ટીવીની આ દસ અભિનેત્રીઓ ચાલે છે સલમાન નાં ઈશારે, જુઓ કોણ કોણ છે આ અભિનેત્રીઓ ..

0
86

છેવટે, શા માટે આ સુંદરીઓ લગ્ન કરવા માંગતા નથીટીવી ઇન્ડસ્ટ્રીમાં આવી ઘણી અભિનેત્રીઓ છે જે લગ્નના નામે સલમાન ખાનની જેમ ચાલે છે. અંકિતા લોખંડેથી લઈને મૌની રોય સુધી, આવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે 30 ને વટાવી દીધી છે, પરંતુ હજી સુધી તેઓએ લગ્ન માટે કોઈ યોજના બનાવી નથી.

કૃતિકા કામરા.

ટીવીનો જાણીતો ચહેરો ક્રિતીકા કામરાએ હજી સુધી લગ્ન વિશે વિચાર્યું પણ નથી. લાંબા શૂટિંગ દરમિયાન હું હંમેશાં એ ધ્યાન રાખું છું કે શરીરની એનર્જી ઓછી ન થાય, તેથી થોડીથોડી વારમાં કંઈ ને કંઈ ખાતી રહું છું. હું અત્યારે વ્હીટ અને ડેરી પ્રોડક્ટ બિલકુલ લેતી નથી. ટીવી ઈન્ડસ્ટ્રીમાં સતત કામ કરવા માટે તમારી ફિટનેસનું ધ્યાન રાખવું ખૂબ જ જરૃરી છે. હું વધારે કંઈ નહીં, પણ મારા નાનીમા-દાદીમાના જમાનાનું હેલ્ધિ ખાવાનું એટલે કે જાડા અનાજનું ભોજન કરું છું. પુષ્કળ પાણી પીવું છું. ઘરનું બનેલું ખાવાનું આ સમયે મારા ડાયટનો ભાગ છે.લગ્ન અત્યારે નહીં એટલે બોયફ્રેન્ડ છોડયોકૃતિકાએ પોતાના બોયફ્રેન્ડ સિદ્ધાર્થ બિજપુરિયા સાથે બ્રેકઅપ કરી લીધું છે. સમાચાર છે કે લગ્ન વિશે પરસ્પર વિવાદને લીધે આ બ્રેકઅપ થયું છે. સિદ્ધાર્થ આ સંબંધને પૂરો કરવા ઈચ્છતો નથી અને તે કૃતિકા સાથે પેચઅપ કરવાનો પ્રયત્ન પણ કરી રહ્યો છે, પરંતુ કૃતિકા હવે આ રિલેશન રાખવા ઈચ્છતી નથી, કારણ કે તે હજી લગ્ન માટે તૈયાર નથી. જ્યારે સિદ્ધાર્થ તેને લગ્ન કરવા ફોર્સ કરી રહ્યો હતો.મધ્ય પ્રદેશના નાનકડા ગામની આ યુવતીને બાળપણથી જ ફેશનનો ખૂબ શોખ હતો. ડોક્ટર પપ્પા ઈચ્છતા હતા કે લાડલી પણ ડોક્ટર બનીને તેમની હોસ્પિટલ સંભાળે, પણ કૃતિકાનું મન તો ક્યાંક બીજે રમી રહ્યું હતું. ડોક્ટરનો અભ્યાસ કરવા કોટા મોકલી, પણ અભ્યાસ અધવચ્ચે મૂકીને ફેશન ડિઝાઈનર બનવા દિલ્હી આવી ગઈ.

કરિશ્મા તન્ના.

કરિશ્મા તન્ના તેના ‘ખતરોં કે ખિલાડી 10’ ના ટાઇટલ બાદ ચર્ચામાં રહી છે. કરિશ્મા તન્ના 36 વર્ષની છે અને યોગ દ્વારા પોતાને ફીટ રાખે છે.ટેલિવિઝન અને બૉલીવુડ એક્ટ્રેસ કરિશ્મા તન્ના આજે 36 વર્ષની થઈ છે અને જન્મદિવસ 21 ડિસેમ્બર 1983ના રોજ થયો હતો. કરિશ્મા તન્ના હાલમાં રણબીર કપૂરની ફિલ્મ સંજુમાં જોવા મળી હતી. એક નાના રોલમાં પણ તેને ઘણી લોકપ્રિયતા મેળવી હતી. ત્યાં જ બીજી બાજુ નાગિન 3 ટીવી શૉ નંબર 1 રેટિંગમાં છે. નાના પડદાની મોટી એક્ટ્રેસ કરિશ્મા તન્ના પોતાના ફોટોઝના લીધે હંમેશા ચર્ચામાં રહે છે. જુઓ ગુજરાતી પરિવારમાં જન્મેલી કરિશ્મા તન્નાની ગ્લેમરસ તસવીરો.

મૌની રોય.

મૌની રોય 34 વર્ષની છે, પરંતુ તેણે હજી સુધી લગ્નની કોઈ યોજના બનાવી નથી. મૌની રોયે લાંબા સમયથી મોહિન રૈનાને ડેટ કરી હતી પરંતુ હવે તેનું નામ અયાન મુખર્જી સાથે જોડાય છે.મૌની રોય અને કરણવીર વ્હોરાએ ‘શેષા નાગિન’ અદા ખાનના જન્મદિવસ પર અભિનંદન આપ્યા.એક વેબ પોર્ટલથી વાતચીત કરતા મોની રોયે જણાવ્યું હતું કે, મારા પરિવાર વગર રહેવું ખુબ જ મુશ્કેલ છે. હાલ હું જે રીતે અહિયાં છું, મારા પરિવારને ખુબ જ મુસ કરી રહી છું, પરિવાર સાથે ફોન કોલ્સ અને વિડીયો કોલ્સમાં વાતચીત થાય છે , પરંતુ રૂબરૂ ન હોવાની ખુબ જ મોટી ખોટ દેખાય છે. પરિવાર વગર રહેવું ખુબ જ મુશ્કેલ છે.પરંતુ ક્યારેક ક્યારેક રડી લવ છું, અને લોકડાઉનના કારણે મારી પાસે ખુબ જ સમય હોય છે, તો ક્યારેક ક્યારેક ભત્રીજાનું હોમવર્ક કરી આપું છું. તેના સિવાય અમુક નવી નવી ડીશ પણ બનાવતા શીખી રહી છું. પરંતુ આ બધા સાથે હું હાલ પેન્ટિંગ પર પણ ફોકસ કરી રહી છું.મિત્રો તમને જણાવી દવ કે મોની રોય છેલ્લા 10 વર્ષથી સ્ક્રિન પર અલગ અલગ કિરદાર નિભાવી રહી છે. મોની રોયે 2018 માં ફિલ્મ ‘ગોલ્ડ’ થી પોતાનું બોલીવુડ ડેબ્યુ કર્યું હતું. તેમાં તે અક્ષય કુમારની સાથે જોવા મળી હતી. તે ફિલ્મમાં ખુબ જ શાનદાર કિરદાર નિભાવ્યું હતું. પરંતુ હાલ લોકડાઉન હોવાથી મોની રોય અબુ ધાબીમાં જાતે જ ક્વોરોંટાઈન છે.મોની રોયની આવનાર ફિલ્મની વાત કરીએ તો આ અદાકારા ખુબ જ જલ્દી “બ્રહ્માસ્ત્ર” ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ કલાકારો સાથે જોવા મળશે.

રતન રાજપૂત.

સીરીયલ ‘આગામી જન્મ મોહ બિતિયા હી કીજો’ ફેમ રતન રાજપૂતે સ્વયંવરમાં પણ ભાગ લીધો હતો પરંતુ આજ સુધી તે સિંગલ છે. રતન રાજપૂત 33 વર્ષની છે.

સાક્ષી તન્વર.

સાક્ષી તંવર, જે 47 વર્ષની છે, તેણે લગ્ન કરવા વિશે કંઇ વિચાર્યું નથી. સાક્ષી તંવરએ એક પુત્રી દત્તક લીધી છે.નાનો પડદો હોય કે મોટો પડદો, સાક્ષી તન્વરે મનોરંજન ઉદ્યોગમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એના જે ચાહકો અને દર્શકોએ વરસો સુધી એને ટેલિવિઝન પર પસંદ કરી અને તમામે એને મોટા પડદા પર પણ એક સમાન આવકાર આપ્યો.’કહાની ઘર ઘર કી ‘ જેવી સિરિયલ હોય કે પછી આમિર ખાન સાથેની ‘દંગલ’ સાક્ષીનો અભિનય અત્યંત સહજ રહ્યો છે.સાક્ષી કહે છે કે એની સમગ્ર યાત્રા એટલી સુંદર છે કે એની પાસે આભાર માનવાના શબ્દ નથી. હાલમાં સાક્ષી વેબ સિરિઝમાં દેખાઈ રહી છે. અને આ નવા માધ્યમમાં ફરી વાર કામ કરવાની છે.કર લે તુ ભી મહોબ્બતની સતત ત્રીજી સીઝનમાં સાક્ષી અને રામ કપૂર કામ કરવાના છે. આની તૈયારીઓ પૂરબહારમાં ચાલુ છે. આ ઉપરાંત એણે એને ગમતી સ્ક્રીપ્ટ પર કામ કરવાની સંમતિ પણ આપી છે. જો કે આ ફિલ્મની વાટાઘાટ અંતિમ તબક્કામાં છે. પરંતુ કરારબધ્ધ ન થઈ હોવાથી એ હાલમાં કોઈ રાઝ નહીં ખોલે.સાક્ષીનું માનવું છે કે આ નવા ઓવર ધ કાઉન્ટર પ્લેટફોર્મ અનેક કલાકારોને તથા નિર્દેશકોેને નવજીવન આપ્યું છે. ઉપરાંત, લેખક, નિર્દેશક અને ટેક્નિશિયનનો પણ આ વેબ સિરિઝનું માધ્યમ એકસમાન ફળ્યુ ં છે. ટેલીવિઝનમાં વાત માંડીને કહી શકાય તો ફિલ્મોમાં બે-અઢી કલાકમાં બધું આટોપી લેવું પડે. આની સામે વેબ સીરિઝ ત એક સંતુલિત માધ્યમ છે.હાલમાં સાક્ષી કોઈ શો સાથે નથી સંકળાવવાની. સાક્ષી લાંબા સમયથી એકતા કપૂરની વિશ્વાસુ કલાકાર રહી છે. એકતાએ તડકા- છાંયડામાં સાક્ષીને સાચવી છે. સાક્ષી કહે છે કે ‘કહાની ઘર ઘર કી’ (૨૦૦૦) થી એનો એકતા સાથે સંબંધ છે. હકીકતમાં ેકતાની એક ટીમ છે. વ્યવસાયિક હોય કે અંગત, એકતા કપૂર કે બાલાજી ટેલિફિલ્મ્સ એના વિશ્વાસુ કલાકારોનું હમેશાં ધ્યાન રાખે છે. સાક્ષીએ વારંવાર આ અનુભવ કર્યો છે.

સુરભી જ્યોતિ.

સુરભી જ્યોતિ 32 વર્ષની છે, પરંતુ તે કારકિર્દી પર પોતાનો તમામ સમય કેન્દ્રિત કરવા માંગે છે.

શિલ્પા શિંદે.

‘બિગ બોસ 11’ નો ખિતાબ જીતનાર શિલ્પા શિંદે 40 વર્ષની થઈ છે પરંતુ શિલ્પા પણ લગ્નના મૂડમાં નથી.

અદા ખાન.

‘નાગિન’ ફેમ અદા ખાન 31 વર્ષની છે, પરંતુ લગ્નનો વિચાર હજી તેના મગજમાં નથી આવ્યો.અદા ખાન ‘સિતારા’નું શૂટિંગ છોડીને સ્વીમીંગ પૂલમાં કબાટ લગાડતા જોવા મળ્યા, ફોટાએ હચમચાવી

અંકિતા લોખંડે.

અંકિતા લોખંડેએ કારકિર્દીના કારણે હજી લગ્ન કર્યા નથી. અંકિતા લોખંડે 35 વર્ષની છે.34 વર્ષની ઉંમરમાં આત્મહત્યા કરનાર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધનને એક મહિના કરતા વધુ સમય થઈ ગયો હોવા છતા ફૅન્સ અને સેલેબ્ઝ સતત તેને મિસ કરી રહ્યાં છે. સુશાંતની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડે (Ankita Lokhande) પણ તેના જવાના આઘતમાંથી હજી સુધી બહાર નથી આવી. તે સુશાંતને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવા માંગે છે. અંકિતાની ઈચ્છા છે કે, સુશાંતના આઈકોનિક શો ‘પવિત્ર રિશ્તા’ની સિક્વલ બનાવવામાં આવે અને આ માટે તેણે એકતા કપૂર (Ekta Kapoor)ને અપ્રોચ કરી છે.અંકિતા લોખંડેનું માનવું છે કે, ‘પવિત્ર રિશ્તા’ સુશાંતના દિલની સૌથી નજીકનો શો હતો. આ શોને લીધે તેના કરિયરને નવી ઊંચાઈ મળી હતી. આ શોની બીજી સીઝન બનાવવામાં આવે તો તેનાથી ઉત્તમ શ્રદ્ધાંજલિ બીજી કોઈ નહીં હોય. અહેવાલ પ્રમાણે, એકતા કપૂરને અંકિતાનો આ આઈડિયા ગમ્યો છે. તેણે રાઈટર ટીમની સાથે શોની બીજી સીઝન માટે બ્રેનસ્ટોર્મીંગ શરુ કરી દીધું છે. બીજી સીઝનમાં શોને આગળ કઈ રીતે વધારવો તેમાં એકતા કપૂરે પર્સનલી ઇન્ટરેસ્ટ દેખાડ્યો છે.ઉલ્લેખનીય છે કે, ‘પવિત્ર રિશ્તા’માં સુશાંત સિંહ રાજપૂતે માનવ અને અંકિતા લોખંડેએ અર્ચનાની ભૂમિકા ભજવી હતી. બન્નેએ મધ્યમ વર્ગ કપલના સંઘર્ષને નાનકડાં પડદા પર રજુ કર્યો હતો. આ શોના કુલ 1,424 એપિસોડ પ્રસારિત થયાં હતાં. છેલ્લો એપિસોડ 25 ઓક્ટોબર, 2014ના રોજ પ્રસારિત થયો હતો. સુશાંત અને અંકિતા આ સિરિયલ દરમ્યાન જ એકબીજાની નજીક આવ્યા હતાં અને પછી છ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યાં હતાં. ત્યારબાદ 2016માં બન્નેનું બ્રેકઅપ થયું હતું.

શ્રીતિ ઝા.

લગ્નના નામે 34 વર્ષીય શ્રીતિ ઝા ખૂબ ભાગે છે.: ટીવી શો કુમકુમ ભાગ્યના સેટ પર શનિવારે મોટો હદસો થયો હતો. બાલાજી ટેલિફિલ્મ્સ પ્રોડક્શનના આ શોના શૂટિંગ સેટ પર આગ લાગી હતી. આ શોનું શૂટિંગ મુંબઈ સાકી નાકાના કિલિક નિકસન ખાતે કરવામાં આવી રહ્યું છે. શોના મુખ્ય અભિનેતા શબ્બીર આહલુવાલિયા અને શ્રીજી ઝા આ આગથી માંડ માંડ બચ્યા હતા.eજ્યારે સેટ પર આગ લાગી ત્યારે ત્યાં શૂટિંગ ચાલી રહ્યું હતું. સેટ પર લાગેલી આગનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભારે અરાજકતા જોવા મળી છે. સારી વાત એ છે કે આ આગમાં કોઈ જાનહાની થઈ નથી. શોની કાસ્ટ અને ક્રૂને સમયસર સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. કુમકુમ ભાગ્યના સેટ પર લાગેલી આ આગનું કારણ શોર્ટ સર્કિટ કહેવામાં આવી રહ્યું છે. ફાયર બ્રિગેડ અને પોલીસ સમયસર ઘટના સ્થળે પહોંચી હતી.તમને જણાવી દઈએ કે ઝીટીવી પર પ્રસારિત આ સિરિયલની લોકપ્રિયતા ખૂબ વધારે છે. વર્ષ 2014 માં શરૂ થયેલ, આ શોના અત્યાર સુધીમાં 1612 થી વધુ એપિસોડ પ્રસારિત થયા છે. ટીવી શોમાં શ્રીતિ ઝા, શબ્બીર આહલુવાલિયા, શિખા સિંઘ, લીના જુમાની અને વિન રાણા મહત્વની ભૂમિકા છે. ઘટના સ્થળે આ સમયે મોટાભાગના સ્ટાર્સ સેટ પર હાજર હતા.