સીતામાતા ના આ શ્રાપ થી આજે પણ ડરે છે આ ગામના લોકો,જો કરવું હોઈ આ કામ તો 100 વાર વિચારવું પડે છે….

મિત્રો આજે હું તમારું આમારા આ લેખમાં સ્વાગત કરું છું. આજે આ લેખમાં હું તમારા એક વિચિત્ર કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યો છો.મિત્રો તમે જાણતા જ હશો કે આજના આ આધુનિક અને ડિજિટલ જમાનામાં પણ લોકો પોતાની પરંપરાઓ ભૂલતા નથી.મિત્રો તમે જાણતા જ હશો કે આપણા આ ભારત દેશમાં ઘણા પ્રાચીન મંદિરો અને ઘણી પરંપરાઓ છે.મિત્રો તમને જણાવવા જઈ રહ્યા છે કે એક એવું ગામ છે જ્યાં આજે પણ લોકો ચણા ની ખેતી નથી કરતા. મીત્રો તમને જણાવી દઈએ કે આ પાછળનું રહસ્ય માતા સિતાનો શ્રાપ છે તો ચાલો જાણીએ આ શ્રાપ પાછળનું રહસ્ય શું છે.

Advertisement

ભલે આધુનિક વિચારધારા સાથે જીવતા હોય, પણ હજું ય એવા કેટલાંક વિસ્તાર છે, જ્યાં દેવી-દેવતાનો પ્રભાવ જોવા મળે છે. આજે આપણે એવા જ ગામની વાત કરવાના છે. જ્યાંના લોકો માતા સીતા શ્રાપથી ડરે છે.મનોરમા અને સરયુ નદી વચ્ચે ભૂપ્રદેશમાં વસેલા બસ્તી જિલ્લાની હરૈયા તહસિલમાં આશરે 700 ગામોમાં ચણાની ખેતી થતી નથી. જ્યારે કૃષિ વિજ્ઞાનીઓના મતે આ ક્ષેત્ર ચણાના વાવેતર માટે યોગ્ય છે. દંતકથા છે કે પ્રદેશના લોકો માતા સીતાના શ્રાપને કારણે ત્રેતાયુગથી ચણાની ખેતી કરતા નથી.

વિક્રમજોત બ્લોક વિસ્તારના મલ્હુપુર આમોધામાં રહેતા પનિ.અનિરુધ મિશ્રા દ્વારા જણાવવા આવ્યું છે કે, આ ક્ષેત્રમાં માત્ર ત્રેતાયુગથી ચણાનું વાવેતર થતું નથી. દંતકથા છે કે ભગવાન શ્રી રામ માતા સીતા સાથે જનકપુરથી અયોધ્યા પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં એક ખેતર મળી ગયું, જેમાં ચણાનો પાક કપેલો પડ્યો હતો. તેની લાકડીઓ માતા સીતાના પગ વાગી રહી હતી.

તમને વાત ભલે કોઈ વાર્તા જેવી લાગતી હોય, પરંતુ આ વાસ્તવિકતા છે. આ વાત મનોરમા અને સરયૂ નદીઓ વચ્ચેના ભૂ-ભાગમાં આવેલા જીલ્લાની છે. જ્યાંની જમીન ચણાની ખેતી માટે ઘણી ફળદ્રુપ છે. છતાં અહીંના, લગભગ 700 ગામના લોકો આજે પણ ચણાની ખેતી કરતાં નથી. આ પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ નથી, પણ એક ધાર્મિક માન્યતા છુપાયેલી છે.

કહેવાય છે કે, માતા સીતાના શ્રાપના કારણે ત્રેતાયુગથી લોકો ચણાની ખેતી કરતાં નથી. વિક્રમજોત બ્લૉક ક્ષેત્રના મલ્હુપુર અમોઢા નિવાસી પં. અનિરુદ્ધ મિશ્રાએ આ અંગે કહ્યું હતું કે, આ વિસ્તારમાં ત્રેતાયુગથી જ ચણાની ખેતી થતી નથી. એક દંતકથા છે કે, પ્રભુ શ્રીરામ જનકપુરથી માતા સીતાને લઈને અયોધ્યા પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં ખેતર આવ્યું. જ્યાંથી પસાર થતી વખતે કપાયેલા ચણાની લાકડીઓ માતા સીતાના પગમાં ખૂંપાઈ ગઈ હતી. એટલે સીતા માતાએ ક્રોપાયમાન થઈને શ્રાપ આપ્યો હતો કે, આ વિસ્તારમાં જે પણ ચણાની ખેતી કરશે તેનું અનિષ્ટ થશે.બસ, ત્યારથી આ વિસ્તારમાં ચણાની ખેતી કરવામાં આવતી નથી, અને જો કોઈ આ પરંપરા તોડે તો તેને નુકસાન ભોગવવું પડે છે.

વિક્રમજોત બ્લોકના ગોરસરા-તિવારી નિવાસી અશોક પાંડેય અને દુર્ગા પ્રસાદે કહ્યું હતું કે, શ્રાપ પછી લોકોએ સીતા માતાને વિનંતી કરી કે, કોઈ તો વિકલ્પ આપો. તો માતાએ ધનતેરસના દિવસે ચણાની વાવણી કરવાની મંજૂરી આપી હતી. આવુ કરવાથી ખેડૂત અનિષ્ટ થવાથી બચી શકે છે. આ માન્યતાને કારણે આજે પણ ધનતેરસના દિવસે અયોધ્યા સ્થિત કનક ભવનમાં માતા સીતાના દરબારમાં મંજૂરી માટે લેવા ભારે ભીડ થાય છે.નેતવર ગામ નિવાસી શિક્ષક ઓમ પ્રકાશ તિવારીએ કહ્યું હતું કે, સરયુ નદીના ઉત્તર અને મનોરમા નદીના દક્ષિણના ખેડૂત ચણાની ખેતી કરતા નથી. આ ભૂ ભાગમાં વિક્રમજોત, દુબૌલિયા, પરશુરામપુર અને કપ્તાનગંજ બ્લૉકનો થોડો ભાગ આવે છે.

બાંજારિયાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક આરવી સિંહ સમજાવે છે કે આ ગામોની જમીન ચણાના વાવેતર માટે યોગ્ય છે. ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા છે પણ લોકો ભૂતકાળની પરંપરાને તોડવા માંગતા નથી.વિક્રમજોત બ્લોકના ગોરસરા-તિવારીના રહેવાસી અશોક પાંડે અને દુર્ગા પ્રસાદ જણાવે છે કે લોકોએ માતા સીતાને આ શ્રાપના નિરાકરણ માટે વિકલ્પ સૂચવવા માટે વિનંતી કર્યા બાદ માતાએ ધનતેરસના દિવસે ચણા વાવવા મંજૂરી આપી હતી. આમ કરીને ખેડૂતો પોતાનું જે અનિષ્ટ થવાનું હોય તેનાથી તેઓ પોતાને બચાવી શકે છે. આ માન્યતાને કારણે આજે પણ ધનતેરસના દિવસે અયોધ્યાના કનક ભવનમાં માતા સીતાના દરબારમાં પરવાનગી માટે વિશાળ ભીડ હોય છે.

Advertisement