તારક મહેતા માં આવ્યો આ મોટો ટ્વિસ્ટ, દયા ની સાથે સાથે આ દિગ્ગજ મહિલા પણ કરશે કમ બેક…

જો અત્યારે જોવા જઈએ તો સૌથી વધારે કોઈ સીરીયલ ટીવી પર જોવામાં આવતી હોય તો એ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં આ સિરિયલ ઘણા વર્ષો થી ચાલી રહી છે અને રોજ આ સિરિયલ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હોઈ છે અને 2 વર્ષ પહેલાં જ આ આ સિરિયલ માંથી દયા બેન બહાર થઈ ગયા હતા પણ ટુક જ સમય માં એમની વાપસી પણ થવાની છે અને એની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પણ તમને જણાવી દઈએ કે આ સિરિયલ માં બીજો પણ એક નવો ટ્વિસ્ટ આવવાનો છે, એક રિપોર્ટ અનુસાર દયા બેન નહીં પણ એમની માતા આ શો માં એન્ટ્રી લઈ શકે છે.

Advertisement

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આવતા શો માં એવું બતાવવામાં આવશે કે જેઠાલાલ કે પિતા ચંપકલાલ લાંબા સમયથી શોમાંથી મિસિંગ છે અને જેઠાલાલ એના પિતા ને શોધી શોધી ને થાકી ગયો છે અને એમના પિતા પાસે એમના ચશ્માં પણ નથી અને એના કારણે જેઠાલાલ ખૂબ મુંજવણમાં છે અને આમાં જેઠાલાલ ને એક વ્યક્તિ મદદ કરે છે અને એ તેને ગોકુલધામ સોસાયટીનું સરનામાં ની ખબર છે પરંતુ તમને જણાવી દઈએ કે આ માણસને ખૂબ ઓછુ સંભળાય છે અને એ ભૂલથી ચંપકલાલને થાણેના ગોકુલધામ સોસાયટીની બસમાં બેસાડી દે છે અને ત્યારે આ બધા થી ગોકુલધામ સોસાયટીના સભ્યો ખૂબ ચિંતિત છે અને જેઠાલાલ પણ ખૂબ ચિંતામાં છે.

અને એટલા માટે જેઠાલાલે અને સોસાયટીના બીજા માણસો ભેગા થઈ ને પોલીસ સ્ટેશનમાં માં એક રિપોર્ટ લખાવે છે.અને ત્યાંરે જેઠાલાલ એમની સાસુ ને ફોન કરે છે.અને જેઠાલાલ એમની સાસુ ને કહે છે કે મને મારા પિતા ને શોધવા માટે કોઈ આઈડિયા આપો અને ત્યાર બાદ દયાબેન ની માં જેઠાલાલ ની મદદ કરે છે. હવે આ સીરિયલ માં જોવા નું એ રહ્યું કે દયા બેનની માં નો ખાલી અવાજ જ સાંભળવા મળશે કે પછી એ પણ આ શો માં જોવા મળશે.જો તમે પણ આ શો ખૂબ પ્રિય હોય તો જોજો તમે પણ.

Advertisement