વાસી રોટલી ખાવાથી થાય છે આટલા બધા ફાયદા,જાણીને નહીં થાય વિશ્વાસ,જાણી લો ખૂબ કામ ની છે માહિતી….

આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું.આમ તો આપણે બધાએ વડીલો પાસેથી સાંભળ્યું હશે કે વાસી ખોરાક ખાવાથી શરીરને નુકસાન થાય છે. આથી હંમેશા તાજો ખોરાક ખાવાની સલાહ અપાય છે. આ જ કારણે ઘરમાં વધેલો ખોરાક કે વાસી રોટલીઓ જાનવરોને આપી દેવાય છે. પરંતુ કદાચ તમને એ વાતની ખબર નહીં હોય કે વાસી ખોરાક ક્યારેક શરીરને કઈ રીતે ફાયદો કરાવી આપે છે.

Advertisement

આ ફાયદા જાણીને તમે જરૂર ચોંકી જશો.વાસી રોટલી તમે દૂધ સાથે ખાઈ શકો છો. આવો જાણીએ વાસી રોટલી આરોગવાથી થતા કેટલાક ફાયદાઆજે પણ ઘણા ઘરોમાં રાત્રે વધુ રોટલી બનાવવામાં આવે છે જેથી સવારમાં જતા લોકો વાસી રોટલી ખાઈને જઈ શકે.જ્યારે ઘણા લોકો એવા પણ છે જે વાસી રોટલીને હાનિકારક માનતા હોય છે અને વધેલી રોટલી ફેંકી દેતા હોય છે.જ્યારે કેટલાક ઘરોમાં વાસી રોટલી હોય, તો સવારે એને સેંકીને મીઠું લગાવીને ખાતા હોય છે.

 

આપણી ભારતીય સંસ્કૃતિમાં વાસી કે ટાઢું કાવાની પણ એક પ્રથા છે, જેની પાછળ ધાર્મિક માન્યતા તો છે જ પરંતુ તેને નિભાવવા માટે વૈજ્ઞાનિક કારણ પણ આપણને હવે જરૂર સમજાય છે. માતા શીતળાની સાતમના આપણે ટાઢું ભોજન રાંધીએ છીએ અને પોતાના બાળકો અને પરિવારના સ્વાસ્થ્યની રક્ષાની કામના કરીએ છીએ. આ હકીકતે, પૂરી કે રોટલીને વીસમવી એટલે કે ઠંડી ખાવાની પ્રથામાં વણી લેવાયું છે. વર્ષમાં એક વખત ઠંડું કે વાસી ખાઈએ તો ચોમાસા જેવી ઋતુમાં ગુડ બેક્ટેરિયાવાળી રોટલી દ્વારા જરૂરી વિટામિન અને અન્ય પૌષ્ટિક તત્વો મેળવી લેવાય તેવો છૂપો આશય જરૂર હોય છે.શરીર માટે લાભદાયી છે વાસી રોટલી.

 

આજે અમે તમને વાસી રોટલી વિશે એક એવી જ વાત કહેવા જઈ રહ્યા છીએ, જે તમે જાણતા નહિ હોવ. ફક્ત આટલું જ નહીં, તેના વિશે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. શું તમે જાણો છો કે વાસી રોટલી ખાવી શરીર માટે ખૂબ ફાયદાકારક છે. હા, વાસી રોટલી ખાવાથી ઘણા ફાયદા મળે છે. દરરોજ લોકો દિવસમાં ઘણી વાર રોટલીનું સેવન કરે છે.તમને જણાવી દઈએ કે રોટલીમાં ઘણાં ફાઈબર મળી આવે છે. ફાઈબર ખોરાકને પચાવવામાં મદદ કરે છે. જ્યારે પણ ઘરમાં રાતની રોટલી વધે એટલે એ સવારે ગાય અથવા કૂતરાને આપી દેવામાં આવે છે. પરંતુ જો વાસી રોટલી રોજ સવારે દૂધ સાથે ખાવામાં આવે તો તેનાથી ઘણા ફાયદા મળે છે. ચાલો આજે અમે તમને જણાવીએ કે વાસી રોટલી ખાવી કેવી રીતે જે શરીર માટે ફાયદાકારક છે.આ રીતે વાસી રોટલીનું સેવન કરે છે ફાયદો.

 

જે વ્યક્તિનું બ્લડ પ્રેશર વધારે હોય તો તેણે દરરોજ સવારે બે વાસી રોટલી ઠંડા દૂધ સાથે ખાવી જોઈએ. આની મદદથી શરીરનું બ્લડ પ્રેશર કંટ્રોલ થાય છે.ઉનાળા દરમિયાન વાસી બ્રેડ ખાવાથી શરીરનું તાપમાન નિયંત્રણમાં રહે છે.જે લોકો ડાયાબિટીઝની સમસ્યાથી પીડિત હોય એમણે દરરોજ સવારે મોરા દૂધ સાથે વાસી રોટલી ખાવી જોઈએ. આની સાથે શરીરનો સુગર લેવલ કંટ્રોલ થાય છે.વાસી રોટલીના સેવનથી પેટ સાથે સંકળાયેલ રોગો મટાડવામાં મદદ મળે છે. દરરોજ સવારે દૂધ સાથે વાસી રોટલી ખાવાથી એસિડિટી મટે છે અને વ્યક્તિની પાચક શક્તિ ખૂબ પ્રબળ બને છે.વાસી રોટલી હેલ્થ બનાવવા માટે પણ ફાયદાકારી છે. ઘણા ફિટનેસ સેંટર અને જિમમાં એક્સરસાઈજની સાથે સવારે વાસી રોટલી ખાવાની સલાહ અપાય છે. તાજી રોટલી કરતા વાસી રોટલી વધારે પૌષ્ટિક હોય છે. કારણકે લાંબા સમય સુધી રાખ્યા રહેવાના કારણે તેમાં જે બેક્ટીરિયા હોય છે તે હેલ્થ બનાવવામાં લાભકારી હોય છે.તાકાત આપે છે.

 

જો તમે આહારમાં સંપૂર્ણ પોષક તત્વોનું સેવન નથી કરી શકતા તો શરીરમાં નબળાઈ આવી શકે છે. જો સ્ફૂર્તિ અને તાજગી જાળવી રાખવી હોય તો વાસી રોટલીને નાસ્તામાં સામેલ કરો. દરરોજ ઓછામાં ઓછી એક વાસી રોટલી ખાવાથી શરીરને તાકાત મળે છે અને આખો દિવસ સ્ફૂર્તિ મહેસૂસ થાય છે.ચરબી વધારે.

 

અનેક લોકોને વજન ન વધવાની સમસ્યા હોય છે. આવા લોકોને હીન ભાવના પેદા થતી હોય છે. શરીર પર ચરબી વધારવા માટે અનેક પ્રકારની દવાઓ અને અન્ય ચીજોનું સેવન કરવાનું શરૂ કરી દે છે. પરંતુ જો તમે ખરેખર દુબળાપણાથી છૂટકારો મેળવવા માંગતા હોવ તો વાસી રોટલી ખાઓ. ખુબ ફાયદાકારક રહેશે. તેનાથી શરીરને યોગ્ય માત્રામાં ફાઈબર અને પ્રોટીન મળે છે અને દુબળાપણાથી રાહત મળે છે.

નાવેલી વાસી રોટલીને સવારે ખાવાથી તે ખૂબ જ પોચી બની જતી હોય છે. તેને માટે એક શબ્દ છે કે રોટલી કૂણ ખાઈ ગઈ છે.આવી રોટલી પચવામાં ખૂબ જ હળવી હોય છે અને જો શરીરમાં કોઈ અકારણ સોજા હોય કે પાચનતંત્રમાં કોઈ ગડબડ હોય તો રાતે બનાવેલી રોટલી સવારે જરૂર ખાવી જોઈએ.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ

 

Advertisement