સિગારેટ અને દારૂ ના જબરા શોખીન છે આ કલાકારો,એક દિવસ પણ વ્યસન વગર ચાલતું નથી,જુઓ તસવીરો..

0
191

પીલે પીલે ઓ મેરે જાની અને પીલે-પીલેઓ માર રાજા.’ ગીત તિરંગા ફિલ્મનું છે.અમે આ ગીતનો ઉલ્લેખ કરી રહ્યા છીએ કારણ કે ફિલ્મની દુનિયા હવે પીનારા લોકોની થઈ ગઈ છે. ફિલ્મ જગતમાં ઘણા એવા સ્ટાર્સ છે જેનો આલ્કોહોલ સાથે મક્કમ સંબંધ છે અને તે એ લોકોમાં વધારે લોકપ્રિય છે જેઓ અભિનય કરતા વધારે પીવે છે

Advertisement

બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જે વધુ દારૂ પીવા માટે જાણીતા છે.આજકાલ સ્મોકિંગ કરવું એ એકદમ સામાન્ય વાત બની ગઈ છે નાના લોકો હોઈ કે મોટા લોકો દરેકને વ્યસન હોઈ છે.એવામાં ફિલ્મી દુનિયામાં પણ ઘણા એવા લોક હશે જેમને ,સિગરેટ,આલ્કોહોલ વગેરેનું વ્યસન હોઈ છે.ચકાચોંધ ભરેલી ફિલ્મ દુનિયામાં આવ્યા પછી, સ્ટારનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે.

ડ્રેસથી લઈને ખાવા-પીવાની રીત, અને એન્જોય કરવાની રીત જુદી હોય છે મૂવીઝ અથવા ટીવીમાં એન્ટ્રી લીધા પછી સ્ટાર્સની મોડી રાતની પાર્ટીની મજા લેવી, મિત્રો સાથે સિગારેટ, આલ્કોહોલ અને બીયર પીવું એ આજે ​​સામાન્ય બની ગયું છે.ટીવીની ઘણી અભિનેત્રીઓ છે. જેમને ઘણી વાર સિગારેટ અથવા બીયર પીતા જોવામાં આવ્યાં છે, તો પછી આપણે એ જ ટીવી એક્ટ્રેસ વિશે જણાવીએ કે જે ભારે નશો કરે છે અને તે સમયે તે પાર્ટીઓમાં સિગરેટ પીતી અને ડ્રિન્ક કરતી, જોવા મળી હતી.

વાત કરીએ એવા ફિલ્મ કલાકારો વિશે અઢળક દારૂ પીવે છે રાખી ગુલજાર. બોલિવૂડની જાણીતી અભિનેત્રી એક સમયે ખૂબ દારૂ પીતી હતી.ફિલ્મના શૂટિંગમાંથી છૂટકારો થતાં જ રાખી દારૂમાં ડૂબી જતી હતી.પતિ ગુલઝારના તણાવ બાદ રાખીએ પોતાને દારૂમા ડુબાડી દીધી

મીના કુમારી 60 ના દાયકાની પ્રખ્યાત અને સફળ અભિનેત્રી મીના કુમારીને, દારૂના નશામાં એટલી વ્યસની થઈ ગઈ હતી કે તે પોતાનું જીવન સારું બનાવી શકી નહીં. મીનાનું 39 વર્ષની વયે યકૃતની બિમારીથી અવસાન થયું.

સંજીવ કુમાર બોલિવૂડ એક્ટર સંજીવ કુમારે એક સમય અફેરના કારણે ચર્ચામાં રહ્યા હતા એવું કહેવામાં આવે છે કે તેણે હેમા માલિનીને 3 વખત લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ હેમાએ તેમને ઠુકરાવી દીધા, જેનાથી તે નશામાં ડૂબી ગયા

સિલ્ક સ્મિતા ફિલ્મ જગતમાં, જ્યારે સિલ્ક સ્મિતા નિર્માતા તરીકે નિષ્ફળ થવા લાગી, ત્યારે તેમના સંબંધો પણ ખરાબ થવા લાગ્યા. થોડા સમય પછી તે ડિપ્રેશનમાં ગઈ અને પછી આત્મહત્યા કરી.

દિવ્ય ભારતી એક્ટ્રેસ દિવ્યા ભારતી નાની ઉંમરે જ ફેમસ થઈ ગઈ હતી.દિવ્યાએ 19 વર્ષની ઉંમરે દારૂ પીવાનું શરૂ કર્યું હતું.એવું માનવામાં આવે છે કે તેનું મૃત્યુ રાત્રે થયું હતું.તે દરમિયાન તેણે ખૂબ દારૂ પીધો હતો.

રણબીર કપૂર ઘણા લોકો રણબીર કપૂર વિશે જાણે છે કે તેણે ખૂબ જ નાની ઉંમરે દારૂ પીવાનું શરૂ કરી દીધું હતું. અહેવાલો અનુસાર રણબીર ઘણી પાર્ટીઓમાં દારૂના નશામાં જોવા મળે છે.

અમીષા પટેલ અભિનેત્રી અમિષા પટેલે કહો ના પ્યાર હૈ, ગદર જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. જો કે, તે થોડા સમય પછી ફિલ્મોથી ગાયબ થઈ ગઈ. અમીષા વિશે એવું કહેવામાં આવે છે કે તે દારૂની એટલી શોખીન છે કે તે દરેક પાર્ટીમાં પીતી જોવા મળે છે મિત્રો હવે વાત કરીએ એવી હસ્તીઓની જેમને સિગરેટ વગર એક પળ પણ ચાલતું નથી.

શ્વેતા બાસુ પ્રસાદ ટીવી એક્ટ્રેસ શ્વેતા બાસુ પ્રસાદને સિગારેટની લત છે. શ્વેતાને ધૂમ્રપાન કરતી વખતે વીડિયો પણ વાયરલ થયો છે. શ્વેતાએ ટીવી સિરિયલ ‘કરિશ્મા કા કરિશ્મા’, ‘કહાની ઘર ઘર’ જેવી ઘણી ટીવી સિરિયલોથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી.

કરિશ્મા તન્ના ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્નાને બધા જ જાણે છે. બિગ બોસ 8 ની સ્પર્ધક હતી ત્યારે કરિશ્માને સિગરેટની લત હતી. તેની બેગમાં હંમેશાં સિગરેટના પેકેટ રહેતા હતા.

સુમોના ચક્રવર્તી કપિલ શર્માની ઓન-સ્ક્રીન પત્નીનો રોલ કરનારી સુમોના ચક્રવર્તીને પણ સિગરેટ લત છે. તાજેતરમાં તે કપિલ શર્માના શોના સેટ પર સિગરેટ પીતી જોવા મળી હતી. તેનો ધૂમ્રપાન કરતો વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો.

વીણા મલિક બિગ બોસ ફેમ બિના મલિક ડિરેક્ટર હેમંત મધુકર સાથે સિગરેટ પીતા જોવા મળી હતી. આ સાથે તે ઘણી પાર્ટીઓમાં તેને ધૂમ્રપાન કરતી જોવા મળી હતી.

સારા ખાન સારા ખાનને પણ સિગરેટની લત છે. તે એક કે બે સિગારેટ લે છે.સારાને ઘણી વખત ધૂમ્રપાન કરતી જોવામાં આવી છે.નાની ઉંમર એજ સિગરેટ ની લત સારા ને લાગી ગઈ. મિત્રો આ હતાં એવા કલાકારો કે જેમને દારૂ અને સિગરેટ વગર સેજ પણ ચાલતું નથી.

Advertisement