શુક્રવારના દિવસે આ વસ્તુ ખાવાથી મળશે માં લક્ષ્મીના આશીર્વાદ થઈ જશો માલામાલ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, કેટલીક વાર આપણે દિવસ કેવો છે તે જાણી તે અનુસાર કેટલાક મહત્વપૂર્ણ કામ કરીએ છીએ. આ અંગે શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યુ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દિવસ અનુસાર કેટલાક ઉપાય કરવામાં આવે તો એ કાર્ય સફળ થાય છે. આમ તો દરેક દિવસને શુભ માનવામાં આવે છે. અઠવાડિયાના સાતેય દિવસનું અલગ અલગ મહત્વ રહેલું છે. કેટલીક વાર આપણે દિવસની શરૂઆત તેના મહત્વ અનુસાર કરીએ છીએ. આ અંગે શાસ્ત્રોમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યુ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દિવસ અનુસાર કાર્ય કરવામાં આવે તો ખુબજ ઝડપથી સફળતા પ્રાપ્ત થાય છે. આઓ જાણીએ દિવસ અનુસાર ક્યા ક્યા કાર્ય કરવાથી સફળતા પ્રાપ્ત થશે.

Advertisement

સોમવાર.સોમવારે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા છો તો જતા પહેલા અરીસામાં (દર્પણ)માં ચહેરાને જરૂરથી જોઈને નીકળો. આવું કરવાથી કાર્યમાં સફળ થશો. સોમવાર એટલે ભોલેનાથને ભજવાનો દિવસ ભગવાનને યાદ કરીને કોઈ પણ કાર્યનો પ્રારંભ કરવો. સોમવારના દિવસે સવારના સમયે સ્નાનાદી કાર્યો પૂર્ણ કરી લીધા પછી મંદિર જઈને કે પછી ઘરે જ રહીને વિધિવિધાનથી ભગવાન શિવજીની પૂજા કરો.

સૌથી પહેલા ભગવાન શિવની સાથે માતા પાર્વતી અને નંદીને ગંગાજળ અને દુધથી સ્નાન કરાવવું. ત્યાર બાદ તેમની પર ચંદન, ચોખા, ભાંગ, સોપારી, બીલીપત્ર અને ધતુરો ચઢાવવો જોઈએ. ભગવાન શિવને ભોગ લગાવ્યા પછી અંતમાં ભગવાન શિવની વિધિ- વિધાનથી આરતી કરો. સોમવારના દિવસે જો ભક્તજન આ એક વિધિથી પૂજન કરશો તો ભગવાન શિવની કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત થશે અને બધી મુશ્કેલીઓ દુર કરીને મનોકામનાઓ પૂરી કરશે.

ભગવાન શિવ જેઓ જલ્દી જ પ્રસન્ન થઈ જવાના લીધે આશુતોષ પણ કહેવામાં આવે છે તેમની પૂજા, દૂધ, દહીં, મધ, ચોખા, પુષ્પ અને ગંગાજળથી પૂજન કરવું જોઈએ. એવું કહેવાય છે કે, ભગવાન શિવ એક લોટો જળથી પણ પ્રસન્ન થઈ જાય એવા દેવ છે. જો કોઈ વ્યક્તિ શિવજીની કૃપા પ્રાપ્ત કરવા ઈચ્છે છે તો તેમણે રોજ શિવલિંગ પર જળ અર્પિત કરવું જોઈએ. ખાસ કરીને શ્રાવણ માસના દર સોમવારના દિવસે ભગવાન શિવજીનું પૂજન કરવું જોઈએ. આ નિયમથી અભ્ગ્વન શિવજીની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. ભગવાન શિવજીની પ્રસન્નતાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને મુશ્કેલીઓ દુર કરી શકાય છે.

મંગળવાર.મંગળવારે ઘરની બહાર નીકળતા પહેલા ચણાના લોટના લાડુ ખાઈને બહાર નીકળવુ. કેમકે મંગળવાર હનુમાનજીનો વાર છે. આ દિવસે ગોળ અને ચણાને ખાઈને બહાર નીકળીએ તો સફળતા મળે છે. હનુમાન ચાલીસાનો પાઠ કરો.બુધવાર.ઘરથી નીકળતા પહેલા કોથમીરના પાન ખાઈને નીકળો. બુધવારે ભગાવન બુધ દેવની કૃપા ઉતરશે, તો મગ ખાઈને જવાથી પણ કાર્ય સિદ્ધ થાય છે.

ગુરૂવાર.આજના દિવસે નિકળતા પહેલા સરસવના કેટલાક દાણા મોંમા નાંખો. આવુ કરવાથી સફળતા પ્રાપ્ત થશે. ગુરુવારના આ શુભ દિન નિમિતે તમારે નહીંને વિષ્ણુની પૂજા કરવાની છે અને ત્યાર પછી ઘી નો દીવો પ્રગટાવી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુ ની પુજા ચણાની દાળ અને ગોળના પ્રસાદ સાથે કરવી જોઈએ.

આ શુભ દિવસે તમારે કોઈ સુહાગણ સ્ત્રીને સુહાગની ચીજ વસ્તુઓ નું દાન કરવું જોઈએ. આ ઉપાય શુક્રવારના દિવસે પણ કરી શકાય છે. એનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. અને આ દિવસે તમારે પીળા રંગના વસ્ત્ર ધારણ કરો અને પીળા ચંદન અથવા કેસરનું તિલક કરો. લાલ પુસ્તક અનુસાર આ ઉપાયથી ગુરુના શુભ ફળોમાં વૃદ્ધિ થાય છે.

શુક્રવાર.શુક્રવારનો દિવસ માં લક્ષ્મીનો દિવસ છે. માનવામાં આવે છે કે માં લક્ષ્મીજીને સફેદ વસ્તુઓ ખુબજ પ્રિય છે. આજના દિવસે દહીં ખાઈને નિકળવાથી કાર્યમાં સફળતા ચોક્કસ મળશે. ધનની દેવી લક્ષ્મી માતાની આરાધના કરો.શુક્રવારના દિવસે મા લક્ષ્મીની પૂજા કરવી જોઇએ. સવારે વહેલા સ્નાન કર્યા બાદ ઘરના મંદિરમાં જ ધ્યાન ધરો. લક્ષ્મીજીની કૃપાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઇ જશે અને તમારા જીવનમાં ક્યારેય પણ ધનની અછત સર્જાશે નહીં.

શુક્રવારે ઉપવાસ કરો.ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે વ્રત કરવાથી પણ લાભ થાય છે. જો શક્ય હોય તો આ દિવસે વ્રત પણ રાખવું જોઇએ. શુક્રવારના દિવસે વ્રત કરવાથી સંતોષી માતાની પણ કૃપા પ્રાપ્ત થાય છે. લક્ષ્મીજીના આ મંત્રનો જાપ કરો.ધાર્મિક માન્યતાઓ અનુસાર મંત્ર જાપ કરવાથી ખૂબ જ વધારે પ્રમાણમાં લાભ થાય છે. મા લક્ષ્મીના આ મંત્રના જાપથી તેઓ પ્રસન્ન થાય છે. મંત્ર : ॐ श्रीं श्रीये नम:।

ઘરમાં શાંતિભર્યુ વાતાવરણ જાળવી રાખો.લક્ષ્મીજી તે ઘરમાં પ્રવેશ નથી કરતાં જ્યાં લડાઇ-ઝઘડા અથવા અશાંતિનું વાતાવરણ હોય છે, એટલા માટે લડાઇ-ઝઘડાથી દૂર રહો. મા લક્ષ્મીજી એવા ઘરમાં જ પ્રવેશે છે જ્યાં લોકો એકબીજા સાથે પ્રેમથી રહેતા હોય.

અન્નનો બગાડ ન કરશો.ધાર્મિક માન્યતાઓ અનુસાર અન્ન પણ લક્ષ્મી માતાનું એક સ્વરૂપ છે. આપણે વિશેષ ધ્યાન રાખવું જોઇએ કે અન્નનો બગાડ જરા પણ ન થાય. કેટલાક લોકો ગુસ્સા અને આક્રોષમાં આવીને ભોજન ફેંકી દેતા હોય છે. આમ ક્યારેય પણ ન કરવું જોઇએ. આમ કરનાર લોકોથી લક્ષ્મી માતા નારાજ થઇ જાય છે. હંમેશા ધ્યાન રાખો કે ક્યારેય પણ અન્નનું અપમાન ન કરવું જોઇએ.

શનિવાર.શનિવાર એટલે ભગવાન શનિદેવનો દિવસ. તેમને પ્રસન્ન કરવા માટે કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે છે. શનિવારે આદુ અને ઘી ખાઈને નિકળવાથી સફળતા મળે છે. દરરોજ સવારે નહાવા વગેરેથી નિવૃત્ત થઈને,ખાલી પેટ પર ગાયને 2 રોટલી અને થોડી મીશ્રી ખવડાવો.આ કાર્ય થોડા દિવસો માટે ન કરો,પરંતુ શક્ય હોય ત્યાં સુધી કરો. ગૌ સેવા સાથે,તમારી વેદના ધીમે ધીમે દૂર થવા માંડશે.

મહિનામાં એકવાર, ગૌશાળા પર જાઓ અને ગાયને તમારા હાથથી થોડું સારું ખવડાવો.ગૌશાળાના દાનમાં સમયાંતરે થોડી રકમ ઉમેરો.જ્યારે પણ તમે જમવા બેસો, ત્યારે તમારે તમારા ખોરાકનો એક નાનો ભાગ કૂતરા માટે રાખવો જ જોઇએ. ખોરાક ખાધા પછી,આ રોટીનો ટુકડો કૂતરાને ખવડાવો.શનિવારે સાંજે કાળા કૂતરાને તેલવાળી વાસી રોટલી ખવડાવો.નિશુલ્ક સરકારી સંસ્થાઓ જ્યાં નિ:શુલ્ક પથારીવશ બાળકોની સારવાર કરવામાં આવે છે.

ત્યાં દર મહિને દાનમાં થોડી રકમ આપવાની ખાતરી કરો.અનાથાશ્રમમાં દાન આપવાની આદત બનાવો.દરરોજ પક્ષીઓને અનાજ ઉમેરો.ઉનાળામાં પક્ષીઓ માટે પાણીનો પોટ રાખો.બીજાને નુકસાન ન પહોંચાડો. કોઈ જરૂરી વ્યક્તિને મદદ કરો.બીજાને સદ્ગુણો કરવા પ્રેરણા આપો શનિદેવ ઇચ્છતા નથી કે જ્યારે મારું દુર્ભાગ્ય તમારા પર પડે છે, ત્યારે તમે મારી પૂજા કરો અને દયા માટે વિનંતી કરો, પરંતુ તે ઇચ્છે છે કે તમે સદ્ગુણો કરો જેથી તમને કદી મારા દુર્ભાગ્યનો સામનો ન કરવો પડે.

રવિવાર.આજના દિવસે સફળ બનવા માટે તમારી પાસે પીપળાનું પાન રાખીને નીકળો કાર્ય જરૂરથી સિદ્ધ થશે. રવિવાર ભગવાન સૂર્યનારાયણનો દિવસ છે આ દિવસે અર્ઘ્ય આપવાથી મનોકામના પૂર્ણ થાય છે. કેટલીક વખત ગમે તેટલી મહેનત છતા કાર્ય સિદ્ધ થતુ નથી આવા સમયે થોડી શાસ્ત્રોક્ત વિધિ કરીને કાર્ય પાર પાડવામાં આવે તો જરૂરથી સફળતા મળશે.

Advertisement