વિવધ દેશમાં આવા વિચિત્ર રીતિ રિવાજ છે જેને ધ્યાન માં રાખીને જ બાંધવા પડે છે શારીરિક સંબંધ……..

0
80

આ દુનિયા ખૂબ વિચિત્ર છે, હજારો સંસ્કૃતિની આ દુનિયામાં, તમને વિવિધ પ્રકારનાં લોકો જોવા મળે છે. આ લોકોની પાસે ખૂબ જ અનોખા રિવાજો છે જે દરેકને આશ્ચર્યચકિત કરે છે. ફક્ત સેક્સ લો, ઘણા લોકો માટે તે બે આત્માઓનું જોડાણ છે, જ્યારે કેટલાક લોકો માટે આ શારીરિક આવશ્યકતા છે. આજે અમે તમને દુનિયાની કેટલીક એવી સેક્સ રીત રિવાજો વિશે જણાવી રહ્યા છીએ, જેને જાણીને તમે દંગ રહી જશો.પ્રાચીન ઇજિપ્તવાસીઓ માનતા હતા કે નાઇલ નદીની રચના તેમના ભગવાન એટમના સ્ખલનથી થઈ હતી. આને ધોરણ તરીકે લેતા, પ્રાચીન ઇજિપ્તવાસીઓ નાઇલ નદીમાં જઈને હસ્તમૈથુન કરતા હતા.

ઇજિપ્તની ‘સીવા’ જાતિમાં સમલૈંગિક લોકો સામાન્ય છે. અહીં સામાન્ય લોકોને શંકાથી જોવામાં આવે છે.દક્ષિણ પેસિફિક મહાસાગરના માંગાઆ આઇલેન્ડમાં, વૃદ્ધ મહિલાઓ તેમના ભાગીદારોને કેવી રીતે ખુશ રાખવા તે સમજાવવા માટે 13 વર્ષના પુરુષો સાથે સંભોગ કરે છે.કંબોડિયામાં ક્રેંગ જાતિના લોકો તેમની પુત્રીઓ માટે ‘લવ હટ’ બનાવે છે, જ્યાં તેમની પુત્રી તેના ઇચ્છિત જીવનસાથી સાથે સંબંધ સ્થાપિત કરી શકે છે.આઈનિસ બીગ નામના નાના ટાપુના માણસો ક્યારેય પણ તેમના અન્ડરવેર ઉતારે નહીં. તેઓ માને છે કે સેક્સ આરોગ્ય માટે હાનિકારક છે.

ઇન્ડોનેશિયામાં ‘પોન મહોત્સવ’ દરમિયાન, પુરુષ પોતાની પત્ની સિવાય કોઈ સ્ત્રી સાથે સંબંધ સ્થાપિત કરવા માટે સ્વતંત્ર છે.છત્તીસગઢની મુરિયા જાતિના લોકો શયનગૃહો બનાવે છે જ્યાં તેઓ ભાવનાત્મક રીતે જોડાયેલા વિના કોઈની સાથે પણ સંપર્ક કરી શકે છે.પ્રાચીન સમયમાં, માર્કિયાઝ આઇલેન્ડમાં બાળકો તેમના માતાપિતાને સેક્સ માણતા જોવાનું સામાન્ય હતું.નેપાળની ઘણી જાતિઓમાં સ્ત્રીને ઘણા પતિ હોય છે અને તે દરેક સાથે સંબંધ બનાવે છે.હવાઇયન સંસ્કૃતિમાં, એક માણસ ચોક્કસપણે તેના લિંગ અંગને કંઈક નામ આપે છે.

જાણો અન્ય સ્ટોરી.એવું કહેવાય છે કે કામસૂત્રની ખોજ સમગ્ર દુનિયામાંથી ભારતમાં થઈ અને આખી દુનિયામાં પહોંચી તો આજે વાત કરીશું અમુક દેશમાં સંભોગની રીત ની તો ચાલો જોઈએ આવી જ રીતોભારત એ કામસુત્રનો દેશ છે. ભારતે જ કામસુત્રની શોધ કરી. કામસુત્ર જેવા દળદાર ગ્રંથના લેખક વાત્સાયન હતા. જેને ગ્રંથને સાહિત્યમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. બાદમાં સેક્સ માટેની વિવિધ પોઝીશનો અને સેક્સના ફાયદા વિશેનું સામે આવ્યું. ત્યારે આજે ભારત નહીં પણ દુનિયાના અન્ય દેશો સંભોગ સમયે શું વિચારે છે ? અને શું કરે છે તેના પર એક નજર કરીએ.

કોલંબિયા,કોલંબિયામાં એક અવનવો રિવાજ છે.નૃત્ય કરી સંભોગ માટે પાર્ટનરને આમંત્રિત કરવામાં આવે છે. અહીં ગુઆજિરો સમાજના લોકો દ્રારા એક પરંપરાગત નૃત્ય કરવામાં આવે છે. નૃત્ય દરમિયાન જો મહિલા પુરૂષ સાથે જાય છે તો સમજવું કે તે સંભોગની ઈચ્છા રાખે છે. પરંતુ જો તે સંભોગની ઈચ્છા નથી સેવતી તો અચૂક નૃત્યને રદ્દ કરી શકે છે. અહીં કોઈ પણ મહિલા પોતાના ગમતા પુરૂષ પર પસંદનો કળશ ઢોળી શકે છે.આર્યલેન્ડ,અહીં એક વિચિત્ર પ્રકારનો રિવાજ છે. સંભોગ સમયે આંતરિકવસ્ત્રો ઉતારવામાં આવતા નથી. તેઓ સંભોગને ખૂબ જ નુકસાનકારક માને છે. ખાસ કરીને દરિયાઈપટ્ટીમાં વસવા કરતાં લોકો આવું માને છે.

ઈન્ડોનેશિયા,ઈન્ડોનેશિયા એટલે પહાડો અને જ્વાળામુખીઓનો દેશ. અહીં જાવામાં આવેલ પહાડમાં દર 7 વર્ષે એક અવનવું આયોજન કરવામાં આવે છે. અહીં એવી માન્યતા છે કે અહીંના લોકો પોતાના પતિ અથવા તો પત્ની સિવાયની સ્ત્રી કે પુરૂષ સાથે સંભોગ કરે તો તેનું ભાગ્ય બદલી જાય છે. 7 વર્ષે કરવામાં આવતા આયોજનમાં એ અજનબી વ્યક્તિ એક જ હોવી જોઈએ. તો જ એ શક્ય બને છે નહીં તો નથી બનતું. એટલે કે અજનબી લોકો સાથે પણ સંભોગ કરી શકાય તે પણ પતિ પત્ની દ્રારા જ તેવું ઈન્ડોનેશિયાની આ પરંપરામાં લખેલું છે.

ઓસ્ટ્રિયા,ઓસ્ટ્રિયામાં એક અવનવી પરંપરા છે. અહીંની મહિલાઓ બગલમાં સફરજન રાખી નૃત્ય કરે છે. કેટલાક કલાક બાદ સફરજનનું નાનું એવું ટૂકડુ જે બગલમાં રાખવામાં આવ્યું હોય તે મહિલાના પરસેવાથી ભીનું થઈ જાય છે. મહિલા આ સફરજનના ટુકડાને પોતાના સ્વપ્નના રાજકુમારને આપે છે. જેને તે પસંદ કરતી હોય. જો પુરૂષ એ સફરજનના ટુકડાને ખાઈ જાય તો તે એ પુરૂષ મહિલા સાથે સંભોગ કરવા માટે તૈયાર છે તેવું માનવામાં આવે છે. મોઝાંબિયા, મોઝાંબિયા નામના ઓછા જાણીતા દેશમાં ટોંગા નામની પ્રજાતિ વસવાટ કરે છે. આ જાતિએ નિયમ બનાવ્યો છે કે સંભોગ તો કરે પણ કિસ કોઈ દિવસ ન કરે.

જિંદગીમાં કલ્પનાનું મહત્વ છે. સંભોગ એમ તો એક કલ્પના છે અને એ ભવિષ્યકાળ આધારિત છે. ઓશો રજનીશે ‘સંભોગ થી સમાધિ’ તરફ જવાનો વિચાર વહેતો કર્યો. જોકે, ઓશોના વિચારને ફેરવી નાખીએ તો સમાધિ બાદ સંભોગની અનુભૂતિ થઈ શકે છે. સંભોગને લઈને દુનિયામાં મોટાભાગના લોકોની સોચ એક જેવી છે. જોકે, સંભોગને લઈને પણ જાત-જાતની માન્યતાઓ છે. વિશ્વના કેટલાક દેશોમાં સંભોગને લઈને અટપટા રિવાજો છે, જે જાણીને તમે હેરાન થઈ જશો.

વિશ્વના કયા દેશોમાં સંભોગ અંગેના અટપટા રિવાજો છે ,ઈન્ડોનેશિયા :આ દેશના જાવામાં એક પવિત્ર પહાડ પર વર્ષમાં ૭ વખત એક આયોજન થાય છે. આ આયોજન લોકોના સારા ભાગ્ય માટે કરવામાં આવે છે. માન્યતા છે કે અહીંયા આવનાર તીર્થયાત્રી પોતાની પત્ની અથવા પતિ સિવાય કોઈ અજનબી(અજાણી) વ્યક્તિ સાથે સંભોગ કરે તો એનું ભાગ્ય બદલી જાય છે. જોકે, આ ત્યારે જ શક્ય છે કે જ્યારે વર્ષમાં ૭ વખતના આયોજનમાં એ ‘અજનબી’ વ્યક્તિ એક જ હોવી જોઈએ.

કોલંબિયા :કોલંબિયાના ગુઆજિરો સમાજના લોકો દ્વારા એક પરંપરાગત નૃત્ય કરવામાં આવે છે. નૃત્ય દરમિયાન જો મહિલા પુરુષ સાથે જાય છે, તો એને જરુર સંભોગ પડે છે. જો મહિલા એ વ્યક્તિ સાથે સંભોગ કરવા ઈચ્છતી નથી, તો એ નૃત્ય રદ કરી શકે છે.આયરલેન્ડ :આ દેશના દરિયાઈ તટ પરના એક નાના ટાપુ પર સંભોગને લઈને અલગ જ ધારણા છે. અહીંયા સંભોગને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક માનવામાં આવે છે અને સંભોગ દરમિયાન અંડરપેન્ટ્સ ઉતારવામાં આવતા નથી.

ઓસ્ટ્રિયા :આ દેશના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ પોતાની આર્મપીટ(બગલ)માં સફરજનના ટુકડા રાખીને ડાન્સ કરે છે. કેટલાક કલાક બાદ એ પરસેવાથી ભીનું થઈ જાય, તો મહિલા સફરજનના ટુકડાને પોતાના ડ્રીમ મેન(સ્વપ્નના પુરુષ)ને આપે છે. જો એ પુરુષ સફરજનના ટુકડાને ખાઈ જાય તો એ મહિલા સાથે સંભોગ કરે છે.મોઝાંબિયા :આ દેશની ટોંગા જનજાતિના લોકોએ કાયમી માટે ‘નો કિસિંગ’(ચુંબન નહીં)નો નિયમ બનાવ્યો છે. આ લોકો એને તબિયત માટે યોગ્ય ઠેરવે છે.આમ, કેટલાક દેશોના આ અનોખા રિવાજો સંભોગ અંગેના છો. જો ભારતમાં સંભોગ અંગેનો કોઈ વિચિત્ર નિયમ ખ્યાલમાં હોય તો અમને મોકલી શકો છો, એ એક નવી સ્ટોરી બનશે.આ દુનિયા ચિત્ર વિચિત્ર રીત રિવાજો અને વસ્તુઓથી ભરેલી છે. દુનિયામાં અલગ અલગ જગ્યાઓના અલગ અલગ કાયદા પણ હોય છે અને તેમાના કેટલાક કાયદા તો એટલા વિચિત્ર છે કે જાણીને નવાઈ લાગે. સેક્સ સંબંધે દુનિયામાં આવા જ કેટલાક વિચિત્ર કાયદા છે. જે જાણીને અચરજ પામી જવાય.

1. એરિઝોનામાં એક વ્યક્તિને પોતાના ઘરમાં 2થી વધુ ડિલ્ડો (કૃતિમ લિંગ) રાખવાની પરવાનગી નથી.2. વોશિંગ્ટન ડીસીમાં લોકોને ફક્ત એક જ પોઝિશન-મિશનરી પોઝિશનમાં સેક્સ કરવાની મંજૂરી છે.3. ફ્લોરિડામાં કોઈ પણ વ્યક્તિને તેની પત્નીના સ્તનને કિસ કરવાની પરવાનગી નથી.4. એલબેમામાં એક જ ગોત્રમાં વિવાહ કાયદેસર છે.5.મિશિગનમાં જો ગાડી પોતાની પ્રોપર્ટીમાં પાર્ક ન કરેલી હોય તો વ્યક્તિ ગાડીની અંદર સેક્સ કરી શકે નહીં.6. ફ્લોરિડામાં શાહૂડી સાથે સેક્સ કરવાની મનાઈ છે.7. ઈન્ડિયાનામાં કાયદો છે કે કોઈ વ્યક્તિ જાહેરમાં ઉત્તેજિત થઈ શકે નહીં.8. જો તમને મૂછો હોય તો આઈઓવામાં તમે કોઈ પણ મહિલાને સાર્વજનિક રીતે કિસ કરી શકો નહીં.9. કાલરાડોમાં સૂતી મહિલાને કિસ કરવી ગેરકાયદેસર છે.

10. વિસ્કોંસિનમાં પત્ની સિવાય કોઈ અન્ય મહિલા સાથે સેક્સ કરવું એ રેપ ગણાય છે.11. નોરફોલ્ક, વર્જિનિયામાં એક મહિલાના નિતંબને થપથપાવા બદલ તમને 60 વર્ષની જેલ થઈ શકે છે.12. ફ્લોરિડામાં ઓરલ સેક્સને ગેરકાયદેસર ગણાય છે.13. એલબામામાં લોકોને સેક્સ ટોય ખરીદવાની મંજૂરી નથી.14. યુટામાં ફક્ત પૈસા માટે જાનવરો સાથે સેક્સ કરવાની મંજૂરી છે.15. મિનિસોટામાં પાર્ટનર સાથે નગ્ન અવસ્થામાં સૂઈ શકો નહીં.16. બેકર્સફિલ્ડ, કેલિફોર્નિયામાં પિશાચ સાથે સેક્સ કરવા માટે કોન્ડોમ જરૂરી છે.17. ઓરેગનમાં સેક્સ દરમિયાન ખરી ખોટી સંભળાવવી એક અપરાધ છે.18. લંડનમાં તમે પાર્ક કરેલી ગાડીમાં સેક્સ કરી શકો નહીં.

19. ચીનમાં મહિલાઓ બાથરૂમ સિવાય ક્યાંય નગ્ન અવસ્થામાં ફરી શકે નહીં.20. વર્જિનિયાના એક શહેરમાં રૂમની લાઈટ ઓન હોય ત્યારે તમે કોઈ પણ પ્રકારની યૌન ગતિવિધિઓમાં લિપ્ત રહી શકો નહીં.21. મિનિસોટામાં એક વ્યક્તિ કોઈ પણ જીવિત માછલી સાથે સંભોગ કરી શકે નહીં.22. ઓબ્લોન્ગ ઈલિનોયમાં માછલી પકડતા કે શિકાર કરતા સમયે તમે તમારા પાર્ટનરને પ્રેમ કરી શકો નહીં.23. વોશિંગ્ટનમાં એક એવો વિચિત્ર કાયદો છે કે તમે કોઈ કુંવારી છોકરી સાથે સેક્સ કરી શકો નહીં. સુહાગરાતે પણ નહીં. નવાઈ એ લાગે કે તો પછી ત્યાંના લોકો સેક્સ ક્યારે કરશે?24. કેલી, કોલંબિયામાં માતાઓએ તેમની પુત્રીના કૌમાર્યને ગુમાવતા જોવું પડે છે.25. નેપાળ અને બાંગ્લાદેશમાં એવી ફિલ્મો દેખાડવાની મંજૂરી નથી જેમાં સેક્સના કાલ્પનિક દ્રશ્યો કે અભિનેતાઓના ગુપ્તાંગો પાસેના ભાગો દર્શાવવામાં આવ્યાં હોય.