વાળમાં જામી ગયેલા ખોળાને દૂર કરવા માંગો છો તો ખાસ જાણીલો ફટાફટ આ ઉપાય વિશે…

0
62

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.તમને જણાવી દઈએ કે વાળ ખરવા, વાળ સફેદ થવા, ટાલ પડવી, વાળનો ગ્રોથ ઓછો હોવો, ડેન્ડ્રફ વગેરે સમસ્યાઓ અત્યારે સામાન્ય છે. જેના માટે લોકો મોંઘા હેયર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે અને દર મહિને તેની પાછળ અઢળક ખર્ચ પણ કરે છે. પરંતુ જો હેયર માટે રેગ્યુલર કેટલીક હોમમેડ ટ્રીટમેન્ટ કરવામાં આવે તો તે આપણે સાવ સસ્તામાં આપણાં વાળને હેલ્ધી અને મજબૂત રાખી શકીએ છીએ. કેટલીક દેશી વસ્તુઓના ઉપયોગથી વાળને ભરાવદાર, કાળા, મુલાયમ અને મજબૂત બનાવવાની રીત જણાવીશું.

Advertisement

વાળને મૂળથી મજબૂત અને કાળા રાખવાના નુસખાઓ, ખાટું દહીં, જો 7માંથી એકનો પણ જવાબ છે હા તો તમને છે મોબાઈલનું વ્યસન ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ માટે ભારતીય ટીમ જાહેર, જુઓ કોને મળ્યું સ્થાન અને કોણ થયું બહાર ગુજરાત સરકારે ફ્રૂટનું નામ બદલીને કમલમ કરી દીધું, કોંગ્રેસ કહ્યું આ લોકો પાસે મુદ્દા જ નથી
2 ચમચી ડુંગળીના રસમાં 1-1 ચમચી ખાટું દહીં અને લીંબુનો રસ મિક્ષ કરી મસાજ કરો. 30 મિનિટ બાદ ધોઈ લો. વાળ મજબૂત અને શાઈની બનશે.એલોવેરા જેલ, રેગ્યુલર 1 ચમચી એલોવેરા જેલ વાળ અને સ્કેલ્પમાં લગાવી 1 કલાક બાદ વાળ ધોઈ લો. તેનાથી ડેન્ડ્રફ દૂર થશે અને હેયર ફોલની પ્રોબ્લેમમાં ફાયદો થશે.

લીંબુ, રેગ્યુલર 2 લીંબુનો રસ વાળ અને સ્કેલ્પમાં લગાવી મસાજ કરવાથી ડેન્ડ્રફ અને હેયર ફોલ પ્રોબ્લેમ દૂર થાય છે.મેથી, 2 ચમચી મેથી દાણાને રાતે પાણીમાં પલાળી સવારે તેને પીસીને વાળના મૂળમાં લગાવો. અડધો કલાક બાદ ધોઈ લો. આ ઉપાયથી વાળ કાળા, ભરાવદાર અને મુલાયમ બનશે.બટાકા, 2-3 બટાકાનો રસ કાળી તેને વાળ અને સ્કેલ્પમાં લગાવો. એક કલાક બાદ ધોઈ લો. તેનાથી વાળની ડ્રાયનેસ દૂર થશે અને વાળ હેલ્ધી બનશે.

ગાજર, રેગ્યુલર 2 ચમચી ગાજરનો રસ વાળ અને સ્કેલ્પમાં લગાવો. તેમાં રહેલું બાયોટીન વાળને શાઈની બનાવે છે અને હેયર ફોલથી બચાવે છે.લસણ, 2 ચમચી લસણના રસને વાળના મૂળમાં લગાવો. 1 કલાકબાદ ધોઈ લો. ડેન્ડ્રફ અને હેયર ફોલની પ્રોબ્લેમ દૂર થશે.કાકડી, 2 ચમચી કાકડીની પેસ્ટને વાળ અને સ્કેલ્પમાં લગાવો. કાકડીમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને વિટામિન સી વાળને શાઈની બનાવે છે અને ગ્રોથ વધારે છે.

કોથમીર, રેગ્યુલર 2 ચમચી કોથમીરની પેસ્ટ વાળના મૂળમાં લગાવો. આમાં આયર્ન અને કોપર હોય છે. જેનાથી વાળ લાંબા, ભરાવદાર અને કાળા બને છે. બીટ, 1-1 ચમચી બીટનો રસ અને તલનું તેલ મિક્ષ કરી સ્કેલ્પમાં લગાવો. તેનાથી વાળ કાળા, ભરાવદાર અને શાઈની બનશે.મીઠો લીમડો, 1-1 ચમચી મીઠા લીમડાની પેસ્ટ અને દહીં મિક્ષ કરીને રેગ્યુલર વાળ અને સ્કેલ્પમાં લગાવો. તેનાથી વાળ કાળા, ભરાવદાર અને મજબૂત બનશે.

ટામેટાં, 1-1 ચમચી ટામેટાં, બટાકાનો રસ અને મધ મિક્ષ કરીને સ્કેલ્પમાં મસાજ કરો. રેગ્યુલર આ ઉપાય કરવાથી હેયર ફોલ અને ડ્રાય હેયરની પ્રોબ્લેમ દૂર થશે.ઓલિવ ઓઈલ, 3-4 ચમચી ઓલિવ ઓઈલને નવશેકું ગરમ કરીને વાળમાં મસાજ કરો. પછી હોટ ટોવેલ વાળમાં બાંધો. 1 કલાક બાદ વાળ ધોઈ લો.મધ, 2-2 ચમચી મધ અને દૂધને મિક્ષ કરી રેગ્યુલર વાળમાં મસાજ કરો. એક કલાક બાદ ધોઈ લો. વાળ કાળા, ભરાવદાર અને મુલાયમ બનશે.ઈંડા, 2 ચમચી ડુંગળીના રસમાં 1 ઈંડાનો સફેદ ભાગ મિક્ષ કરીને સ્કેલ્પમાં મસાજ કરો. એક કલાક બાદ ધોઈ લો. વાળનો ગ્રોથ વધશે અને વાળ ખરશે નહીં.

વાળ ખરતા રોકવા માટે સૌ-પ્રથમ તો સ્વસ્થ જીવનશૈલી અપનાવો. વધારે માત્રામાં પાણી પી અને અન્ય પોષણક્ષમ પ્રવાહી પદાર્થોનું સેવન વધુ કરીને પણ તમે ખરતા વાળ અટકાવી શકો છો. વાળને મજબૂત કરવા અને તેને તૂટતા અટકાવવા તમારે વાળને ભરપુર પોષણ આપવું જોઇએ અને આ માટે તમારે વાળમાં મહેંદી લગાવવી જોઇએ. તમે ઇચ્છો તો મહેંદીમાં ઈંડું પણ ઉમેરી શકો છો.

વાળને પોષણ આપવા માટે દહીંનો ઉપયોગ પણ ઉત્તમ માર્ગ છે. આ માટે વાળ ધોતા પહેલા ઓછામાં ઓછા 30 મિનિટ પહેલા વાળમાં દહીં લગાવવું. તમે ઇચ્છો તો તેમાં લીંબુનો રસ ઉમેરી શકો છો. દહીંને વાળમાં સારી રીતે લગાવી સૂકાવા દો. આનાથી વાળમાં ચમક આવશે અને તેમાં જીવ જળવાઇ રહેશે. ઈંડા ખાવાથી જ તમારા સ્વાસ્થ્યને લાભ મળે છે એ જ રીતે ઈંડુ વાળને પણ પોષણ આપે છે.વાળ ધોવાના એક કલાક પહેલા તમે ઈંડાને વાળમાં લગાવો. તમે ઇચ્છો તો ઈંડામાં દહીંનો ઉપયોગ પણ કરી શકો છો કે ઉપર જણાવ્યું તે પ્રમાણે મહેંદી ઉમેરી શકો છો.

વાળમાં જીવ ફૂંકવા માટે તેમાં તેલની માલિશ કરવી પણ જરૂરી છે. તમે અઠવાડિયામાં ઓછામાં ઓછી એકવાર એક કલાક સુધી વાળની સારી રીતે માલિશ કરો અને સ્કાલ્પ પર હલકા હાથે તેલ લગાવો જેથી વાળના મૂળ સુધી તેલ પહોંચી શકે.આ સિવાય તમારે તમારા આહારનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. ખાવા-પીવાની ઉણપથી પણ તમારા વાળ ખરી શકે છે. તણાવથી દૂર રહો અને ધૂમ્રપાન, આલ્કોહોલનું સેવન પણ ન કરો.વિટામિનન ડી ભરપુર માત્રામાં લો.આ ઉપરાંત તમે નીચે જણાવેલ ઉપાય પણ અપનાવી શકો છો.આ ખરતા વાળને ત્રણ દિવસમાં રોકી શકે છે.મૂળમાંથી નવા વાળ ઉગાડી દે છે.સફેદ વાળ પણ વાળા કાળા થઈ જાય છે.

ઘડપણ સુધી વાળને બચાવવા હોય તો આને અઠવાડિયામાં ત્રણથી ચાર વખત લગાવો . વાળના ઘરગથ્થુ ઉપયોગ થી તમે તમારા વાળ સંબંધિત બધી સમસ્યાઓ દૂર કરી શકો છો અને અને ઉપયોગથી તમારા વાળ સ્વસ્થ અને મજબૂત બની જાય છે અને આના નિયમિત ઉપયોગથી તમારા માથા પર નવા વાળ ઉત્પન્ન થવા લાગે છે.આમળાનો પાવડર, દહીં, જેતુનનું તેલ , એલોવેરા આ દરેક સામગ્રી ની પેસ્ટ બનાવવાની રીત માં બધી સામગ્રીને સમાન માત્રામાં લઈને તેની એક પેસ્ટ તૈયાર કરી લેવાની છે . તમારો ઘરગથ્થુ ઉપચાર તૈયાર છે આ પેસ્ટને અઠવાડિયામાં ત્રણથી ચાર વખત પોતાના વાળ અને વાળના મૂળ પર સારી રીતે લગાવવાની છે અને આને 20 મિનિટ માટે લગાવી રાખવાની છે ત્યારબાદ તમારે પાણીથી વાળ સાફ કરવાના છે .

આવું કરવાથી તમારા વાળ માત્ર ત્રણ વખત ઉપયોગ કરવાથી જ સ્વસ્થ અને મજબૂત બની જાય છે . અને જેના માથા પર વાળ નથી તેના માથા પર નવા વાળ ઉત્પન્ન થવા લાગે છે .આના ઉપયોગથી વાળ સંબંધિત બધી સમસ્યાઓ માં ફાયદો થાય છે , પછી તે મહિલા હોય કે પુરુષ બધાને એકવાર આનો ઉપયોગ કરીને જરૂર જોવો જોઈએ કારણકે આ ઘરે બનતો સરળ ઉપચાર છે.આ ઉપચાર એટલો કારગર છે કે ખરતા વાળને થોડા સમયમાં જ રોકી દે છે .અને મૂળમાંથી નવા વાળ ઉગાડે છે સફેદ વાળ પણ કાળા થઇ જાય છે , ઘડપણ સુધી વાળની બચાવવા માટે આ ઉપચાર દૂર કરો જરૂર આંબળાને બીટના રસમાં વાટીને પછી માથામાં લગાવવાથી વાળ ખરવાના બંધ થઈને ઘાટા અને કાળા થવા લાગે છે. તમ સતત બે મહિના સુધી આ પ્રયોગ કરો.

તમે ઉપર જણાવેલા પ્રયોગો માંથી કોઈપણ પ્રયોગ કરી શકો છો. તેની સાથે તમે ખાવા માટે આ દવા બનાવો. સૌથી પહેલા ૧૦૦ ગ્રામ ત્રિફળા ચૂર્ણ બનાવી લો એને કપડાથી ચાળી લો. પછી આ ત્રિફળા ચૂર્ણમાં એટલો ગોળ ભેળવો, કે જેથી તેની ગોળીઓ બની શકે. ત્યારબાદ તેની મોટી મોટી ગોળીઓ બનાવી લો. તમે રોજ સવારે વાસી મોઢે આની એક ગોળી ચાવીને ખાઈ લો.થોડા જ દિવસમાં સફેદ વાળની જગ્યાએ કાળા વાળ આવવાના શરુ થઇ જશે.જાણકારી માટે જણાવી દઈએ કે, આ ઉપાયો સફેદ વાળને કાળા કરવાની સાથે સાથે વાળને ખરતા પણ અટકાવે છે, અને એને જરૂરી પોષણ પણ આપે છે. જેથી વાળ પાતળા થતા નથી. તેમજ ટાલિયા માથા વાળા પણ આ ઉપાય અજમાવે એનાથી તમને સારા પરિણામ મળશે.

Advertisement