સૂર્યદેવ થયા આ ત્રણ રાશિઓ પર પ્રસન્ન, તેમના તેજથી તમારી રાશિઓને બનાવી દેશે માલામાલ…

0
397

દરેક વ્યક્તિ ભવિષ્યની ચિંતા કરે છે, આ દુનિયામાં સમય પ્રમાણે બધા લોકોના જીવનમાં ઘણા ફેરફારો જોવા મળે છે, જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જે પણ બદલાવ આવે છે. આ પાછળ ગ્રહોની હિલચાલ ને મુખ્ય જવાબદાર માનવામાં આવે છે, ગ્રહોની સ્થિતિમાં ઘણા ફેરફારો દરરોજ થાય છે, જે મુજબ બધા 12 રાશિનાં ચિહ્નો પર અસરો થાય છે, જો કોઈ પણ રાશિમાં ગ્રહોની સ્થિતિ માં પરિવર્તન થવું શુભ હોય તો તે સારા પરિણામ આપે છે, પરંતુ તે પરિવર્તન અશુભ પણ હોઈ શકે છે, તે રાશિના વ્યક્તિના જીવનમાં ઘણી મુશ્કેલીઓ ઉભી થાય છે.જ્યોતિષ શાસ્ત્ર મુજબ આજે સૂર્યદેવ થયા આ ત્રણ રાશિઓ પર પ્રસન્ન, તેમના તેજથી તમારી રાશિઓને બનાવી દેશે માલામાલ જેમાં તેમને ધનને લગતી સમસ્યાઓ, નોકરી અથવા કોઈ ધંધા બાબતે દરેક સમસ્યાઓનો અંત આવી શકે છે.તો ચાલો જાણીએ કઈ રાશિઓ પર સૂર્યદેવની કૃપા રહેવાની છે.

Advertisement

મેષ રાશિ.મેષ રાશિના જાતકોમાં સૂર્યદેવની કૃપાથી તમારી વાણીમાં કટુતા આવી શકે છે, તમારા શબ્દોથી કોઈને દુઃખ પહોંચી શકે છે. કોઈપણ વાતચીત ઝઘડામાં તબદીલ થઈ શકે છે. આથી એક મહિનાના ગાળામાં તોલી તોલીને બોલવાનો નિયમ જીવનમાં ઉતારજો, નહિ તો મુશ્કેલીમાં મૂકાશો. તમારુ દાંપત્યજીવન આ ગાળામાં સારુ રહેશે, જો કે પતિ-પત્નીના સ્વાસ્થ્યની કાળજી રાખવી. આ ગાળામાં લીધેલા આર્થિક નિર્ણયો તમને ફાયદો કરાવશે. આ મહિને જીવનના અનેક મોરચે તમે સમૃદ્ધ થશો.

વૃષભ રાશિ.વૃષભ રાશિના જાતકોમાં સૂર્યદેવની કૃપાથી તમારા લગ્ન ભાવમાં એટલે કે પ્રથમ ભાવમાં સૂર્ય પ્રવેશી રહ્યો છે. આ સ્થાન વ્યક્તિના દેખાવ, સ્વભાવ, સ્વાસ્થ્ય અને જીવનમાં સારા-ખરાબ પાસાનું સ્થાન છે. સૂર્ય આ સ્થાનમાં પ્રવેશવાથી તમારા પર તેની દેખીતી અસર પડશે. સ્વભાવમાં થોડી આક્રમકતા આવશે અને ઈગો પણ વધી શકે છે. તમને દાંપત્ય જીવનમાં થોડી મુશ્કેલી પડી શકે છે. તમારા જીવનસાથી પ્રત્યે આક્રમક વલણ દાખવ્યા કરતા શાંતિ જાળવવાનો પ્રયત્ન કરવો. ઝઘડા, ગેરસમજણોથી દૂર રહેવું. બીજી બાજુ સૂર્યના પ્રથમ ભાવમાં આગમને કારણે તમારા લાઈફ પાર્ટનરને નોકરી-વ્યવસાયમાં બઢતી અને સફળતા પ્રાપ્ત થવાની શક્યતા છે. તમને પણ કામના સ્થળે અનુકૂળતા રહેશે અને સફળતા મળશે.

મિથુન રાશિ.મિથુન રાશિના જાતકોમાં સૂર્યદેવની કૃપાથી તમારે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. ખર્ચમાં વધારો થઈ શકે છે. તમારા ભાઈ-બહેન માટે સૂર્યનું ગોચર લાભકારક પુરવાર થશે. કાયદાકીય બાબતે તમને સફળતા મળશે. કોઈ મનોહર સ્થળે પ્રવાસનો પ્લાન બને. પરિણિત લોકોએ તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની કાળજી રાખવી.ચાલો જાણીએ અન્ય રાશિઓના હાલ કેવા રહેવાના છે.

કર્ક રાશિ.કર્ક રાશિના જાતકોમાં સૂર્યદેવની કૃપાથી તમને સફળ થવાની અઢળક તકો આપશે. આ સ્થાન નફા, ભાઈ-ભાંડુ અને પ્રોગ્રેસ સૂચવે છે. આ ગાળામાં તમારી કોઈપણ આર્થિક તકલીફ દૂર થઈ જશે. આર્થિક દૃષ્ટિએ તમે મજબૂત બનશો.લવ લાઈફમાં ઈગો સાઈડમાં રાખશો અને પ્રેમીજન સાથે વિનમ્રતાથી વર્તન કરશો તો વાંધો નહિ આવે, નહિ તો સંબંધો તૂટશે. તમે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવા અંગે પણ વિચારી શકો છો. નોકરી-ધંધો કરનારા માટે આ સમય અનુકૂળ છે. તમને વરિષ્ઠ અધિકારીઓ પાસેથી મદદ મળશે અને આ અનુભવ તમને ખરેખર ફાયદો કરાવશે.

rashi

સિંહ રાશિ.સિંહ રાશિના જાતકોમાં સૂર્યદેવની કૃપાથી કેટલાંક હિંમતભર્યા નિર્ણયો લેશે. તેમના કર્મ સ્થાનમાં સૂર્યનું આગમન થઈ રહ્યું છે. દસમુ સ્થાન કર્મ, સામાજિક દરજ્જા અને સિદ્ધિનું સ્થાન છે. આ એક મહિનામાં તમે જોશો કે તમને જીવનમાં આગળ વધવાની અઢળક તકો મળશે અને તમે પૂરી નિષ્ઠા સાથે કામ કરશો. તમારા પરિવાર અને દાંપત્ય જીવનમાં પણ ખુશીઓ રેલાશે. મા બાપના સ્વાસ્થ્યની કાળજી રાખવી, તે બીમાર પડી શકે છે.

કન્યા રાશિ.કન્યા રાશિના જાતકોમાં સૂર્યદેવની કૃપાથી તમારે થોડી સતર્કતા દાખવવી પડશે. આ સ્થાન ભાગ્ય, લાંબી યાત્રાનું સ્થાન છે. આ ગાળામાં પિતાનું સ્વાસ્થ્ય કથળી શકે છે, ભાઈ-ભાંડુ સાથે તકરાર થઈ શકે છે. પિતા સાથે વાત કરતી વખતે પોતાની મર્યાદા ન ભૂલવી. બિઝનેસ માટે આ સમય અનુકૂળ છે. તમને વિદેશમાંથી ધનલાભ થવાની શક્યતા છે. લાંબા ગાળાના પ્રવાસનું આયોજન થાય. અમુક જાતકોને વિદેશ યાત્રાના પણ યોગ ઊભા થઈ શકે છે. કામના સ્થળે આ સમય તમારા માટે ખાસ્સો અનુકૂળ છે.

rashi

તુલા રાશિ.તુલા રાશિના જાતકોમાં સૂર્યદેવની કૃપાથી તમારે પૈસાની બાબતે ખાસ સતર્ક રહેવું. આવકમાં ઘટાડો થઈ શકે છે. આઠમુ સ્થાન જીવનના ચડાવ-ઉતાર, નફા-નુકસાન સાથે જોડાયેલું છે. આ ગાળામાં વરિષ્ઠ અધિકારીઓ સાથે તમારા સંબંધો કથળી શકે છે.જો કે બીજા સ્રોતોમાંથી આવક ઊભી થઈ શકે છે. પ્રેમની બાબતે આ સમય અનુકૂળ છે અને તમે એકાએક ફરવા જવાનો પ્લાન પણ બનાવી શકો છો.જો પૈસા ઉછીના લેવાનો વારો આવે તો વિશ્વાસુ માણસ પાસે જ જજો. પરિણિત લોકોએ જીવનસાથી સાથે દલીલમાં ઉતરવાનું ટાળવુ જોઈએ. તમારા માટે ખાસ અનુકૂળ નથી.

વૃશ્ચિક રાશિ.વૃશ્ચિક રાશિના જાતકોમાં સૂર્યદેવની કૃપાથી કામની દૃષ્ટિએ તમારા માટે ખાસ્સુ અનુકૂળ છે. આ સ્થાન જીવનસાથી અને બિઝનેસ પાર્ટનરશીપનું સ્થાન છે. આ ગાળામાં તમને પ્રમોશન કે કામના સ્થળે કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારા સામાજિક જીવન માટે પણ ગાળો ફાયદાકારક પુરવાર થશે. તમારા જીવનસાથી સાથે દલીલમાં ઉતરવાનું ટાળવું જોઈએ અને વાતચીતથી મુદ્દો ઉકેલવાની કોશઇશ કરવી જોઈએ.

rashi

ધન રાશિ.ધન રાશિના જાતકોમાં સૂર્યદેવની કૃપાથી તમને તમારા દુશ્મનો પર જીત અપાવશે. જ્યોતિષની દૃષ્ટિએ આ ગાળામાં કામના સ્થળે તમે નિખરી ઊઠશો, તમારી કામ કરવાની સ્પીડ પણ વધશે. કોર્ટ કેસમાં તમારી તરફેણમાં પરિણામ આવી શકે છે.અણધાર્યા ખર્ચાને કારણે આર્થિક સ્થિતિ થોડી નબળી પડી શકે છે. જીવનમાં એવો સમય આવે જ્યારે તમને લાગે કે પરિસ્થિતિ તમને અનુકૂળ નથી. આવામાં તમારે પરિસ્થિતિને તમારી તરફેણમાં લાવવા વધુ મહેનત કરવી પડે છે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખવું.

મકર રાશિ.મકર રાશિના જાતકોમાં સૂર્યદેવની કૃપાથી સંતાન, શિક્ષણ, ડહાપણ વગેરેનું વધારો થઈ શકે છે. વિદ્યાર્થીઓનું આ ગાળામાં ફોકસ હટી શકે છે. અમુક જાતકોને લવ લાઈફમાં પણ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.તમારો પાર્ટનર તમારી લાગણી નહિ સમજી શકશે, આ પરિસ્થિતિને કારણે તમારી વચ્ચે મતભેદ વધી શકે છે. આ ગાળામાં તેમની વાત પણ સમજવાનો પ્રયત્ન કરવો. જો તમે આધ્યાત્મિકતાની દિશામાં આગળ વધવા માંગતા હશો તો આ ગાળો તમારા માટે અનુકૂળ છે.

rashi

કુંભ રાશિ.કુંભ રાશિના જાતકોમાં સૂર્યદેવની કૃપાથી સુખ, ઘર, માતા અને વાહનસુખનું સ્થાન છે. તમારા જીવનસાથી માટે આ ગોચર વિશેષ ફળદાયી પુરવાર થશે. તેમને કામના સ્થળે બઢતી મળશે પરંતુ તમારા બંનેના સંબંધોમાં ખટાશ આવી શકે છે. તમારી ફેમિલી લાઈફ સાધારણ રહેશે. માતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી. પાર્ટનર શીપમાં બિઝનેસ કરતા જાતકોને સારો નફો મળશે.

rashi

મીન રાશિ.મીન રાશિના જાતકોમાં સૂર્યદેવની કૃપાથી તમારી હિંમત વધશે. નાના ભાઈ-ભાંડુ સાથે સંબંધો સુધરશે. આ ગાળામાં તમે વધુ એક્ટિવ બનશો અને કામના સ્થળે સારુ પરફોર્મ કરી શકશો. પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે, અંગત સંબંધો સુધરશે. તમે ખૂબ જ ખુશીનો અહેસાસ કરશો. મોટા ભાઈ-બહેન સાથે કોઈ મુદ્દે મતભેદ થવાની શક્યતા છે. આ ગાળામાં આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધી શકે છે. નાના પ્રવાસનું આયોજન પણ થઈ શકે. આ ગાળો તમારા અને તમારા પિતા માટે વિશેષ રૂપે ફાયદાકારક રહેશે. તમને આ ગાળામાં સારો એવો નફો થઈ શકે છે.

Advertisement