તારક મેહતાં કા ઉલ્ટા ચશ્માંનાં આ કલાકારો ફિલ્મોમાં પણ આજમાવી ચૂક્યાં છે પોતાનું નશીબ,જુઓ કોણે કઈ ફિલ્મ કરી..

0
202

નમસ્કાર મિત્રો આજના લેખમા તમારુ સ્વાગત છે મિત્રો આજના આ લેખમા આપણે વાત કરીશુ ટીવી ઉપર સતત 12 વર્ષો થી ચાલી રહેલા મશહૂર ટીવી શો તારક મેહતા કા ઉલટા ચશ્મા વિશે આ ટીવી શો એ દુનિયામા પોતાની એક આગવી ઓળખ બનાવી છે અને તેમા આવતા તમામ પાત્રો પણ લોકો વચ્ચે ખુબજ લોકપ્રિય બન્યા છે તે પછી જેઠાલાલ હોય કે પછી અબ્દુલ મિત્રો આ પાત્રો તેમના અભિનયથી દરેક તેમના ચાહકના દિલમા પોતાનુ સ્થાન બનાવી લીધૂ છે પરંતુ મિત્રો શુ તમને ખબર છે કે તારક મહેતા કા ઉલટા ચશ્મા શોમા કામ કરતા અમુક કલાકારોએ પહેલા ફિલ્મોમા પણ કામ કર્યુ છે અને આજે તમને આ લેખ દ્વારા જાણવીશુ કે તે કયા કલાકારો છે જેમણે આ શો જોઇન કર્યા પહેલા ફિલ્મોમા પણ અભિનય કર્યો હતો.મિત્રો દુનિયાભરમા પ્રસિદ્ધ સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના દરેક એક્ટર્સ ખૂબ જ પોપ્યુલર છે અને આ સિરિયલમાં નાનામાં નાના કેરેક્ટરે દર્શકોના દિલમાં એક વિશેષ સ્થાન મેળવ્યું છે તેમજ તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલે આ કલાકારોને જેટલી સફળતા અપાવી છે એટલી સફળતા આ એક્ટરોને બીજી સિરિયલ અને ફિલ્મમાં મળી નથી પરંતુ આજે અમે તમને જણાવીશુ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નાં અમુક એવાં એક્ટર્સ વિશે જેમણે ફિલ્મોમાં તેમનું નસીબ અજમાવ્યું હતું પણ તે સફળ રહ્યા ન હતા.

દિલીપ જોશી. : મિત્રો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના પોપ્યુલર એક્ટરમાંથી એક જેઠાલાલ એટલે કે દિલીપ જોષી ફિલ્મોમાં કામ કરી ચૂક્યાં છે અને તેમણે સલમાન ખાનની સાથે ફિલ્મ મૈને પ્યાર કિયા અને હમ આપકે હૈ કૌન માં કામ કર્યું છે અને આ ઉપરાંત દિલીપ જોષીએ ફિરાક, ખેલાડી 420, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, હમરાઝ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે પરંતુ આ ફીલ્મો ફ્લોપ રહેલાં દિલીપ જોશી આજે ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી મોટો અભિનેતા છે.

દિશા વકાણી. : મિત્રો દિશા વકાણીને ભલે લોકો દયાબેન તરીકે ઓળખતાં હોય પણ તેમને પણ તેમને પણ ફિલ્મોમાં તેમનું નસીબ અજમાવ્યું છે જોકે તેમને ખાસ સફળતા મળી નહોતી અને દિશા વકાણી ને ફિલ્મમાં સાઈડ રોલ જ મળ્યા હતાં. દિશા વાકાણીએ ફિલ્મ ફુલ ઔર આગ, દેવદાસ, જોધા અકબર, મંગલ પાંડે, સી કંપની અને લવ સ્ટોરી 2015 માં કામ કર્યું છે પણ દિશા વકાણી ને સફળતા સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ અપાવી હતી અને આજે દિશા દયાબેન તરિકે ઘર ઘરમા જાણીતી છે.

મુનમુન દત્તા. : મિત્રો તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલમા બબીતા નો રોલ પ્લેય કરનાર મુનમુન દત્તા આજે ખૂબ જ પોપ્યુલર છે અને સિરિયલમાં તેમના કેરેક્ટરનું નામ બબીતા ઐયર છે તમને જણાવી દઈએ કે બબીતાને પણ ફિલ્મોમાં લોકપ્રિયતા મળી નહોતી બબીતાએ મુંબઈ એક્સપ્રેસ, અને હોલીડે જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

કવિ કુમાર આઝાદ. : મિત્રો તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલ મા ડૉ હાથી નો રોલ પ્લેય કરનાર આ કૉમેડિયન કવિ કુમાર આઝાદ હવે આ દુનિયામાં રહ્યાં નથી. તેઓ તારક મહેતા સિરીયલ માં ડૉક્ટર હંસરાજ હાથીનો રોલ કરતાં હતાં મિત્રો કવિ કુમાર આઝાદે રાજુ બન ગયાં જેન્ટલમેન, બાજીગર, આબરા કા ડાબરા, મદહોશી,જોધા અકબર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

નેહા મેહતા. : મિત્રો તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલમાં તારક મહેતા એટલે કે શૈલેષ લોઢાની પત્નીનો રોલ પ્લેય કરનાર અંજલી ભાભી એટલે કે નેહા મહેતા પણ હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં જોવા મળી હતી તમને જણાવી દઈએ કે નેહા મહેતા તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે પરંતુ તેમને સાચી ઓળખાણ તો સિરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્મા થી જ મળી હતી.

શ્યામ પાઠક. : મિત્રો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં પોપટલાલના રોલ થી દરેકને એન્ટરટેઇનમેન્ટ કરનાર શ્યામ પાઠક ચીની મૂવીમાં પણ કામ કરી ચૂક્યા છે અને તે ફિલ્મનું નામ Lust Caution છે આ ફિલ્મમાં શ્યામ જ્વેલરી શૉપકિપરનો રોલ પ્લે કર્યો હતો પરંતુ તેઓ આજે પોપટલાલ તરિકે ખુબજ જાણીતા અભિનેતા બની ગયા છે.

જેનિફર મિસ્ત્રી. : જેનિફર મિસ્ત્રી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં રોશનસિંહ સોઢીનો રોલ પ્લે કરે છે. જેનિફર અજય દેવગનની ફિલ્મ હલ્લાબોલ અને અક્ષય કુમારની ફિલ્મ એરલિફ્ટ માં પણ કામ કરી ચૂકી છે અને અત્યારે તે તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલમા એક પારસીનુ પાત્ર ભજવી રહી છે જેને લોકો પણ ખુબજ પસંદ કરી રહ્યા છે.

ભવ્ય ગાંધી. : મિત્રો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં ટપુના રોલથી ફૅમસ ભવ્ય ગાંધીએ પણ ફિલ્મોમાં કામ કર્યું હતું અને ભવ્યએ સિરિયલમાં કામ કરવાનું બંધ કર્યાં પછી તેમની જગ્યાએ રાજ ઉનડકટ ટપુનો રોલ પ્લે કરવાનું શરૂ કર્યું હતું મિત્રો ભવ્ય ગાંધીએ ફિલ્મમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું છે અને તે ઘણી ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો છે.

શરદ સંક્લા. : મિત્રો એક્ટર સરદ સંકલા તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલમાં અબ્દુલભાઈનો રોલ પ્લે કરે છે જે એક જનરલ દુકાનના માલિક બતાવવામા આવ્યા છે અને તે શાનદાર કૉમેડિયન પણ છે જેમાં કોઈ શંકા નથી મિત્રો શરદે ફિલ્મ પ્યાર તો હોના હી થા,હમ બેમિસાલ, જાગૃતિમાં કામ કર્યું છે.

ઘનશ્યામ નાયક. : મિત્રો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકને દરેક લોકો ઓળખે છે ઘનશ્યામ નાયક છેલ્લાં 60 વર્ષથી ઈન્ડસ્ટ્રીમાં છે અને તેમણે અનેક ફિલ્મોમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું છે અને તેમણે સંજય લીલા ભણસાલીની ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ માં એક નોકરનો રોલ પ્લે કર્યો હતો અને આ ઉપરાંત તેઓ ફિલ્મ બેટા, તિરંગા, ક્રાંતિવીર, ઘાતક અને ચાઇના ગેટ જેવી ફિલ્મમાં પણ જોવા મળ્યા હતા.