વિધવા ને ઘર માં એકલી જોઈ લલચાયું યુવક નું મન,એકલતા નો લાભ લઇ ઘર માં ઘૂસી ને સીધો જ તૂટી પડ્યો મહિલા પર….

0
358

હવસ ની ભૂખી વિધવા મહિલા એ એક 23 વર્ષ ના યુવાન ને પોતાના ઘર માં બોલાવી ને કર્યું એવું કે..દોસ્તો આજ કાલ કિસ્સાઓ એવા વધી ગયા જે નો વિશ્વાસ કરવો ખૂબ જ અગરો છે મિત્રો જીવન માં પતિ પત્ની નો સબંધ એક વિશ્વાસ ની દોર ઉપર ટકેલો હોય છે અને તે બંને વચ્ચે જો ત્રીજું આવે તો તે સબંધ માં તિરાડ પડતા વાર નથી લાગતી તો એવોજ કિસ્સો આપ ના માટે લઈ ને આવ્યા છે તો ચાલો તેના વિશે વધુ ચર્ચા કરીએ મિત્રો અમરેલી જિલ્લા ના ચલાલામાં 23 વર્ષના યુવાને વિધવા યુવતીના ઈન્કાર છતાં દીવાલ ઠેકીને તેના ઘરમાં ઘૂસીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.

અમરેલી જિલ્લા ના ચલાલામાં 23 વર્ષના યુવાને વિધવા યુવતીના ઈન્કાર છતાં દીવાલ તોડી ને મહિલા ના ઘરમાં ઘૂસીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા આ આ મહિલા ની આસપાસ ના લોકો એ ત્યાં આવી જતા પોલીસ ફરિયાદ કરવા માં આવી હતી અને તે યુવાન ની ધડપકડ કરવા માં આવી હતી

આ ઘટનાની વિગત એવી છે કે, આ યુવતીનાં લગ્ન અગાઉ સાવરકુંડલાના યુવાન સાથે થયાં હતાં. બંને સુરત રહેતાં હતાં અને લગ્નજીવન દરમ્યાન તેમને પુત્રનો જન્મ થયો હતો. ત્રણેક વર્ષ પહેલાં જ અકસ્માતે પતિનું મોત થતાં યુવતી તેના પિયર ચલાલા રહેવા આવી ગઈ હતી.આ યુવતીની ચલાલાની દાનેવ સોસાયટીના મફત પ્લોટમાં રહેતા રાહુલ મનસુખ ખેતરિયા નામના 23 વર્ષના યુવક સાથે આંખ મળી જતાં મોબાઈલ ફોન નંબરની આપલે કરી હતી. બંને રોજ મોબાઈલ પર વાતચીત કરતા હતા. રાહુલ અવાર નવાર તેની પાસે શરીર સંબંધ બાંધવાની વાત કરતો પણ વિધવા યુવતી ઈન્કાર કરી દેતી હતી.

આજથી 11 માસ પહેલાં વિધવાના માતાપિતા બહાર ગયા હતા ત્યારે યુવતીનો ભાઈ અને અન્ય પરિવારજનો બહાર હતાં. રાહુલ એ વખતે દીવાલ ટપીને ઘરમાં ઘૂસી ગયો હતો અને યુવતી સાથે બળજબરી આચરીને શારીરિક સંબધ બાંધ્યા હતા.યુવતીએ ઈન્કાર કરતાં તેણે પોતે લગ્ન કરશે એવું કહ્યું હતું. યુવતી અને પ્રેમી શારીરિક સંબંધમાં વ્યસ્ત હતાં ત્યારે પરિવારજનો આવી જતાં યુવકના ભાઈ અને બે કાકા સહિતના શખ્સોએ તેને માર મારવાની ધમકી આપી હતી. આ યુવક પછી ભાગી ગયો હતો. આ યુવકે યુવતી સાથે લગ્નની વાતને જ ભૂલાવી દેતાં આ અંગે ગઈ કાલે ચલાલા પોલીસમાં ફરિયાદ નોંધાતાં તપાસ હાથ ધરવામાં આવી હતી મિત્રો તેવોજ બીજો કિસ્સો બન્યો છે તે વિગત વાર ચર્ચા કરીએ આપણે.

મિત્રો આ કિસ્સો લંડન નો છે ગ્વેન્થલી નામ ની મહિલા ફાઇનાન્સિયલ કન્સલ્ટન્ટ અને એક્સ મોડેલ સિટિઝનશિપ યુકે, સ્પેશિયલ ટોક 100 પુરુષો સાથે સેક્સ માન્યું હતું હા, તે વાંચવામાં જેવું લાગે તેટલું રસપ્રદ છે. સલાહકાર ગ્વેન્થ લી, જે પોતે એક વિધવા છે, તેણીએ પુરુષો લગ્ન બચાવવા માટે 100 વિવાહિત પુરુષો સાથે સંભોગ કર્યો. લી કહે છે કે તેના પતિનું 10 વર્ષ પહેલાં અવસાન થયું હતું.

પતિના મૃત્યુ પછી, ગ્વિનેથે પર નોંધણી કરાવી. તે યુકેની પ્રીમિયર ડેટિંગ વેબસાઇટ છે અને તે પરિણીત લોકોમાં વધુ ભળી જાય છે. ગ્વેનેથનો દાવો છે કે તેણે ઘણાં લગ્નને ખુશ કરીને સાચવ્યા છે. ગ્વેનેથ આ વેબસાઇટ દ્વારા ઘણા માણસોના સંપર્કમાં આવ્યા હતા. ગ્વિનેથના જણાવ્યા અનુસાર, આ દરમિયાન તેણીએ ઘણા પુરુષો સાથે સેક્સ કર્યું હતું અને મોટાભાગની પત્નીઓ જાણે છે કે પતિ છેતરપિંડી કરી રહ્યો છે, પરંતુ તેમની સેક્સ લાઈફ સારી નહોતી અને તેથી જ પત્નીઓએ પતિના મામલાને નજરઅંદાજ કરી દીધો હતો.