તમને ઈચ્છા થાય ત્યારે સેક્સ માણી જ લેવું જોઈએ, કઈ હોટ એક્ટ્રેસે કર્યો આ ધડાકો, જાણી ને ચોકી જશો..

0
266

બોલીવુડ ની સૌથી સફળ એક્ટ્રેસ અને સેક્સી એક્ટ્રેસ કંગના રાણાવત રહે છે, કે કંગનાએ પણ કહ્યું કે દરેક વ્યક્તિની જીંદગીમાં સેક્સ જરૂરી છે અને ઈચ્છા થાય ત્યારે સેક્સ માણી લેવું જોઈએ.તે શરીરની માટે જરૂરી પ્રક્રિયા છે.સેક્સ કરવાથી સ્ત્રી હોય કે પછી પુરુષ હોય તેમણે તણાવ મુક્ત,મહેસૂસ કરે છે સેક્સ એવી પ્રક્રિયા છે. કે પુરુષ અને સ્ત્રીની ઉતેજીત કરે છે.

કંગના રાણાવત આ વિશે ખાસ વાત કરી હતું તેવુ એક ન્યુઝ ચેનલ દરમિયાન જાણવામાં આવ્યું હતું.આવો જાણીએ કે કંગના રાણાવત સેક્સ વિશે શું કહે છે.

મુંબઈ.  બોલીવુડની સફળ એક્ટ્રેસમાંથી એક કંગના રાણાવત પોતાના વિચારો સ્પષ્ટ રીતે રજૂ કરવા માટે જાણીતી છે. કંગનાએ તાજેતરમાં સેક્સ વિશેના વિચારો રજૂ કર્યા. કંગનાએ કહ્યું કે, હું એક્ટિવ સેક્સ લાઈફ ભોગવું છું અને હું નિયમિત રીતે સેક્સ માણું છું એ સાંભળીને મારાં માતા-પિતાને આઘાત લાગી ગયો હતો.

કંગનાએ કહ્યું કે, સેક્સને ચર્ચા જ ના કરી શકાય તેવો મુદ્દો બનાવવાને બદલે માતા-પિતાએ પોતાનાં સંતાનોને જવાબદારીપૂર્વક સેક્સ માણવા પ્રોત્સાહન આપવું જોઈએ. કંગનાએ કહ્યું કે, કોઈ પણ વ્યક્તિ માટે સેક્સ જરૂરી છે પણ સેક્સના વિચારો તમારા મગજ પર હાવી ના થઈ જવા જોઈએ.

કંગનાએ એણ પણ કહ્યું કે, દરેક વ્યક્તિની જીંદગીમાં સેક્સ જરૂરી છે અને ઈચ્છા થાય ત્યારે સેક્સ માણી લેવું જોઈએ. જો કે સેક્સની ઘેલછા ના હોવી જોઈએ. માતા-પિતાએ પોતાનાં સંતાનો સેક્સ માણે છે એ સાંભળીને ખુશ થવું જોઈએ પણ સંતાનોએ જવાબદારીપૂર્વક સેક્સ માણવું જોઈએ.

કંગના રાણાવતએ સેક્સ વિશે આવી વાત કરી હતી એક ન્યુઝ ચેનલ દ્વારા ખબર કરી હતી.