સગા બાપ એજ 15 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ અને ત્યારબાદ થયું કંઈક એવું…..

0
610

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે રાજકોટમાં કાલાવડ રોડ પર તાલુકા પોલીસ સ્ટેશન પાસે આવાસ યોજનામાં 15 વર્ષની બાળકી પર તેના પિતાએ બળાકાર ગુજાર્યો હતો.જેના આધારે તાલુકા પોલીસે કલાકોમાં જ પિતાની ધરપકડ કરી હતી. ત્યારે પોલીસ તપાસમાં આરોપીએ નિર્દયતાની હદ વટાવી દીધી હતી. એક જ રાત્રિમાં આરોપીએ તેની પુત્રીને ત્રણ વખત શિકાર બનાવી હતી. પછી તેણે હાથ જોડ્યા અને કહ્યું કે તે ભૂલ હતી. હાલમાં પોલીસે પિતાની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

Advertisement

શહેરમાં કંપાવનારી ઘટના સામે આવી છે. એક 15 વર્ષિય પુત્રીને સાગબાપે દેહ પીંખ્યો હતો. એક જ રાતમાં તેને ધમકી આપી ,મોઢે ડૂચો દઈને અનેક વખત દેહ પીંખ્યો હતો પોલીસે આ બનાવમાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને રાક્ષસી કૃત્ય કરનાર હવસખોર બાપની ધરપકડ કરી છે.પોલીસના જણાવ્યા અનુસાર શનિવારે રાત્રે સગીરા સાથેની આ ઘટના બની હતી. ત્યારે પીડિતાની માતાએ વીસ દિવસ પહેલા તેના પતિ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી આરોપી અને પીડિતાની માતા અલગ રહેતા હતા. પીડિતા સગીરા પણ તેની માતા સાથે બીજી જગ્યાએ જઇ રહી હતી. પણ આરોપી તેની પુત્રી અને પુત્રને ઘરના કામ માટે ઘરે લાવ્યો હતો.

ત્યારે શનિવારે રાત્રે તેણે પોતાની પુત્રીને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું અને ‘તમારી માતાએ મને ફરિયાદ કરી છે’ એમ કહીને દલીલ શરૂ કરી હતી.પીડિતાના નિવેદન પ્રમાણે પી-ડિતાના નાના ભાઈને સૂઈ ગયા બાદ પિતાએ પી-ડિતા સાથે ખરાબ વાત કરવાનું શરૂ કરી દીધું હતું. તેથી સગીરા બાથરૂમમાં ગઈ અને દરવાજો બંધ કર્યો.સગીરાને આવી વાતો ન કરવા સમજાવ્યા બાદ બાથરૂમમાંથી બહાર આવી તેને રૂમમાં લઈ ગયો અને સગી પુત્રી સાથે વ્યભિચાર કર્યો. સગીરાએ પોલીસને કહ્યું હતું કે તેણે આખી રાતમાં એકવાર નહીં પણ ત્રણ વાર ગુનો કર્યો હતો. હાલમાં પોલીસે પોક્સો સહિતની કલમો ઉમેરીને આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે.

વધુ માહિતી આપતા તમને જણાવીએ કે પિતાની નજર પોતાની પુત્રી સાક્ષાત્ લક્ષ્મી રૂપ હોય છે. એટલા માટે પુરુષો મોટેભાગે પોતાની ઘરે પુત્રી જન્મ લે તેવી ઈચ્છા રાખતા હોય છે.કારણે પિતા જાણે છે.કે પુત્રી હસે તો જ્યારે હું બીમાર પડી ત્યારે, તે પોતાની સાસરી માંથી મારી સંભાળ લેવા માટે જરૂર આવશે. અને જો પુત્ર હસે તો મને લાગે છે કે કદાચ મારી દેખ રેખ પણ નહિ રાખી શકે.એટલા માટે દરેક પુરુષને ઈચ્છા હોય છે કે તેના ઘરે પણ પુત્રીનો જન્મ થાય.પિતા-પુત્રીનો સંબંધ અમૂલ્ય ગણાય છે. પિતાને પુત્રી ખૂબજ લાડ લડાવે છે.અને પોતાની પુત્રી માટે પિતાને ખૂબજ પ્રેમ હોય છે.પિતા પુત્રીની દરેક ઇચ્છાઓને પૂરી કરતા હોય છે.અને મોટાભાગ ના પિતાઓ પોતાની પુત્રી સાથે કોઈ દિવસ ગુસ્સે થઈને વાત પણ નહિ કરતા હસે.

કારણે પિતા જાણે છે કે મારી પુત્રી મારી જોડે 18 વર્ષ સુધીની રહેવાની છે અને પછી તે પોતાની સાસરી એ છે.પરતું આ બધી વાતો સાચી છે. પણ આ સમાજમાં એવા પણ પિતા છે તેને પિતાનું બિરુદ પણ ન આપવું જોઈએ.કારણે કેટલા દિવસો થી એક વાત ખૂબજ ચર્ચા પાત્ર બની છે કે એક પિતાએ પોતાની 6 વર્ષની છોકરી સાથે શરમ જંકન કૃત્ય કર્યું હતું.આ કિસ્સો નવસારી માં બન્યો હતો.જ્યાં એક પિતાએ પોતાની 6 વર્ષની પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસે આરોપી પિતા સામે પોક્શો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.અત્યારની જનરેશન માં હવસ ગમેતે હદ સુધી જઈ શકે છે.તે વાત નું આ જીવિત ઉદાહરણ છે.એક પિતાએ પોતાની છોકરીએ સાથે બળાત્કાર સર્જો હતો.

અને હજુ 6 વર્ષની છોકરીઓ એ પૂરી દુનિયા પણ નથી જોઈ આ નાની બાલિકા પર આ હવસખોર પિતાએ બળાત્કાર કર્યો હતો.ખરેખર આપણો આ સમાજમાં હવસનું આવું દુષણ કેમ અટકવાનું નામ નથી લઈ રહ્યું. 6 વર્ષની એ માસૂમ દીકરી કે જેને હજુ સ્ત્રી-પુરુષમાં તો ઠીક કોઈની સાથે ભેદભાવ કરતાં પણ ન આવડતું હોય તે બાલિકા સાથે આવું શરમ જનક કૃત્ય થતું હતું.ખરેખર આ ઘટન સક્ષાક કળિયુગનો મોટો આરંભ પણ ગણી શકાય છે. આવી નાની ઉંમરમાં સગા પિતાએ કરેલું આવું કામ કઈ વ્યક્તિ સપનામાં પણ નહિ વિચારી શકે આવી ઘટના આપડા ભારત દેશમાં બને તે ખૂબજ સરમ જનકની વાત છે.આ વાત ઘોર કળિયુગની તરફ ઈશારો કરી રહ્યું છે.

અને અત્યારની ટેકનોલોજી અને સ્માર્ટફોન કારણે આ દુનિયામાં હવસખોર ની સંખ્યામાં ભુનાજ વધારો જોવા મળે છે.ત્યારના ના જમાનામાં એક પુત્રી પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી.અને પછી પોલીસે હાલ આ મામલે આરોપી પિતા સામે પોક્શો એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.પણ સભ્ય સમાજને કલંકિત કરતી આ ઘટના દિલને હચમચાવી નાખે તેવી છે.અને ખરે ખરા આવા પિતાને આ સમાજમાં રહેવાનો કઈ અધિકાર નથી કારણે આ પિતા થઈને એક સમાજ માટે કલંક રૂપી કામ કરતા હોય છે.

બીજી એક ઘટના વિશે જણાવતા સરખેજ વિસ્તારમાં રહેતી એક પરિણીત યુવતીએ તેના પતિ વિરુધ્ધમાં સરખેજ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ કરી છે. યુવતી તેના પતિ આઠ વર્ષનો પુત્ર અને સાત વર્ષની પુત્રી સાથે રહે છે. થોડાક સમય પહેલા યુવતીનો ધરમનો ભાઇ તેના પરિવાર સાથે તેના પડોશમાં રહેવા માટે આવ્યો હતો.ભાઇના ઘરે લાઇટીગનું કામ હોવાથી યુવતી તેને મદદ કરાવવા માટે ગઇ હતી તે સમયે તેનો પતિ પણ નોકરીથી ઘર આવ્યો હતો. યુવતી જ્યારે ભાઇને લઇને ઘરે પહોચી ત્યારે તેના હોશ ઉડી જાય તેવી ઘટના તેને જોઇ હતી.પિતા પુત્રી પર શરીર સંબધ બાંધતો હતો. પિતાએ જ પુત્રી સાથે આચર્યું કુકર્મ યુવતીએ તેની પુત્રીને પુછ્યું તો તેને જણાવ્યુ છે કે પિતાએ તેની સાથે કૃકર્મ કર્યુ છે. પુત્રીની વેદના સાંભણીને યુવતીએ પોલીસને ફોન કરીને જાણ કરી હતી. સરખેજ પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરીને પુત્રીને મેડીકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં મોકલી આપી છે.

Advertisement