યાદ શક્તિ વધારવી હોય તો અપનાવો આ ટિપ્સ,દિમાગ એટલું તેજ બનશે કે કોમ્પ્યુટર પર માથું પછાડસે…

0
129

આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છુંજે વ્યક્તિઓને મસ્તિક અને સ્નાયુ નબળા પડી જાય છે, તેની યાદશક્તિ નબળી પડી જાય છે, કઈ જ યાદ નથી રહેતું અને સ્વભાવથી પણ ભૂલકણા થઇ જાય છે. વિદ્યાર્થી ઓની પણ આ સામાન્ય તકલીફ છે કે તેને ભણેલું હકીકતમાં યાદ નથી રહેતું અને યાદ રહે છે તો થોડા સમય સુધી. બ્રેન ફ્રુડ જે તમારા મગજને તેજ કરે છે. આજના આ યુગમાં તેજ મગજ નું હોવું ખુબ જરૂરી છે. હાલના થોડા વર્ષો માં હરીફાઈ ઘણી વધી ગઈ છે. આપણા જીવનમાં દરેક જગ્યાએ આપણે હરીફાઈ નો સામનો કરવો પડે છે, જેના માટે તેજ મગજ ની જરૂર રહે છે. સારા ભવિષ્ય માટે તેજ બુદ્ધી નું હોવું ખુબ જ જરૂરી છે.

તેજ મગજ માટે નિયમિત ખાવા પીવાનું અને નિયમિત દિનચર્યા ની જરૂર રહે છે. લગભગ દરેક ઘરમાં યાદશક્તિ ની નબળાઈની તકલીફ રહેતી હોય છે. કાયમના તણાવ ને કારણે નાની નાની વાતો યાદ રાખવી પણ મુશ્કેલ થઇ જાય છે, સાથે બીજા લોકોને પણ મુશ્કેલીમાં મૂકી દેતા હોઈએ છીએ. થોડા એવા આહાર વિષે જણાવવામાં આવશે, જેનો ઉપયોગ કરવાથી તમારા મગજની શક્તિ વધે છે અને તમારી યાદશક્તિ માં સુધારો આવવા લાગે છે. તે આહારોને “બ્રેન ફ્રુડ” પણ કહી શકાય છે.અત્યારના સમયે વિજ્ઞાનીઓ ચામાંથી ટી-વાઈન બનાવવાની ટેક્નિક તૈયાર કરી છે. ઉમર વધવાની સાથે સાથે ભૂલવાની બીમારી પણ વધતી હોય છે તો તમે આ ચા પીને આ બીમારી થી દૂર રહી શકો છો.કાંગડા ચામાંથી બનેલી ટી વાઇન ભૂલવાની બીમારીમાં થશે ફાયદો.ટી વાઇન બનાવવામાં એક વર્ષનો સમય લાગે છે.

ટી વાઇન હાર્ટએટેકને રોકવામાં પણ મદદરૂપ છે..ટી વાઇન બનાવવામાં લગભગ એક વર્ષનો સમય લાગે છે. તેને ખૂબ જ જલદી માર્કેટમાં લવાશે. આ ટેક્નિકથી રોકાણકારોને આકર્ષિત કરવા સંસ્થાએ એક હજાર લિટર ક્ષમતાવાળી મશીનરી પોતાની પાસે રાખી છે. કાંગડા ચાને પહેલાં હળવા તાપમાને ઉકાળવામાં આવે છે અને ત્યારબાદ તેમાં યીસ્ટ ભેળવવામાં આવે છે.આ દરમિયાન ચામાં આલ્કોહોલની માત્રા બને છે. ત્યારબાદ તેને નિર્ધારિત કરીને મીઠાશને નિયંત્રિત કરાય છે. ત્યારબાદ તેને એક વર્ષ સુધી રાખવામાં આવે છે. આ સમયગાળામાં ટી વાઇનમાં ખુશ્બુ તૈયાર થાય છે ત્યારે તેનો ઉપયોગ પણ કરાય છે. એક દિવસમાં 120 મિલિલિટર ટી વાઇનનું સેવન કરવામાં આવે છે.

ટી વાઇન હાર્ટએટેકને રોકવામાં પણ મદદરૂપ છે. શુગરથી પીડાતા લોકો તેનો પ્રયોગ કરી શકે છે, સાથે-સાથે ઠંડીથી બચવા પણ ટી વાઇન નો ઉપયોગ કરી શકાય છે. જે લોકોને ભૂલવાની બીમારી છે તેમના માટે આ અક્સીર ઈલાજ છે. ટી વાઇનની અમેરિકામાં ખાસ માગ છે. તેની એક બોટલ તૈયાર કરવામાં 100 રૂપિયાનો ખર્ચ થાય છે પણ માર્કેટમાં તેને રૂ. 600થી 700માં વેચવામાં આવે છે.હિમાચલ પ્રદેશમાં કાંગડા ચાનું ઉત્પાદન કાંગડા, મંડી અને અનેક જિલ્લાના કેટલાક ભાગમાં થાય છે. સૌથી વધુ કાંગડા ચા ધર્મશાળા, પાલમપુરમાં બને છે.

તાજેતરમાં ચા ઓક્સન કેન્દ્ર ગોવાહાટીમાં પર્પલ કલરની ચા નુ પ્રતિ કિલો 24,501 ના ભાવે વેચાણ કરવામાં આવ્યુ હતુ. ચા ઉદ્યોગના સુત્રોએ જણાવ્યુ હતુ કે પર્પલ  ચા નુ ઉત્પાદન અરૂણાચલ પ્રદેશના ડિનિયો પોલો ટી એસ્ટેટ દ્વારા કરવામાં આવે છે. જેનુ વેચાણ સુંગર  કન્ઝ્યુમર પ્રોડક્ટ પ્રાઈવેટ લીમીટેડને કરવામાં આવ્યુ હતુ. ભારતમાં પ્રથમ વખત પર્પલ ચા નુ ઉત્પાદન કરવામાં આવી રહ્યુ છે. ચા ઉત્પાદનમાં દુનિયામાં બીજા નંબર પર આવના ભારતમાં ઘણા ચા ના બગીચા પર અસ્તિત્વનુ જોખમ ઝળુંબી રહ્યુ છે. ચા બોર્ડના જણાવ્યા અનુસાર ભારતમાં જેટલા ચા ના બગીચા છે તેમાંથી 18 ટકાની સ્થિતિ બધુજ ખરાબ છે. દેશના 16 રાજ્યમાં ચા ના બગીચા આવેલા છે. આસામ, પશ્વિમ બંગાળ, તમિલનાડુ અને કેરળમાં દેશની 95 ટકા ચા ઉત્પન્ન થાય છે. ટી બોર્ડના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળની દાર્જિલિંગ ચા દુનિયાની સૌથી મોંધી અને સુગંધીત ચા માનવામાં આવે છે. ત્યાં અંદાજે 86 બાગ આવેલા છે, જ્યા ચા નુ ઉત્પાદન કરવામાંઆવે છે. આસામ ચા ના ઉત્પાદનમાં દેશનુ સૌથી મોટુ રાજ્ય છે. તામિલનાડુનો નીલગિરી પર્વત પણ ચા ઉત્પાદન માટે દુનિયામાં ખુબ જાણીતો છે. કેરળના મુન્નાર હિલ સ્ટેશનમાં પણ એક એવી જગ્યા છે જ્યા વધુ ચા ના બગીચા આવેલા છે. હિમાચલ પ્રદેશની કાંગડા ચા પણ દેશ-દુનિયામાં પોતાની અલગ ઓળખ ધરાવેછે પરંતુ તેનુ અસ્તિત્વ પણ જોખમમાં છે.

કાંગડા ચામાં ૬૫ એવાં બાયોઍક્ટિવ કેમિકલ્સ અને પૉલિફિનૉલ્સ છે જે કોરોના અને એચઆઇવી જેવા વાઇરસના ગ્રોથને અટકાવે છે અને એને કારણે વાઇરસને હ્યુમન બૉડીમાં સર્વાઇવ થવું અઘરું થઈ જાય છે. તો શું આવા સંશોધનો વિશે જાણીને આપણે ચા પીવા મંડી પડવું જોઈએ? ચામાં ખૂબ મોટી માત્રામાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ રહેલાં છે જે વરસો પહેલાં સાબિત થઈ ચૂક્યું છે. જોકે આપણે ચાને ઉકાળીને વાપરીએ છીએ ત્યારે એમાંના પોષક તત્ત્વો નાશ પામે છે. આયુર્વેદાચાર્ય ડૉ. સંજય છાજેડ કહે છે કે, ‘ચા હોય કે કોરોના માટે તૈયાર કરાયેલો ઉકાળો, એને વધુમાં વધુ ૧૦૦ સેકન્ડ્સ માટે જ ગરમ કરવામાં આવ્યું હોય એ જરૂરી છે. વધુ લાંબો સમય ગરમ કરવાથી એમાંના ઊડ્ડયનશીલ તત્ત્વો જતા રહે છે અને એ પછી બચે છે જસ્ટ ચાનું ટેનિનવાળું ગરમ પાણી.’જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ