સપનામાં જોવાં મળે આ બે વસ્તુઓ તો સમજી જજો, ટૂંક જ સમયમાં તમેં બનવાનાં છો ધનવાન…….

0
358

જ્યારે તમારું ભાગ્ય ચમકવાનું હોય ત્યારે ભગવાન કોઈને કોઈ સંકેત આપતા જ હોય છે. જાગૃત અથવા તો નિદ્રા અવસ્થામાં સંકેત આપે છે. ભગવાન કોઈ પણ રૂપમાં આવીને આપણને સંકેત આપે છે કે હવે આપણું ભાગ્ય હવે બદલાવવા જઇ રહ્યું છે અને ઉન્નતિ થવા જઈ રહ્યા છીએ. મિત્રો સપનાઓમાં એક અલૌકિક શક્તિઓ હોય છે. ભારતીય ધર્મમાં જેટલી પ્રાચીનતા છે એટલો જ તેનો વિસ્તાર છે.

સપનાની પોતાની જ એક રહસ્યમય દુનિયા છે. સુતા સમયે દરેકને ચોક્કસપણે સપના આવે છે. રાત્રે સુતી વખતે દરેક વ્યક્તિ સપનામાં ઘણી વસ્તુઓ જુએ છે. અમુક સપનાઓ નજીકના ભવિષ્ય માં કામિયાબી અને લાભની સૂચના આપે છે તો અમુક સપના સારા તેમજ ખરાબ પણ આવે છે. આપણને જે વસ્તુઓ સપનામાં દેખાય છે એની પાછળ કોઈ ને કોઈ રહસ્ય જરૂર છુપાયેલ હોય છે. સપના માં જ્યોતિષ અનુસાર માણસ ને સપનામાં દેખાયેલી વસ્તુ એના પાછળ ના જન્મ વિશે જણાવે છે. કે પછી ભવિષ્ય માં થનારી ઘટનાઓ વિશે સંકેત આપે છે.આપણો આત્મા અજર-અમર છે. સપનાઓ આપણો આત્મા પર નિર્ભર કરે છે અને આપણો આત્મા પરમાત્માનો અંશ અવતાર છે. આપણો આત્મા એટલે કે મનની શક્તિઓ અપાર હોય છે. મિત્રો કહેવાય છે કે આપણા પૂર્વ જન્મ અને આ જન્મના પાપ પુણ્યની બધી વાતો આપણા મસ્તિષ્કમાં સુપ્ત અવસ્થામાં રહેલી છે.

પરંતુ હાલ મનુષ્ય આજે એટલો બધો બીજી થઈ ગયો છે કે તે પૈસા પાછળ દિવસ-રાત મહેનત કરે છે. મહેનત કરવાનું કારણ એ છે કે તે પોતાના પરિવારનું સારી રીતે ભરણપોષણ કરી શકે. ઘણા લોકો તો ખૂબ જ મહેનત કરતા હોય છે તેમ છતાં તેને ધાર્યું પરિણામ મળતું નથી. આવું થવાનું કારણ તમારો ભાગ્ય હોઈ શકે. જો તમારો ભાગ્ય તમારો સાથ આપતું હોય તો તમે ધારો તે કરી શકો છો.

દરેક વ્યક્તિ પોતાના પરિવારને સુખી રાખવા ઇચ્છતો હોય છે. પરંતુ કિસ્મત ના અભાવે તે પરિવારની જરૂરિયાત પૂરી કરી શકતો નથી. ગ્રંથોની અંદર ઘણી એવી વસ્તુઓ પણ જણાવી છે કે જેના દ્વારા તમે તમારું કિસ્મત બદલી શકો છો. ગ્રંથમાં જણાવ્યા અનુસાર સ્વપ્નની અંદર એવી બે વસ્તુઓ દેખાય કે જેનાથી તમારા જીવનના દરેક દુઃખો દૂર થઈ જશે. આ બે વસ્તુઓ ના દેખાવા ના કારણે તમારી સાથે હંમેશા સારા કાર્યો થશે. તમારા જીવનના દરેક કષ્ટો દૂર થશે.

માતા-પિતાનું સ્વપ્નમાં દેખાવું.મિત્રો તમને જણાવી દઈએ કે જે વ્યક્તિના સ્વપ્ન ની અંદર પોતાના માતા-પિતાના દર્શન થતાં હોય તેનું ભાગ્ય ચમકવા લાગશે. આપણે સૌ જાણીએ છીએ કે માતા-પિતાને ભગવાન સમાન માનવામાં આવે છે. સપના થયેલા ભગવાન ના દર્શન ના કારણે તમારી સાથે હવે પછી ક્યારેય કોઈ ખરાબ વસ્તુ થશે નહીં. તેથી માતા-પિતાના સ્વપ્નમાં થયેલા દર્શનને શુભ માનવામાં આવે છે.દેવી દેવતા ના સ્વપ્ન માં દર્શન થવા.તમે રાત્રે સુતા હોય અને અચાનક જ તમારા સ્વપ્નમાં દેવી દેવતા ના દર્શન થાય તો સમજી લેજો કે તમારું ભાગ્ય ચમકી ઉઠ્યું છે. દેવી દેવતાના દર્શન ને શુભ માનવામાં આવે છે. ભગવાનના દર્શન થવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે.

સપનામાં ફૂલો જોવા.સપના માં અલગ અલગ પ્રકારના ફૂલોનું દેખાવું ધનલાભ કે કોઈ મોટી સફળતા મળવાનો સંકેત છે. આવી જ રીતે દહીં, પાણી ભરેલો કળશ દેખાવો પણ શુભ માનવામાં આવે છે. સપના માં અનાજ નો ઢગલો જોવો શુભ સપનું માનવામાં આવે છે.પોતાને જમવાનું બનાવતા જોવું:સ્વપ્નશાસ્ત્ર ના આધારે સપનામાં પોતાને જ ભોજન બનાવતા જોવું ખુબ જ શુભ માનવામાં આવે છે. આ સપનાનો અર્થ છે તમને જલ્દી જ નોકરી કે ઉન્નતિ મળવાની છે. આ સિવાય ધન લાભ પણ થઇ શકે છેસપનામાં પૂજાપાઠ કરતા જોવું…સપનામાં પૂજા પાઠ કરતાં દેખાયતો સમજી લેવું કે તમને આર્થિક લાભ થશે અને કરિયરમાં તરક્કી મળશે.એવી જ રીતે સપના માં કોઈ મંદિર કે ભગવાનની મૂર્તિ દેખાય તો જીવનમાં લાભ થવાના સંકેત છે..

પોતાને અખરોટ ખાતા જોવું.સ્વપ્ન શાસ્ત્રોમાં જણાવામાં આવ્યું છે કે સપના માં પોતાને અખરોટ ખાતા જોવું એ સ્વાદિષ્ટ ભોજનની પ્રાપ્તિ થવાનો સંકેત છે અને ધનલાભ પણ મળે છે.સપનામાં સફેદ વસ્તુનું દેખાવું.સપનામાં સફેદ વસ્તુ દેખાવું એ પણ શુભ માનવામાં આવે છે .એવું કહેવાય છે કે સફેદ રંગની કોઈ વસ્તુ જો સપના માં આવે તો કોઈ મોટી સમસ્યા હલ થઈ જાય તેનો સંકેત આપે છે.સાથે જીવનના તનાવ પણ દૂર થાય છે.

સપનામાં ઘુવડ દેખાવું.મિત્રો સપનામાં જો ઘુવડ દેખાય તો તેનો મતલબ એવો છે કે તમારા જીવનમાં ધનપ્રાપ્તિ થવાની છે અને જો આ સપનું દિવાળી પર આવે તો તે અત્યાધિક શુભ મનાય છે. ધન, પ્રતિષ્ઠા, માન બધું જ વધશે.સપનામાં ખીર વગેરે દેખાવું. તે તમારા કાર્યોની સફળતા અને પ્રગતિનો સંકેત આપે છે. ઘી, દૂધ, દહીં, ખીર વગેરેનું સેવન કરતુ સપનું ઝડપથી જીવનમાં લાભ થવાની સંભાવના દર્શાવે છે.

સપનામાં શિવલિંગ દેખાય તે સપનું વિજય પ્રાપ્તિ અને રોગ મુક્તિ માટેનું સપનું હોય છે. આ સપનું આવ્યા બાદ દરેક કાર્યમાં વિજય પાપ્ત થાય છે અને કોઈ પણ પ્રકારનો રોગ હોય તો તેનો અંત આવશે. તેમજ બધા જ કષ્ટો દૂર થશે.સપનામાં ગાયના દર્શન થાય તો તે ખુબ જ શુભ મનાય છે. તેનાથી ઘરમાં ધાર્મિક અને માંગલિક કાર્યો થાય છે. આ સુચના ગાયના દર્શન થવાથી મળે છે.સપનામાં હાથી દેખાય તેનો મતલબ છે કે તમને ભવિષ્યમાં નામના, માન, ધન વગેરે મળવાની સંભાવના છે.સપનામાં ફળો વાળું વૃક્ષ જોવા મળે તો તે તમારી સફળતાને દર્શાવે છે. મતલબ આજે તમે જેટલી મહેનત કરો છો તેનું સારું પરિણામ તમને ભવિષ્યમાં મળવા જઇ રહ્યું છે.ઉચ્ચ પ્રકારની સફળતા પ્રાપ્ત થશે. તે સાથે ધન સંપતિ પણ મળશે.

સપનામાં આપણી પોતાની જ મૃત્યુ દેખાય તો તે ખુબ જ શુભ મનાય છે. તેનાથી વ્યક્તિની આયુષ્ય વધે છે.જે વ્યક્તિને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય દેવતાઓ સાથે દેખાય તે વ્યક્તિ સંસાર પર રાજ કરવા માટે જન્મ્યો હોય છે તેને એક ચક્રવતી સમ્રાટ સમાન ગણીએ તો પણ ખોટું નથી.ઉગતો સૂર્યઉગતો સૂર્ય સપનામાં દેખાય તો તે ખુબ જ ફાયદાકારક મનાય છે. કારણ કે તેનાથી તમારી ખરાબ સ્થિતિ દૂર થશે. દેણામાં ફસાયેલા હોય તો તેમાંથી પણ મુક્તિ મળશે. તેમજ કોઈ રોગથી પરેશાન હોવ તો તેમાં પણ છુટકારો મળશે.સપનામાં અર્થી દેખાય એટલે કે મૃત વ્યક્તિની નનામીનું દ્રશ્ય દેખાય તો તે સપનું અશુભ નહિ પરંતુ શુભ મનાય છે. કારણ કે તે એવો સંકેત આપે છે કે તમને ઘણા લાભો થવાના છે, ઉન્નત્તિ.