શું તમે પણ પિરિયડ્સ દરમિયાન ધોવો છો વાળ,તો થઈ જાવ સાવધાન નહીં તો થઈ શકે છે આ જાનલેવા બીમારી.

0
340

કેહવાય છે કે મહિલાઓની સહનશક્તિ સૌથી વઘુ હોય છે માટેજ દુનિયાનાં સૌથી ભયંકર બે દુઃખ મહિલાઓનાં ભાગે છે.જેમાંથી એક છે બાળક જન્મ આપતાં દરમિયાન થતી પીળાં જે ખાલી વિચારીનેજ ખબર પડી જાય કે કેટલું સહન કરતી હશે આ સ્ત્રીઓ માટેજ સ્ત્રીઓને સૌથી ઊંચો હોદ્દો પણ આપવામાં આવ્યો છે.પીરિયડ્સ મહિલાઓને દર મહિને થનારી સામાન્ય ક્રિયા છે.જેમા શરીરનું ગંદું લોહી બહાર નિકળી જાય છે.

આ જ કારણ છે કે આ દરમિયાન મહિલાઓને પોતાનું સારી રીતે ધ્યાન રાખવા માટે કહેવામાં આવે છે.આજે અમે તમને જે જાણકારી આપવનાં કગે તે દરેક સ્ત્રી માટે ખુબજ કામની છે જોકે એક પુરુષ એ પણ આ વાત જાણવી જ જોઈએ.જૂના જમાનામાં પીરિયડ્સ દરમિયાન મહિલાઓને વાળ ધોવાની સલાહ આપવામાં આવતી હતી.પરંતુ આજકાલની મહિલાઓ પણ એ ફોલો કરીને વાળ ધોઇ નાંખે છે.

પરંતુ આજે અમે તમને આ વાત ની સચ્ચાઈ વિશે જણાવીશું જેથી કરીને તમને ખબર પડશે કે શું ખરેખર તમેં જે કરો છો તે ફાયદાકારક છે કે નુકસાનકારક તો આવો જાણી લઈએ.સામાન્ય રીતે આજથી વર્ષો પહેલાં એવું કહેતાં હતાં કે પિરિયડ્સ દરમિયાન મહિલાઓ એ વાળ ધોવા જોઈએ પરંતુ આ વાત તદ્દન ખોટી છે.પીરિયડ્સ દરમિયાન મહિલાઓએ વધારે ન્હાવું કે હેર વૉશ કરવા જોઇએ નહીં.

પીરિયડ્સ દરમિયાન હેર વોશ કરો છો તો એનાથી બૉડીનું ટેમ્પ્રેચર ઠંડું થાય છે.માટે ખાસ મહિલાઓ એ આવાત આજથીજ યાદ રાખી લેવી જેથી કરીને આગળ તમને કોઈ પણ રીતનીતકલીફ ન થાય.આજે અમે તમને પિરિયડ્સ વિશે વિસ્તારમાં જણાવીશું જેથી કરીને તમારાં મનમાં લગતાં દરેક પ્રશ્નો નું નિવારણ આવી જશે.વાસ્તવમાં પીરિયડ્સ દરમિયાન ઇંડું તૂટે છે અને એનું ગંદું લોહી શરીરમાંથી બહાર નિકળે છે.આ ગંદુ લોહી જેમ શરીર થી બહાર નીકળે તેમ સારું.

એવામાં તમે પીરિયડ્સ દરમિયાન હેર વોશ કરો છો તો એનાથી બૉડીનું ટેમ્પ્રેચર ઠંડું થઇ જશે.જ્યારે પીરિયડ્સ દરમિયાન શરીરને ગરમ રાખવાની જરૂર હોય છે.ગરમી હોવાના કારણે પેટની ગંદકી સારી રીતે સાફ થઇ જાય.એવામાં વધારે ન્હાવા અથવા વાળ ધોવાથી બૉડીનું ટેમ્પ્રેચર ઓછું થઇ જાય છે.જેના કારણે શરીરની ગંદકી યોગ્ય રીતે બહાર નિકળી શકતી નથી.માટે જો તમેં પણ અત્યાર સુધી આ ભૂલ કરતાં હોય તો આજથીજ યાદ રાખીને સુધારી લેજો.તમારી આ ભૂલ ઘણી બીમારીઓ ને ઘરે લાવી શકે છે.

જો તમેં વધારે સ્નાન કરો છો અથવા તો માથું થોવો છો તો શરીર નું તાપમાન ઠંડુ પડે છે અને ગંદુ લોહી બહાર જતું અટકી જાય છે.ધીરે ધીરે આ ગંદકી ગાંઠો બની જાય છે.જે યૂટ્રસથી જોડાયેલી બિમારીઓ ઉપરાંત કેન્સરનું કારણ પણ બની શકે છે.ત્યારે ખાસ જો તમેં આજ ભૂલ કરો છો તો અત્યાર થીજ સુધારી લેજો.

જો તમેં વધારે સ્નાન કરો છો અથવા તો તમે તમારાં વાળ ને થોવો છો તો આને કારણે શરીર નું તાપમાન ઠંડુ પડે છે જેથી કરીને ગંદુ લોહી ખુલ્લી ને બહાર નીકળતું અટકે છે અને ઇન્ફેક્શનની પણ થઇ શકે છે.પીરિયડ્સમાં વધુ ન્હાવા અથવા વાળ ધોવાથી ઝેરી તત્વો બહાર નિકળતા નથી જેના કારણે ઇન્ફેક્શન પેટમાં દુખાવો જેવી પરેશાનીઓના ચાન્સ વધી જાય છે.ત્યારે આ નાની નાની વાતો તમારે ખાસ યાદ રાખવાની જરૂર છે.

હવે તમને થતું હશે કે જો વાળ ધોવાથી આવું થતું હોય તો પછી વાળ કયા અને કેટલાં સમય બાદ ધોવા જોઈએ.તો આવો જાણી લઈએ આનો પણ જવાબ દરેક મહિલાનો પીરિયડ ટાઇમ અલગ અલગ દિવસનો હોય છે એટલે કે કોઇને ૫ તો કોઇને ૭ દિવસ સુધી પીરિયડ્સ રહે છે.ત્યારે જો તમે તમારાં સ્વાસ્થ નું ધ્યાન રાખીને ખાસ કાળજી પૂર્વક કામ કરવા માંગતા હોયતો તમારે ઓછામાં ઓછા ૩ દિવસ વાળ ના ધોવા જોઈએ.અને બને તો ખાસ સાત અથવાતો પાંચ દિવસ પછી એટલે કે પીરીયડ ટાઈમ પૂરો થયા પછીજ વાળ થોવા જોઈએ.

જોકે હાજી ઘણા લોકોજો નો પ્રશ્ન હશે કે જો અમારે એ પીરીયડ ના શરૂઆત માંજ માથું થોવાની જરૂર પડે તો આના માટે પણ ખાસ ઉપાય છે અને જો તમે આ દરમિયાન માથું ધોવા કે ન્હાવાથી દૂર ના રહી શકતા હોવ તો એના માટે નવશેકા પાણીનો ઉપયોગ કરો.એટલેકે બોવ ગરમ પણ નહીં અને બવ ઠંડુ પણ ના હોય એવું પાણી તમે લઈ શકો છો.આવું કરવાથી પીરિયડ્સ દરમિયાન થનારી પરેશાની ઓછી થાય છે.એનાથી બ્લડ ફ્લો સારો થાય છે.શરીરને આરામ પણ મળે છે.માટે હવે તમારે ખાસ કરીને આજ વાતો યાદ રાખવી જોઈએ અને બને પિરિયડ્સ સંપૂર્ણપણે પૂર્ણ થાય ત્યારબાદ જ માથું થોવું જોઈએ.