વાસના ના ભૂખ્યા ભત્રીજા એ પોતાની જ ફોઈ પર, એવી રીતે તૂટી પડ્યો કે ફોઈને તરત જ લઈ જવી પડી હોસ્પિટલ…..

0
811

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને આવા કિસ્સા મોટા પ્રમાણમાં જોવા મળતા આવે છે અને તેમજ આ કિસ્સા દિવસે દિવસે વધવા લાગ્યા છે અને આ ઉપરાંત એવું પણ જણાવ્યું છે કે આવા કિસ્સા મોટા ભાગના શહેરી વિસ્તારોમા થતા જોવા મળ્યા છે અને રાત હોય કે દિવસ હોય પણ ગેંગરેપ,બળાત્કાર જેવા કેસ વધારે વધતા જાય છે સાથે જ અહીંયા હું તમને એક એવા જ કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યો છું તેમજ આ કિસ્સો સુરતનો છે.

આજે રેપ અને બળાત્કાર ના કિસ્સા ખૂબ વધી ગયા છે.દિવસે ને દિવસે આવા કિસ્સા મો ખૂબ વધારો થઈ રહ્યો છે,અને આજે એવો જ એક બળાત્કાર નો કિસ્સો પ્રકાશ માં આવ્યો છે જે ખૂબ ચોંકાવનારો છે.જાણીએ એના વિસે.આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત થઈ ગઈ છે અને આવા કિસ્સાઓ દિવસે દિવસે વધતા જાય છે પણ એવામાં જ હું તમને એક કિસ્સા વિશર જણાવવા જઇ રહ્યો છું સુરત ના કામરેજ નો છે.કિસ્સો જાણે એમ છે કે અહીં એક 22 વર્ષ ના ભત્રીજા એ પોતાની જ ફોઈ ને બનાવી હવસ નો શિકાર.આ કિસ્સો ખૂબ ચોંકાવનારો છે.તો હવે જાણીએ સમગ્ર કિસા વિસે.

અહીં ના એક ગામ માં ભત્રીજા એ પોતાની જ ફોઈ ને બનાવી હવસ નો સિકાર. અને કરી નાખી એવી હાલત કે,અહીં આ ગામ માં એક પવિત્ર સંબંધોને સરમનાક કરનારી એક ઘટના બની છે ,એક હવસખોર ભત્રીજાએ સગી ફોઈ સાથે દુષ્કર્મ આચરવાની ઘટના બની છે. વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરતા વૃદ્ધા ને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવી. પોલીસે દુષ્કર્મ આચરનાર હવસખોર યુવક ભત્રીજાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. કામરેજ તાલુકાના ભૈરવ ગામે એક હવશખોર 22 વર્ષીય નો છે એને કોઈ રિષ માં નહીં પણ એની હવસ સંતોષ વા પોતાની જ ફોઈ ની આવી હાલત કરી હતી.

સુરત ના કામરેજ માં પવિત્ર સંબંધો શાર્મશાર કરતી એક ઘટના બની છે ,એક હવસખોર ભત્રીજાએ સગી ફોઈ સાથે દુષ્કર્મ આચરવાની ઘટના બની છે. વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરતા વૃદ્ધા ને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવી. પોલીસે દુષ્કર્મ આચરનાર હવસખોર યુવક ભત્રીજાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.અને એને રિમાન્ડ પર લીધો છે.આમ આવી ઘટનાઓ બનાવા ને કારણે આખા ગામ માં લોકો રોષે ભરાયા છે.જો આવી ઘટનાઓ જ્યાં સુધી બંધ નથી થતી ત્યાં સુધી આવા સારા સંબંધો મીટવા લાગે છે.

મળતી માહિતી મુજબ અહીં ના કામરેજ તાલુકાના ભૈરવ ગામે એક હવશખોર 22 વર્ષીય ભત્રીજા એ 65 વર્ષ ની વૃદ્ધ ફોઈ ને પોતાની હવસનો શિકાર બનાવી હતી. ભૈરવ ગામે રહેતી વૃદ્ધ ફોઈ ખેતરમાં લાકડા વીણવા ગઈ હતી. તે સમય દરમ્યાન ગામ માં જ રહેતા પરભુ વસાવા નામના ૨5 વર્ષીય ભત્રીજા એ વૃદ્ધાની એકલતા નો લાભ લઇ પોતાની હવસ સંતોષવા માટે ફોઈ ને શિકાર બનાવી હતી. બળજબરી પૂર્વક વૃદ્ધા સાથે દુષ્કાર્મ આચરતા મહિલા લોહી લુહાણ થઈ હતી.અને આ ભત્રીજા એ ફોઈ ની આવી હાલત કરી ને ત્યાથી નાસી છૂટ્યો હતો પણ પોલીસે એને ગણતરી ના કલાકો માં પડકી પાડ્યો હતો.

આ ઘટના બનવાથી આખું ગામ રોષે ભરાયું છે ઘટના અંગેની જાણ વૃદ્ધાના પુત્રને થતા વૃદ્ધાને પહેલા તો કામરેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે મોકલવામાં આવી હતી.અને જ્યાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.ત્યાં મેડિકલ ચેકઅપ કરાયા બાદ યુવક પર દુષ્કર્મ નો ગુનો નોંધી કામરેજ પોલીસે ગણતરી કલાકોમાં યુવકને ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો.અને કારણે આજે એના આખા પરિવાર માં લોકો એના પર ખૂબ ગુસ્સે થયા છે.આવા સરમનાક કિસ્સાઓ હાલ વાયુ ની વેગે પ્રસરી રહ્યા છે.