વર્ષો બાદ થયું હનુમાન અને શનિ નું મિલન,અઠળક સંપત્તિના મલિક બનેસે આ રાશિના લોકો.

જ્યોતિષ ગણના અનુસાર આજ થી શનિ અને હનુમાનજી નું મિલન થઈ રહ્યું છે.તો જાણીએ કે શનિ દેવ અને હનુમાનજી નું મિલન આ રાશિઓ કેવું રહેશે.શનિને ન્યાયનો દેવતા પણ કહેવામાં આવે છે. જ્યોતિષ એ શનિ ને કર્મ અનુસાર દંડ આપવા વાળા પણ માનવામાં આવે છે. આનો રંગ કાળો અને રત્ન નીલમ છે.

Advertisement

મેષ રાશિ. : કુટુંબમાં કોઈ અંગત જવાબદારી સ્વીકારવી નહિ અને જો તમે સ્વીકારવા જશો તો ઘણી મુશ્કેલી નો સામનો કરવો પડી શકે છે,ઓફીસ માં વધારે કામ ના કારણે થાક અનુભવસો,નવા લોકો સાથે થનારી મિત્રતાનો તમે આનંદ ઊઠાવી શકશો. ભોગ-વિલાસિતાની ચીજો તરફ તમારી રુચિ વધશે. ભૌતિક સુખ સાથે જોડાયેલી ચીજો પાછળ તમે ધૂમ ખર્ચ કરશો. આ ગાળામાં તમને કોઈ નવા સ્રોતથી ધનની પ્રાપ્તિ થઈ શકે છે. એકાએક થનારા લાભથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. તમે બધા પ્રકારના સુખનો આનંદ માણી શકશો.

વૃષભ રાશિ. : ઓફીસ અને બીઝનેસ માં તમે લીધેલા નિર્ણયો થી વધારે લાભ થશે,નેતાગીરી શેત્રે આગળ વધી શકો છો, આજે તમે તમારી માતા અને પિતા નો સાથ અને સહકાર મળશે.જીવનસાથી સાથે વાદવિવાદ થઈ શકે છે. વૈવાહિક જીવનમાં આવતી અડચણોને તમે વિચાર-વિમર્શથી સૂલઝાવી શકશો. મજબૂત સંબંધો માટે મતભેદની સ્થિતિથી બચવાની કોશિશ કરવી. કામવાસનામાં વધારો થાય. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ ગાળામાં તમે સ્વાસ્થ્યને લઈને સજાગ રહેશો.

મિથુન રાશિ : ધાર્મિક કાર્યો નું આયોજન થઈ શકે છે,આજે તમે પરિવાર સાથે કોઈ સમારોહ માં જઈ શકો છો, ધાર્યું કામ કરવા માટે પ્રયત્નો કરતા રહો.આ ગાળામાં તમારે સ્વાસ્થ્ય સંબંધી કેટલીક તકલીફોનો સામનો કરવો પડી શકે છે. આ ગાળામાં તમે સ્વાસ્થ્ય પર ધ્યાન નહિ આપો તો તમારા માટે મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે. ભવિષ્યમાં સ્વાસ્થ્ય સંબંધી તકલીફથી બચવા માટે અત્યારથી જ ધ્યાન રાખો. કામના ક્ષેત્રે સફળતા મેળવવા માટે વાદ વિવાદથી બચવું.

કર્ક રાશિ. : કર્ક રાશિના જાતકો નો આજ નો દિવસ આનંદમય પસાર થશે,જે લોકો નોકરી શોધે છે તેઓને એક મોકો મળશે,તમારે આજે કોઈપણ પ્રકારના વિવાદમાં પડવું તમારે બચવું જોઈએ,પ્રેમ જીવનની વાત છે તો આ ગોચર જીવનમાં બહાર લઈ આવશે. પાર્ટનર સાથે કોઈ સારી જગ્યાએ ફરવા જઈ શકો છો. વૈવાહિક જીવન પણ સારુ રહેશે. જીવનસાથી સાથે મતભેદ ઊભો થઈ શકે છે. જો કે તેમને કામના સ્થળે મળનારી સફળતાથી તમારુ મન પ્રસન્ન રહેશે. આર્થિક દૃષ્ટિએ આ ગોચર કાળમાં કળાત્મક ક્ષમતાને કારણે તમારી આવકમાં વૃદ્ધિ થશે.

સિંહ રાશિ : વ્યવસાય કરવા વાળા લોકો માટે આજ નો દિવસ પ્રગતિશીલ છે. આરોગ્ય નબળા થઈ શકે છે,પરિણામે,તમે યોગ્ય રીતે કામ કરવાથી થાકી શકો છો,ખોરાક પર તાણ રાખવાથી તમે તમારા આરોગ્યને વધુ સારી રીતે રાખી શકો છો.આ ગાળામાં કામ પ્રત્યે તમારી એકાગ્રતામાં વધારો થશે. તમને તેના સકારાત્મક પરિણામ જોવા મળશે. કામમાં સજાગતા લાવીને તમે કામના સ્થળે તમારી છબિ સુધારી શકો છો. બિઝનેસ સાથે જોડાયેલા હોવ તો ધંધામાં વૃદ્ધિ કરવાનો સારો મોકો છે. બિઝનેસમાં આગળ વધવા માટે તમે નાની યાત્રા પર જઈ શકો છો.

કન્યા રાશિ : આજે કોઈ પણ બિઝનેસ કાર્યમાંથી કરવામાં આવતી યાત્રા યોગ્ય રહેશે,દરેક જણ તમારી વસ્તી ને ધ્યાનથી સાંભળશે.નોકરીમાં પ્રમોશન માટે યોગ્ય તકો મળશે. કન્યા રાશિના ત્રીજા ભાવમાં શુક્રનું ગોચર થશે. તમારા માટે આર્થિક અને સામાજિક દૃષ્ટિએ આ ગોચર વિશેષ ફળદાયી પુરવાર થશે. એક તરફ તમને વિવિધ સ્રોતથી લાભની પ્રાપ્તિ થશે. બીજી તરફ સમાજમાં તમારી માન-મર્યાદામાં વૃદ્ધિ થશે. આર્થિક રીતે તમે મજબૂત થશે.

તુલા રાશિ. : તમારી આસપાસના કેટલાક લોકો તમારો વિરોધ કરી શકે છે. આજે તમારી નાણાકીય સ્થિતિ સારી રહેશે,ભાગ્યોદય માટે નવી તક ઝડપી શકશો,આ ગાળામાં વારસાગત સંપત્તિ પણ મળી શકે છે. જો પરિણિત હોવ તો આ ગાળામાં તમારા જીવનમાં નવા મહેમાન આવવાની કિલકારીઓ ગૂંજી શકે છે. નવ વિવાહિત દંપતી પરિણિત જીવનનો ભરપૂર આનંદ ઊઠાવી શકશે અને જીવનની શ્રેષ્ઠ પળોનો આનંદ માણી શકશે. પ્રેમ જીવનની વાત કરીએ તો થોડું સંભાળીને ચાલવુ.કામ કાજમાં વિશેષ ધ્યાન રાખવું.

વૃશ્ચિક રાશિ. : ઑફિસમાં તમને જવાબદારી વાળું કામ મળશે, જો તમે તેને પૂરું કરશો તો તમને ફાયદો થશે. તમે બોસ પાસેથી પ્રોત્સાહન મળી શકે છે.ધંધામાં પાર્ટનર હોય તો તમારે તમારી ભાષા શૈલી પર ધ્યાન આપવું પડશે. તેમને ખોટું લાગે એવી વાત બોલવાથી બચવું. પરિવારથી દૂર રહેતા હોવ તો આ ગાળામાં પરિવારજનોને મળવાનું થશે. પિતા સાથે સંબંધો સુધરશે. ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. અંગત સ્તરે તમે વિપરીત લિંગના લોકો સાથે વધુને વધુ સમય ગાળી શકશો.

ધન રાશિ. : આવક સારી રહેશે અને સ્વ રોજગારીમાં રોકાયેલા લોકો આકર્ષક સોદાને છેલ્લું રૂપ પ્રદાન કરી શકો છે. તમને સફળતા જરૂર મળશે.તમારી આર્થિક સ્થિતિ થોડી નબળી પડી શકે છે. સમજી વિચારીને ખર્ચ કરવાથી ફાયદો થશે. વિદેશ યાત્રાની તક મળી શકે છે. કામના સ્થળે તમારા પર કામનું પ્રેશર રહેશે પરંતુ ભવિષ્ય માટે આ વાત સારી પુરવાર થશે. બિઝનેસની શરૂઆત કરવા માંગતા હોવ તો તમે આ ગાળાનો રોકાણ કરવા માટે ભરપૂર લાભ ઊઠાવી શકો છો. બિઝનેસના સિલસિલામાં લાંબી યાત્રાના યોગ છે.

મકર રાશિ. : પૈસા ખર્ચવામાં આવશે. વૈવાહિક જીવન સુખદ રહેશે,આજે ભાઈ અને બહેનો એ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની રાખવી જરૂરી છે, અંગત જીવનમાં તમારા મિત્રોની સંખ્યામાં વૃદ્ધિ થશે. તમે તેમની સાથે થોડી સારી ક્ષણો વીતાવી શકશો. ગોચરકાળ દરમિયાન મિત્રોના સાથથી માનસિક તણાવ દૂર થશે. તમે ખુશનુમા પળોનો આનંદ ઊઠાવી શકશો.તમે મોંઘા કપડા, ઘરેણા અને મોજ શોખની વિવિધ ચીજો પાછળ ખર્ચ કરશો. ખર્ચ પહેલા એ ચીજ તમારા માટે કેટલી લાભદાયી છે તે વાતની ખાસ ચકાસણી કરી લેવી.

કુંભ રાશિ. : કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણયો લેતા પહેલાં કાળજીપૂર્વક વિચારો,આજ નો દિવસ તમારા માટે ખૂબ સારો છે, સહકર્મી સાથે ઝઘડો થઈ શકે છે. આ ગાળામાં તમારા સમય અને શક્તિ બન્નેનો વ્યય થશે. આ ગાળામાં કાર્ય સ્થળે સારી ઈમેજ બનાવી રાખવા ઑફિસ પોલિટિક્સથી પોતાની જાતને દૂર રાખવી. તમારા પર માનહાનિનો કેસ થઈ શકે છે. શુક્રના પ્રભાવથી તમારો ભાગ્યોદય પણ થઈ શકે છે. તમે તેનાથી જીવનમાં આવનારી કઠણાઈનો સામનો કરી શકશો. સરકારી કર્મચારી હશો તો ગોચરના ગાળામાં તમારી ટ્રાન્સફર થઈ શકે છે અને પ્રમોશનની પણ સંભાવના છે.

મીન રાશિ. : મીન રાશિના જાતકોએ આજે વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું પડશે નહિ તો કોઈ દુર્ઘટના સર્જાઈ શકે છે,સમાજ માં માન સન્માન ની પ્રાપ્તિ થશે, આજે કોઈક ખાસ લોકો ને મળવા અને વાતો કરવી તમારા માટે ફાયદાકારક થઈ શકે છે,તમે તમારી સમજદારી થી કોઈ પણ સમસ્યા નું સમાધાન સરળતાથી હલ કરી શકો છો,મોટા ભાઈની સલાહ લાભદાયી રહેશે,તમને આજે પણ સારો લાભ મળશે, તમેબેઠકો, પ્રસ્તુતિઓ, પ્રદર્શનો અને પરિષદોમાં લોકપ્રિય બનશો.

Advertisement