વિદેશ માં પણ ભારતીયની બોલબાલા, જેટલા રંગની એની પાસે પાઘડી છે,તેટલા રંગ ની તેની પાસે છે રોલ્સ-રોયસ કાર,જાણો એમના વિશે…..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું તેમજ આજે હું તમને એક એવા માણસ વિશે જણાવવા જઈ રહ્યો છું કે જેના વિશે જાણીને તમે પણ ચોંકી જવાના છો અને તેમજ આ વાત છે ઇંગ્લેન્ડના રહેવાસી રૂબેન સિંહની છે અને તેમજ જે એટલી અનોખી છે કે દરેકને તેના વિશે જાણવું જોઈએ.

Advertisement

અને આજે તે ઈંગ્લેન્ડની એક અગ્રણી વ્યક્તિ બની ગયા છે તેમજ કહેવામા આવ્યું છે કે આ રૂબેન સિંહ ને ત્યાં મોટો ધંધો છે પણ જોકે તેમને પૈસાની અછત નથી પણ આ રૂબેન સિંહમાં કંઈક એવું છે જે તેમને અન્યથી અલગ બનાવે છે અને તે વિશેષતા એ છે કે તેમની રંગીન પાઘડી અને તેની સાથે તેમની લક્ઝરી કાર પણ છે તેવું જણાવવામાં આવ્યું છે.

તેની સાથે જ તમને જાણીને આશ્ચર્ય થશે કે રૂબેન સિંહ પાસે પાઘડીઓની જેમ વિવિધ રંગની રોલ્સ રોયસ કાર છે હા તમને આ વાત માન્યામાં નહિ જ આવતી હોય પણ ખરેખર આ વાત સાચી છે અને તેમજ તમારી માહિતી માટે તમને એ પણ જણાવી દઈએ કે એ સામાન્ય કાર નહીં પણ દુનિયાની સૌથી વૈભવી કાર છે અને તેમજ તેની કિંમત પણ કરોડો રૂપિયામાં છે અને જે રુબેનનું નસીબ તેમના પર એટલું દયાળુ છે કે તેની પાસે રોલ્સ રોયસ સિવાય બીજું કોઈ સાધન નથી તેવું પણ જણાવવામાં આવ્યું છે.

તેમજ અહીંયા તેના વિશે વાત કરતા કહેવામા આવ્યું છે કે સામાન્ય લોકો માટે જે રોલ્સ રોયસ કાર ખરીદવી એ માત્ર એક સ્વપ્ન માનવામાં આવે છે પણ આ માણસે અહીંયા હકીકતમાં આવું કરી બતાવ્યું છે અને તેમજ તે સાચું છે કે દરેક કાર પ્રેમી આના જેવા સ્વપ્નો જુએ છે અને તેમજ તે શક્ય પણ નથી હોતું કે દરેકનું સ્વપ્ન સાકાર થાય અને સાથે જ કહ્યું હતું કે ખરેખર રોલ્સ રોયસ કાર એવી કાર છે જે ફક્ત વિશેષ ઓર્ડર પર બનાવવામાં આવે છે તેવી પણ જાણકારી આપી છે.

તેની સાથે સાથે જણાવવામાં આવ્યું છે કે જે કંપની આ કારની ડિઝાઇન કરે છે તે તેના દરેક મોડેલોને અલગ રીતે બનાવે છે અને એવું પણ માનવામાં આવે છે અને તેથી જ દરેક કારની પોતાની વિશેષતા હોય છે અને તેની સાથે જ જે તેમને અલગ બનાવે છે અને તેમજ આ કાર મશીન રોબોટ્સ દ્વારા બનાવવામાં આવી નથી પરંતુ માણસો તેને જાતે બનાવે છે અને તેથી જ જણાવ્યું છે કે જેની પાસે આ કાર છે તે રાજવી માનવામાં આવે છે અને તેમજ નોંધપાત્ર વાત એ છે કે ભારતમાં પસંદગીના કેટલાક લોકો પાસે રોલ્સ રોયસ કાર છે.

ત્યારબાદ તેના વિશે જણાવતા એવું કહેવાયું છે કે જે એકવાર એક બ્રિટીશ વ્યક્તિએ રૂબેન સિંહનું અપમાન કર્યું હતું અને તેમજ ખરેખર આ માણસે રુબેનની પાઘડીની મજાક ઉડાવી હતી પણ ત્યારબાદ આ રૂબેન સિંહને આ વાતથી ઘણું દુઃખ થયું કે તેણે તે વ્યક્તિનું બોલવાનું બંધ કરવાનું નક્કી કર્યું હતું.

કે ત્યારબાદ રુબેને તે માણસને જવાબ આપવા રૂબેને એવું નામ કમાવ્યું કે તેને ઇંગ્લેન્ડમાં એક આગવી ઓળખ મળી હતી અને તેની સાથે જ કહેવામા આવ્યું છે કે તેમણે સાત રોલ્સ રોયસ ખરીદી હતી અને જ્યારે હવે તેઓ અઠવાડિયાના દરેક દિવસ પ્રમાણે વિવિધ રંગોના રોલ્સ રોયસનો ઉપયોગ કરે છે અને તેની સાથે જ તેઓ આ સિવાય રૂબેન સિંઘ પાસે ઘણી લક્ઝરી કાર પણ છે.

તેમજ આ લેખના અંતમાં જણાવવામાં આવ્યું છે પણ જોકે વિદેશમાં ઘણા એવા ભારતીય છે અને તેમજ કહેવાય છે કે જેઓ વિદેશમાં ગયા છે અને તેમના ગેરેજમાં વિશ્વના સૌથી મોંઘા વાહનોને આશ્રય આપ્યો છે અને તેવો કરોડોના મલિક પણ છે પણ સાથે જ આ રુબેનસિંહ જેવું બીજું કોઈ નથી તેવું પણ જણાવ્યું છે અને તેમજ આ બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારની ભારતમાં રોલ્સ રોયસ ફેન્ટમ છે તેવું પણ કહેવામા આવ્યું છે.

Advertisement