વરરાજાને જોઈ વહુ લગ્નના મંડપમાં જોરથી બુમો પાડવા લાગી, આખી રાત જાન પક્ષ વાળાને માર માર્યા, વાત જાણીને દંગ રહી જશો.

0
189

મિત્રો આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું.આજકાલ આવી ઘણી વાતો સાંભળવા મળે છે. કેટલીક વાર આપણે આવી વાતો માનતા નથી પરંતુ એવું થાય છે, તેથી જ આજે લગ્ન કરતી વખતે બધાને એકબીજાના પરિવારની સંપૂર્ણ તપાસ કરવાની જરૂર પડે છે. ત્યારે આવા સમય વચ્ચે ખૂબ જ અઘરો કિસ્સો બિહારમાં પ્રકાશમાં આવ્યો છે અને જેનાથી સનસનાટી મચી ગઈ છે.તમે ઘણાં બધા એવા સમાચાર સાંભળ્યા હશે કે કપટ કરીને અથવા તો છેતરપિંડીથી કરીને કે પછી પૈસા નોકરી બાબતમાં ખોટું બોલીને કે પછી બીજી કોઈ પણ બાબતમાં છોકરાએ ખોટું બોલીને છોકરીને ફસાવીને લગ્ન કરી લીધા હોય.

એક વહુ અચાનક ચીસો પાડવા લાગી વરરાજાને જોઈને.એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્નના મંડપમાં તેના વરરાજાને જોઈને એક વહુ અચાનક ચીસો પાડવા લાગી હતી અને તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ પછી એવો મોટો હોબાળો થયો હતો કે પોલીસને બોલાવવી પડી હતી, ત્યારબાદ છોકરા અને તેના પરિવારનો જીવ બચાવી શકાયો. આ મામલો બેગુસરાઇના બચવારા પોલીસ સ્ટેશન વિસ્તારના મનસુરાચકનો છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રમોદ શર્માના ઘરે જાન આવી હતી. તેમણે પુત્રીના લગ્ન યુપીના ગોંડા જિલ્લામાં રહેતા રામ પ્રસાદ સાથે નક્કી કર્યા હતા. પરંતુ છોકરી મંડપમાં છોકરાને જોતાંની સાથે જ તે ચીસો પાડવા લાગી.

લગ્ન વખતે છોકરાને બદલવામાં આવ્યો અને છોકરો નકલી છે.યુવતીએ કહ્યું કે આ છોકરો નકલી છે અને લગ્ન વખતે છોકરાને બદલવામાં આવ્યો છે. આ સાંભળીને યુવતીના પરિવારના સભ્યો અને ગ્રામજનો કાબૂ બહાર નીકળી ગયા. આ પછી ગામના લોકોએ લગ્ન વચ્ચે જ લાકડીથી અને લાત મારવાનું શરૂ કર્યું. આજે વોટ્સએપ બધે જ છે અને તેના ઘણા ફાયદા છે, આ એપની મદદથી છોકરીને ખબર પડી કે તેનો વરરાજો બદલી ગયો છે. છોકરીએ કહ્યું કે વોટ્સએપ પર બીજા કોઈને બતાવવામાં આવ્યો હતો અને હવે લગ્ન માટે બીજા છોકરાને વરરાજો બનાવવામાં આવ્યો છે.

છોકરો કહે છે કે એ લોકોની ગેરસમજને કારણે આ બધી ઘટના બની.ત્યારબાદ ગ્રામજનોએ જાનની સાથે કથિત નકલી વરરાજાને બંધક બનાવી લીધા. આ દરમિયાન આખી રાત મારપીટ કરવામાં આવી અને એવા પરેશાન કર્યા કે આ બાબત પ્રકાશમાં આવી છે. તે જ સમયે છોકરો કહે છે કે એ લોકોની ગેરસમજને કારણે આ બધી ઘટના બની છે. તેણે કહ્યું કે મારી અને મારા ભાઈના દીકરાની તસવીરો છોકરીને મોકલવામાં આવી છે.

જેના કારણે તે લોકોને મૂંઝવણ થઈ. છોકરી મારા ભાઈને વરરાજો માને છે. મેં મારી ભાવિ પત્ની સાથે લાંબી વાતચીત પણ કરી હતી. પરંતુ જ્યારે હું લગ્ન કરવા પહોંચ્યો ત્યારે તે લોકોને એવું લાગ્યું કે વરરાજો બદલાઈ ગયો છે.

સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.તે જ સમયે પોલીસે કંઈક કરીને આ બધા જાન પક્ષ અને વરરાજાને બંધકમાંથી છૂટા કર્યા અને બધાને પકડી લીધા છે. હાલમાં સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તો વળી છોકરી પક્ષના લોકો રિયલ વરારાજાને લાવવાની જીદ કરીને બેઠા છે.

માત્ર ગુજરાત નહિ દેશમાં મહિલાઓને સમાન તક સાથે દરજ્જો મળવો જોઈએ અને સુરક્ષા અંગે એકસૂર થવું જોઈએએ તેવા નીર્ધાર સાથે વર અને કન્યા પક્ષ દ્વારા લગ્ન વિધિ સંપન્ન કરવામાં આવી હતી. લગ્નસરાની મોસમમાં કરોડોના ખર્ચ વચ્ચે લાગણીઓ દબાઈ જાય છે.મોજ શોખ સાથે લગ્નવિધિ પૂર્ણ થતી હોય છે ત્યારે અરવલ્લીમાં સ્ત્રી સમ્માનની લાગણીને સ્વીકારી ગુજરાતીઓએ પોતાનું હ્ર્દય મોટું હોવાનો પુરાવો આપ્યો હતો

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.