7 દિવસમાં જ ઓછું થઈ જશે 10 કિલો વજન, બસ ખાતા પહેલા પીવો આ સૂપ..

0
510

વજન વધારે છે કેટલાક લોકોનો પ્રશ્ન હોય છે કે કશુંક ખાય છે તરતજ વજન વધવા લાગે છે આવા સમયે પરેશાન થઈને તમે મનપસંદ વાનગી ખાવામાં ખચકાટ અનુભવો છો. ઘણા લોકો તો હેલ્થ માટે સારો નથી તેવો ચટપટો ખોરાક લેવાનું જ સંપૂર્ણપણે છોડી દે છે. આવા સમયે અહીંયા બતાવામાં આવેલી વિધિથી બનાવેલા સૂપ તમારું વજન ઓછું અને નિયંત્રિત કરી શકે છે.

સુપનું મહત્વ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખોરાક લેતા પહેલા સૂપ પીવું ખૂબ સારું માનવામાં આવે છે. વજન ઘટાડવા માટે ખોરાક લેવાના ઠીક પહેલા સૂપ પીવાની સલાહ આપવામાં આવે છે. જેથી તમે જરૂર કરતા વધારે ખોરાક ન ખાવ. આવી રીતે મોટાપણું ઓછું કરવામાં સૂપ બહુ મદદગાર સાબિત થાય છે.

મોટાપો ઓછો કરે છે આ સૂપ. અહીંયા જે સૂપની વિધિ અમે તમને બતાવવી રહ્યા છીએ તે તમારું મોટાપો ઓછું કરવામાં વધારે હેલ્પફુલ છે કારણ કે તેના ઉપયોગ કરવામાં આવેલી વસ્તુઓ વજન ઘટાડવામાં ઉપયોગી માનવામાં આવી છે. પોષક તત્વોથી ભરપૂર હોવાના કારણે તેનાથી તમારા ચહેરા પર ચમક પણ બની રહેશે.

વિધિ. 3 ટમેટાં, 3 ગાજર, 1 કોબિજ અને 6 લીલી ડુંગળીને લઈને તેના નાના ટૂકડા કાપી લો. આ પછી કોથમીરની 3 ઝૂડી ના પાનના નાના ટુકડા કરો. આ ઉપરાંત અડધી વાટકી કઠોળ પણ લઈ લો.

આ બધી વસ્તુઓને 250 એમ.એલ પાણીમાં લઈને ઉભરો ન આવે ત્યાં સુધી ઉકાળો. હવે તેમાં એક ચપટી કાળા મરીનો પાઉડર અને સ્વાદ અનુસાર મીઠું પણ નાખો. ધીમી આંચ પર થોડી વાર તેને ઉકળવા દો. જ્યારે બધી જ શાકભાજી સારી રીતે ચઢી જાય ત્યારે ગેસ બંધ કરી દો. પાણીની માત્રા જરૂરત અનુસાર વધારી કે ઘટાડી શકાય છે.

પ્રયોગ વિધિ. આ સૂપને શાકભાજી સહિત જમવાના 10 મિનિટ પહેલા પીવો, અથવા તો રાત્રિના સમયે સૂપ સિવાય બીજું કશું જ ના લેશો. જો તમે વજન ઘટાડવાના ઈરાદાથી આ સૂપ પી રહ્યા હોય તો ધ્યાન રાખો કે સૂપની સાથે કે તેની પહેલા બ્રેડ, કોલ્ડ ડ્રિંક, બિયર વગેરે જેવી વસ્તુઓ ન લેશો.

સાવધાની.જો તમે દારૂનું સેવન કરતા હોય તો આ સૂપથી તમને વજન ઘટાડવામાં મદદ નહીં કરે. આ માટે તેને પીવાના 24 કલાક પહેલાથી જ દારૂનું સેવન બંધ કરી દો. એક અઠવાડિયામાં જ તમને તમારા વજનમાં ઘણો બધો ફર્ક જણાશે.