સાઉથનાં આ સુપર સ્ટારની પત્નીઓ લાગે છે ખુબજ હોટ, બોલિવૂડની અભિનેત્રીઓ તો આમની આગળ પાણી કમ ચાઈ છે……

મિત્રો નમસ્કાર આજે અમે આ લેખ દ્વારા તમારુ સ્વાગત કરુ છુ મિત્રો આપણા બોલિવુડમા ઘણા એવા અભિનેતાઓ છે જેમની પત્નિઓ સુંદરતામા કોઇપણ અભિનેત્રીઓને ટક્કર આપી શકે છે પરંતુ મિત્રો આજે આપણે વાત કરીશુ સાઉથના અમુક એવા અભિનેતાઓ વિશે જેમની પત્નિઓ દેખાવમા ખુબજ સુંદર લાગે છે અને તેઓ સુંદરતામા કોઇપણ અભિનેત્રીઓને ટક્કર આપે છે તેમજ મિત્રો આ જોડીઓને સાઉથની સૌથી બેસ્ટ જોડીઓ માનવામા આવે છે મિત્રો આ જોડીઓ હમેશા કોઇને કોઈ વિષય થી ચર્ચામા રહે છે.

Advertisement

મિત્રો તમે દક્ષિણ ભારતીય કલાકારોની ફેન ફોલોઇંગ વિશે તો જાણતા જ હશો પરંતુ શું તમે જાણો છો કે આ સુપર સ્ટાર્સ ના દિલ પર કોણ રાજ કરે છે નથી ખબર તો મિત્રો આજે આપણે વાત કરી રહ્યા છે સાઉથ ના સીતારાઓની સુંદર પત્નીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેઓ હમેશા લાઈમલાઈટથી દૂર રહે છે મિત્રો આ જોડીઓ મા જેમાં કોઈને પહેલી નજર માં પ્રેમ થયો હતો તો અને કોઈ ને દુનિયા થી તેને મેળવવા માટે લગાતાર બગાવત કરી હતી.મિત્રો ફિલ્મ જગતના મોટા ભાગના કલાકારો કરતાં અભિનેત્રીઓની પ્રશંસા કરવામાં આવતી હોય છે અને જોવા જઈએ તો તમે જાણતા હશો કે માત્ર અભિનેત્રી જ ફિલ્મમાં ગ્લેમરનો તડકો મૂકે છે જેમા મિત્રો દક્ષિણની અભિનેત્રીઓ તેમની સુંદરતા માટે જાણીતી છે જેમા હંસિકા મોટ્વાની હોય કે પછી તમન્ના ભાટિયા પરંતુ મિત્રો આજે આપણે સાઉથના અમુક એવા અભિનેતાઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેમની પત્નીઓ સાઉથની અભિનેત્રીઓને સુંદરતામા ઘણી હદ સુધી ટક્કર આપે છે.

રજનીકાંત અને લતા.

મિત્રો સાઉથના સુપર સ્ટાર કેહવાતા રજનીકાંતે સાઉથની ઘણી ફિલ્મોમા કામ કર્યુ છે પરંતુ મિત્રો શુ તમને ખબર છે કે તેમની પત્ની લતા દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતના દિલ પર રાજ કરે છે.અને મિત્રો તમને જણાવી દઈએ કે આ બંનેની મુલાકાત એક ઇન્ટરવ્યૂ દરમિયાન થઈ હતી જ્યા રજનીકાંતે કોલેજના મેગેઝિન માટે ઇન્ટરવ્યુ લેવા આવેલા વિદ્યાર્થી લતાને જોયા પછી તેમને પ્રપોઝ કર્યું.હતુ અને ત્યાર બાદમાં તેમના લગ્ન 26 ફેબ્રુઆરી 1981 નાં રોજ થયાં હતાં અને તેમને બંનેને બે પુત્રીઓ છે જેમા એકનુ નામ એશ્વર્યા છે જ્યારે બીજી નુ નામ સૌંદર્યા છે.

અજીત કુમાર શાલિની.

મિત્રો અજીત કુમાર અને શાલિની તમિળ ફિલ્મ ઉદ્યોગના સૌથી પ્રિય કપલ છે અને તેમના લગ્ન લગભગ 20 વર્ષથી થયા છે અને તેમના બે બાળકો છે જેમા પુત્રી અનુષ્કા વર્ષ 2008 માં જન્મી છે અને પુત્ર અદિકનો જન્મ 2015 માં થયો હતો મિત્રો જો તેમની ફિલ્મી કારકિર્દીની વાત કરીએ તો અજિતે તેની ફિલ્મી કરિયરની શરૂઆત 21 વર્ષની ઉંમરે ઓછી કિંમતના તેલુગુ ફિલ્મ પ્રેમ પ્રેમાગમથી કરી હતી જોકે તેલુગુમાં પણ આ તેની છેલ્લી ફિલ્મ હતી અને ત્યારબાદ અજિત કુમારે મોટાભાગે તમિલ ફિલ્મોમાં કામ કર્યું હતું મિત્રો અજિત કુમારે વર્ષ 2000 માં શાલિની સાથે લગ્ન કર્યા હતા અને આ બંનેની મુલાકાત અમરકલામ ફિલ્મના શૂટિંગ દરમિયાન થઈ હતી તેમજ મિત્રો શાલિનીએ તેની કારકીર્દિ ની ટોચ પર અજિત કુમાર સાથે લગ્ન કર્યા હતા.

મહેશ બાબુ અને નમ્રતા શિરોડકર.

મિત્રો સાઉથ ના અભિનેતા મહેશ બાબુએ બોલિવુડ ની અભિનેત્રી નમ્રતા શિરોડકર સાથે લગ્ન કર્યા છે મિત્રો નમ્રતા શિરોડકર એક અભિનેત્રી,નિર્માતા અને ભૂતપૂર્વ મોડલ છે જે બોલીવુડમાં તેના અભિનય માટે જાણીતી છે મિત્રો 1993 માં તેમને ફેમિના મિસ ઇન્ડિયાથી નવાજવામાં આવી હતી મિત્રો મહેશ બાબુ અને નમ્રતાનું લગભગ 4 વર્ષથી અફેર હતું અને આ પછી નમ્રતા અને મહેશ બાબુએ 10 ફેબ્રુઆરી 2005 ના રોજ લગ્ન કર્યા હતા તેમજ મિત્રો તમને જણાવી દઈએ કે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શિરોદકર અને નમ્રતા શિરોદકર સગી બહેન છે.મિત્રો મહેશ બાબુ સુપરસ્ટાર છે પરંતુ એક સમય એવો હતો જ્યારે તે નમ્રતાના કારણે તેમના પિતા થી લગભગ 9 વર્ષ સુધી ફિલ્મોથી દૂર રહ્યો હતો મિત્રો દક્ષિણના સુપરસ્ટાર મહેશ બાબુની પત્ની અને અભિનેત્રી નમ્રતા શિરોદકર એક સમયે સુંદર અભિનેત્રીઓમાં ગણાતી હતી મિત્રો નમ્રતા શિરોદકરે જે એક મોંડેલ અને અભિનેત્રી હતી અને તેણે કચ્ચે ધાગે, વાસ્તવ અને પુકાર જેવી હિટ ફિલ્મો કરી હતી પરંતુ તે પછી તેણે પોતાને ફિલ્મોથી દૂર કરી લીધી.

રામ ચરણ અને ઉપાસના કમીનેની

મિત્રો દક્ષિણ ભારતના સુપરસ્ટાર ચિરંજીવીનો પુત્ર રામ ચરણ ટોલિવૂડના શ્રીમંત અભિનેતાઓ માંના એક છે મિત્રો રામચરણે 14 જૂન 2012 ના રોજ એપોલો હોસ્પિટલ્સના એક્ઝિક્યુટિવ ચેરમેન પ્રતાપ સી રેડ્ડીની પૌત્રી ઉપસના કમિનેની સાથે લગ્ન કર્યા છે તેમજ મિત્રો પૂજાએ બિઝનેસ વુમન છે હાલમાં તેના કામ વીશે વાત કરીએ તો રામચરણએ બોલ્ક બસ્ટર બાહુબલીના રાજામૌલિ સાથે RRR માં કામ કરી રહ્યા છે. સૌ કોઈ આ ફિલ્મની રાહ જોઈ રહ્યું છે.

જુનિયર એનટીઆર અને લક્ષ્મી

મિત્રો જુનિયર એનટીઆરએ 2011 માં લક્ષ્મી પ્રનથી સાથે લગ્ન કર્યા હતા તેમજ મિત્રો જુનિયર એનટીઆર ના માટે લક્ષ્મી પસંદ કરનાર બીજું કોઈ નહિ પરંતુ ચંદ્રાબાબુ નાયડુ જે આંધ્રપ્રદેશ ના મુખ્યમંત્રી હતા મિત્રો જુનિયર એનટીઆર જલ્દી રાજામૌલી ની ફિલ્મ આરઆરઆર માં નજર આવશે જે એસ.એસ. રાજમૌલીની અપકમિંગ ફિલ્મ RRR છે જે બાહુબલી ફિલ્મની જેમ જ બિગ બજેટ ફિલ્મ છે આ ફિલ્મ આઝાદી પહેલાંના બે ફ્રીડમ ફાઈટરની સ્ટોરી છે આ ફિલ્મમાં જુનિયર એનટીઆર કોમારમ ભીમ અને રામ ચરણ અલ્લુરી સીતારામ રાજુની ભૂમિકા ભજવી રહ્યા છે અને આ ફિલ્મમાં જુનિયર એનટીઆરના એન્ટ્રી સીન અને ઇન્ટ્રોડક્શન માટે જ માત્ર બજેટ 22 કરોડ રૂપિયાનું છે. રાજમૌલી ફિલ્મને ગ્રાન્ડ સ્કેલ પર બનાવી રહ્યા છે અને માટે જ તેઓ બન્ને હીરોની એન્ટ્રી અને ઇન્ટ્રોડક્શનને લાર્જર ધેન લાર્જ બતાવવા માગે છે અબે આ ફિલ્મનું બજેટ 300 કરોડ રૂપિયાનું છે

Advertisement