સુંદર મુલાયમ અને મજબુત વાળ મેળવવા માટે કરો આ ઘરેલું ઉપાય

0
97

બધા લોકો સુંદર અને મજબૂત વાળની ઈચ્છા રાખે છે. પોતના વાળને મજબૂત બનાવવા માટે શેમ્પૂનો ઉપયોગ કરવા છતા. તેમના વાળ મજબુત બનતાં નથી મુલાયમ નથી થતા. આજે અમે તમને કહેવાના છે થોડા ઘેરેલુ ઉપાય.

આવી રીતે મેળવો સુંદર વાળ.

એવોકૈડો પેસ્ટ.

એવોકૈડો નો પેસ્ટ વાળ માટે ઉત્તમ માનવામાં આવે છે નરમ સુંદર વાળ મેળવા માટે એક એવોકૈડો લો તેની છાલ કાડીલો અને તેના બીજ કાંડી લો. પછી તેને પસી નાખો તેનો પેસ્ટ તયાર થશે. થોડુ એવોકૈડો પેસ્ટ માં થોડું નારિયેળ નું તેલ નાખો અને તને તમારી વાળ ઉપર લગાવો તેને 20 મિલિટ તમારા વાળમાં લગાઈ રાખો સુકાય ત્યાં સુધી રાખો પછી તેને શેમ્પૂની મદદથી તેને તમારા વાળ ધોઈ લો. આ પેસ્ટને વાળ પર લગાવવાથી વાળ ખૂબ નરમ અને ચમકતા થઈ જશે.

ઈડા નો પેસ્ટ.

ઈડાને વાળ માં લગાવાથી વાળ જળ મૂળ થી મજબૂત રહે છે એટલા માટે જે લોકો ના વાળ નબળા હોયતો તેમને અઠવાડિયામાં 1 વાર લગાવો ઇંડાની પેસ્ટ તૈયાર કરવી ખૂબ જ સરળ છે. તમે તમારા વાળના લંબાઇ જેટલા એક કે બે ઈડા લો પછી ઈડા ને લઈને તેને તોડીલો પછી તેને સારી રીતે મિક્સ કરી લો. અને તમે પેસ્ટમાં નાળિયેરનું તેલ પણ નાખી શકો છો. તમે આ પેસ્ટને તમારા વાળ ઉપર લગાવો અને તેને 1 કલાક માટે રહવા દો. પછી તમારા થોડું ગરમી પાણીથી ધોઈ લો આ પેસ્ટ વાળને મજબુત બનાવવાની સાથે વાળને નરમ બનાવશે.

કેળા.

કેળા ના મદદથી પણ ખુબસુરત વાળ કરી શકો છો એક કેળું લઈ ને તેને મિક્સ કરો અને તેમાં થોડું મધ ઉમેરો. આ પેસ્ટ તેને મિક્સ કરીલો અને આ પેસ્ટ ને તમારા વાળ ઉપર લગાવો આ કેળાની પેસ્ટને અડધો કલાક વાળ પર રાખો અને અડધો કલાક પછી પછી શેમ્પૂની મદદથી તમારા વાળ ધોઈ લો. તમારા વાળ નરમ અને ચળકતા બનશે.

રાખો આવતો નું ધ્યાન રાખો.

વાળની મજબૂતી અને ચમકવા એ તેના ઉપર નિર્ભર કરે છે કે તમે શું જમો છો કારણ કે નકામા ખોરાક લેવાથી તમારા વાળ નબળા બની જાય છે જેથી તમારે જમવામાં આવા ખોરાકનો ઉપયોગ કરવો નહિ જોઈએ કે તમારા વાળ માટે ફાયદાકારક હોય જો તમારા વાળ નબળા છે તો તમે કઠોળની શાક ખાવાનું શરૂ કરો અઠવાડિયામાં ત્રણ દિવસ કઠોળની શાકભાજી ખાવાથી તમારા વાળ મજબૂત બનશે. કઠોળ સિવાય ઇંડા ખાવાથી વાળના મૂળિયાં મજબૂત બને છે.