આજ ના સમય માં રેપ કેશ ના કિસ્સા ખૂબ વધી ગયા છે અને આજે ઘણા એવા એવા કિસ્સાઓ બહાર આવે છે કે જાણી ને તમારા પણ હોશ ઉડી જાય પણ ઘણા ઓછા લોકો જાણે છે કે જ્યારે કોઈ અપરાંધી ને ફાંસી કે સજા કોર્ટ દ્વારા આપવામાં આવે છે ત્યારે જે જલ્લાદ હોય છે એને કેટલા રૂપિયા મળે છે કોઈ એક વ્યક્તિ ને ને ફાંસી આપવાના આવા ઘણા વિચારો તમારા મગજ માં આવતા હોય છે તો અમે આજે તમને જણાવીશું તો જાણીએ એના વિશે વિગતે.
કોર્ટ ગમે ત્યારે નિર્ભયા કેસના દોષીઓને ફાંસી અપાવી શકે છે.આરોપીઓ ની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે પેન્ડિગ હોય છે અને તેના પર નિર્ણય આવતા જ દરેક દોષીઓને ફાંસી થઈ જાય છે.તેમને ફાંસી આપવા માટેના ખાસ દોરડા પણ બનાવવામાં આવી રહ્યા છે અને જલ્લાદની શોધ પણ શરૂ થઈ ગઈ છે.આજે કોર્ટ માં ઘણા એવા કેસ પેન્ડિગ હોય છે જે ખૂબ જુના પણ હોય છે.
આજે પણ કોર્ટ માં ઘણા આરોપીઓ ને સજા એ મોત આપવામાં આવે છે પણ શું તમને કોઈ દિવસ એવો વિચાર આવ્યો છે કે જ્યારે કોઈ આરોપીઓ ને ફાંસી ની સજા આપવામાં આવે છે ત્યારે એમની સાથે કેવું વર્તન કરવામાં આવે છે એમને કેવી રીતે ફાંસી આપવામાં આવે છે એ કેવી રીતે કરવામાં આવશે.અને ફાંસી આપવાનો સમય કયો હોય છે એની પક્રિયા શુ છે ફાંસી આપવા માટે કેટલા રૂપિયા મળે છે આવા વિચાર તમને આવતાજ જશે.
તો તમને જણાવીએ કે કોર્ટ માં ફાંસી આપવાનું કામ જલ્લાદ નું છે અને એનું ખાનદાન પણ આરોપીઓ ને ફાંસી આપવાનું કામ કરે છે કોર્ટ માં હાલ માં પલન જલ્લાદ નું ખાનદાન ફાંસી આપવાનું કાર્ય કરે છે અને પવન કુમારના પરિવારે અત્યાર સુધીમાં 25 લોકોને જલ્લાદ તરીકે ફાંસી આપી છે જલ્લાદ પરિવારમાં આઝાદી બાદથી લક્ષણ, કાલૂરામ બબ્બૂ સિંહ અને હવે પવન જલ્લાદ બનીને આ કામ કરી રહ્યો છે.
પવન ને જયારે પૂછવામાં આવ્યું હતું કે એને એક આરોપીને ફાંસી આપવાના કેટલા રૂપિયા આપવામાં આવે છે તો એમને જણાવ્યું હતું કે પહેલા તો આમને આ કામ માટે 100 રૂપિયા મળતા હતા જે જુના સમય મુજબ ખૂબ મોટી રકમ કહેવાતી હતી પણ હાલ માં અમને ફાંસી લગાવવા માટે 5 હજાર રૂપિયા મળે છે.અને એમને એવું પણ કહ્યું હતું કે અમને કોર્ટ દ્વારા રહેવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે.