શાહરૂખ અને સલમાનની આ હિરોઇન આજકાલ ખૂબ જ ગંદા કામ કરે છે, જાણીને નહીં માનો

શાહરૂખ અને સલમાનની આ હિરોઇન આજકાલ ખૂબ જ ગંદા કામ કરે છે, જાણીને નહીં માનો,90 ના દાયકાની અભિનેત્રીઓએ તેમની અભિનયથી લોકોને દિવાના બનાવ્યા. કેટલીક અભિનેત્રીઓએ લોકોના દિલોને કંડાર્યા હતા અને કેટલાક દર્શકો આજે તેઓને ભૂલી ગયા છે.90 ના દાયકાની અભિનેત્રીઓએ તેમની અભિનયથી લોકોને દિવાના બનાવ્યા. કેટલીક અભિનેત્રીઓએ લોકોના હૃદયને ઘેરી લીધું હતું અને કેટલાક દર્શકો આજે તેઓને ભૂલી ગયા છે. તેમાંથી એક એ અભિનેત્રી છે જેણે સુપરહિટ ફિલ્મ કરણ-અર્જુન માં પોતાની ગ્લેમરસ શૈલીથી લોકોને દિવાના બનાવ્યા. અમે બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી વિશે વાત કરી રહ્યા છીએ, જે હવે ફિલ્મોમાં જોવા મળતી નથી અને તે લાઈમલાઈટથી પણ દૂર રહે છે. જાણો કે તે આ દિવસોમાં શું કરી રહી છે.

Advertisement

આજે અભિનેત્રી મમતા કુલકર્ણીનું નામ અભિનેત્રીઓમાંનું એક બની ગયું છે, જે ભૂલી અભિનેત્રીઓ છે. આજે અમે 90 ના દાયકાની બોલ્ડ અભિનેત્રી મમતા કુલકર્ણી વિશે આવા જ કેટલાક સમાચાર લઈને આવ્યા છીએ, જેના પર તમે વિશ્વાસ નહીં કરો. મમતા લોકોમાં ખૂબ પ્રખ્યાત હતી. ચાલો તેમને વિશે જણાવીએ.

1993 ની હિટ ફિલ્મ તિરંગાથી તેણે ધમાકેદાર શરૂઆત કરી હતી. બાદમાં, મમતાએ અનેક બોલ્ડ રોલ કર્યા, જેમાં કરણ-અર્જુનમાં પહેલીવાર ટોપલેસ સીન કર્યો હતો. આ ફિલ્મમાં તે શાહરૂખ ખાન, સલમાન ખાન અને કાજોલની સાથે જોવા મળી હતી. તે સમયે, મમતાએ આ ફિલ્મ માટે બોલ્ડ સીન્સ કરવાનું જોખમ લીધું હતું.આમિર ખાનની ફિલ્મ બાઝી અને અક્ષય કુમારની ફિલ્મ બદાબ ખિલાડીમાં પણ તેણે બોલ્ડ સીન્સ આપ્યા હતા. ‘પ્યાર તુઝી સે કરોં’ ગીત આજે પણ લોકપ્રિય છે. મમતાએ કારકિર્દીની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી.

સપુત, અંગારા, શ્રી એન્ડ શ્રીમતી ખિલાડી, બંધન, અનારિ નંબર 1, દુલ્હે રાજા, શિકારી, હોગી પ્યાર કી જીત અને ભૈયા જેવી ફિલ્મોમાં કામ કરવાનો ઇનકાર કર્યો હતો. એટલું જ નહીં, તેણે અજય દેવગન, શાહરૂખ ખાન, સલમાન ખાન જેવા ઘણા બોલિવૂડ સુપરસ્ટાર્સ સાથે કામ કરવાની ના પાડી.1992 માં, ફિલ્મ કરણ-અર્જુનની અભિનેત્રી મમતાને સ્ટારડસ્ટ મેગેઝિનના કવર માટે એક ટોપલેસ ફોટોશૂટ મળ્યો, જેણે તેને મુખ્ય મથાળે બનાવ્યો. મમતા કુલકર્ણીએ 2002 માં આવેલી ફિલ્મ ‘કભી તુમ કભી હમ’માં કામ કર્યા બાદ અભિનય છોડી દીધો હતો.આજે ઘણા વર્ષો પછી મમતા ફરી એક વખત હેડલાઇન્સમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અભિનેત્રીને 2015 માં આશરે 2000 કરોડની હેરોઇન માટે તેના પતિ સાથે ધરપકડ કરવામાં આવી હતી. માનવામાં આવે છે કે તે આ કામ પતિ સાથે મળીને કરી રહી છે. તેની ધરપકડના સમાચાર સાંભળીને આખું બોલિવૂડ ચોંકી ગયું હતું.

બોલિવૂ઼ડ અભિનેત્રી મમતા કુલકર્ણીના વિવાદસ્પદ જીવન પર આધારિક એક ફિલ્મ બનવાની છે. આ પૂર્વ અભિનેત્રીના જીવન પર આધારિત બિલાલ સિદ્દીકીની પુસ્તક ધ સ્ટારડસ્ટ અફેયરના અધિકાર નિર્માતા નિખિલ દ્રિવેદીએ લઇ લીધા છે. એક સુત્રએ જણાવ્યું કે નિખિલ બિલાલ સિદ્દીકીનું પુસ્તક ધ સ્ટારડસ્ટ અફેયરના અધિકાર લઇ લીધા છે. આ પુસ્તક મમતા કુલકર્ણીના ઉતાર-ચઢાવ ભરેલા અને ઘટનાપૂર્ણ જીવન પર આધારિત છે. એક બોલિવૂડ સ્ટારથી લઇને કથિડ અંડરવર્લ્ડ લિંક દ્રારા ગોડ મધર બનવા સુધી મમતા કુલકર્ણી હંમેશા ચર્ચામાં રહી છે. આ ફિલ્મને બનાવવાને લઇને નિખિલ દરેક ઔપચારિકતાઓ પૂરી થયા બાદ એક અધિકારક જાહેરાત કરશે.

90ના દશકમાં તેના જોશ અને અલગ લાઇફસ્ટાઇલ માટે જાણીતી મમતાએ કરણ અર્જુન, બાજી અને ચાઇના ગેટ જેવી હિટ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે બોલિવૂડથી ગાયબ થયા બાદ તે કેન્યાના નૈરોબીમાં વસી ગઇ છે અને આધ્યાત્મિક જીવન જીવી રહી છે. જોકે, એક કથિત ડ્રગ રેકેટ મામલામાં કેટલાક વર્ષ પહેલા તેનું નામ ફરીથી સામે આવ્યું હતું. સુત્રએ કહ્યું કે ફિલ્મની સ્ક્રિપ્ટ પર જલદી કામ શરૂ થઇ જશે.

મમતા કુલકર્ણીનું જીવન વિવાદાસ્પદ રહ્યું છે. તેના જીવન પર આધારિત એક ફિલ્મ બનવાની છે. આ ફિલ્મ તેના પુસ્તક પર લખાયયેલા બિલાલ સિદ્દીકીના પુસ્તક, ધ સ્ટારડસ્ટ અફેયર પરથી લખવામાં આવશે જેન હક્ક નિખિલ દ્વિવેદીએ ખરીદી લીધા છે.મળેલા રિપોર્ટને સાચો માનીએ તો નિખિલે બિલાલ સિદ્દીકીનું પુસ્તક ધ સ્ટારડસ્ટ અફેયરના અધિકાર ખરીદી લીધા છે. આ પુસ્તક મમતાની જિંદગીના ઉતાર-ચઢાવ અને ઘટનાપૂર્ણ જીવન પર આધારિત છે. એક બોલીવૂડ સ્ટારથી લઇને અંધારી આલમની દુનિયા સાથે જોડાઇને ગોડમધર બનવા સુદી મમતા હંમેશા ચર્ચામાં રહી છે.૯૦ના દાયકામાં પોતાના જોશ અને શોલીથી ઓળખ બનાવનારી મમતાએ કરણ અર્જુન, બાજી અન ેચાઇના ગેટ જેવી હિટ ફિલ્મો આપી હતી. અભિનેત્રી રૂપેરી પડદેથી ગાયબ થઇ ગયા પછી કેન્યાના નેરોબીમાં રહે છે અને આદ્યાત્મિક જીવન જીવી રહી છે. જોકે એક ડ્રગ રેકેટના કિસ્સામાં પણ થોડા વરસો પહેલા તેનું નામ ફરી ઉછળ્યું હતું.

બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીના વિવાદાસ્પદ જીવન પર આધારિત એક ફિલ્મ બનવા જઈ રહી છે.ભૂતપૂર્વ અભિનેત્રીના જીવન પર આધારિત બિલાલ સિદ્દીકીનું પુસ્તક, ’ધ સ્ટારડસ્ટ અફેર’ના અધિકારો નિર્માતા નિખિલ દ્વિવેદી દ્વારા લેવામાં આવ્યા છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, નિખિલે બિલાલ સિદ્દીકીની પુસ્તક ‘ધ સ્ટારડસ્ટ અફેર’ ના અધિકાર જે તેને છે. તે પુસ્તક મમતા કુલકર્ણીના જીવન પર આધારિત છે. એક બોલિવૂડ સ્ટારથી લઈને અંડર વર્લ્ડ લિંક દ્વારા ગોડમધર બનવા સુધી મમતા કુલકર્ણી હંમેશા હેડલાઈન્સમાં રહી છે. નિખિલ આ ફિલ્મ બનાવવા માટેની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી જાહેરાત કરશે.૯૦ના દાયકામાં તેના જુસ્સો અને જુદી જુદી શૈલી માટે જાણીતી મમતાએ ’કરણ અર્જુન’, ’બાજી’ અને ’ચાઇના ગેટ’ જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું.

અભિનેત્રીએ જણાવ્યું હતું કે, બોલિવુડમાંથી ગાયબ થયા બાદ તે કેન્યાના નેરોબીમાં રહે છે. અને આધ્યાત્મિક જીવન જીવી રહી છે એક ડ્રગ રેકેટ મામલામાં થોડા વર્ષો પહેલા તેમનું નામ ફરી સામે આવ્યું હતું. સૂત્રોના જણાવ્યાનુસાર કુલકર્ણીના વિવાદાસ્પદ જીવન પર આધારિત એક ફિલ્મ બનવા જઈ રહી છે. તેની સ્ક્રિપ્ટ પર જલ્દીથી કામ શરૂ થશે.

Advertisement