સવારે ઉઠતાંની સાથેજ કરીલો આ મંત્ર નો જાપ આખા દિવસ દરમિયાન નહીં આવે કોઈ વિઘ્ન……

દુનિયામાં એવા ઘણા લોકો છે જે આપણને ઈર્ષા કરે છે કે આપણને કોણ ગમતું નથી અને જે આપણને બગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, આપણા દુશ્મનો આપણને કોઈપણ રીતે ડરાવવા માગે છે.જ્યાં સુધી તે આપણો નાશ ન કરે ત્યાં સુધી તે શાંતિથી બેસતો નથી, તેથી આપણે શું કરવું જોઈએ. આપણી પાસે સૌથી મોટી શક્તિ છે, તેથી તે ભગવાન છે જે દરેક ક્ષણે અમારી સાથે ઉભો રહે છે.જો તમારી પાસે પણ કોઈ દુશ્મન છે જે તમને ખરાબ રીતે વિલાપ કરવા માંગે છે અથવા જો કોઈ મોટું સંકટ તમારી ઉપર આવી રહ્યું છે, તો તમારે સૂર્ય ઉગતા પહેલા દરરોજ આ મંત્રનો જાપ કરવો પડશે.हनुमन्नंजनी सुनो वायुपुत्र महाबल:। अकस्मादागतोत्पांत नाशयाशु नमोस्तुते।।દરરોજ સવારે આ મંત્રનો જાપ કરવાથી તમારી બધી મુશ્કેલીઓનો નાશ થશે, હનુમાન જીનો આ દિવ્ય મંત્ર ખૂબ જ શક્તિશાળી છે.

Advertisement

જાણો અન્ય વિશે.

ચૈત્ર મહિનાની અંદર હનુમાનજીના મહાન પર્વ એવા હનુમાન જયંતી આવે છે. તમે દરેક લોકો જાણીએ છીએ કે હનુમાનજીની સ્તુતી કરવાના કારણે આપણા જીવનની અંદર રહેલા બધા જ સંકટ દૂર થઈ જાય છે. કેમ કે હનુમાનજીને સંકટમોચન પણ કહેવામાં આવે છે. જો કોઈપણ વ્યક્તિ સાચા મનથી હનુમાનજીની સ્તુતિ કરે તો તેના કારણે તેના જીવનની અંદર રહેલા બધા સંકટો દૂર થઈ જાય છે. અને હનુમાનજીની વિશેષ કૃપા તેના ઉપર બની રહે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ હનુમાનજીના અમુક ખાસ મંત્ર વિશે, કે જેનો જાપ કરવાથી હનુમાનજીની કૃપાથી તમારા દરેક સંકટ દૂર થશે દૂર.

મોટાભાગના લોકો શનિવાર હનુમાન ચાલીસાનો પાઠ કરતા હોય છે.

જેથી કરીને હનુમાનજીની વિશેષ કૃપા તેના ઉપર બની રહે. હનુમાનચાલીસાની અંદર વચ્ચે એક ચોપાઈ આવે છે. જેની અંદર ચોખ્ખું લખેલું છે કે સંકટ તેં હનુમાન છુડાવૈ મન, કર્મ, વચન, ધ્યાન જો લાવે. જેનો સીધો અર્થ એ થાય છે કે જો કોઈ પણ વ્યક્તિ હનુમાન ચાલીસાનો અથવા તો હનુમાનજીનું સાચા મન થી ધ્યાન રાખશે તો હનુમાનજીના દરેક સંકટો દૂર કરશે. સાચા મનથી આ મંદિરની સૌથી કરવાના કારણે હનુમાનજી પોતાના ભક્તોની દરેક સમસ્યાઓનું નિવારણ કરે છે અને તેને જીવનના દરેક દુઃખોને સહન કરવા માટેની શક્તિ આપે છે. આથી જ હનુમાનજીને બળ અને બુદ્ધિના દેવતા કહેવામાં આવે છે.

એક પૌરાણિક માન્યતા અનુસાર એવું કહેવામાં આવે છે હનુમાનજી અમર છે અને આજે પણ તે પૃથ્વી ઉપર વાત કરે છે. આ ઉપરાંત એક એવી માન્યતા પણ છે કે જો કોઈપણ વ્યક્તિ સાચા હવેથી હનુમાનજીને યાદ કરશે તો કળિયુગમાં પણ હનુમાનજી તેની મદદ માટે અવશ્ય આવશે. આથી જ ઘણા લોકો હનુમાનજીની કૃપા મેળવવા માટે તથા સાચા હૃદયથી શુધ્ધ મનથી હનુમાનજીની સ્તુતિ કરવા માટે, પંચમુખી હનુમાન કવચ નો પાઠ કરતા હોય છે. જો તમે પણ શુદ્ધ મનથી પંચમુખી હનુમાનજીના કવચનો પાઠ કરશે તેને કારણે હનુમાનજીની વિશેષ કૃપા તમારા પર બની રહેશે. કઈ રીતે કરશો પાઠહનુમાનજીના પંચમુખી કવચ નો જાપ કરવા માટે શાસ્ત્રોની અંદર વિશેષ નિયમો વિશે જણાવવામાં આવ્યું છે હનુમાનજીના આ કવચનું પાઠ કરવા માટે સવારમાં વહેલા ઉઠી, સ્નાન કરીને કે નિયમ પૂર્ણ કરી એક આસન ગ્રહણ કરી લો. અને સામે હનુમાનજીની મૂર્તિ અથવા તો ફોટો રાખી દો ત્યારબાદ સૌ પ્રથમ ભગવાન શ્રીરામની પ્રાર્થના કરો. અને ત્યાર પછી પંચમુખી હનુમાન કવચ ના પાઠ શરૂ કરો. સાથે-સાથે હનુમાનજીને સિંદૂર અને જનોય પણ અર્પણ કરો અને નિર્માણ સાદાઈથી તથા શુદ્ધ મનથી હનુમાનજીના પંચમુખી કવચનું ધ્યાન કરતા રહો.

હનુમાનજી ના પાઠ ની માળા કરતી વખતે સાથે-સાથે ઓમ શ્રી હનુમંતે નમઃ મંત્રનો જાપ કરવાનો છે. દરરોજની એક માળાનો જાપ ભક્તને 24 કલાક સુધી કોઈપણ પ્રકારના સંશોધનો થી દૂર રાખે છે અને તેની આસપાસ એક પ્રકારનું વિશેષ સુરક્ષાકવચ બનાવે છે. આમ તો તે પણ દરરોજ સવારમાં તમારો નિત્યનિયમ બતાવી સ્નાન કર્યા બાદ હનુમાનજીની સ્તુતિ કરી. તેના કવચના પાઠ ની માળા કરશો તો તેના કારણે હનુમાનજીની વિશેષ કૃપા તમારા પર બની રહેશે. આ ઉપરાંત જો તમે કોઈ પણ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરવા માંગતા હોય તો, હનુમાનજીના નીચે જણાવેલા મંત્રનો નિયમિતરૂપે પાઠ કરવામાં આવે તો તેના કારણે હનુમાનજીની કૃપાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થઇ જાય છે. હનુમાનજીનો આ મંત્ર ખૂબ જ શક્તિશાળી અને પ્રભાવશાળી છે અને તેનો નિયમિત રૂપે સાચા મનથી પાઠ કરવાથી તમારી મનોકામના પણ થઇ શકે છે પૂર્ણ.

महाबलाय वीराय चिरंजिवीन उद्दते, हारिणे वज्र देहाय चोलंग्घितमहाव्यये

તમારા ઘર ઉપર કોઈપણ પ્રકારનો આર્થિક સંકટ આવ્યો હોય અને તમારી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી બની ગઈ હોય. અને તેને તમે ફરીથી મજબૂત બનાવવા ઈચ્છતા હોય તો હનુમાનજીના નીચે બતાવેલ આ મંત્રનો જાપ કરવામાં આવે તો તેના કારણે હનુમાનજીની કૃપાથી તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ પણ ખૂબ જ મજબૂત બની જાય છે.

ॐ नमो हनुमते आवेशाय आवेशाय स्वाहा

આમ જો શુદ્ધ મનથી મને સાચા હદયથી હનુમાનજીની સ્તુતિ કરવામાં આવે તો તેના કારણે હનુમાનજી તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે અને તમારા જીવનની અંદર રહેલા બધા સંકટ દૂર કરે છે.આપણે રામાયણ અને મહાભારત તો જોઈ જ હશે, હિંદુ શાસ્ત્ર પ્રમાણે મંત્રમા ખુબ જ મોટી શક્તિ હોય છે. જેના બળ પર કોઈ પણ કામને સિદ્ધ કરી શકાય છે. હિંદુ શાસ્ત્ર મુજબ પવનપુત્ર હનુમાન ને અષ્ટ સિદ્ધિ અને નવ નિધિયોના દાતા ગણવામા આવે છે. તે અશક્યને કામને પણ શક્ય કરવાની શક્તિ આપે છે.જો તમારી કુંડળીમા કોઈ દોષ હોય કે શત્રુઓ સાથે મુશ્કેલીઓ ચાલી રહી હોય તો તેને દુર કરવા માટે હનુમાન ચાલીસાની આ ચોપાઈનો જાપ કરવાથી દોષ અને શત્રુઓ સામે વિજય પ્રાપ્ત થાય છે.જેવી રીતે હનુમાનજી શ્રી રામ ભગવાનના દરેક કામમા સહાયરૂપ થયા હતા. તેવી રીતે તમે પણ તમારા શત્રુઓ પર વિજય મેળવવા માંગતા હોય કે કોઈપણ પ્રકારના સંકટથી બચવા માંગતા હોય તો આ ચોપાઈનો જાપ કરવાથી સમસ્યા દુર કરી શકાય છે. આ મંત્રનો વાર ક્યારેય નિષ્ફળ જતો નથી.

ચોપાઈ – “સંકટ સે હનુમાન છુડાવે, મન ક્રમ વચન ધ્યાન જો લાવૈ”.

આ મંત્રનો જાપ હનુમાનદાદાના મંદિર પર જઈને કરવો.જો આ શક્ય ના હોય તો ઘરમા જ હનુમાનદાદાની છબી અથવા મૂર્તિ સામે બેસીને જાપ કરો.જાપ કરતા પહેલા હનુમાનદાદાને સિંદૂર ચડાવો. ત્યારબાદ હનુમાનદાદાને ફુલોનો હાર પહેરાવી અને પ્રસાદ તરીકે કોઈ ભોગ ધરાવો.સરસવના તેલનો દીવો કાર્ય પછી આ ચોપાઈનો જાપ કરવો.હનુમાનદાદાની આ ચોપાઈનો જાપ રોજ ન કરી શકો તો દર મંગળવાર અથવા શનિવારે કરો.હનુમાનદાદાના આ મંત્રમા એટલી શક્તિ છે કે તેનો જાપ કરવા માત્રથી કોઈપણ પ્રકારની બાધા પ્રભાવ દેખાડી શકતી નથી. શનિ અને મંગળ ને સંબંધિત બધા દોષ દુર થઈ જાય છે.જ્યોતિષશાસ્ત્ર મુજબ હનુમાનદાદાની પૂજાથી વ્યક્તિની કુંડળીમા ઉત્પન્ન બધા અશુભ ગ્રહોના દોષનો પ્રભાવ દુર થઈ જાય છે. માટે જ તો દરેક મંગળવારે અને શનિવારે હનુમાનદાદાના મંદિરમા ભક્તોની લાંબી લાઈન થતી હોય છે.

Advertisement