શું તમને પણ હોય છે હાડકાઓને લગતી આ પરેશાની તો થઈ જાવ સાવધાન, ઘરેલુ રીતે કરો તેને ઈલાજ

0
126

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે,જીવનની ભાગદોડમાં લોકો તેમનું ધ્યાન બિલકુલ રાખી શકતા નથી અને પછી જ્યારે પૈસા તેમની પાસે આવે છે, ત્યારે રોગો તેમને ચારેય બાજુથી ઘેરી લે છે. આવામાં મોટાભાગના લોકો તેમના ખોરાકની કાળજી લેતા નથી, પછી તેઓ હાડકાંથી સંબંધિત રોગોના શિકાર બને છે. દિલ્હીમાં તાજેતરમાં થયેલા એક સંશોધનથી એક વાત બહાર આવી છે, જેમાં 9 ટકા લોકો ઓસ્ટીયોપોરોસિસનો શિકાર બની રહ્યા છે, જે નબળાં હાડકાની બીમારી છે. આ એક એવો રોગ છે, જે કોઈપણ સંકેત વિના આવી શકે છે. આવામાં જો તમારા શરીરમાં થોડુક અલગ લાગતું હોય તો ચોક્કસપણે ડોક્ટરને મળો. તમને જણાવી દઈએ કે આ રોગ શહેરોમાં જોવા મળ્યો છે, જ્યારે નાના ગામડા અને નાના શહેરોમાં હજી પણ આ રોગ ખૂબ ઓછો છે.

Advertisement

નવી દિલ્હીના ઈન્દ્રપ્રસ્થમાં સ્થિત એપોલો હોસ્પિટલના ઑર્થોપેડિક વિભાગ દ્વારા આર્થરાઈટિસ કેર ફાઉન્ડેશનની મદદથી કરવામાં આવેલા સંશોધન અહેવાલમાં આ વાત સામે આવી છે. 38 થી 68 વર્ષની વચ્ચેના લોકો પર કરવામાં આવેલા સંશોધનથી બહાર આવ્યું છે કે આશરે 9 ટકા લોકો ઑસ્ટિઓપોરોસિસથી પીડાય છે અને 60 ટકા લોકો ઑસ્ટિઓપેનિઆથી પીડાય છે, જેમાં પીડિતાને હાડકાઓમાં અસહ્ય પીડા થાય છે, જે એક ગંભીર રોગ છે. ઓસ્ટિઓપોરોસિસની સ્થિતિમાં, હાડકાં એટલા નબળા થઈ જાય છે કે વળવાથી અને છીંક અથવા ખાંસી ખાવાથી પણ હાંડકા પર સૌથી વધુ અસર થાય છે. જો તમે આ રોગનો શિકાર બનવા ન માંગતા હોવ, તો તમારે નીચે જણાવેલ કેટલાક ઘરેલું ઉપાય કરવા જ જોઈએ.

દૂધ કેલ્શિયમ માટે શ્રેષ્ઠ છે અને તેમાં પુષ્કળ પોષક તત્વો જોવા મળે છે. જો તમે ફૂલ ક્રીમ સાથે રોજ બે ગ્લાસ દૂધ પીતા હોવ તો તમારા હાડકાં મજબૂત બને છે. કેલ્શિયમ માટે વિટામિન ડી ખૂબ ફાયદાકારક છે, આ માટે તમારે ઇંડાનું સેવન કરવું જોઈએ. ઇંડામાં વિટામિન ડી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, યાદ અપાવી દઈએ કે વિટામિન ડી ફક્ત જરદીના ભાગમાં જોવા મળે છે.

જો તમને કેલ્શિયમની ઉણપ હોય તો મીઠાનું સેવન ઓછું કરો. કારણ કે જે લોકો વધુ મીઠું ખાતા હોય છે તેમને પેશાબ ઘણો હોય છે અને પેશાબ દ્વારા કેલ્શિયમ પણ બહાર આવે છે. પરંતુ એવું ન થવું જોઈએ કે મીઠું એકદમ બંધ થવું જોઈએ, ફક્ત ખોરાક ઓછો કરો. નાની માછલીઓનાં હાડકાં અને માંસ માનવ હાડકાંના નિર્માણ માટે ફાયદાકારક છે. સારડીન અને સેલ્મોન એ બે શ્રેષ્ઠ માછલી છે. જે અસ્થિને મજબૂત કરવા પોષક તત્વોનો પૂરા પાડવામાં મદદ કરે છે. જો તમે તમારા હાડકાઓને મજબૂત કરવા માંગતા હોય તો મગફળી અને બદામ પુષ્કળ ખાઓ. ખાસ કરીને શિયાળામાં, કારણ કે આ પોષક તત્ત્વોથી ભરપુર હોવાને કારણે હાડકા મજબૂત થાય છે.

જો તમને પણ છે હાડકા ની બીમારી તો થઈ જાઓ સાવધાનનવી દિલ્લી ના ઇન્દ્રપ્રસ્થ માં આવેલ એપોલો હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગ તરફથી આર્થરાઈટીસ કેર ફાઉન્ડેશન ની મદદ થી કરવામાં આવેલ એક રિસર્ચ પ્રમાણે 38 થી 68 ઉંમર ના લોકો પર કરવામાં આવેલ રિસર્ચ પરથી જાણવામાં આવ્યું છે કે 60 ટકા લોકો આસ્ટીયોપોરોસીસ નામના રોગ થી પીડિત છે.જે એક ખુબજ ગંભીર બીમારી માનવામાં આવે છે.આસ્ટીયોપોરોસીસ ની સ્થિતિ માં હડકાઓ નબળા પડી જાય છે.

નમવુ,છીંક ખાવી જેવા પર પણ ફેક્ચર થઈ શકે છે.આ બીમારી માં પીડિત ને અત્યંત દર્દ નો સામનો કરવો પડે છે.આ રોગ મોટે ભાગે કમર નું હાડકું અને ખભા ના હાડકા પર અસર કરે છે.જો તમે આ બીમારી સુધી પહોંચવા ન માંગતા હોય તો તેના માટે થોડા ઘરેલુ ઉપાયો અવશ્ય કરવા જોઈએ.કેલ્શિયમ માટે સૌથી સારું દૂધ હોય છે અને તેમાંથી પોષકતત્વો પણ ભરપૂર પ્રમાણ માં મળી આવે છે.દરરોજ એક ગ્લાસ દૂધ પીવાથી તમારા હાડકા મજબૂત રહેશે.

કેલ્શિયમ માટે વિટામિન ડી ખુબજ વધારે ફાયદાકારક રહે છે એના માટે તમારે ઈંડા નું સેવન કરવું પડશે.ઈંડા માં વિટામિન ડી ભરપૂર માત્રા માં મળી રહેશે.યાદ રહે કે વિટામિન ડી ફક્ત જરદી વાળા ભાગ માંજ મળે છે.જો તમને કેલ્શિયમ ની ઉણપ રહે છે તો મીઠા નો ઉપયોગ ઓછો કરવો જોઈએ.કારણ કે વધારે મીઠું ખાવાથી યુરિન ખુબજ વધારે થાય છે અને યુરિન મારફતે કેલ્શિયમ નીકળી જાય છે.આવું ન થાય એટલા માટે જેટલું થાય એટલું મીઠું ઓછું ખાવું જોઈએ.

નાની માછલી ના હાડકા અને માંસ માણસ ના હાડકાના નિર્માણ માટે ખુબજ ફાયદાકારક હોય છે.સામન જેવી માછલી એ આમા ખુબજ સારી રહે છે જે તમારા હાડકા ને મજબૂત કરવામાં ખુબજ ફાયદાકારક નીવડે છે.સાથે સાથે પોષકતત્વો પણ પ્રદાન કરે છે.જો તમે તમારા હાડકા મજબૂત કરવા માંગો છો તો મગફળી અને બદામ ખૂબ ખાઓ.ખાસ કરી અને શિયાળા માં,કારણ કે આ પોષકતત્વો થી ભરપૂર હોવાના કારણે હાડકા નું નિર્માણ ખુબજ ઝડપથી થાય છે.

દરરોજ બાજરી અને તેલનો ઉપયોગ કરો. તે ઓસ્ટીયો પોરોસીસનો ઉત્તમ ઈલાજ છે. પોલા અને નબળા હાડકા માટે આ ઉપચાર ઘણો અસરકારક છે.એક ચમચી મધ નિયમિત રીતે લેતા રહો. તે તમારા હાડકા ભાંગવાથી બચાવવામાં ઘણો જ ઉપયોગી નુસખો છે.દૂધ કેલ્શિયમની પૂર્તતા માટે ઉત્તમ છે. તેનાથી હાડકાઓ મજબુત બને છે. ગાય કે બકરીનું દૂધ પણ ગુણકારી છે.

વિટામીન ‘ડી’ હાડકાની મજબુતાઈ માં ઘણું ઉપયોગી માનવામાં આવે છે. વિટામીન ‘ડી’ સવારે તડકામાં બેસવાથી મળે છે. વિટામીન ‘ડી’ કેલ્શિયમના શોષણ કરવામાં મદદરૂપ થાય છે. શરીરનો ૨૫ ટકા ભાગ ખુલ્લો રાખીને ૨૦ મિનીટ તડકામાં બેસવાની ટેવ પાડો.ઘઉંના એક દાણા જેટલો ચૂનો તૈલી પદાર્થમાં ભેળવીને ખાવ, તે કેલ્શિયમનો ઘણો સારો સ્ત્રોત છે. (પથરીના દર્દીએ ચૂનો ખાવો નહિ)તલનો ઉપયોગ હાડકા મજબુત કરવામાં મહત્વપૂર્ણ છે. તેનાથી મહિલાઓમાં એસ્ટ્રોજીન હાર્મોનનું સંતુલન જળવાઈ રહે છે. એસ્ટ્રોજીન હાર્મોનની ખામી મહિલાઓમાં હાડકાની મજબુતાઈ પૂરી પાડે છે. તલનું તેલ સારું લાભદાયક રહે છે.

કેફીન તત્વ વધુ હોય તેવા પદાર્થનો ઉપયોગ ઓછો કરો. ચા અને કોફીમાં ખુબ જ વધુ કેફીન તત્વ હોય છે. દિવસમાં ફક્ત એક કે બે વખત જ ચા કે કોફી લઇ શકો છો.બદામ હાડકાની મજબુતાઈમાં ઉપયોગી છે. ૧૧ બદામને રાત્રે પાણીમાં પલાળી દો. છાલ ઉતારીને ગાયના ૨૫૦ મી.લી. દૂધ સાથે મીક્ષરમાં કે બ્લેન્ડરમાં હલાવો. નિયમિત રીતે ઉપયોગ કરવાથી હાડકાને પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ મળશે અને હાડકા ભાંગવા જેવા ઉપાયમાં ઉપયોગી થશે.

કોબીમાંથી બોરોન તત્વ મળી આવે છે. હાડકાની મજબુતાઈમાં તેનું ઘણું મહત્વ હોય છે. તેનાથી લોહીમાં એસ્ટ્રોજીનનું સ્તર વધે છે. જે સ્ત્રીઓમાં હાડકાની મજબુતાઈ વધારે છે. કોબીનો સલાડ અને શાકનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરો.નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે મેગ્જીન તત્વ હાડકાની મજબુતાઈમાં ઘણું મહત્વનું છે. આ તત્વ આખા ઘઉં, પાલક, અનાનસ, તલ અને સુકા મેવામાંથી મળી આવે છે. તેને ભોજનમાં ઉમેરો કરો.વિટામીન ‘કે’ રોજનું ૫૦ માઈક્રોગ્રામના પ્રમાણમાં લેવું ગુણકારી છે. તે હાડકાની મજબુતાઈમાં લાભદાયક છે.સૌથી મહત્વની વાત એ છે કે હાડકાની મજબુતાઈ માટે નિયમિત કસરત કરો અને ઘરનું કામ જાતે કરો.

Advertisement