ટેનિસ રમતા જ્યારે દેખાય ગયા સાનિયા મિર્ઝા નાં ખાનગી ભાગો,જુઓ તસવીરો….

0
476

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા ફરી એકવાર ઓફ મોમેન્ટનો શિકાર બની છે. મેલબોર્નમાં ચાલી રહેલ ઓસ્ટ્રેલિયન ઓપનમાં સાનિયા મિર્ઝાની મેચ બાદ રેકેટ તેના સ્કર્ટમાં ફસાઈ ગયું, આ સ્થિતિ ચાહકો માટે અફસોસની ક્ષણ હતી. જોકે, સાનિયાએ આ તરફ ધ્યાન આપ્યું ન હતું. સાનિયાને ખબર નહોતી,ડબલ્સની મેચ પૂરી થયા બાદ સાનિયા તેના સાથી બાર્બોરા સુધી પહોંચી ગઈ.જલદી તેણે બાર્બોરાને ગળે લગાવ્યો, તેમનું હેન્ડલ સાનિયાના ડ્રેસમાં ગુંચવાઈ ગયું.જોકે, સાનિયાને આ વાતનો ખ્યાલ નહોતો કે રેફે ફસાઈ જવાને કારણે ઉફ્ફ મોમેન્ટનો શિકાર બન્યો છે.

Advertisement

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પતિ અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકની હુક્કા પાર્ટીને લઈને થયેલા વિવાદ પર ભડકી છે. પાકિસ્તાની એક્ટ્રેસ વીણા મલિકના એક ટ્વીટના જવાબમાં સાનિયાએ કહ્યું કે તે પાકિસ્તાની ક્રિકેટ ટીમની ના તો મા છે ના તો ડાયટિશિયન. ભારત-પાકિસ્તાનની મેચ રમાઈ તેના કેટલાક પહેલા શોએબ મલિક સાનિયા સાથે હુક્કા પાર્ટીની મજા માણી રહ્યો હોય તેવો વીડિયો સામે આવ્યો હતો.

સાનિયાએ કહ્યું કે, ‘વીણા, હું મારા બાળકને લઈને કેફેમાં નહોતી ગઈ. અને ન તો આ તારુ કે દુનિયામાં બીજા કોઈનું કામ છે. હું બીજા કોઈ કરતા મારા બાળકની વધારે કેર કરું છુ્ં અને બીજી વાત એ કે પાકિસ્તાની ક્રિકેટ ટીમની ન તો ડાયટિશિયન છું, ન મા, ન પ્રિન્સિપાલ કે ન તો ટીચર.

તમે લોકો તેને લઈને શીશા કેફેમાં ગયા, શું આ નુકસાનદાયી નથી? જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી Archie જંક ફૂડ ખાવાનું કારણ છે, જે એથલીટ માટે નુકસાનકારક હોય છે. તુ તો સારી રીતે જાણતી હોઈશ કારણ કે તું મા પણ છે અને એથલીટ પણ’.વીણા મલિકે સાનિયા પર આરોપ લગાવ્યો કે તે ટ્વીટ કરીને ફરીથી તેને ડિલીટ કરી રહી છે. વીણાએ આ મામલે પણ ટ્વીટ કરીને લખ્યું કે, ‘થોડી તો હિંમત રાખ અને તારી ટ્વીટ ડિલીટ ન કર.

ટેકનોલોજીએ એટલી સફળતા મેળવી લીધી છે કે તમે કોઈનાથી કંઈ છુપાવી શકો નહીં. હું તમારા સાથે થયેલા વિવાદને ઉઠાવી શકું છું પરંતુ ચર્ચાને ડાયવર્ટ કરવા માગતી નથી’.સાનિયાએ આ વાતનો જવાબ એક ટ્વીટ દ્વારા આપ્યો. તેણે કહ્યું કે, ‘વીણાને જાણવું છે કે તેઓ ક્યારે સૂવે છે, ક્યારે જાગે છે અને ક્યારે ખાય છે.

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પોતાના પ્રથમ બાળકના જન્મ અંગે ઘણી જ ઉત્સાહિત છે. સાનિયાએ જ્યારેથી ગર્ભાવસ્થા અંગેની જાહેરાત કરી છે ત્યારે તે સતત સમાચારમાં છવાયેલી રહે છે. આ વખતે સાનિયા મિર્ઝા પોતાના બેબી શાવરના ડ્રેસ અંગે ચર્ચામાં છવાઈ ગઈ છે.વાત એમ છે કે, સાનિયા મિર્ઝાનું બીજું બેબી શાવર ફંક્શન હતું. આ વખતે તેનો પતિ શોએબ મલિક પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યો હતો. પ્રથમ બેબી શાવરમાં મેચના કારણે શોએબ મલિક હાજર રહી શક્યો ન હતો. સાનિયા મિર્ઝાનો પ્રથમ બેબી શાવર પરંપરાગત શૈલીમાં કરાયો હતો, જેમાં સાનિયા મિર્ઝાએ એનિમલ થીમનો ડ્રેસ પહેર્યો હતો.

આ વખતના બેબી શાવરમાં સાનિયા શોએબની સાથે જોડાઈ હતી, જેનું આયોજન હૈદરાબાદમાં કરાયું હતું. આ કાર્યક્રમમાં રાજસ્થાની શૈલીનું ભોજન રાખવામાં આવ્યું હતું. આ બેબી શાવરમાં સાનિયા મિર્ઝાએ જે પીળા રંગનો ડ્રેસ પહેર્યો હતો તેના કારણે તે સોશિયલ મીડિયા પર ઘણી જ ટ્રોલ થઈ હતી. યુઝર્સે સાનિયાની ડ્રેસ સેન્સને ઘણી જ ખરાબ બતાવી હતી અને લખ્યું કે, સાનિયા આ ડ્રેસમાં ઘણી જ જાડી દેખાઈ રહી છે.

સાનિયા મિર્ઝાના બેબી શાવર કાર્યક્રમના ફોટા જેવા સોશિયલ મીડિયા પર આવ્યા તેની સાથે જ પ્રશંસકોએ કોમેન્ટની સાથે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. સાનિયા મિર્ઝાનો ગર્ભાવસ્થાનો અંતિમ સમયગાળો ચાલી રહ્યો છે. આ કારણે તેનું શરીર અત્યંત ભરાવદાર દેખાઈ રહ્યું છે. સાનિયા ફોટામાં ખુબ જ જાડી દેખાતી હોવાના કારણે સોશિયલ મીડિયાના યુઝર્સે સાનિયાની જાડી હોવા અંગેની કોમેન્ટ કરી હતી.

સાનિયાના આ ફોટા અંગે કેટલાક પ્રશંસકોએ વખાણ કર્યા છે તો કેટલાકે ટીકા કરીને તેને ટ્રોલ કરી છે. આ બેબી શાવરમાં કેક કટિંગનો કાર્યક્રમ રખાયો હતો, જેના ઉપર ‘બેબી મિર્ઝા-મલિક’ લખ્યું હતું.ઉલ્લેખનીય છે કે, સાનિયા મિર્ઝા ગર્ભાવસ્થાનો ભરપૂર આનંદ માણી રહી છે. તેણે ગર્ભધારણ કર્યા બાદ સૌ પ્રથમ વખત ઈન્સ્ટાગ્રામ પર શોએબ સાથેનો ફોટો શેર કર્યો હતો અને તેની ખુશી જાહેર કરી હતી.

સાનિયા અને શોએબ પોતાના આગામી સંતાનની અટક ‘મિર્ઝા-મલિક’ રાખવા માગે છે. 2010માં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા બાદ સાનિયા ઘણી ચર્ચામાં રહી હતી. લગ્નના 8 વર્ષ થઈ ગયા બાદ પણ આ યુગલ સતત ચર્ચામાં છવાયેલું રહ્યું છે. અત્યારે તો આ યુગલ માતા-પિતા બનવાની રાહ જોઈ રહ્યું છે. સાનિયા ઓક્ટોબર મહિનામાં સંતાનને જન્મ આપે તેવી સંભાવના છે.

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સોમવારે ફેડ કપ હાર્ટ પુરસ્કાર જીતનારી પ્રથમ ભારતીય બની ગઈ છે, જેને આ સન્માન માતા બન્યા બાદ કોર્ટ પર સફળ વાપસી માટે મળ્યું છે. તેણે આ એવોર્ડમાં મળેલા પૈસા તેલંગણા સીએમ રિલીફ ફંડમાં આપવાનો નિર્ણય કર્યો છે. તેની જાહેરાત સાનિયાએ સોશિયલ મીડિયા પર કરી દીધી છે. સાનિયાને એશિયા ઓસિયાના ક્ષેત્ર માટે એવોર્ડ આપવામાં આવ્યો છે. તેને 16985માંથી 10 હજારથી વધુ મત મળ્યા હતા. ફેડ કપ હાર્ટ પુરસ્કાર વિજેતાની પસંદગી પ્રશંસકોના મતના આધાર પર થાય છે.

આ એવોર્ડનું વોટિંગ એક મેથી શરૂ થયું હતું. સાનિયાને કુલ વોટના 60 ટકા મળ્યા છે. તેણે અખિલ ભારતીય ટેનિસ સંઘ દ્વારા જારી નિવેદનમાં કહ્યું, ‘ફેડ કપ હાર્ટ પુરસ્કાર જીતનારી પ્રથમ ભારતીય મહિલા બનવું ગર્વની સાત છે. હું દેશભરમાં મારા પ્રશંસકોને આ પુરસ્કાર સમર્પિત કરુ છું. ભવિષ્યમાં દેશ માટે વધુ સિદ્ધિઓ હાંસિલ કરવાનો પ્રયત્ન કરીશ.’

સાનિયાએ ચાર વર્ષ બાદ ફેડ કપમાં વાપસી કરી અને ઈતિહાસમાં પ્રથમવાર ભારતે પ્લેઓફમાં જગ્યા બનાવી છે. પોતાના પુત્ર ઇઝહાનને ઓક્ટોબર 2018માં જન્મ આપ્યા બાદ સાનિયા આ વર્ષે જાન્યુઆરીમાં કોર્ટ પર પરત ફરી અને સાનિયા કિચેનોકની સાથે હોબાર્ટ ઇન્ટરનેશનલનું ટાઇટલ જીત્યું હતું. દરેક વર્ગમાં પુરસ્કાર વિજેતાને 2 હજાર ડોલર મળે છે. સાનિયાએ આ રકમ તેલંગણા મુખ્યમંત્રી રાહત કોષમાં આપી દીધી છે.

Advertisement