શુ ખરેખર માસિક ધર્મ દરમિયાન સંભોગ કરવાથી થાય છે ફાયદો,જાણો શુ કહે છે રીસર્ચ…..

0
381

સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે સ્ત્રીઓએ માસિક સ્રાવ દરમિયાન સેક્સ ન કરવું જોઈએ, કારણ કે તેનાથી ઘણું નુકસાન થઈ શકે છે, પરંતુ આ એક દંતકથા છે. હકીકતમાં, સ્ત્રીઓમાં માસિક સ્રાવ એ કુદરતી શારીરિક પ્રક્રિયા છે અને મોટાભાગની સ્ત્રીઓને માસિક સ્રાવ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે ખબર નથી. ખાસ કરીને જ્યારે માસિક સ્રાવ દરમિયાન સેક્સની વાત આવે છે. આપણી પાસે સામાન્ય રીતે એવી છાપ હોય છે કે માસિક સ્રાવ દરમિયાન સંભોગ કરવો તે યોગ્ય નથી. પરંતુ તે બરાબર છે કે નહિ તે જાણીશું.

સેક્સના આ ફાયદા માસિક ધર્મમાં છે.જો તમે માસિક સ્રાવ દરમિયાન સંભોગ કરવા માંગતા હો, તો તમે કરી શકો છો. જો બંને ભાગીદારો સંભોગ માટે સંમત થાય છે, તો વૈજ્ઞાનિક રૂપે કોઈ પણ પ્રકારનું નુકસાન નથી.કેટલાક લોકો માસિક સ્રાવ દરમિયાન સંભોગ કરવાનું પસંદ કરે છે, કારણ કે તે સમય દરમિયાન સ્ત્રી પ્રજનન અંગમાં પહેલેથી જ ભીનાશ હોય છે, જે સેક્સ કરવાનું સરળ બનાવે છે.માસિક સ્રાવ દરમિયાન સંભોગ કરવાથી, ગર્ભાવસ્થાની સંભાવના ઓછી છે.એક ખાસ વાત એ પણ છે કે જો કોઈ સ્ત્રીને માસિક સ્રાવ દરમિયાન સેક્સ દરમિયાન પરાકાષ્ઠા થાય છે, તો તેણીને માસિક સ્રાવ દરમિયાન તેની કમર અને પેલ્વીસના દુખાવાથી ઘણી રાહત મળે છે.

માસિક સ્રાવમાં સેક્સ પુરુષ અને સ્ત્રી બંનેને નુકસાન પહોંચાડતું નથી. પરંતુ જે સ્ત્રીઓ શુદ્ધિકરણ માટે પાણીને બદલે ટીશ્યુ પેપરનો ઉપયોગ કરે છે, માસિક સ્રાવ દરમિયાન તેમની સાથે સંભોગ કરવાથી ચેપ થઈ શકે છે કારણ કે માસિક રક્તસ્રાવ ગુદાની નજીક છે કારણ કે ત્યાં બેક્ટેરિયાની વૃદ્ધિ થાય છે. પ્રશંસા ઉભી થઈ શકે છે. તેનાથી બચવા આવી મહિલાઓ સાથે સેક્સ કરતી વખતે કોન્ડોમનો ઉપયોગ કરવો જોઇએ.

જો તમારા સાથીને માસિક સ્રાવ દરમિયાન પેટ અથવા યોનિમાં દુખાવો નથી થતો અને જો તમારા સાથીને વાંધો નહીં હોય તો માસિક સ્રાવ દરમિયાન કોન્ડોમ વિના સેક્સ કરી શકાય છે. તેનાથી કોઈ પણ પ્રકારનો રોગ થતો નથી. પરંતુ જો કોઈ સ્ત્રી માસિક સ્રાવ દરમિયાન કોઈ પણ પ્રકારના ચેપનો શિકાર છે, તો આવી સ્થિતિમાં સેક્સ ન કરવું જોઈએ.માસિક સ્રાવ દરમિયાન સંભોગ કરવા માટે, જાતીય અંગોની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. સેક્સ પછી, શિશ્ન અને યોનિને પાણીથી બરાબર ધોવા જોઈએ. હળવા જીવાણુનાશક દવા ઉમેરીને તમે પણ અઠવાડિયામાં બે વાર જાતીય અંગોને સાફ કરવા જોઈએ.

અમારાં લગ્નને છ મહિના થયા છે. હજી જાણે હનીમૂન પૂરું જ નથી થયું એવું લાગે છે. મારી વાઇફ પણ ખૂબ જ કો-ઑપરેટિવ અને ઉત્સાહી છે. મેં એવું સાંભળ્યું છે કે સ્ત્રીઓને પિરિયડ્સ ચાલતા હોય ત્યારે સમાગમ કરવો નથી ગમતો, પણ મારી વાઇફને તો ખૂબ જ ગમે છે. તેનું કહેવું છે કે એ દરમ્યાન તેને જરાય ઘર્ષણ નથી થતું અને ખૂબ જ વધુ આનંદ અનુભવાય છે. જો પિરિયડ્સ દરમ્યાન સમાગમ ન થાય તો તે ચિડાયેલી રહે છે. આવું ઊલટું હોય ખરું? માસિક દરમ્યાન સંભોગ કરીએ ત્યારે કૉન્ડોમ તો વાપરીએ જ છીએ, પણ બીજી કોઈ તકેદારી રાખવી જરૂરી છે?

તમારી પત્નીને જે થાય છે એવું થવું બિલકુલ સ્વાભાવિક છે. જો મનગમતી વ્યક્તિ સાથે મનગમતી રીતે સેક્સ માણવામાં આવે તો આ ક્રીડા એક પ્રકારના પેઇનકિલરનું કામ કરી શકે છે. બીજું કારણ કદાચ એ છે કે પિરિયડ્સ દરમ્યાન યોનિમાર્ગમાં વધુ ભીનાશ-ચીકાશ હોય છે એટલે સંભોગ કરવામાં સરળતા રહે છે. આ દરમ્યાન પ્રેગ્નન્સી રહેવાના ચાન્સિસ લગભગ નહીંવત્ હોય છે અને એને કારણે સ્ત્રી માનસિક રીતે રિલૅક્સ્ડ હોય છે.

સેક્સ દરમ્યાન એન્ડોર્ફિન અને એડ્રિનાલિક હૉમોર્ન્સ રિલીઝ થાય છે, જે ફીલગુડ હૉમોર્ન છે. એનાથી મૂડ સુધરે છે અને શારીરિક પીડા પણ ઓછી મહેસૂસ થાય છે. એટલે જો સ્ત્રીને સમાગમ દરમ્યાન પૂરતો સંતોષ થયો હોય તો પિરિયડ્સ દરમ્યાન થતા કમર, પેડુ અને પગના ક્રૅમ્પ્સમાં રાહત અનુભવાય છે.

માસિક દરમ્યાન અને એ પછી પણ સ્ત્રી એ ભાગની યોગ્ય ચોખ્ખાઈ રાખતી હોય એ જરૂરી છે. ટૉઇલેટ ગયા પછી જો પાણીને બદલે ટિશ્યુ પેપરથી સાફ કરવાની આદત હોય તો એનાથી એ એરિયા બરાબર સાફ નથી થતો. હાઇજીનની જાણ જો સ્ત્રીને પૂરતી ન હોય તો પુરુષને ઇન્ફેક્શન થવાની અને યુરિનમાં બળતરા થવાની સમસ્યા થઈ શકે છે. એટલે આ સમય દરમ્યાન હંમેશાં કૉન્ડોમ પહેરીને સમાગમ કરવો હિતાવહ છે.

આજનાં નવયુવાનોને હંમેશા થાય છે કે માસિક સ્ત્રાવ દરમિયાન શા માટે સંભોગ ના કરવું જોઈએ. જો ત્યારે ઈચ્છા થાય તો શું કરવું જોઈએ..? તો આજે અમે આ વાતનું તમારી સામે સોલ્યુશન લાવ્યા છીએ. યુવાનોને વિવાહ પછી સંભોગ કરવાની ખુબ જ ઇચ્છા થાય છે પરંતુ મહિલાઓને દર મહીને આવતા માસિક સ્ત્રાવને લીધે પુરુષ નાખુશ રહે છે. તેથી તેઓ મહિલાઓને સંભોગ માટે માસિક સ્ત્રાવ દરમિયાન પણ મનાવે છે. આ કરવાથી બંને વચ્ચે ઝગડાઓ થાય છે.

આ સવાલ અમને એક નવદંપતી એ કર્યો છે તેઓ કહે છે કે અમારા લગ્ન થયાં એને હજુ 8-9 મહિના જ થયા છે. તેથી નવા લગ્નને કારણે અમારી વચ્ચે ઘણીવાર પિરિયડ્સ દરમ્યાન પણ નજદીકી આવી જાય છે. મને ક્યારેક વિચિત્ર લાગે છે, પરંતુ મારા પતિને હું પિરિયડ્સમાં હોય ત્યારે સંભોગ કરવાની ખુબ ઇરછા થાય છે. એક-બે વાર અમે આ સમય દરમ્યાન સંભોગ પણ કર્યો છે. ત્યારે એક-બે દિવસ સુધી સંભોગ ના કારણે વધારે માસિક આવે છે.

તો શું આ એબ્નૉર્મલ કહેવાય? માસિક સ્ત્રાવ દરમ્યાન સંભોગને કારણે ફર્ટિલિટી પર અસર તો નહીં પડે ને? માસિક સ્ત્રાવ દરમ્યાન ઇન્ટર્નલ ડૅમેજ થાય એવું સંભવ છે? આવું કરવાનું કેટલું સેફ છે? નવાં-નવાં લગ્ન થાય ત્યારે સંભોગની ઇરછા થવી એ સ્વાભાવિક છે અને માસિક સ્ત્રાવ દરમ્યાન થવી એ પણ સ્વાભાવિક છે. ત્યારે પુરુષો અને સ્ત્રીઓ બંનેને ખુબ જ ઇરછા થાય છે.

માસિક સ્ત્રાવ વખતે સબંધ બાંધવાથી સ્ત્રીઓને માસિક વધારે આવે તેનાથી ગભરાવવું જોઈએ નહિ. એનાથી આંતરિક અવયવોને કોઈ જ પ્રકારનું ડૅમેજ થતું નથી. એવું જોવા મળ્યું છે કે સંભોગ દરમ્યાન વધુ બ્લીડિંગ થઈ જાય તો ઓવરઑલ બ્લીડિંગનો સમય ઓછો થઈ જાય છે. માસિક સ્ત્રાવ દરમ્યાન સંભોગ કરવો સુરક્ષિત છે. પરંતુ આ પ્રક્રિયામાં બન્ને પક્ષની સંમતિ મહત્ત્વની છે. ખાસ કરીને સ્ત્રીની તૈયારી હોવી ખૂબ જરૂરી છે. કેટલીક સ્ત્રીઓને માસિક સ્ત્રાવ દરમ્યાન વધુ પીડા થતી હોવાને કારણે કે પછી સંકોચને કારણે સમાગમ કરવાનું ગમતું નથી હોતું તો ઘણાં યુગલોને માસિક દરમ્યાન સંભોગ કરવામાં વધુ આનંદ આવતો હોય છે.

હાઇજીનની જાણ જો સ્ત્રીને પૂરતી ન હોય તો પુરુષને ઇન્ફેક્શન થવાની અને યુરિનમાં બળતરા થવાની સમસ્યા થઈ શકે છે. સેક્સ દરમ્યાન એન્ડોર્ફિન અને એડ્રિનાલિન હૉર્મોન્સ રિલીઝ થાય છે. આ કારણે તેઓ ચિંતામુક્ત થઈને સેક્સ માણી શકે છે, પરંતુ કૉન્ડોમ પહેરીને કરો તો વધારે સારું રહે છે. જોકે માસિક દરમ્યાન અને એ પછી પણ સ્ત્રીએ એ ભાગની યોગ્ય ચોખ્ખાઈ રાખવી જરૂરી છે.માસિક સ્ત્રાવ દરમ્યાન યોનિમાર્ગમાં વધુ ભીનાશ અને ચીકાશ હોય છે એટલે સંભોગ કરવામાં સરળતા રહે છે. બીજું, આ સમય દરમ્યાન પ્રેગ્નન્સી રહેવાના ચાન્સિસ નહીંવત્ હોય છે. એ એક પેઇનકિલરનું કામ પણ કરે છે. જો સ્ત્રીને પૂરતો સંતોષ થયો હોય તો પિરિયડ્સ દરમ્યાન થતા કમર, પેડુ અને પગના દુખાવામાં રાહત મળે છે.