુલ બધુ મળીને 61 ગ્રામ વસ્તુ, બધુ જ તમારા રસોડામાંથી જ મળી જશે.

બનાવવાની વિધિ- ઉપરોક્ત બધી વસ્તુને મિક્સરમાં વાટીને પાવડર બનાવી લો અને 6-6 ગ્રામના પડીકા બનાવી લો. દરરોજ એક પડીકું સવારે ખાલી પેટ નવશેકા(કુણા) પાણી સાથે લેવુ. એક કલાક સુધી કંઈ જ ન ખાવું. ચા પી શકો છો. પગથી લઈને માથા સુધીની કોઈ પણ બંધ નસ ખુલી જશે. હાર્ટ પેશન્ટ જો આખા જીવન દરમિયાન આ ખોરાક લેતા રહેશે તો હાર્ટએટેક કે લકવો નહી થાય.જણાવી દઇએ, આ મિશ્રણ ૧૦ દિવસનું છે. આ મિશ્રણને રોજ સવારે ભૂખ્યા પેટે લઈ શકાય છે. આ મિશ્રણને પાણી સાથે લેવાનું છે. રોજ સવારે એક પડીકીને પાણી સાથે ભૂખ્યા પેટે લેવી અને આ જ રીતે તેનું સેવન ૧૦ દિવસ સુધી કરવુ. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે દવા ખાવાના અડધા કલાક પછી સુધી કોઈપણ ચીજનું સેવન નથી કરવાનુ. આ દરમિયાન ચા પીવાની સખત મનાઈ છે. દવા ખાવાના ૨-૩ કલાક બાદ જ તમે ચા નાસ્તો કરો. આ દવાને દસ દિવસ સુધી સતત ખાવાથી તમને આપમેળે ફરક અનુભવાશે.

હ્દયરોગથી પણ મળશે છૂટકારો
શરીરની નસો જ્યારે બ્લોક થઈ જાય છે તો હાર્ટ એટેકની સંભાવના પણ વધી જાય છે. તેના સિવાય, લકવાનું પણ જોખમ બનેલુ રહે છે. એવી સ્થિતિ આવવા પર જો તમે મોડુ કર્યુ તો જીવ પણ જઈ શકે છે. પરંતુ જો તમે આ ચૂર્ણ રોજ પાણીમાં મેળવીને પીઓ છો તો હાર્ટ એટેક અને લકવાનું જોખમ ઘણી હદ સુધી ટળી જાય છે.

બ્લોક નસોને ખોલવાનુ કામ કરે છે આ દેશી નુસ્ખા એ પણ વગર આડઅસર.શરીરમાં બ્લડ સર્કુલેશન બરાબર રાખવા માટે ધમનિઓનું સ્વસ્થ હોવુ ખૂબ જરૂરી છે. તેના બંધ થવા પર બ્લડ સર્કુલેશનનુ કામ ખરાબ રીતે પ્રભાવિત થાય છે, શરીરને અન્ય બિમારીઓ ઘેરી લે છે. ધમનિઓમાં બ્લોકેજ અચાનક નથી થતુ પરંતુ આ પ્રોસેસ પહેલાથી ચાલતી રહે છે અને તેની ખબર ત્યારે પડે છે જ્યારે ધમનિઓ બ્લોક થઈ ચૂકી હોઇ છે. આ સમસ્યા મોટાભાગે ધુમ્રપાન અને આલ્કોહોલ પીવા વાળા લોકોમાં જોવા મળે છે. ધમનિઓ બ્લોક થવા પર ચક્કર આવવા, શ્વાસ ફૂલવો, ચાલવામાં તકલીફ થવી વગેરે સમસ્યાઓ થાય છે. આ સમસ્યાને ઓળખીને ઈલાજ કરવો ખૂબ જરૂરી છે. તેના સાથે જ આ ઘરેલુ નુસ્ખા અપનાવીને પણ તમે આ સમસ્યાથી જલ્દી રાહત મેળવી શકો છો.

હળદર : હળદરમાં ઘણાબધા અૌષધિય ગુણ મળી આવે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે હળદર એક અૌષધિની જેમ કામ કરે છે. હળદરમાં કરક્યૂમિન એંટિ-ઈંફ્લેમેટરી ગુણ હોઈ છે જે લોહીના થક્કાને જામવાથી રોકે છે. તેના સેવનથી ધમનિઓમાં થક્કા નથી જામી શકતા અને બ્લોક ધમનિઓ સરળતાથી ખુલ્લી જાય છે. તેના માટે એક ગ્લાસ હુંફાળા દૂધમાં ૧ ચમચી હળદર પાઉડર અને થોડુ મધ મેળવીને પીઓ.

લસણ: લસણ ખાવાથી શરીરમાં રહેલ રક્તવાહિકાઓની પહોળાઇ ફેલાવામાં સક્ષમ થાય છે. ધમનિઓનુ બ્લોકેજ ખોલવા માટે લસણનું સેવન ખૂબ જરૂરી છે. આ સમસ્યા ખતમ કરવા માટે લસણની કળીઓને શેકીને કે પીસીની દૂધમાં નાખીને પીઓ.

અળસી

અળસીમાં અલ્ફા લિમોલેનિક એસિડ ભરપૂર માત્રામાં રહેલુ હોઈ છે જે બંધ ધમનિઓને ખોલવામાં સહાયતા કરે છે. તેના સિવાય આ તત્વ ધમનિઓમાં રહેલા એલડીએલ કોલેસ્ટ્રોલને આસાનીથી બહાર કાઢી નાખે છે, જેના કારણે બ્લોક ધમનિઓ આસાનીથી કામ કરવા લાગે છે. તેને ઉપયોગ કરવા માટે રાત્રે અળસીના બી પાણીમાં પલાળી દો અને તેને પીસીને પાણીમાં ઉકાળીને ઉકાળો બનાવી લો. આ ઉકાળાને ૩ થી ૪ મહિના પીવાથી બ્લોક ધમનિઓ ખુલ્લી જાય છે.

દાડમ : બ્લોક ધમનિઓને ખોલવામાં દાડમ ખૂબ ફાયદાકારક છે. તેના માટે રોજ સવારે ૩ થી ૪ દાડમનુ સેવન કરવું. આને ખાવાથી શરીરમાં લોહીની કમી પણ નહિ થાય.

લાલ મરચુ પાઉડર : આમાં કેપ્સેસિન નામક તત્વ હોઈ છે જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ કાઢવામાં મદદ કરે છે. જો તમે તેને તમારા ભોજનમાં શામેલ કરશો તો આ શરીરમાં જામેલા પ્લેટલેટ્સને આસાનીથી ખતમ કરી શકશો અને બ્લોક ધમનિઓને ખોલી શકશો. તેનો ઉપયોગ કરવા માટે ૧ કપ ગરમ પાણીમાં અડધી કે એક ચમચી લાલ મરચુ મેળવીને પીઓ પરંતુ આ ઉપાય ડોક્ટરની સલાહથી કરવો.