સિરિયલમાં પરિણીત આ કલાકારો રિયલમાં છે સિંગલ સાચું ના લાગે તો જોઈલો તસવીરો…..

0
118

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક્ટર્સ શોમાં તો છે પરણેલા પણ ખરેખર પોતાની લાઈફમાં કુંવારા છે. 40ની ઉંમર પાર કરી ચૂકેલા કલાકારોમાંથી કેટલાકને તો લગ્ન કરવાની ઈચ્છા પણ નથી.તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો અને તેના લગભગ બધા જ કલાકારો ફેમસ છે. ફેન્સને જેટલા એક્ટર્સના ડાયલોગ રમૂજી લાગે છે તેના કરતા વધારે ઇન્ટરસ્ટ તેમની પર્સનલ લાઇફમાં પણ હોય છે. શોના કેટલાક કલાકારો અંગત જીવનમાં પરણી ચૂક્યા છે, પણ શોમાં તેમને અનમૅરિડ બતાવામાં આવ્યા છે.

Advertisement

પોપટલાલ છે મૅરિડ.પત્રકાર પોપટલાલ છે, જે તૂફાન એક્સ્પ્રેક્સમાં પત્રકાર છે. તે ઉત્તર ભારતીય છે અને મૂળ ભોપાલનો વતની છે.તે હંમેશા તેની સાથે એક છત્રી સાથે લઇ ફરે છે. અનેક વખત લગ્ન થતાં થતાં રહી ગયા અને હંમેશા છત્રી સાથે જોવા મળતા પત્રકાર પોપટલાલ એટલે કે શ્યામ પાઠક ઈનોવા કાર લઈને સેટ પર આવે છે. શ્યામ પાઠક રીઅલ લાઈફમાં પરિણીત છે.શ્યામ પાઠક નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના સ્ટુડન્ટ રહી ચૂક્યા છે. કોલેજમાં તેની રેશમી સાથે મુલાકાત થઈ હતી, બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા. તેમને સંતાનમાં એક દીકરી અને બે દીકરા છે.તેમાં પહેલુ નામ પત્રકાર પોપટલાલનું છે, જેમના લગ્નના માટે છોકરી શોધવાના ઘણા એપિસોડ આવી ચૂક્યા છે પણ હજી સુધી તેમનુ લગ્ન કરવાનું સ્વપ્ન પૂરુ થઈ શક્યું નથી. તો બીજી તરફ એવા કલાકારો પણ છે, જે શોમાં પરણેલા બતાવ્યા છે પણ અંગત જીવનમાં તે હજી સુધી સિંગલ છે.એક્ટર્સ ઉંમર 40ની ઉપર થઈ ગઈ છે પણ હજી તે કુંવારા કુંવારા છે .

બબીતાજીને નથી મળ્યો હજી સુધી લગ્ન માટે મુરતીયો, જેઠાલાલની બબીતાના લગ્ન શોમાં થઈ ચૂક્યા છે પરંતુ અંગત જીવનમાં મુનમુન કુંવારી છે. બબીતાને જ્યારે લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, મને હજી સુધી કોઈ સારુ પાત્ર મળ્યુ જ નથી જેની સાથે હું લગ્ન કરી શકું. તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં સવધી ચર્ચિત પાત્ર એટલે બબિતા, આ રોલ ભજવનાર ટીવી એક્ટ્રેસ મુનમુન દત્તાની સુંદરતા આગળ જેઠાલાલ જ નહીં પણ સૌની બોલતી બંધ થઇ જાય છે. જેઠાલાલ તેમની પાછળ એટલા ઘેલા છે કે કાયમ બબીતાને ઈમ્પ્રેસ કરવાની તરકીબો શોધ્યા કરે છે.ખાલી જેઠાલાલ જ નહિ પરંતુ ભલ ભલા એની સુંદતા ને જોય ને કહેશે વાહ, અને તમે પણ જેઠાલાલ ની જેમ તમે પણ બબિતાજીના દિવાના થઇ જશો.

તારક મહેતા શો ની એક કલાકાર છે બબીતાજી, એટલે કે મુનમુન દત્તા. તેમની સુંદરતા પાછળ ફક્ત જેઠાલાલ જ નહીં પરંતુ સમગ્ર ભારત પાગલ છે. મુનમુન સોશિયલ મીડિયા પર ખૂબ જ વધારે એક્ટિવ રહે છે. અવારનવાર તે નવી પોસ્ટ પોતાના ચાહનારા ફેન્સ માટે પોસ્ટ કરતી રહે છે. આવી જ એક પોસ્ટ તેમણે વિતેલા દિવસોમાં પોતાના એકાઉન્ટ પર શેયર કરી હતી. જેના પર ફેન્સ તરફથી તેમને ખૂબ જ પ્રેમ ભરેલા રિએક્શન આપવામાં આવ્યા હતા.ઐયર પણ છે કુંવારો,બબીતાની જેમ જ ઐય્યરનું પાત્ર ભજવતા તનુજ મહાશબ્દે પણ લગ્ન કર્યા નથી. શોમાં બબિતાના પતિ બનતા ઐયર રિયલ લાઇફમાં ઘોડે ચડ્યા નથી પણ તેમણે લગ્ન કરવાનો વિચાર કરી લીધો છે. કોઇ સારુ પાત્ર મળશે તો તે જરૂરથી પરણશે.તનુજ મહાશબદે સીઆઈડી અને આહટ જેવી અનેક સિરિયલોમાં નાના રોલમાં નજર આવ્યા છે. પરંતુ ‘યે દુની હૈ રેંગેન’ માં તેની ભૂમિકા માટે તેને ઓળખ મળી.

કેટલાક કૌટુંબિક સમસ્યાઓના કારણે, તે પાછો તેના ઘરે ગયો અને ઈન્દોરમાં શિક્ષક તરીકે કામ કરવાનું શરૂ કર્યું. બાદમાં ‘યે દુની હૈ રેંગેન’ ના નિર્દેશકે તનુજ મહાબર્ધેને પાછા આવવા અને તેના નવા શો ‘તારક મહેતા કા ઓલતાહ ચશ્મા’માં જોડાવા કહ્યું.તમને જણાવી દઈએ કે મોટા ભાગના કલાકારો થિયેટરની પૃષ્ઠભૂમિના છે. તનુજ ભારતી વિદ્યા ભવન આર્ટ સેન્ટરમાં પણ રમતા હતા. તેમણે ઈંદોરમાં થિયેટરમાં પણ કામ કર્યું છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન, તનુજે કહ્યું હતું કે થિયેટર કરવાથી એક અલગ આત્મવિશ્વાસ આવે છે અને માનવી કોઈ પણ ભૂમિકા શ્રેષ્ઠ રીતે ભજવી શકશે. તનુજ થિયેટરમાં કામ કર્યા પછી મુંબઇ ચાલ્યા ગયા.

ડૉ. હાથી પણ શોધી રહ્યાં છે છોકરી ડૉ. હાથીનો રોલ પ્લે કરનાર નિર્મલ સોની કે જે 43 વર્ષના છે તેમના જીવનમાં પણ હજુ સુધી બહાર આવી નથી. એક ઈંટરવ્યુમાં તેમણે ખુલાસો કર્યો હતો કે, તેમને એકલા રહેવાનું જ પસંદ છે અને તેઓએ લગ્ન માટે કંઇ વિચાર્યુ નથી. નિર્મલ સોની એક ભારતીય ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા છે જે ડૉ.હાથી તરીકે લોકપ્રિય છે. લોકપ્રિય ટેલિવિઝન કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચસ્મામાં તેમણે ડો.હાથીની ભૂમિકા નિભાવી હતી. અનેક હિન્દી મૂવીઝમાં તે નાના કેમિયોમાં પણ જોવા મળ્યો હતો.

રોશન સિંહ સોઢી પણ છે જીવનમાં એકલા,થોડા સમય પહેલા શોને અલવિદા કહેનારા અને સૌના ફેવરિટ સોઢી એટલે કે ગુરુચરણ સિંહ પણ સિંગલ લાઇફ એન્જોય કરી રહ્યાં છે. તેની ઉંમર 40 વર્ષ થઇ હોવા છતાં તે કહે છે કે, સિંગલ લાઇફની મજા લગ્ન કરવામાં નથી માટે તે હાલ પુરતુ સિંગલ રહેવાનું જ પસંદ કરશે.‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં હંમેશા ખુશ રહેતા અને જુસ્સાથી ગોકુલધામના દોસ્તોને તેડી લેતા રોશન સિંહ સોઢીને કોણ નથી ઓળખતું. ખુશમિજાજી સોઢીનું પાત્ર ભજવતો એક્ટર ગુરુચરણ સિંહ અસલ જિંદગીમાં પણ એકદમ હસમુખો અને સકારાત્મક વિચારસરણી ધરાવે છે. ટીવી સ્ક્રીનમાં દેખાતા રોશન સિંહ સોઢી વિશે તો બધાને ખબર હશે પરંતુ એક્ટર ગુરુચરણની જિંદગી વિશે કદાચ જ જાણતા હશો.

એક સૂત્રોના જણાવ્યા પ્રમાણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં સોઢી નું પાત્ર નિભાવનાર ગુરૂચરણ સિંહ શો છોડવાનું મન બનાવી ચુક્યાં છે. તેના પર શોના પ્રોડ્યુસર અસીત મોદી એ નિવેદન આપ્યું છે.મિડિયા રિપોર્ટ માં દાવો કરવામાં આવ્યો છે કે, ગુરૂચરણે વ્યક્તિગત કારણોના હિસાબે તારક મહેતા ના ઉલ્ટા ચશ્મા માટે શૂટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે પ્રોડકશન હાઉસ ને પોતાના નિર્ણય ની જાણકારી આપી દીધી છે. સાથે જ આ સંબંધે સોઢીએ પ્રોડક્શન હાઉસ ને એક પત્ર પણ સોંપ્યો છે.શોના પ્રોડ્યુસર અસીત મોદીએ ગુરૂચરણસિંહ ના શો છોડવાની વાત ઉપર પ્રતિક્રિયા આપી હતી. આ વિશે જ્યારે તેને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે, મને ખરેખર ખબર નથી. આ વાત ક્યાંથી ફેલાવવા માં આવી રહી છે. મને ગુરૂચરણસિંહ તરફ થી કોઈ એવો પત્ર મળ્યો નથી. હાલ તો હું લેખન માં વ્યસ્ત છું અને અમારા શૂટીંગને ફરીથી શરૂ કરવાની તારીખો નિર્ધારિત કરવામાં લાગ્યો છું. એના વિશે હજી સુધી કોઈ વધારે માહિતી મળી નથી.

અંજલી તારક મહેતા લગ્નથી છે વંચીત નેહા મહેતા જે અંજલી તારક મહેતાના પાત્રમાં નજરે આવતી હતી તે પણ ચાલીસી વટાવી ચૂકી છે. 42 વર્ષની નેહાને એકલા રહેવામાં મજા આવે છે, તેને લગ્ન કરતા સિંગલ લાઇફ વધુ ગમે છે. બાદમાં તેનો વિચાર બદલાય અને લગ્ન કરે તો નવાઇ નહી.નેહા મહેતાનો જન્મ ભાવનગર, ગુજરાત ખાતે થયો હતો. તેણીનું વતન પાટણ, ગુજરાત ખાતે છે. તેણી જન્મ પછી વડોદરા અને અમદાવાદ ખાતે આવી હતી. તેણીનું કુટુંબ ગુજરાતી સાહિત્યક્ષેત્રમાં ઊંડા મૂળ ધરાવે છે અને તેણી પોતે પણ એક ગુજરાતી વક્તા છે. તેણીના પિતા એક લોકપ્રિય લેખક અને તેમની પ્રેરણા થકી તેણી એક અભિનેત્રી બની છે. તેણી ભારતીય શાસ્ત્રીય નૃત્ય માટેની માસ્ટર્સ ઇન પર્ફોર્મિંગ આર્ટ્સ (MPA) ડિગ્રી ધરાવે છે અને ગાયક અને નાટક માટેનો ડિપ્લોમા ધરાવે છે.

અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નેહા મેહતા ભગવતી પ્રોડક્શન દિલ્હીના સ્ટાર મલ્ટી હંટ શોના ઓડિશન કાર્યક્રમમાં આખા ગુજરાતમાંથી પસંદગી પામી હતી અને તેણી મુંબઈ ખાતે આવી હતી. મુંબઈ પહોંચી તેણીને થિયેટરોની ઓફર મળવા લાગી. તેણીએ ‘તુ હી મેરા મૌસમ’, ‘હૃદય-ત્રિપુટી’, ‘પ્રતિબિંબ કા પરછાઈ’, ‘મસ્તી મજે કી લાઈફ’ જેવાં અનેક નાટકોમાં કામ કર્યું. ત્યાર પછી તેણીએ હિંદી અને ગુજરાતી ટીવી માટે કામ શરુ કર્યું. તેણીએ ‘પ્રેમ એક પૂજા’, ‘જન્મો-જનમ’, ‘બેટર હાફ’ જેવાં ગુજરાતી ચલચિત્રોમાં પણ કામ કર્યું.

Advertisement