સ્ત્રીઓ કોઈ પણ પુરુષની આ વસ્તુ પર થાય છે સૌથી વધી મોહિત……

0
49

મિત્રો દર વર્ષે 8 માર્ચના દિવસને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મિત્રો તો સ્ત્રીઓના આ ખાસ દિવસ પર આપણે વાત કરીએ તેમના જીવનના સૌથી અમુલ્ય વ્યક્તિમાંથી એક વ્યક્તિ વિશે, એટલે કે તેનો પ્રેમ અને તેમનો જીવનસાથી. હા મિત્રો, આજે અમે સ્ત્રીઓને જીવનસાથી રૂપે કેવા પુરુષો પસંદ હોય તેની વાત કરવા જઈ રહ્યા છીએ. જે વાત પરણેલા અને કુવારા બધા માટે ઉપયોગી છે.

Advertisement

સ્ત્રીઓ હંમેશા પોતાના જીવનસાથી રૂપે પુરુષમાં અનેક ખૂબીઓ શોધતી હોય છે. સ્ત્રીઓને પુરુષની અમુક ખૂબીઓ ખુબ જ પસંદ હોય છે. જો એ ખૂબીઓ કોઈ પુરુષમાં સ્ત્રીને જોવા મળે તો એવા પુરુષ પર સ્ત્રીઓ પોતાનું દિલ હારી જતી હોય છે. તેની પાછળનું કારણ શું હોય છે ? તો ચાલો જાણીએ કે પુરુષની કંઈ પાંચ વાતો પર સ્ત્રીઓ ફિદા થઇ જાય છે અને પોતાનું સર્વસ્વ ખોઈ બેસે છે.

દરેક સ્ત્રી પોતાના જીવનસાથી મા કઈક એવી ખાસિયતો શોધતી હોય છે જે ખાસિયતો જો કોઈ પુરુષ મા મળી જાય તો તે પોતાનુ હ્રદય તે પુરુષ પર ન્યોચ્છાવર કરી દે છે. તો ચાલો આજે જાણીએ કે કઈ છે આ ખાસિયતો જે સ્ત્રીઓ ને પુરુષો તરફ આકર્ષિત કરે છે.સ્ત્રીઓ ને પુરુષો મા સૌપ્રથમ કોઈ વાત ગમતી હોય તો તે છે તેમની મેચ્યોરીટી એટલે કે પરિપક્વતા. જે પુરુષ વાસ્તવિક જીવન મા જેટલો વધુ પરિપક્વ હોય તેટલી જ સ્ત્રીઓ તેના તરફ વધુ આકર્ષિત થાય છે. સ્ત્રીઓ ને ઈમોનશલી વિક પુરુષો ઓછા પસંદ પડે છે.

સ્ત્રીઓ હંમેશા પુરુષો ની આ વાત નોટિસ કરતી હોય છે કે તે તેના મિત્રો તથા ફેમિલી સાથે કેવુ વર્તન કરે છે ? જો કોઈ પુરુષ તેના મિત્રો સાથે પ્રેમ તથા આદરપૂર્વક રહેતો હોય તો તે પુરુષ થી સ્ત્રી વહેલી આકર્ષિત થઈ જાય છે. કારણ કે , તે સ્ત્રી એવુ વિચારે છે કે જે પુરુષ તેની ફેમિલી અને તેના મિત્રો ને આટલુ મહત્વ આપે છે તે તેને કેટલુ મહત્વ આપશે ?

જો કોઈ પુરુષ સ્ત્રી સાથે વાત કરતા સમયે સ્ત્રી ની આંખો મા જોવા ને બદલે તેના શરીર ને નિહાળ્યા રાખે છે તો તેવા પુરુષ થી સ્ત્રી ચીડાઈ જાય છે. પરંતુ , જો કોઈ પુરુષ પૂર્ણ આત્મવિશ્વાસ ની સાથે સ્ત્રી ની આંખો મા આંખો મિલાવી ને વાત કરે છે તે પુરુષ સ્ત્રી ને વધુ પડતી આકર્ષિત કરી શકે છે. કારણ કે , તે પુરુષ લક્ષ્ય સાધ્ય વ્યક્તિ હોય છે. જે સ્ત્રીઓ ને પસંદ હોય છે.જે પુરુષ શારીરિક અને માનસિક રીતે તંદુરસ્તી ધરાવતો હોય તથા પોતાના સ્વાસ્થ્ય અંગે વિશેષ કાળજી લેતો હોય તેવા પુરુષો વધુ પડતી સ્ત્રીઓ ને આકર્ષિત કરી લે છે. જે પુરુષો સ્વાસ્થ્ય અંગે બેદરકારી દર્શાવતા હોય તેના થી સ્ત્રીઓ દૂર રહેવુ પસંદ કરે છે.

સૌથી આવશ્યક અને અંતિમ બાબત સ્ત્રીઓ એક એવો જીવનસાથી ઈચ્છતી હોય છે કે જે જીવન ના તમામ સંઘર્ષપૂર્વક સમય મા તેનો સાથ આપે, તેની પાસે રહે. દરેક સ્ત્રી પોતાના પતિ કે પ્રેમી પાસે આટલી અપેક્ષા રાખતી હોય છે. જીવન ના દરેક પડાવ પર પુરુષ તેનો મિત્ર બને અને તેના થી કોઈ વાત ના છુપાવે. આવા પુરુષો પર સ્ત્રીઓ પોતાનુ હ્રદય હારી જતી હોય છે.તો મિત્રો , આ પાંચ બાબતો એવી છે કે જે દરેક સ્ત્રી પોતાના જીવનસાથી મા શોધતી હોય છે. કારણ કે સ્ત્રીઓ ને ડગલે-પગલે જીવન ની અનેક પરીક્ષાઓ મા થી પસાર થવુ પડે. જેના વિશે આપણે કલ્પના પણ ના કરી શકીએ. માટે સ્ત્રીઓ નુ સ્વાભિમાન સાચવવુ એ દરેક પુરુષ ની નૈતિક ફરજ બને છે.

સ્ત્રીઓને પુરુષમાં સૌથી પહેલી વાત તો ગમે છે કે, પુરુષમાં રહેલી મેચ્યોરીટી એટલે કે પરિપક્વતા, પુરુષની પરિપક્વતાને સ્ત્રીઓ વધારે મહત્વ આપે છે અને આ જ પરિપક્વતા સ્ત્રીઓને સૌથી વધારે આકર્ષિત પણ કરે છે. સ્ત્રીઓને ઈમોશનલી વિક પુરુષો પસંદ નથી હોતા.

સ્ત્રીઓ પુરુષમાં હંમેશા એક વાતની નોંધ લેતી હોય છે કે, પુરુષ તેના મિત્ર અને પરિવાર સાથે કેવો વ્યવહાર રાખે છે, તેની સાથે કેવી રીતે વર્તે છે. માટે જો કોઈ પુરુષ તેના પરિવાર અને મિત્રો સાથે પ્રેમથી વર્તે છે અને તેના પ્રત્યે સમ્માનનો ભાવ રાખે છે તો પુરુષની તે વસ્તુ પણ સ્ત્રીને આકર્ષિત કરે છે. કેમ કે ત્યારે સ્ત્રી એવું વિચારે છે કે જે વ્યક્તિ ખુદના પરિવારને મહત્વ નથી આપી શકતો એ મને કેવી રીતે આપી શકે. એટલા માટે હંમેશા પરિવાર મિત્રો અને સ્ત્રીઓને સમ્માન આપવું જોઈએ.

કોઈ પુરુષ સ્ત્રી સાથે વાત કરતા સમયે સ્ત્રીની આંખોમાં જોવાને બદલે તેના શરીરને જોઇને વાત કરે છે તેવા પુરુષ સાથે સ્ત્રીઓને વાત કરવી ગમતી નથી. જો કોઈ સ્ત્રી આવા પુરુષ સાથે વધારે સમય વાતો કરે તો તેનાથી ચીડાવા લાગે છે. પરંતુ કોઈ પુરુષ આત્મવિશ્વાસ સાથે સ્ત્રીની આંખોમાં જોઇને વાત કરે છે તો એ પુરુષ સ્ત્રીને આકર્ષિત કરે છે. કેમ કે આંખમાં આંખ નાખીને જે પુરુષ સ્ત્રી સાથે વાત કરે છે એ લક્ષ્યસાધ્ય વ્યક્તિ હોય છે. જે સ્ત્રીઓને ખુબ જ પસંદ હોય છે.

સ્ત્રીઓને પુરુષોમાં એક વસ્તુ ખુબ જ ખાસ રીતે ગમે છે. તે વસ્તુ છે પુરુષના શરીરનો બંધો. જો પુરુષનું શરીર શારીરિક રીતે તંદુરસ્ત ન હોય તો સ્ત્રીઓ તેવા પુરુષોને પસંદ નથી કરતી હોતી. સ્ત્રીઓને ફિઝીકલી ફીટ હોય તેવા પુરુષ વધારે ગમે છે. આ ઉપરાંત મહિલાઓને જે પુરુષ પોતાની ફિટનેસ પર ધ્યાન ન આપતા હોય તેવા પુરુષો નથી ગમતા.

સૌથી જરૂરી અને પાંચમી વાત એ છે કે સ્ત્રીઓનું એવું માનવું હોય છે, તેમજ તેમની એક ઈચ્છા પણ હોય છે કે પુરુષ તેના જીવનના દરેક પડાવ પર તેમનો સાથ સહકાર આપે. સ્ત્રી હંમેશા તેના પતિ અથવા પ્રેમી પાસેથી એવી આશા રાખતી હોય છે કે તે જીવનના દરેક પડાવ પર પુરુષ તેનો મિત્ર બનીને રહે અને તેનાથી પોતાની કોઈ વાત ના છુપાવે. જો કોઈ પુરુષ તેની પત્ની અથવા પ્રેમિકા સાથે એક સારા મિત્ર તરીકે રહે અને તેના દરેક પગલે તેનો સાથ આપે તો તેવા પુરુષ સામે સ્ત્રીઓ પોતાનું દિલ જલ્દી હારી જતી હોય છે.

મિત્રો ખાસ વાત તો એ છે કે સ્ત્રીઓને હંમેશા એવા પુરુષો વધારે પસંદ કરે છે જે દરેક સ્ત્રીનું માન અને સમ્માન કરતો હોય. કેમ કે સ્ત્રી સૌથી પહેલા તો જીવનમાં સમ્માનને મહત્વ આપે છે. કેમ કે સ્ત્રીઓ જે જીવનની જે પરીક્ષાઓમાંથી પસાર થાય છે તે પરીક્ષાઓની પુરુષ કદાચ કલ્પના પણ ન કરી શકે. એટલા માટે સ્ત્રીઓને સૌથી પહેલા જે પુરુષ સમ્માન આપી શકે એ વ્યક્તિ વધારે પસંદ હોય છે.

Advertisement