70 વર્ષ પછી મળી રહ્યા છે, ગૂરૂ-શનિ અને કેતુ,આ રાશિઓ નું ચમકી ઉઠશે કિસ્મત,આર્થિક ક્ષેત્રે આવશે મોટું પરિવર્તન.

0
1207

જ્યોતિષ શાસ્ત્રમા્ં મળતી માહિતી મુજબ તમે તમારા જીવનમાં થનાર ઘટનાં વિશે જાણકારી મેળવી શકો છો.ગ્રહો ની ચાલ માં થતાં ફેરફાર ની લીધે ઘણી એવી રાશિઓ હોય છે જેનાં જીવન ખુબજ પરિવર્તન આવી શકે છે.આજે આવીજ રીતનો ખુ બજ મહત્વ નો મહા સંયોગ બની રહ્યો છે.શનિને જનતા કારક ગ્રહ માનવામાં આવે છે.ગુરૂને વૈચારિક પરિવર્તન અને સમાજમાં ધન સંપત્તિ જોડનારો માનવામાં આવે છે.શનિ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે તો ગુરૂ એક વર્ષ સુધી રહે છે.આ બંને મોટા ગ્રહોની યુતિ કે પરસ્પર આમને સામને રાશિમાં આવવાની સ્થિતિ સામાજીક અને આર્થિક બદલાવ લાવશે.ઘણી ખાસ રાશિઓ પાર આની ખુબજ ઊંડાઈ પુર્વક અસર થવાની છે જેના થી તે રાશિઓ નું કિસ્મત સંપૂર્ણ પણે બદલાઈ જવાનું છે.

મેષ રાશિ.

તમારી આસપાસના લોકોથી ઘણુ વધારે ભાવનાત્મક સમર્થન મેળવવા માટે તૈયાર રહો. પાછા બેસી જવું, આરામ કરવું અને શાંતિથી બેસવા માટે સારો સમય છે. મહિનાનો પહેલો દિવસ છે અને ચીજો પર વધુ ભાર ન આપો તો સારુ છે. તમારા કામ એકબાજુ રાખો અને પોતાના માટે સમય કાઢો. આજે કોઈપણ વાત સમજી વિચારીને જ બોલો જેથી બીજાના મનને ઠેસ ન પહોંચે. કામકાજમાં વધારો થઈ શકે,આજે તમને તમારો કોઇ જૂનો મિત્ર મળી શકે છે.

વૃષભ રાશિ.

સમાજ માં માન સન્માન ની પ્રાપ્તિ થશે,સાવધાન રહેવું,કોઈ તરફથી અકસ્માત થવાની શક્યતા,દિવસ બેકાર અને બોજલ લાગે, આજે એ કામ કરો જે સામાન્ય રીતે તમે કરતા નથી. તમારી ક્ષિતિજને વ્યાપક બનાવવા અને થોડું વધુ જાણવા માટે નવા હિતો શોધવાની કોશિશ કરો. એક સરખી કામ કરવાની ઘરેડના કારણે તમે તમારા કાર્યોથી ઉબાઈ જશો. આથી સુનિશ્ચિત કરો કે તમે ચીજોને અહીં અને ત્યાં બરાબર ઓપરેટ કરી શકો છો.

મિથુન રાશિ.

નોકરી અને બિઝનેસ માં સાચવી ને રહેવું પડશે,ઓફીસ માં કોઈ ની સાથે અણબનાવ થઈ શકે છે, આજે તમે પોતાનામાં ભાવનાત્મક તણાવ મહેસૂસ કરી શકો છો. અનેક પ્રકારની લાગણીઓ તમારા અંદર દોડી રહી છે અને તે તમને ભારે પડી શકે છે. આજે તમે તમારો દિવસ ચીજોથી ધીમી ગતિએ પસાર કરો. કામમાંથી એક દિવસ છૂટ્ટી લો અને કઈંક એવું કરો કે જે તમને શાંતિ આપે. તમે સારું મહેસૂસ કરશો.

કર્ક રાશિ.

આજ નો દિવસ તમારા માટે ખૂબ સારો છે,દામ્પત્ય જીવન માટે આ દિવસ મિલજુલ વાળો રહેશે,તમારા સાથી ને પણ આ તમારા માં આવેલ બદલાવ સારો લાગશે, પૈસાના મામલે તમારું કામ અટકશે નહીં. અચાનક ધનલાભ થઈ શકે છે. લોકોના મનમાં શું ચાલી રહ્યું છે કે તે સમજી શકશો. અંગત અને કૌટુંબિક જીવનમાં સફળતા અને સંતુષ્ટી મળી શકે છે. બિઝનેસમાં મહેનતના દમ પર સફળતા મળવાના યોગ છે. ખર્ચા કરવાના મામલે મન પર નિયંત્રણ રાખવાની કોશિશ કરો. કૌટુંબિક મામલા સરળતાથી ઉકેલાઈ શકે છે. ધૈર્ય રાખશો તો સફળતા મળી શકે છે.

સિંહ રાશિ.

વર્તમાન સ્થિતિનો સ્વીકાર કરીને વર્તમાનમાં જ ભવિષ્યનું નિર્માણ થાય છે, બાળકો ની પ્રગતિ ના કારણે આજે મન માં આનંદ અનુભવસો, મિત્રો અને ભાઈઓનો સહયોગ મળશે. નવા કામ શરૂ થશે અને વિચારેલા કામો પૂરા થશે. સંપત્તિના કામ પર ધ્યાન આપશો. પરાક્રમ વધી શકે છે. ડીલમાં સારી સફળતા મળવાના યોગ છે. જવાબદારીઓ પર ધ્યાન આપો. પાર્ટનર માટે સમય કાઢો.

કન્યા રાશિ.

સામાજિક રીતિઓને ધ્યાનમાં રાખીને નહીં. નોકરીને લગતો કોઈ ફેરફાર ઈચ્છતાં હોવ તો આજે આ દિશામાં પગલું જરૂર ભરો,દિવસ સારો છે તમારી ભાવનાઓ પર કંટ્રોલ કરશો તો ફાયદો થશે. વિપરિત લિંગની વ્યક્તિથી ફાયદાના યોગ છે. સમય પર કામ પૂરા થશે. કોઈના મેન્ટલ સપોર્ટથી તમારી માનસિક સ્થિતિમાં સંતુલન રહેશે.

તુલા રાશિ.

આજે તમારી પાસે ઘણી એવી તકો આવશે,જે તમને ભવિષ્ય માં વધારે ધન કમાવવાના અવસર મળી શકે છે,ઉત્તમ દિવસ છે, હાલાતને બદલવાની કોશિશ કરશો. હિંમત અને દિમાગથી બગડેલી સ્થિતિને સંભાળવામાં મદદ મળશે. સારા વ્યવહારના કારણે કેટલાક લોકોની મદદ મળી શકશે. અટવાયેલા કામ પૂરા થવાની શક્યતા છે. કામમાં પણ મન લાગશે. સંયમમાં રહેવું પડશે.

વૃશ્ચિક રાશિ.

ઘર નું વાતાવરણ સારું જોવા મળશે,મોસાળ પક્ષના સભ્યો થી લાભ થશે, અનેક કામ સરળતાથી પૂરા થશે અને તમારી અસર લોકો પર રહેશે. જે કામ અને વાત અટકી રહી છે તેના માટે વચ્ચેનો રસ્તો પણ નીકળશે. કામકાજમાં સફળતાના યોગ છે. જીવનસાથીની મદદ મળશે. ઘરની સમસ્યાઓનો ઉકેલ આવશે. કાનૂની મામલામાં ધ્યાન રાખો.

ધન રાશિ.

પોતાના અસ્તિત્વની ઓળખ બનાવો,પુરુષાર્થ ના પ્રમાણ માં ફળ જરૂર મળશે,પરિવાર માં વાતાવરણ સારું જોવા મળશે, આજે એવા કામ પૂરા થશે જેનું તમે દિવસોથી પ્લાનિંગ કરી રહ્યાં હતાં. લાંબા સમયથી અધૂરી ઈચ્છાઓ પૂરી થશે. કોશિશોમાં સફળતા મલશે. મીઠું બોલીને બધુ કામ કરાવી લેશો. ભાગ્યનો ભરપૂર સાથ મળશે. પોતાના પર ભરોસો રાખો.

મકર રાશિ.

નજીક નો મિત્ર અને ભાગીદાર ગુસ્સે થઈ ને તમારી જિંદગી માં મુશ્કેલી લાવી શકે છે માનસિક સ્વસ્થતા જાળવવી જે કામને પૂરા કરવામાં સમસ્યા આવતી હોય તેને ટાળો. મોટું પગલું ભરતા પહેલા સારી રીતે વિચારો, કોઈ અનુભવીની સલાહ લો. શારીરિક સમસ્યાઓ ખતમ થશે. બિઝનેસમાં સારી સ્થિતિ સર્જાશે. કોશિશ કરશો તો અટવાયેલા નાણા પરત મળશે.

કુંભ રાશિ.

પરિવાર માં જુના વિવાદો નો અંત આવશે,જેથી તમે આગળ નો સમય સારી રીતે પસાર કરી શકશો, દિવસ સામાન્ય રહેશે. પરેશાનીમાં પોતાની જાતને સંભાળો. વિવાદથી દૂર રહો. કેટલાક વિવાદોમાં સમાધાન થઈ શકે છે. પૈસા મામલે પ્રગતિ થશે. જૂના અટવાયેલા કામોમાં ગતિ આવશે. કોઈ સારા સમાચાર મળી શકે છે.

મીન રાશિ.

આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે રુચિ વધસે,આજે શાંત અને તણાવ માં રહેશો,લવમેટ માટે દિવસ ખૂબ સારો છે,તબિયત સાચવવી રોજબરોજના અને પાર્ટનરશીપના કામ સમયસર પૂરા થશે. મિત્રો અને ભાઈઓની મદદના યોગ છે.કોઈ કન્ફ્યૂઝન ખતમ થશે. પૈસા અને અન્ય મામલે ફાયદાકારક દિવસ છે. માનસિક રીતે સક્રિય રહેશો. કામકાજમાં સુધારનો દિવસ છે.