તમે ગમે તેવા મૂળ માં હસો પરંતુ આ ફોટાઓ જોયાં બાદ, તમારી હસી પર નહીં રહે કંટ્રોલ

0
4216

આજે તમે ભલે ગમે તેવા મૂળ માં હસો પણ આ તસવીરો જોઈએ ને તમે માનો મન થોડું તો થોડું પણ હસી તો લેશોજ.ભારતીય રસ્તાઓ પર દરરોજ કંઈક ને કંઈક એવું જોવા મળી જ જાય છે અને જેને જોઈએ આપણને ખુબજ હસુ આવે છે અથવા તો આપણું હસવાનું રોકી શકતા નથી આવું કેટલાક લોકોએ જોયું હશે અને આ ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે પણ આ બધા જ લોકોને દેખાય જાય છે.પણ અમુક ફોટા એવાં હોય છે કે જેને જોઈને આપણે આપણું હસવાનું રોકી નહીં શકો.

આ લોકોએ રસ્તાઓ પર પોતાનું સાર્વજનિક ક્લિનિક બનાવી દીધું છે.

આ ભાઈ એ વોટ્સએપ મેગી બનાવવાનું ચાલુ કરી દીધું.

શુ તમને એવું લાગે છે કે આ ગાય સમાજ સેવા કરી રહી છે.

તમે જોઈ શકો છો, એક કૂતરું ટ્રાફિક પોલિસની જગ્યા પર બેસી ગયું છે.

મને તો લાગે છે આ માણસ ગાંડો થઈ ગયો છે, સુ કેવું છે તમારું.

મને તો લાગે છે કે આ મહિલા પાસે ટીકીટના પૈસા નથી.

આ મહિલા ભારત દેશની પહેલી ખતરાની ખેલાડી મહિલા છે.

દુનિયામાં કેટલાક એવા ફોટા હોય છે કે જે જોઈને તમને દુઃખ થાય છે અથવા તો તે ફોટા એવા હોય છે કે તમારે તેને વારંવાર જોવા પડે છે,એકવાર જોવામાં કઈ સમજમાં નથી આવતું, અને અમુક ફોટા એવા હોય છે કે તમે તમારું હસવાનું પણ રોકી શકતા નથી.

અસલી છે કે નકલી.પહેલીવાર તમે તેના પર નજર કરશો તો તમને તે નકલીજ લાગશે, પણ તમે બીજીવાર ધ્યાનથી જોવો છો તો તમને તે અસલી લાગશે.

આ શુ થઈ રહ્યું છે.આ ફોટામાં તમે જોવો આ ભાઈ શુ કરી રહ્યો છે.

આ ફોટામાં જોવો તમે.ચોકલેટ ક્રિઝ આળસુ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

આ તો બોવજ ખુશ છે.આને કહેવાય છે કે દિલ ભરીને હસવું.

વધારે ખુશ.બધાનાથી વધારે ખુશ તો આ લાગે છે.

હતાશ થઇ ગયેલો યાત્રી.આ તો બોવજ હતાશ થઈ ગયો છે બિચારો.

જ્યારે નોકરી નથી મળતી તો.આવું તો તયારે જ જોવા મળે છે કે ભણવાનું પતિ ગયું હોવા છતાં નોકરી નથી મળતી ત્યારેજ આવું જોવા મળે છે.

આ ઈસ્ટર ટાપુ છે.આ ફોટાને જોઈને તમને કઈ વસ્તુની યાદ આવે છે.

ઓળખાણ વાળા.આ તો કોઈ ને મળવાજ જઈ રહ્યું છે.

એક કુકરીયું.આજ સુધી તમે આવું કુરકરીયું જોયું જ નહીં હોય.

મોડર્ન જમાનો.એક દિવસ બિલકુલ આવો દિવસ પણ આવશે જ.

રોક કોન્સર્ટ.આ કોઈ રોક કોન્સર્ટ નથી, પણ એક રાત્રે સુતરાઉ કાપવાનું કામ ચાલી રહ્યું છે.

કલાકારી.આવી કલાકારી તો આ હાથી પાસેથીજ શીખવી જોઈએ.

બધાથી સારું કોણ લાગે છે.

આનો તો કોઈ જવાબ જ નથી.દરેક વ્યક્તિ દરરોજ કંઈક ને કંઈક કામ કરતો જ હોય છે પણ કામ કરતા કરતા કોઈક વાર વ્યક્તિનું કિસ્મત ખરાબ થઈ જતું હોય છે અને તે સમયે ખરાબ કિસ્મતના ભોગ બનનાર લોકોના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા હોય છે અને કોઈક કોઈક વારતો હકીકતમાં પણ જોવા મળે છે.

મહેમાની કરવા ગયેલ વ્યક્તિ ને અચાનક તેના પેન્ટને આવું થયું.પપ્પા એ મુકેલા લેપટોપ પાસે છોકરાએ લગાવી દીધી, મીણબત્તી.

સાઇકલ ચલાવતા ચલાવતા phone સાઈકલની ચેઈનમાં ફસાઈ ગયો.

આટલી મોંઘી મહેનતથી બનાવેલી મૂર્તિ નીચે પડી ગઈ.

આ વ્યક્તિ ખાવાનું વિચારી રહ્યો છે, પણ તેને એ ખબર ન હતી કે તેને માથા પર ટોપી પહેરી હતી.

સારી જગ્યા જોઈને ગાડી પાર્ક કરવાની હતી, અને જુઓ આ શુ થઈ ગયું.

જો થોડું દિમાગ ચલાવ્યું હોત તો, આ સામાન તેની જગ્યા પર પહોંચી જાત.

માણસની સામે અમુક ફોટા એવા આવી જતાં હોય છે કે સરળતાથી સમજી શકાતા નથી, આ ફોટાઓને સમજવા માટે માણસોએ પોતાનું દિમાગ લગાવું પડશે અને આ વારંવાર જોવાથી પણ સમજમાં નહીં આવે.

આ ફોટાને એક જ જગ્યાએ જોઈ રેવાથી ફોટો હલતો હોય તેવો દેખાય છે.

આ ફોટામાં તમને 2 ગાડીઓ ઉભી હોય તેવું લાગશે પણ હકીકતમાં તે એક જ ગાડી છે.

તેમજ આ ફોટાને તમે જોશો તો એવું લાગે છે કે એક ઊંટ ના ઉપર બીજું ઊંટ ચાલી રહ્યું છે, પણ તે ખરેખર સાચું નથી.

છોકરાના પગને તમે જોશો તો તે પગ છોકરીના હોય તેવું લાગશે, પહેલીવાર તમે જોશો તો એવુંજ લાગશે પણ ખરેખર તે છોકરીના પગ હોતા નથી.

આ ફોટામાં એવું લાગી રહ્યું છે કે છોકરીનું અડધું શરીર ગાયબ થઈ ગયું છે, આ ફોટામાં પણ અરીસાને ખૂબ ધ્યાનથી વાપરવામાં આવ્યો છે.

આ ફોટામાં એક રીંછ ગાડીને કચડી રહ્યું છે, પણ જો તમે આ ફોટાને ધ્યાનથી જોશો તો તમને સચ્ચાંઈ ખબર પડી જશે.

આ ફોટામાં એવું લાગી રહ્યું છે કે, આકાશમાં કસ્તીઓ ઉડી રહી છે, પણ આ ફોટાને એવી રીતે લેવામાં આવ્યો છે કે નદીનું પાણી આકાશ બાજુ દેખાઈ રહ્યું છે.

આ ફોટામાં 2 મહિલાઓ ગળે મળી રહી છે, આ ફોટામાં કોનો ચહેરો દેખાઈ રહ્યો છે, તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે.

એક નાના બાળકના પગ આટલા બધા મોટા કેવી રીતે હોઈ શકે, પણ આ ફોટામાં કોઈ બીજા વ્યક્તિના પગ બતાવવામાં